logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના સુચારુ સંચાલન માટે જિલ્લા ચૂંટણી અધિકારી લલિત નારાયણ સિંઘ સાંદુની ઉપસ્થિતિમાં ‘નોડલ અધિકારીઓ’ની બેઠક યોજાઈ સાબરકાંઠા જિલ્લામાં આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈ જિલ્લા ચૂંટણી અધિકારી લલિત નારાયણ સિંઘ સાંદુની અધ્યક્ષસ્થાને નોડલ અધિકારીઓની બેઠક યોજાઈ. ચૂંટણી પ્રક્રિયા પારદર્શક અને સુચારુ રીતે યોજાય તે માટે જરૂરી સૂચનો આપવામાં આવ્યા હતા.૦૬ એપ્રિલથી ઉમેદવારી ફોર્મ ભરવાની શરૂઆત થશે, ૧૧ એપ્રિલ અંતિમ તારીખ રહેશે અને ૧૫ એપ્રિલ સુધી ફોર્મ પરત ખેંચી શકાશે. મતદાન ૨૬ એપ્રિલે અને મતગણતરી ૨૮ એપ્રિલે થશે.જિલ્લામાં ૮ તાલુકા પંચાયતો, જિલ્લા પંચાયત તેમજ હિંમતનગર, ઈડર, વડાલી નગરપાલિકાની સામાન્ય ચૂંટણી સાથે પ્રાંતિજમાં પેટાચૂંટણી યોજાશે. નોડલ અધિકારીઓને આચારસંહિતા, ટ્રેનિંગ અને મતદાન વ્યવસ્થા પર નજર રાખવાની જવાબદારી સોંપાઈ હતી.

23 hrs ago
user_ખબર વડાલી
ખબર વડાલી
Local News Reporter ઇડર, સાબરકાંઠા, ગુજરાત•
23 hrs ago

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના સુચારુ સંચાલન માટે જિલ્લા ચૂંટણી અધિકારી લલિત નારાયણ સિંઘ સાંદુની ઉપસ્થિતિમાં ‘નોડલ અધિકારીઓ’ની બેઠક યોજાઈ સાબરકાંઠા જિલ્લામાં આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈ જિલ્લા ચૂંટણી અધિકારી લલિત નારાયણ સિંઘ સાંદુની અધ્યક્ષસ્થાને નોડલ અધિકારીઓની બેઠક યોજાઈ. ચૂંટણી પ્રક્રિયા પારદર્શક અને સુચારુ રીતે યોજાય તે માટે જરૂરી સૂચનો આપવામાં આવ્યા હતા.૦૬ એપ્રિલથી ઉમેદવારી ફોર્મ ભરવાની શરૂઆત થશે, ૧૧ એપ્રિલ અંતિમ તારીખ રહેશે અને ૧૫ એપ્રિલ સુધી ફોર્મ પરત ખેંચી શકાશે. મતદાન ૨૬ એપ્રિલે અને મતગણતરી ૨૮ એપ્રિલે થશે.જિલ્લામાં ૮ તાલુકા પંચાયતો, જિલ્લા પંચાયત તેમજ હિંમતનગર, ઈડર, વડાલી નગરપાલિકાની સામાન્ય ચૂંટણી સાથે પ્રાંતિજમાં પેટાચૂંટણી યોજાશે. નોડલ અધિકારીઓને આચારસંહિતા, ટ્રેનિંગ અને મતદાન વ્યવસ્થા પર નજર રાખવાની જવાબદારી સોંપાઈ હતી.

More news from Gujarat and nearby areas
  • Post by Pooja patel
    1
    Post by Pooja patel
    user_Pooja patel
    Pooja patel
    Mahesana, Gujarat•
    23 hrs ago
  • પત્નીઓ સાથે સારું વર્તન કરવું. હવે હોટલ અને રેસ્ટોરન્ટ ગમે ત્યારે બંધ થઇ શકે છે
    1
    પત્નીઓ સાથે સારું વર્તન કરવું. હવે હોટલ અને રેસ્ટોરન્ટ ગમે ત્યારે બંધ થઇ શકે છે
    user_AAJ KI KHABAR1111
    AAJ KI KHABAR1111
    પત્રકાર Vejalpur, Ahmadabad•
    23 hrs ago
  • Post by Salman moravala
    1
    Post by Salman moravala
    user_Salman moravala
    Salman moravala
    Local News Reporter સંતરામપુર, મહીસાગર, ગુજરાત•
    12 hrs ago
  • *सुप्रभात साथियों 🌄* 🗣️ *सच्ची* मानिए, सारे *संबंध झूठे* हैं..! तुम किसी के *काम* लायक हो, इसलिए तुम्हें कोई *प्यार* कर रहा है 👍 अगर *काम लाइक ना* हो तो, आप *देख लो कोई प्यार* करने वाला नहीं है...!!
    1
    *सुप्रभात साथियों 🌄*
🗣️ *सच्ची* मानिए,  सारे *संबंध झूठे* हैं..!
तुम किसी के *काम* लायक हो, इसलिए तुम्हें कोई *प्यार* कर रहा है 👍
अगर *काम लाइक ना* हो तो, 
आप *देख लो कोई प्यार* करने वाला नहीं है...!!
    user_Natvar D Solanki
    Natvar D Solanki
    Local News Reporter કાંકરેજ, બનાસકાંઠા, ગુજરાત•
    23 hrs ago
  • Post by Alpesh Chauhan
    1
    Post by Alpesh Chauhan
    user_Alpesh Chauhan
    Alpesh Chauhan
    ગોધરા, પંચમહાલ, ગુજરાત•
    1 hr ago
  • Post by Thakor sahab Asana
    1
    Post by Thakor sahab Asana
    user_Thakor sahab Asana
    Thakor sahab Asana
    Photographer ભાભર, બનાસકાંઠા, ગુજરાત•
    13 hrs ago
  • સાબરકાંઠા જિલ્લામાં આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈ જિલ્લા ચૂંટણી અધિકારી લલિત નારાયણ સિંઘ સાંદુની અધ્યક્ષસ્થાને નોડલ અધિકારીઓની બેઠક યોજાઈ. ચૂંટણી પ્રક્રિયા પારદર્શક અને સુચારુ રીતે યોજાય તે માટે જરૂરી સૂચનો આપવામાં આવ્યા હતા.૦૬ એપ્રિલથી ઉમેદવારી ફોર્મ ભરવાની શરૂઆત થશે, ૧૧ એપ્રિલ અંતિમ તારીખ રહેશે અને ૧૫ એપ્રિલ સુધી ફોર્મ પરત ખેંચી શકાશે. મતદાન ૨૬ એપ્રિલે અને મતગણતરી ૨૮ એપ્રિલે થશે.જિલ્લામાં ૮ તાલુકા પંચાયતો, જિલ્લા પંચાયત તેમજ હિંમતનગર, ઈડર, વડાલી નગરપાલિકાની સામાન્ય ચૂંટણી સાથે પ્રાંતિજમાં પેટાચૂંટણી યોજાશે. નોડલ અધિકારીઓને આચારસંહિતા, ટ્રેનિંગ અને મતદાન વ્યવસ્થા પર નજર રાખવાની જવાબદારી સોંપાઈ હતી.
    1
    સાબરકાંઠા જિલ્લામાં આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈ જિલ્લા ચૂંટણી અધિકારી લલિત નારાયણ સિંઘ સાંદુની અધ્યક્ષસ્થાને નોડલ અધિકારીઓની બેઠક યોજાઈ. ચૂંટણી પ્રક્રિયા પારદર્શક અને સુચારુ રીતે યોજાય તે માટે જરૂરી સૂચનો આપવામાં આવ્યા હતા.૦૬ એપ્રિલથી ઉમેદવારી ફોર્મ ભરવાની શરૂઆત થશે, ૧૧ એપ્રિલ અંતિમ તારીખ રહેશે અને ૧૫ એપ્રિલ સુધી ફોર્મ પરત ખેંચી શકાશે. મતદાન ૨૬ એપ્રિલે અને મતગણતરી ૨૮ એપ્રિલે થશે.જિલ્લામાં ૮ તાલુકા પંચાયતો, જિલ્લા પંચાયત તેમજ હિંમતનગર, ઈડર, વડાલી નગરપાલિકાની સામાન્ય ચૂંટણી સાથે પ્રાંતિજમાં પેટાચૂંટણી યોજાશે. નોડલ અધિકારીઓને આચારસંહિતા, ટ્રેનિંગ અને મતદાન વ્યવસ્થા પર નજર રાખવાની જવાબદારી સોંપાઈ હતી.
    user_ખબર વડાલી
    ખબર વડાલી
    Local News Reporter ઇડર, સાબરકાંઠા, ગુજરાત•
    23 hrs ago
  • મકસદે સલીમુલ્લાહ રિફાઇ ગ્રુપ દ્વારા જુમ્મા મસ્જિદ પાસે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયું.૭૨ થી વધુ યુનિટ રક્તદાન એકત્રિત કરાયું. કાલોલ શહેર સ્થિત જુમ્મા મસ્જિદ પાસેના નુરાની ચોક ખાતે રેડક્રોસ સોસાયટી ગોધરા બ્લડ બેન્ક અને મકસદે સલીમુલ્લાહ રિફાઇ ગ્રુપ દ્વારા સંયુક્ત ઉપક્રમે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયું હતું જેમાં રવિવારે સવારે 9:00 વાગ્યાથી સાંજે 5:00 વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન મકસદે સલીમુલ્લાહ રિફાઇ ગ્રુપ દ્વારા હજરત પીર સૈયદ સલીમુલ્લાહ શાહ બાબા રિફાઇ ની ખીરાજે અકિદતમાં મોટી સંખ્યામાં રક્તદાન એ મહાદાન છે ની ભાવના સાથે રક્તદાતાઓએ આ બ્લડ ડોનેશન કેમ્પમાં ભાગ લઇ સ્વેચ્છિક રીતે રક્તદાન કરતા ૭૨ થી વધુ યુનિટ રક્તદાન એકત્રિત થયું હતું જેમાં મકસદે સલીમુલ્લાહ રિફાઇ ગ્રુપ દ્વારા યોજાયેલા બ્લડ ડોનેશનના માધ્યમથી એકત્રિત કરાયુ હોવાની માહિતી રેડક્રોસ સોસાયટી ગોધરા બ્લડ બેન્કના સૂત્રો પાસેથી જાણવા મળ્યું હતું જ્યાં મકસદે સલીમુલ્લાહ રિફાઇ ગ્રુપ દ્વારા સર્વ ધર્મ સમભાવની ભાવના સાથે લોહીની અછતને પહોંચી વળવા અને તમામ ધર્મના લોકોની લોહીની જરૂરિયાતની પૂરી પાડવા માટે કરાયેલા રક્તદાન કેમ્પમાં પણ મોટી સંખ્યામાં એટલે કે ૭૨ થી વધુ યુનિટ જેટલું રક્તદાન થયું હોવાની માહિતી મળવા પામી છે જ્યાં બ્લડ ડોનેશન કેમ્પનું સફળતાપૂર્વક આયોજન મકસદે સલીમુલ્લાહ રિફાઇ ગ્રુપ દ્વારા સફળતાપૂર્વક કરાયું હતું જેમાં કાલોલ નગરપાલિકાના પ્રમુખ હસમુખભાઇ મકવાણાની સાથે ડોક્ટર પ્રકાશકુમાર ઠક્કર,નગરપાલિકાના પુર્વ પ્રમુખ ગોપાલભાઈ પંચાલ અને ઉપપ્રમુખ તુષારભાઇ શાહ ની પ્રેરક ઉપસ્થિત વચ્ચે ફઝલબેગ મિરઝા,ફૈઝાનબેગ મિરઝા, અરબાઝ વાઘેલા,મિરઝા શકીલબેગ,નૂરે મુસ્તફાબેગ મિરઝા,મુસ્તકીમ ખાન પઠાણ,સિદ્દીકબેગ મિરઝા,સાજીદ પઠાણ અને સોહીલભાઈ વાઘેલા એ પોતાની વિશેષ હાજરી નોંધાવી સમગ્ર કાર્યક્રમ દરમિયાન સવારથી સાંજ સુધી ખડેપગે સેવાઓ આપી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
    4
    મકસદે સલીમુલ્લાહ રિફાઇ ગ્રુપ દ્વારા જુમ્મા મસ્જિદ પાસે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયું.૭૨ થી વધુ યુનિટ રક્તદાન એકત્રિત કરાયું.
કાલોલ શહેર સ્થિત જુમ્મા મસ્જિદ પાસેના નુરાની ચોક ખાતે રેડક્રોસ સોસાયટી ગોધરા બ્લડ બેન્ક અને મકસદે સલીમુલ્લાહ રિફાઇ ગ્રુપ દ્વારા સંયુક્ત ઉપક્રમે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયું હતું જેમાં રવિવારે સવારે 9:00 વાગ્યાથી સાંજે 5:00 વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન મકસદે સલીમુલ્લાહ રિફાઇ ગ્રુપ દ્વારા હજરત પીર સૈયદ સલીમુલ્લાહ શાહ બાબા રિફાઇ ની ખીરાજે અકિદતમાં મોટી સંખ્યામાં રક્તદાન એ મહાદાન છે ની ભાવના સાથે રક્તદાતાઓએ આ બ્લડ ડોનેશન કેમ્પમાં ભાગ લઇ સ્વેચ્છિક રીતે રક્તદાન કરતા ૭૨ થી વધુ યુનિટ રક્તદાન એકત્રિત થયું હતું જેમાં મકસદે સલીમુલ્લાહ રિફાઇ ગ્રુપ દ્વારા યોજાયેલા બ્લડ ડોનેશનના માધ્યમથી એકત્રિત કરાયુ હોવાની માહિતી રેડક્રોસ સોસાયટી ગોધરા બ્લડ બેન્કના સૂત્રો પાસેથી જાણવા મળ્યું હતું જ્યાં મકસદે સલીમુલ્લાહ રિફાઇ ગ્રુપ દ્વારા સર્વ ધર્મ સમભાવની ભાવના સાથે લોહીની અછતને પહોંચી વળવા અને તમામ ધર્મના લોકોની લોહીની જરૂરિયાતની પૂરી પાડવા માટે કરાયેલા રક્તદાન કેમ્પમાં પણ મોટી સંખ્યામાં એટલે કે ૭૨ થી વધુ યુનિટ જેટલું રક્તદાન થયું હોવાની માહિતી મળવા પામી છે જ્યાં બ્લડ ડોનેશન કેમ્પનું સફળતાપૂર્વક આયોજન મકસદે સલીમુલ્લાહ રિફાઇ ગ્રુપ દ્વારા સફળતાપૂર્વક કરાયું હતું જેમાં કાલોલ નગરપાલિકાના પ્રમુખ હસમુખભાઇ મકવાણાની સાથે ડોક્ટર પ્રકાશકુમાર ઠક્કર,નગરપાલિકાના પુર્વ પ્રમુખ ગોપાલભાઈ પંચાલ અને ઉપપ્રમુખ તુષારભાઇ શાહ ની પ્રેરક ઉપસ્થિત વચ્ચે ફઝલબેગ મિરઝા,ફૈઝાનબેગ મિરઝા, અરબાઝ વાઘેલા,મિરઝા શકીલબેગ,નૂરે મુસ્તફાબેગ મિરઝા,મુસ્તકીમ ખાન પઠાણ,સિદ્દીકબેગ મિરઝા,સાજીદ પઠાણ અને સોહીલભાઈ વાઘેલા એ પોતાની વિશેષ હાજરી નોંધાવી સમગ્ર કાર્યક્રમ દરમિયાન સવારથી સાંજ સુધી ખડેપગે સેવાઓ આપી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
    user_Virendra Mehta
    Virendra Mehta
    Classified ads newspaper publisher કલોલ, પંચમહાલ, ગુજરાત•
    17 hrs ago
  • પ્રાપ્ત માહિતી મુજબ, કલસર ગામના રહેવાસી અરબાઝભાઈ પોતાની માતા ફેમિદાબેન સાથે મોટર બાઇક લઈ હાલોલ ખાતે મરણ પ્રસંગે આવ્યા હતા. પ્રસંગ પૂર્ણ કરી તેઓ પોતાના વતન પરત ફરી રહ્યા હતા ત્યારે વાડિયા ગામ નજીક તેમની બાઈક ઊભેલા ટ્રેક્ટર ની ટ્રોલી સાથે અથડાઈ જતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં અરબાઝભાઈને માથાના ભાગે તથા પગમાં ગંભીર ઇજાઓ પહોંચી હતી, જ્યારે તેમની માતા ફેમિદાબેનને સામાન્ય ઇજાઓ પહોંચી હતી. ઘટનાની જાણ થતા સ્થાનિક લોકો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને બંને ઇજાગ્રસ્તોને ખાનગી વાહન દ્વારા હાલોલની સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા
    1
    પ્રાપ્ત માહિતી મુજબ, કલસર ગામના રહેવાસી અરબાઝભાઈ પોતાની માતા ફેમિદાબેન સાથે મોટર બાઇક લઈ હાલોલ ખાતે મરણ પ્રસંગે આવ્યા હતા. પ્રસંગ પૂર્ણ કરી તેઓ પોતાના વતન પરત ફરી રહ્યા હતા ત્યારે વાડિયા ગામ નજીક તેમની બાઈક ઊભેલા ટ્રેક્ટર ની ટ્રોલી સાથે અથડાઈ જતા અકસ્માત સર્જાયો હતો.
અકસ્માતમાં અરબાઝભાઈને માથાના ભાગે તથા પગમાં ગંભીર ઇજાઓ પહોંચી હતી, જ્યારે તેમની માતા ફેમિદાબેનને સામાન્ય ઇજાઓ પહોંચી હતી.
ઘટનાની જાણ થતા સ્થાનિક લોકો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને બંને ઇજાગ્રસ્તોને ખાનગી વાહન દ્વારા હાલોલની સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા
    user_Jasmin B Shah
    Jasmin B Shah
    Bag shop હાલોલ, પંચમહાલ, ગુજરાત•
    10 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.