Shuru
Apke Nagar Ki App…
હિંમતનગર એ ડિવિઝન પોલીસે શહેરના શારદા કુંજ સોસાયટીના રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂ સાથે એક શખ્સને ઝડપી પાડ્યો
Digesh kadiya
હિંમતનગર એ ડિવિઝન પોલીસે શહેરના શારદા કુંજ સોસાયટીના રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂ સાથે એક શખ્સને ઝડપી પાડ્યો
More news from Gujarat and nearby areas
- Post by Pooja patel1
- મળતી માહિતી અનુસાર બેટ દ્વારકા મંદિર માં હજારો ની સંખ્યા માં ભગવાન દ્વારકાધીશ ના દર્શન કરવા આવતા યાત્રાળુઓ ને મંદિર બહાર પગરખાં કાઢવામાં આવે છે ત્યાં થી લાઇન માં મંદિર માં દર્શન અર્થે જવાનું ત્યારબાદ યાત્રાળુઓ ને બહાર જવા માટે રસ્તો અલગ હોવાથી યાત્રાળુઓ ને ખૂબ દૂર સુધી ચાલી ફરી એજ જગ્યા એ પગરખાં લેવા આવું પડે જેને લઈ યાત્રાળુઓ ને ઘણી હાલાકી ભોગવવી પડે છે પરંતુ પ્રશાસન ના નિયમો ને લોકો બોલી નથી શકતા પણ પ્રશાસન ની બેદરકારી ના ઉઠ્યા સવાલ શું આટલી લાંબી લાઈન માં યાત્રાળુઓ મંદિર માં દર્શન કરીને ફરી એજ જગ્યા એ ફક્ત પગરખાં માટે લાવવા જરૂરી છે તે પણ ખૂબ ફરી ફરી આવવું પડે છે આ બાબત પર પ્રશાસને ધ્યાન દોરવું જરૂરી બની ગયું છે કારણકે યાત્રાળુઓ કિલોમીટર જેટલું અંતર પદયાત્રા કરી દર્શન કરવા આવે છે ને તેને ફક્ત પગરખાં માટે થઈ ફરી યાત્રાળુઓ ને પાછું ફરવું પડે છે1
- પત્નીઓ સાથે સારું વર્તન કરવું. હવે હોટલ અને રેસ્ટોરન્ટ ગમે ત્યારે બંધ થઇ શકે છે1
- समिति अध्यक्षो ने व्यवस्थापकों की मांगो का समर्थन करते हुए मुख्यमंत्री को लिखा पत्र, मारोठ में समिति अध्यक्षों व व्यवस्थापकों की हुई बैठक, मारोठ: राजस्थान सहकारी कर्मचारी संयुक्त संघर्ष समिति जयपुर शाखा नावां के अधीन समिति अध्यक्षो की बैठक शनिवार को मारोठ श्री देवनारायण मंदिर प्रागण में आयोजित की गई जिसमे चार सूत्रीय मांगो के सम्बंध में उपस्थित समिति अध्यक्षो द्वारा व्यवस्थापकों की मांगो का समर्थन करते हुये समिति अध्यक्षों द्वारा मुख्यमंत्री के नाम से प्रति समिति से माग पत्र भेजा गया जिसमे नांवा ब्रांच के अध्यक्ष व समिति कार्मिक उपस्थित रहे । मुख्यमंत्री भजनलाल शर्मा राजस्थान को पत्र से सहकारी कर्मचारीयों की मांगो का उचित निराकरण करने के संबंध में मांग करते हुए बताया की कैडर अथॉरिटी का गठन किया जावे। कर्मचारियों के प्रबंधन के लिए स्वतंत्र कैडर अथॉरिटी बनाई जाए, नियमितिकरण (स्क्रीनिंग) लम्बे समय से कार्यरत कर्मचारियों यथा व्यवस्थापक, सहायक व्यवस्थापक, सैल्समेन, कम्पयुटर ऑपरेटर व सहायको को (स्क्रीनिंग) नियमितिकरण प्रक्रिया कर्मचारी हित में प्रारंभ कर नियमितिकरण किया जावे। भर्ती में आरक्षण भर्ती की जावे। व्यवस्थापक पद से बैंकिग सहायक (20%) पदो पर भर्ती प्रक्रिया प्रारंभ भर्ती की जाए, पदोन्नति केन्द्रीय सहकारी बैंक में व्यवस्थापको से ऋण पर्यवेक्षक के पदो पर शत प्रतिशत पदौन्नति की जावे। राजस्थान सहकारी कर्मचारी संयुक्त संघर्ष समिति जयपुर की उक्त न्यायोचित मांगो पर सहानुभूतिपूर्वक विचार करते हुए नियमानुसार आवश्यक कार्यवाही करने की मांग करी गई। बैठक में ग्राम सहकारी समिति मिंडा के अध्यक्ष भूपेंद्र सिंह राठौड़, देवली अध्यक्ष चेतनराम भटेश्वर,शिंभूपुरा अध्यक्ष ईश्वर राम,खाखड़की अध्यक्ष रामनारायण, पांचोता अध्यक्ष मालाराम निठारवाल, श्यामगढ़ अध्यक्ष गजेंद्र चौधरी,लूणवा अध्यक्ष रामनिवास पूनिया, महाराजपुरा अध्यक्ष चेनाराम ढाका ,बरजन अध्यक्ष सूजाराम जाखड़,खड़िया अध्यक्ष रामेश्वर जाट, मारोठ अध्यक्ष सुभाष किलडोलिया, सोलाया अध्यक्ष रामनिवास सामोता,उपाअध्यक्ष शिवपाल सामोता, भगवानपुरा अध्यक्ष पेमाराम खरा, गोविंदी अध्यक्ष कज्जा राम रुलानिया, मीठड़ी अध्यक्ष चेनाराम चौधरी, व व्यवस्थापको में लूणवा से तुलसीराम, मिंडा से रामनिवास कुमावत, गोविंदी हिराराम रुलानिया ,देवली से रतनलाल, मीठड़ी से ओमप्रकाश, खाखड़की से सुरेश कुमार, मारोठ से नितिन भार्गव, पांचोंता से किशन खेरवा उपस्थित रहे।1
- Post by Gujarat crime news1
- Post by Salman moravala1
- સાબરકાંઠા જિલ્લામાં આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈ જિલ્લા ચૂંટણી અધિકારી લલિત નારાયણ સિંઘ સાંદુની અધ્યક્ષસ્થાને નોડલ અધિકારીઓની બેઠક યોજાઈ. ચૂંટણી પ્રક્રિયા પારદર્શક અને સુચારુ રીતે યોજાય તે માટે જરૂરી સૂચનો આપવામાં આવ્યા હતા.૦૬ એપ્રિલથી ઉમેદવારી ફોર્મ ભરવાની શરૂઆત થશે, ૧૧ એપ્રિલ અંતિમ તારીખ રહેશે અને ૧૫ એપ્રિલ સુધી ફોર્મ પરત ખેંચી શકાશે. મતદાન ૨૬ એપ્રિલે અને મતગણતરી ૨૮ એપ્રિલે થશે.જિલ્લામાં ૮ તાલુકા પંચાયતો, જિલ્લા પંચાયત તેમજ હિંમતનગર, ઈડર, વડાલી નગરપાલિકાની સામાન્ય ચૂંટણી સાથે પ્રાંતિજમાં પેટાચૂંટણી યોજાશે. નોડલ અધિકારીઓને આચારસંહિતા, ટ્રેનિંગ અને મતદાન વ્યવસ્થા પર નજર રાખવાની જવાબદારી સોંપાઈ હતી.1
- Post by જીગ્નેશકુમાર સુરેશભાઈ વ્યાસ5
- mara mataji nu Mandir che,mara dikra sathe puja karu chu,,mara pati zomato nu kaam kare che i my son my husband1