Shuru
Apke Nagar Ki App…
*ધંધુકા તાલુકામાં રાત્રે શંકાસ્પદ ડ્રોન ઉડાનથી ચિંતા, ગ્રામજનોમાં ભયનું વાતાવરણ. *ધંધુકા તાલુકામાં રાત્રે શંકાસ્પદ ડ્રોન ઉડાનથી ચિંતા, ગ્રામજનોમાં ભયનું વાતાવરણ* અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકાના પડાણા ગામ સહિત આજુબાજુના વિસ્તારોમાં છેલ્લા કેટલાક સમયથી રાત્રિના સમયે શંકાસ્પદ ડ્રોન ઉડતા જોવા મળતા ગ્રામજનોમાં ભય અને શંકાનું વાતાવરણ સર્જાયું છે. આગાઉ થોડા દિવસ પહેલા જ છસીયાણા ગામ પાસે પણ આવું ડ્રોન દેખાયું હતું. ગ્રામજનોના જણાવ્યા અનુસાર આશરે 45 દિવસ પહેલા પણ એક સાથે ત્રણ ડ્રોન દેખાયા હતા, પરંતુ તે સમયે તેને સર્વે કાર્ય માની અવગણવામાં આવ્યા હતા. આ ડ્રોન સરકારી વિભાગ દ્વારા મંજૂરી સાથે ઉડાવવામાં આવે છે કે પછી અન્ય કોઈ કારણ તે સ્પષ્ટ થયું નથી.
Sanjay Zala Official
*ધંધુકા તાલુકામાં રાત્રે શંકાસ્પદ ડ્રોન ઉડાનથી ચિંતા, ગ્રામજનોમાં ભયનું વાતાવરણ. *ધંધુકા તાલુકામાં રાત્રે શંકાસ્પદ ડ્રોન ઉડાનથી ચિંતા, ગ્રામજનોમાં ભયનું વાતાવરણ* અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકાના પડાણા ગામ સહિત આજુબાજુના વિસ્તારોમાં છેલ્લા કેટલાક સમયથી રાત્રિના સમયે શંકાસ્પદ ડ્રોન ઉડતા જોવા મળતા ગ્રામજનોમાં ભય અને શંકાનું વાતાવરણ સર્જાયું છે. આગાઉ થોડા દિવસ પહેલા જ છસીયાણા ગામ પાસે પણ આવું ડ્રોન દેખાયું હતું. ગ્રામજનોના જણાવ્યા અનુસાર આશરે 45 દિવસ પહેલા પણ એક સાથે ત્રણ ડ્રોન દેખાયા હતા, પરંતુ તે સમયે તેને સર્વે કાર્ય માની અવગણવામાં આવ્યા હતા. આ ડ્રોન સરકારી વિભાગ દ્વારા મંજૂરી સાથે ઉડાવવામાં આવે છે કે પછી અન્ય કોઈ કારણ તે સ્પષ્ટ થયું નથી.
More news from ગુજરાત and nearby areas
- Post by Sanjay Zala Official1
- खेड़ा ब्रेकिंग बाकी दिनों में करीब 1 हज़ार भक्त इस प्रसाद का फ़ायदा उठाते थे भक्त इस डाइनिंग हॉल में मुफ़्त में प्रसाद ले सकते थे इस डाइनिंग हॉल के बंद होने से भक्त निराश हो रहे हैं यह डाइनिंग हॉल तभी चालू हो सकता है जब कमर्शियल गैस सिलेंडर उपलब्ध ह1
- નાવડા ગામ ખાતે એડીસી બેંક શાખામાં નવા ઓનલાઈન ATM સેન્ટરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ સુવિધા શરૂ થતાં નાવડા સહિત વાઢેળા, જીવાપર, દેવપરા, હેબતપુર અને રતનપુર ગામોના લોકોને હવે ડિજિટલ બેન્કિંગ સેવાઓનો સીધો લાભ મળશે, ATM સેન્ટરનું ઉદ્ઘાટન એડીસી બેંકના ડિરેક્ટરના પ્રતિનિધિ યોગરાજસિંહજી ચુડાસમા તેમજ નાવડા ગામના સામાજિક અગ્રણી ઓધવજીભાઈ મોણપરા દ્વારા કરવામાં આવ્યું હતું, આ પ્રસંગે નાવડા સેવા સહકારી મંડળી અને હેબતપુર સેવા સહકારી મંડળીના ચેરમેન, સેક્રેટરી, કમિટી સભ્યો, બરવાળા તાલુકાની વિવિધ શાખાના મેનેજરો તેમજ એગ્રી વિભાગના લોન મેનેજરો અને સ્ટાફ હાજર રહ્યા હતા, કાર્યક્રમ દરમિયાન બરવાળા તાલુકાના એગ્રી વિભાગના સીનિયર લોન મેનેજર પરાક્રમસિંહ ચુડાસમાએ ખેડૂતમિત્રોને અકસ્માત વિમાના મહત્વ અંગે માર્ગદર્શન આપ્યું હતું, આ સમગ્ર કાર્યક્રમનું આયોજન શાખા મેનેજર કેતનભાઈ દરજી, તાલુકા કો-ઓર્ડિનેટર હિતેન્દ્રસિંહ ચુડાસમા તેમજ એગ્રી વિભાગના લોન મેનેજરો અને સ્ટાફ દ્વારા કરવામાં આવ્યું હતું આ નવી સુવિધાથી ગ્રામ્ય વિસ્તારમાં ડિજિટલ બેન્કિંગને વધુ વેગ મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. રીપોર્ટર: ચિંતન વાગડીયા બરવાળા મો:૮૦૦૦૮૩૪૮૮૮1
- જય અખંડ ધણી1
- એક તરફ બે દેશ વચ્ચેના યુધ્ધમાં તણાવની સ્થિતિને લઈ જીવન જરૂરી ચીજ વસ્તુઓમાં ભાવ વધારો નજરે પડી રહ્યો છે. ત્યારે હવે ખાદ્ય પદાર્થની ચીજવસ્તુઓમાં પણ મોંઘવારીનો ભરડો કસવામાં આવતા ગરીબ અને મધ્યમવર્ગ પર વધુ ભાર પડી રહ્યો છે. હાલ ધ્રાંગધ્રા શહેર અને ગ્રામ્ય પંથકના બારેમાસ માટે મરચું ભરવાની સિઝન શરૂ થઈ છે ત્યારે મરચાની સિઝન શરૂ થતા જ ગયા વર્ષ કરતા આ વર્ષે મરચાના ભાવમાં વધારો જોવા મળ્યો હતો તેવામાં મરચાની સિઝન હજુતો મધ્યે પહોંચી ત્યાં ફરી એક વખત ભાવ વધારો થતા ગૃહિણીનું બજેટ ખોરવાયું છે. ગયા વર્ષે જે મરચાના ભાવ ૨૮૦ રૂપિયા પ્રતિ કિલોગ્રામે વેચાણ થતુ હતું તે આ વર્ષે સિઝન થતા જ ૩૫૦ રૂપિયે અને હવે વધુ ૫૦ રૂપિયા વધારો થતા ૪૦૦ રૂપિયે પ્રતિ કિલોગ્રામે વેચાણ થાય છે એટલે કે ગત વર્ષ કરતા આ વર્ષે લાલ મરચામાં અત્યારસુધી લગભગ ૮૦ ટકાનો ભાવ વધારો જોવા મળ્યો છે જેના દર વર્ષની સિઝન કરતા આ વર્ષે મરચાના ધંધામાં પણ મંદીનો માહોલ નજરે પડે છે ત્યારે સતત વધતા ભાવને લીધે ગ્રાહકો હવે મરચાના ભાવ નીચા પાડવાની રાહમાં બેઠા છે ત્યારે લાલ મરચામાં સતત તેજીના લીધે ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને આ વર્ષે મરચાંની તીખાસને બદલે ભાવ રોવડાવે તેવી સ્થિતિ સર્જાઇ છે.1
- ચોટીલા-જસદણ રોડ પર કુંઢડા ગામ નજીક એક ભયાનક અકસ્માત સર્જાયો, જેમાં ઇનોવા કાર રેલિંગ સાથે અથડાતાં કારમાં અચાનક આગ લાગી હતી. પ્રાથમિક માહિતી મુજબ, કાર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત બન્યો હતો. અથડામણ બાદ શોર્ટ સર્કિટ અથવા ઘર્ષણના કારણે આગ ભભૂકી ઉઠી હતી.સદનસીબે કારમાં સવાર લોકો સમયસર બહાર નીકળી ગયા હતા, જેથી કોઈ જાનહાનિ થઈ નથી. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડ સ્થળ પર પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો, જ્યારે પોલીસે ટ્રાફિક વ્યવસ્થા સંભાળી હતી. આ ઘટનામાં કાર સંપૂર્ણપણે બળી ખાખ થઈ ગઈ છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.1
- ગોરોથ પાત કમ્પની2
- *ધંધુકા તાલુકામાં રાત્રે શંકાસ્પદ ડ્રોન ઉડાનથી ચિંતા, ગ્રામજનોમાં ભયનું વાતાવરણ* અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકાના પડાણા ગામ સહિત આજુબાજુના વિસ્તારોમાં છેલ્લા કેટલાક સમયથી રાત્રિના સમયે શંકાસ્પદ ડ્રોન ઉડતા જોવા મળતા ગ્રામજનોમાં ભય અને શંકાનું વાતાવરણ સર્જાયું છે. આગાઉ થોડા દિવસ પહેલા જ છસીયાણા ગામ પાસે પણ આવું ડ્રોન દેખાયું હતું. ગ્રામજનોના જણાવ્યા અનુસાર આશરે 45 દિવસ પહેલા પણ એક સાથે ત્રણ ડ્રોન દેખાયા હતા, પરંતુ તે સમયે તેને સર્વે કાર્ય માની અવગણવામાં આવ્યા હતા. આ ડ્રોન સરકારી વિભાગ દ્વારા મંજૂરી સાથે ઉડાવવામાં આવે છે કે પછી અન્ય કોઈ કારણ તે સ્પષ્ટ થયું નથી.1