logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

લાંબડીયા થી કોટડા તરફ દરવાજા ભરીને જતા જીપ ડાલાયે મારી પલટી

17 hrs ago
user_Vijay Kumar Joshi
Vijay Kumar Joshi
Media news Poshina, Sabar Kantha•
17 hrs ago

લાંબડીયા થી કોટડા તરફ દરવાજા ભરીને જતા જીપ ડાલાયે મારી પલટી

More news from ગુજરાત and nearby areas
  • હિંમતનગર શહેરના આંબાવાડી રેલવે અંડર બ્રિજની નગરપાલિકા દ્વારા સાફ-સફાઈ હાથ ધરવામાં આવી હતી છેલ્લા કેટલાય સમયથી સ્થાનિકોની સ્વચ્છતા બાબતે અવારનવાર ફરિયાદો ઉઠવાથી હિંમતનગર નગરપાલિકાના ફાયર વિભાગ દ્વારા રેલવે અંડરબ્રિજની સાફ-સફાઈ હાથ ધરવામાં આવી હતી
    1
    હિંમતનગર શહેરના આંબાવાડી રેલવે અંડર બ્રિજની નગરપાલિકા દ્વારા સાફ-સફાઈ હાથ ધરવામાં આવી હતી છેલ્લા કેટલાય સમયથી સ્થાનિકોની સ્વચ્છતા બાબતે અવારનવાર ફરિયાદો ઉઠવાથી હિંમતનગર નગરપાલિકાના ફાયર વિભાગ દ્વારા રેલવે અંડરબ્રિજની સાફ-સફાઈ હાથ ધરવામાં આવી હતી
    user_Digesh kadiya
    Digesh kadiya
    હિંમતનગર, સાબરકાંઠા, ગુજરાત•
    20 hrs ago
  • शराब सप्लाई करने का यह तरीका तो AI भी नहीं बता सकता था।🤣🤣 बिहारी सारी दुनियां पर भारी — जुगाड़ में इनका कोई तोड़ नहीं हैं😆😆
    1
    शराब सप्लाई करने का यह तरीका तो AI भी नहीं बता सकता था।🤣🤣
बिहारी सारी दुनियां पर भारी — जुगाड़ में इनका कोई तोड़ नहीं हैं😆😆
    user_UNITED TIMES
    UNITED TIMES
    પ્રાંતિજ, સાબરકાંઠા, ગુજરાત•
    21 hrs ago
  • નવનિયુક્ત જિલ્લા ભાજપ પ્રમુખ નો સન્માન સમારોહ બનાસકાંઠા જિલ્લા માંથી વિભાજન થયેલ નવા વાવ થરાદ જિલ્લામાં ભારતીય જનતા પાર્ટી દ્વારા નવ નિયુક્ત પ્રમુખ તરીકે ડો. નરેશ ઠાકોર ને જવાબદારી સોંપવામાં આવી છે જેમાં આજે નવ નિયુક્ત જિલ્લા પ્રમુખ નરેશ ઠાકોર નો દિયોદર ઠાકોર સમાજ છાત્રાલય ખાતે સન્માન સમારોહ કાર્યક્રમ યોજાયો હતો જેમાં દિયોદર ધારાસભ્ય કેશાજી ચૌહાણ ની હાજરીમાં યોજાયેલ સન્માન સમારોહમાં નવ નિયુક્ત ભાજપ જિલ્લા પ્રમુખ ડો. નરેશ ઠાકોરે સૌ કોઈ કાર્યકરોનો આભાર વ્યકત કર્યો હતો સભાને સંબોધન કરતા જિલ્લા પ્રમુખ નરેશ ઠાકોરે આવનાર તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ત્રીજુ એન્જિન સરકાર ને સોંપવાની જાહેરાત કરી હતી ડબલ એન્જિનની સરકારને હવે વાવ થરાદ જિલ્લામાંથી ત્રીજુ એન્જિન આપવાનું આહવાન કરતા ડબલ એન્જિન હવે ત્રીજું એન્જિન જોડવાની વાતને લઈ વિશેય ચર્ચા નો મુદ્દો બન્યો હતો દિયોદર ઠાકોર સમાજ છાત્રાલય ખાતે યોજાયેલ ભારતીય જનતા પાર્ટીના સન્માન સમારોહમાં ભાજપના કાર્યકરોએ નવ નિયુક્ત જિલ્લા ભાજપ પ્રમુખ નું સન્માન કરી મજબૂત સંગઠન બનાવવા આહવાન કર્યું હતું ...
    2
    નવનિયુક્ત જિલ્લા ભાજપ પ્રમુખ નો સન્માન સમારોહ 
બનાસકાંઠા જિલ્લા માંથી વિભાજન થયેલ નવા વાવ થરાદ જિલ્લામાં ભારતીય જનતા પાર્ટી દ્વારા નવ નિયુક્ત પ્રમુખ તરીકે ડો. નરેશ ઠાકોર ને જવાબદારી સોંપવામાં આવી છે જેમાં આજે નવ નિયુક્ત જિલ્લા પ્રમુખ નરેશ ઠાકોર નો દિયોદર ઠાકોર સમાજ છાત્રાલય ખાતે સન્માન સમારોહ કાર્યક્રમ યોજાયો હતો જેમાં દિયોદર ધારાસભ્ય કેશાજી ચૌહાણ ની હાજરીમાં યોજાયેલ સન્માન સમારોહમાં નવ નિયુક્ત ભાજપ જિલ્લા પ્રમુખ ડો. નરેશ ઠાકોરે સૌ કોઈ કાર્યકરોનો આભાર વ્યકત કર્યો હતો સભાને સંબોધન કરતા જિલ્લા પ્રમુખ નરેશ ઠાકોરે આવનાર તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ત્રીજુ એન્જિન સરકાર ને સોંપવાની જાહેરાત કરી હતી ડબલ એન્જિનની સરકારને હવે વાવ થરાદ જિલ્લામાંથી ત્રીજુ એન્જિન આપવાનું આહવાન કરતા ડબલ એન્જિન હવે ત્રીજું એન્જિન જોડવાની વાતને લઈ વિશેય ચર્ચા નો મુદ્દો બન્યો હતો દિયોદર ઠાકોર સમાજ છાત્રાલય ખાતે યોજાયેલ ભારતીય જનતા પાર્ટીના સન્માન સમારોહમાં ભાજપના કાર્યકરોએ નવ નિયુક્ત જિલ્લા ભાજપ પ્રમુખ નું સન્માન કરી મજબૂત સંગઠન બનાવવા આહવાન કર્યું હતું ...
    user_Jagdish soni
    Jagdish soni
    પત્રકાર દેઓદર, બનાસકાંઠા, ગુજરાત•
    13 hrs ago
  • Post by Daya bhai
    1
    Post by Daya bhai
    user_Daya bhai
    Daya bhai
    ગાંધીનગર, ગાંધીનગર, ગુજરાત•
    18 hrs ago
  • Post by Meladi Maa Chhoru
    1
    Post by Meladi Maa Chhoru
    user_Meladi Maa Chhoru
    Meladi Maa Chhoru
    Farmer થરાદ, બનાસકાંઠા, ગુજરાત•
    18 hrs ago
  • ધોળેરા, રવિવાર: સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા ધોળેરા ખાતે સ્થાપના દ્વિશતાબ્દી નિમિત્તે વિશાળ મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આચાર્યશ્રી અને ત્યાગવૃંદના આશીર્વાદથી યોજાયેલા સેવા કાર્યક્રમમાં દેશ-વિદેશમાંથી આવેલા હરિભક્તોએ ઉમંગભેર ભાગ લીધો. કાર્યક્રમ અંતર્ગત ગુજરાતના વિવિધ શહેરો અને જિલ્લાઓમાં કુલ ૧૦૮ કેન્દ્રો પર સમકાલીન રીતે રક્તદાન કેમ્પ યોજાયા. સેવાભાવી યુવાનો અને ભક્તોના સહયોગથી અંદાજે ૧૦,૫૦૦ બોટલ રક્ત એકત્રિત કરવામાં આવ્યું. એકત્રિત રક્તને વિવિધ હોસ્પિટલ અને બ્લડ બેંકોને સોંપી માનવકલ્યાણના કાર્યમાં યોગદાન આપવામાં આવ્યું. આ પ્રસંગે ધાર્મિક તથા સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા અને સેવા-સદભાવના સંદેશને વ્યાપક બનાવવાની અપીલ કરી. આયોજન સમિતિએ સ્વયંસેવકો અને દાતાઓનો આભાર વ્યક્ત કરી, ભવિષ્યમાં પણ આવી સેવાકીય પ્રવૃત્તિઓ સતત ચાલુ રાખવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી.
    1
    ધોળેરા, રવિવાર: સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા ધોળેરા ખાતે સ્થાપના દ્વિશતાબ્દી નિમિત્તે વિશાળ મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આચાર્યશ્રી અને ત્યાગવૃંદના આશીર્વાદથી યોજાયેલા સેવા કાર્યક્રમમાં દેશ-વિદેશમાંથી આવેલા હરિભક્તોએ ઉમંગભેર ભાગ લીધો.
કાર્યક્રમ અંતર્ગત ગુજરાતના વિવિધ શહેરો અને જિલ્લાઓમાં કુલ ૧૦૮ કેન્દ્રો પર સમકાલીન રીતે રક્તદાન કેમ્પ યોજાયા. સેવાભાવી યુવાનો અને ભક્તોના સહયોગથી અંદાજે ૧૦,૫૦૦ બોટલ રક્ત એકત્રિત કરવામાં આવ્યું. એકત્રિત રક્તને વિવિધ હોસ્પિટલ અને બ્લડ બેંકોને સોંપી માનવકલ્યાણના કાર્યમાં યોગદાન આપવામાં આવ્યું.
આ પ્રસંગે ધાર્મિક તથા સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા અને સેવા-સદભાવના સંદેશને વ્યાપક બનાવવાની અપીલ કરી. આયોજન સમિતિએ સ્વયંસેવકો અને દાતાઓનો આભાર વ્યક્ત કરી, ભવિષ્યમાં પણ આવી સેવાકીય પ્રવૃત્તિઓ સતત ચાલુ રાખવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી.
    user_ARUN KUMAR VERMA
    ARUN KUMAR VERMA
    પત્રકાર અસારવા, અમદાવાદ, ગુજરાત•
    2 hrs ago
  • વડાલી શહેરમાં યુવા મોરચા દ્વારા નવા કાર્યકર્તાઓને સંગઠન સાથે જોડવા અને યુવાનો સાથે સંવાદ સાધવા માટે એક વિશેષ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.આ બેઠક દરમિયાન આગામી સમયમાં વધુ યુવાનોને રાષ્ટ્ર નિર્માણની પ્રવૃત્તિઓ સાથે જોડવાની પ્રથમ પહેલ કરવા અંગે ચર્ચા થઈ હતી. સંગઠનને મજબૂત કરવા માટે નવી યુવા શક્તિને જોડવાની રણનીતિ પર ભાર મૂકવામાં આવ્યો હતો.આ બેઠક યુવા મોરચાના જિલ્લા પ્રમુખ ડૉ. ધવલભાઈ રાવલના માર્ગદર્શન હેઠળ યોજાઈ હતી. જેમાં પાર્ટીના વડીલ આગેવાનો તખતસિંહ હડીયોલ, રવીન્દ્રભાઈ બારોટ, મહામંત્રી ગીરીશભાઈ બ્રહ્મભટ્ટ, યુવા મોરચા પ્રમુખ જીગ્નેશભાઈ અને ઘનશ્યામભાઈ ઉપસ્થિત રહ્યા હતા.આ ઉપરાંત, મહામંત્રી તરુણભાઈ પટેલ, રવીન્દ્રસિંહ પરમાર, પાર્થભાઈ અને વિપુલભાઈ પણ બેઠકમાં હાજર રહ્યા હતા. મોટી સંખ્યામાં યુવાનો આ બેઠકમાં જોડાયા હતા અને આગામી સમયમાં સંગઠન સાથે સક્રિય રીતે જોડાવા માટે ઉત્સાહ દર્શાવ્યો હતો.
    1
    વડાલી શહેરમાં યુવા મોરચા દ્વારા નવા કાર્યકર્તાઓને સંગઠન સાથે જોડવા અને યુવાનો સાથે સંવાદ સાધવા માટે એક વિશેષ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.આ બેઠક દરમિયાન આગામી સમયમાં વધુ યુવાનોને રાષ્ટ્ર નિર્માણની પ્રવૃત્તિઓ સાથે જોડવાની પ્રથમ પહેલ કરવા અંગે ચર્ચા થઈ હતી. સંગઠનને મજબૂત કરવા માટે નવી યુવા શક્તિને જોડવાની રણનીતિ પર ભાર મૂકવામાં આવ્યો હતો.આ બેઠક યુવા મોરચાના જિલ્લા પ્રમુખ ડૉ. ધવલભાઈ રાવલના માર્ગદર્શન હેઠળ યોજાઈ હતી. જેમાં પાર્ટીના વડીલ આગેવાનો તખતસિંહ હડીયોલ, રવીન્દ્રભાઈ બારોટ, મહામંત્રી ગીરીશભાઈ બ્રહ્મભટ્ટ, યુવા મોરચા પ્રમુખ જીગ્નેશભાઈ અને ઘનશ્યામભાઈ ઉપસ્થિત રહ્યા હતા.આ ઉપરાંત, મહામંત્રી તરુણભાઈ પટેલ, રવીન્દ્રસિંહ પરમાર, પાર્થભાઈ અને વિપુલભાઈ પણ બેઠકમાં હાજર રહ્યા હતા. મોટી સંખ્યામાં યુવાનો આ બેઠકમાં જોડાયા હતા અને આગામી સમયમાં સંગઠન સાથે સક્રિય રીતે જોડાવા માટે ઉત્સાહ દર્શાવ્યો હતો.
    user_રીપોર્ટર ધ્રુવ માળી
    રીપોર્ટર ધ્રુવ માળી
    Local News Reporter ઇડર, સાબરકાંઠા, ગુજરાત•
    57 min ago
  • આ રક્તદાન શિબિરનું આયોજન ૫.પૂ. સ. ધ.ધુ. શ્રી ૧૦૦૮ આચાર્ય શ્રી અજેન્દ્રપ્રસાદજી મહારાજશ્રી તથા ભાવિઆચાર્ય ૫.પૂ. ૧૦૮ શ્રી નૃગેન્દ્રપ્રસાદજી મહારાજશ્રીના પવિત્ર આશીર્વાદ અને આજ્ઞાથી કરવામાં આવ્યું હતું. અનુભવી ડોક્ટરો, નર્સિંગ સ્ટાફ અને સેવાભાવી કાર્યકરો દ્વારા રક્તદાન પ્રક્રિયા સલામત અને સુવ્યવસ્થિત રીતે પૂર્ણ કરવામાં આવી હતી. રક્તદાન માનવજીવન બચાવવાનું મહાન કાર્ય છે, સાથે સાથે દાતાઓ દ્વારા 132 રક્તદાનની બોટલો પ્રાપ્ત થઇ હતી:
    1
    આ રક્તદાન શિબિરનું આયોજન ૫.પૂ. સ. ધ.ધુ. શ્રી ૧૦૦૮ આચાર્ય શ્રી અજેન્દ્રપ્રસાદજી મહારાજશ્રી તથા ભાવિઆચાર્ય ૫.પૂ. ૧૦૮ શ્રી નૃગેન્દ્રપ્રસાદજી મહારાજશ્રીના પવિત્ર આશીર્વાદ અને આજ્ઞાથી કરવામાં આવ્યું હતું.
અનુભવી ડોક્ટરો, નર્સિંગ સ્ટાફ અને સેવાભાવી કાર્યકરો દ્વારા રક્તદાન પ્રક્રિયા સલામત અને સુવ્યવસ્થિત રીતે પૂર્ણ કરવામાં આવી હતી.
રક્તદાન માનવજીવન બચાવવાનું મહાન કાર્ય છે, સાથે સાથે દાતાઓ દ્વારા 132 રક્તદાનની બોટલો પ્રાપ્ત થઇ હતી:
    user_Sanjay Zala Official
    Sanjay Zala Official
    Local News Reporter Ahmedabad, Gujarat•
    9 hrs ago
  • आज मेरे वार्ड गोमतीपुर (राजपुर, सुंदरम नगर, आजाद नगर आदि इलाकों) में कुछ बच्चे मेरे पास आए और उन्होंने अपनी मर्जी से सवाल पूछे—यह देखकर मुझे बहुत अच्छा लगा। आज के बच्चे जागरूक हो रहे हैं, यही असली बदलाव की शुरुआत है। मैंने उन्हें शांति से समझाया कि हमारी गटर लाइन (मेन चेंबर वाली) की समस्या काफी समय से चल रही है। अभी कुछ दिनों की परेशानी हमें सहनी पड़ रही है, लेकिन अगर हम यह थोड़ा-सा दर्द उठा लें, तो आने वाले 2-5 सालों तक हमें स्थायी राहत मिल जाएगी। यह काम सरकारी बजट से हो रहा है, और इसे हासिल करने में DYFI अहमदाबाद के प्रेसिडेंट के तौर पर हमने महीनों से आवाज उठाई, एप्लीकेशन दाखिल की, कमिश्नर से लेकर गांधीनगर तक फरियाद पहुंचाई—तब जाकर यह संभव हुआ। फेसबुक पर एक कमेंट आया था कि "गोमतीपुर की जनता जागृत बने और समझदार नागरिक बने"—वही बात आज एक बच्चे ने भी पूछी, और मैंने उसे प्यार से जवाब दिया। साथ ही, सभी हमारे यहां के जो नेता हैं, मैं उन सबका धन्यवाद करना चाहता हूं। हमारे वार्ड के इंजीनियर प्रकाश भाई और जो हमारे विस्तारों के आगे वहां के कर्मचारी पर काम कर रहे हैं, उन सभी लोगों का मैं तहे दिल से शुक्रिया अदा करता हूं। जिन-जिन लोगों ने इस काम में अपनी मुहिम बढ़ाई है, उनका भी मैं शुक्रिया अदा करता हूं। सबकी मेहनत से ही यह काम आगे बढ़ रहा है। जय हिंद! यहां की जनता समझदार नागरिक है और जागृत नागरिक भी है। हमारी तरफ से आप सब जागरूक और समझदार बने—यह हमारी अपील है। बच्चों से लेकर बड़ों तक, सवाल पूछें, जागरूक रहें, और मिलकर इलाके को बेहतर बनाएं। छोटी-छोटी परेशानियां सहकर लंबी राहत पाना यही समझदारी है। रमजान मुबारक! 🌙 जागृत रहें, समझदारी से काम लें—तभी असली विकास होगा। इंशा अल्लाह सब ठीक हो जाएगा। (प्यार, एकता और शुक्रिया के साथ) फैसल अली सिद्दीकी DYFI अहमदाबाद प्रेसिडेंट
    1
    आज मेरे वार्ड गोमतीपुर (राजपुर, सुंदरम नगर, आजाद नगर आदि इलाकों) में कुछ बच्चे मेरे पास आए और उन्होंने अपनी मर्जी से सवाल पूछे—यह देखकर मुझे बहुत अच्छा लगा। आज के बच्चे जागरूक हो रहे हैं, यही असली बदलाव की शुरुआत है।
मैंने उन्हें शांति से समझाया कि हमारी गटर लाइन (मेन चेंबर वाली) की समस्या काफी समय से चल रही है। अभी कुछ दिनों की परेशानी हमें सहनी पड़ रही है, लेकिन अगर हम यह थोड़ा-सा दर्द उठा लें, तो आने वाले 2-5 सालों तक हमें स्थायी राहत मिल जाएगी। यह काम सरकारी बजट से हो रहा है, और इसे हासिल करने में DYFI अहमदाबाद के प्रेसिडेंट के तौर पर हमने महीनों से आवाज उठाई, एप्लीकेशन दाखिल की, कमिश्नर से लेकर गांधीनगर तक फरियाद पहुंचाई—तब जाकर यह संभव हुआ।
फेसबुक पर एक कमेंट आया था कि "गोमतीपुर की जनता जागृत बने और समझदार नागरिक बने"—वही बात आज एक बच्चे ने भी पूछी, और मैंने उसे प्यार से जवाब दिया।
साथ ही, सभी हमारे यहां के जो नेता हैं, मैं उन सबका धन्यवाद करना चाहता हूं। हमारे वार्ड के इंजीनियर प्रकाश भाई और जो हमारे विस्तारों के आगे वहां के कर्मचारी पर काम कर रहे हैं, उन सभी लोगों का मैं तहे दिल से शुक्रिया अदा करता हूं। जिन-जिन लोगों ने इस काम में अपनी मुहिम बढ़ाई है, उनका भी मैं शुक्रिया अदा करता हूं। सबकी मेहनत से ही यह काम आगे बढ़ रहा है। जय हिंद!
यहां की जनता समझदार नागरिक है और जागृत नागरिक भी है। हमारी तरफ से आप सब जागरूक और समझदार बने—यह हमारी अपील है। बच्चों से लेकर बड़ों तक, सवाल पूछें, जागरूक रहें, और मिलकर इलाके को बेहतर बनाएं। छोटी-छोटी परेशानियां सहकर लंबी राहत पाना यही समझदारी है।
रमजान मुबारक! 🌙
जागृत रहें, समझदारी से काम लें—तभी असली विकास होगा।
इंशा अल्लाह सब ठीक हो जाएगा।
(प्यार, एकता और शुक्रिया के साथ)
फैसल अली सिद्दीकी
DYFI अहमदाबाद प्रेसिडेंट
    user_Faisal Ali Siddiki Siddiki
    Faisal Ali Siddiki Siddiki
    Local Politician મણિનગર, અમદાવાદ, ગુજરાત•
    13 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.