Shuru
Apke Nagar Ki App…
ધોરાજી તાલુકા માં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી લઈને પોલીસ તંત્ર પેટ્રોલિંગ હાથ ધરવામાં આવેલ 🅱️ reaking News Dhoraji રાજકોટ જિલ્લા ના ધોરાજી તાલુકા માં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી લઈને પોલીસ તંત્ર પેટ્રોલિંગ હાથ ધરવામાં આવેલ ધોરાજી તાલુકા માં આગામી સમયમાં યોજાનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણી હોય ત્યારે ધોરાજી તાલુકા પોલીસ પી આઈ અને એ એસ આઈ સિમરન ભારદ્વાજ તથા તમામ પોલીસ તંત્ર સજ્જ બન્યું ધોરાજી નાં વિવિધ વિસ્તારોમાં આવેલ મતદાન મથકો પર ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો અને મતદારો શાંતિ પ્રિય વાતાવરણમાં પોતાનો મત અધિકારનો ઉપયોગ કરી શકે તેના માટે પોલીસ તંત્ર દ્વારા વાતાવરણ ઊભું કરવામાં આવ્યું અને અનિચ્છિય બનાવ ન બને તેના માટે પોલીસ તંત્ર દ્વારા ચુસ્તપણે બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો
Alpesh trivedi
ધોરાજી તાલુકા માં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી લઈને પોલીસ તંત્ર પેટ્રોલિંગ હાથ ધરવામાં આવેલ 🅱️ reaking News Dhoraji રાજકોટ જિલ્લા ના ધોરાજી તાલુકા માં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી લઈને પોલીસ તંત્ર પેટ્રોલિંગ હાથ ધરવામાં આવેલ ધોરાજી તાલુકા માં આગામી સમયમાં યોજાનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણી હોય ત્યારે ધોરાજી તાલુકા પોલીસ પી આઈ અને એ એસ આઈ સિમરન ભારદ્વાજ તથા તમામ પોલીસ તંત્ર સજ્જ બન્યું ધોરાજી નાં વિવિધ વિસ્તારોમાં આવેલ મતદાન મથકો પર ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો અને મતદારો શાંતિ પ્રિય વાતાવરણમાં પોતાનો મત અધિકારનો ઉપયોગ કરી શકે તેના માટે પોલીસ તંત્ર દ્વારા વાતાવરણ ઊભું કરવામાં આવ્યું અને અનિચ્છિય બનાવ ન બને તેના માટે પોલીસ તંત્ર દ્વારા ચુસ્તપણે બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો
More news from ગુજરાત and nearby areas
- રાજકોટ જિલા ના ઉપલેટા ના કોલકી ગામે આપ ની જાહેર સભા યોજાઈ આપ ના પ્રદેશ ના યુવા નેતા ધાર્મિક માથુકિયા અને પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવી રહ્યા ઉપસ્થિત આમ આદમી પાર્ટી ના ઉમેદવારોને જીતાડવા ઇસુદાન એ કરી અપીલ ઇસુદાન ગઢવી એ કહ્યું આ વખતે ભાજપ કોંગ્રેસ બને ને લોકો જાકારો આપશે લોકો ને વધુ માં વધુ મતદાન કરવા ઇસુદાન ગઢવી એ કરી અપીલ સભા માં તાલુકા અને જિલા પંચાયત ના ઉમેદવારો સમર્થકો રહ્યા ઉપસ્થિત ઉપલેટા તાલુકા માં આપ ને સારો પ્રતિસાદ મળી રહ્યો છે ત્યારે આપ નેં ઉપલેટા માં જીત નો વિશ્ર્વાસ વ્યક્ત કર્યો હતો અને આ તકે ધાર્મિક માથુકીયા અરવિંદ ભાઈ કાપડિયા અને સલીમ મોગલ જેવાં આપ નાં આગેવાનો પણ આપ નેં જીતાડવા માટે ભારે જહેમત ઉઠાવી રહ્યા છે2
- ઝાંસીની રાણીના સર્કલ ખાતે સાધુ સંતોની સભા યોજાઈ ગિરનાર સંરક્ષણ સમિતિ દ્વારા કરાયું આયોજન સનાતન ધર્મના તમામ સંપ્રદાયના સાધુ સંતો એક મંચ પર એકત્રિત થયા જૂના અખાડા, અગ્નિ અખાડા, નાથ સંપ્રદાય, વૈષ્ણવ સંપ્રદાય, સ્વામિનારાયણ સંપ્રદાય, કિન્નર અખાડા સહીતના તમામ સાધુ સંતો ગિરનાર સંરક્ષણ માટે એક થયા ગિરનાર સંરક્ષણ સમિતિ ને રજીસ્ટ્રેશન કરાવવા સર્વાનુમતે ઠરાવ કરાયો મહાદેવગીરી બાપુ અને ભગવતીદાસ બાપુ સમિતિના સદસ્ય રહેશે ગિરનાર પર્વત પર જૈનો દ્વારા અતિક્રમણના વિરોધમાં રાષ્ટ્રપતિ ને સંબોધીને આવેદનપત્ર આપવામાં આવ્યું સભા બાદ મોટી સંખ્યામાં સાધુ સંતો અને સનાતનીઓ એકત્રીત થઈ રેલી સ્વરૂપે કલેકટર કચેરી પહોંચ્યા ગિરનાર સંરક્ષણ સમિતિ દ્વારા સાધુ સંતોની આગેવાનીમાં જીલ્લા કલેકટર ને આવેદનપત્ર આપવામાં આવ્યું4
- આર.એસ. કાલરીયા સ્કૂલમાં પુસ્તક દિવસની ઉજવણી આર.એસ. કાલરીયા સ્કૂલ ખાતે પુસ્તક દિવસ નિમિત્તે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સ્કૂલ ઇન્ચાર્જ શ્રી ધીરજભાઈ સાદરીયા તથા કાલરીયા સ્કૂલના આચાર્ય શ્રીમતી ભારતીબેન પરસાણીયાએ શિક્ષક ભાઈ-બહેનોને પુસ્તકોના નિયમિત વાંચનનું મહત્વ સમજાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે વાંચન માત્ર જ્ઞાન મેળવવાનો સાધન નથી, પરંતુ વ્યક્તિગત વિકાસ, સંસ્કાર ઘડતર અને વિચારશક્તિ વૃદ્ધિ માટેનું શ્રેષ્ઠ માધ્યમ છે. કાર્યક્રમ દરમિયાન તમામ શિક્ષકોને દરરોજ ઓછામાં ઓછા ૩૦ મિનિટ વાંચન કરવાનો સંકલ્પ કરાવવામાં આવ્યો હતો. કાર્યક્રમના અંતે શિક્ષકમિત્રોએ વાંચન પ્રત્યે પોતાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી અને વિદ્યાર્થીઓમાં વાંચન સંસ્કૃતિ વિકસાવવા સક્રિય સહકાર આપવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.1
- Post by પત્રકાર1
- જસદણ નાં વિંછીયા માં આમ આદમી પાર્ટી નો ભવ્ય રોડ શો યોજાયો હતો જેમાં બ્રિજરાજ સોલંકી ઉપસ્થિત રહ્યા છે આ રોડ શો વિંછીયા નાં મેઈન રસ્તા પર ફરી હતી1
- અમદાવાદમાં નારોલ વિસ્તાર ના કોજી હોટલ ની સામે ઉભા રહેલા ટ્રાફિક પોલીસ વાળા ગાડીઓ રોકીને નેં પૈસા ઉઘરાવી રહ્યા છે #ahemdabad #narol #police #video1
- ખાંભા ના ડેડાણ ગામના યુવકે ઝેરી દવા પી ડેડાણ પોલીસ ઉપર કર્યા આક્ષેપ વિડીયો સોશિયલ મીડિયા મોબાઈલ... ખાંભા તાલુકાના ડેડાણ ગામે રહેતા મુસ્લિમ યુવક પોતાના મિત્રની બાઈક લઇ નદી કાંઠે બાઈક મૂકી તેમના કાકાના ઘરે ગયા હોવાના કર્યા ખુલાસા... પોલીસ યુવકને ટુવીલ લઈ ગયા અને ત્યારબાદ યુવકે ફોન કરતા યુવકને બોલાવી ઢોર માર્યાના કર્યા આક્ષેપ., યુવકને પોલીસ દ્વારા ઢોર માર માર્યાના કર્યા આક્ષેપ... યુવકે ઝેરી દવા પીતા ખળભળાટ મચી જવા પામી...2
- 🅱️ reaking News Dhoraji રાજકોટ જિલ્લા ના ધોરાજી તાલુકા માં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી લઈને પોલીસ તંત્ર પેટ્રોલિંગ હાથ ધરવામાં આવેલ ધોરાજી તાલુકા માં આગામી સમયમાં યોજાનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણી હોય ત્યારે ધોરાજી તાલુકા પોલીસ પી આઈ અને એ એસ આઈ સિમરન ભારદ્વાજ તથા તમામ પોલીસ તંત્ર સજ્જ બન્યું ધોરાજી નાં વિવિધ વિસ્તારોમાં આવેલ મતદાન મથકો પર ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો અને મતદારો શાંતિ પ્રિય વાતાવરણમાં પોતાનો મત અધિકારનો ઉપયોગ કરી શકે તેના માટે પોલીસ તંત્ર દ્વારા વાતાવરણ ઊભું કરવામાં આવ્યું અને અનિચ્છિય બનાવ ન બને તેના માટે પોલીસ તંત્ર દ્વારા ચુસ્તપણે બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો2