Shuru
Apke Nagar Ki App…
ચુડેલ ગામે બ્રિજની દયનીય સ્થિતિ, સળિયા બહાર આવતા વાહનચાલકો મુશ્કેલીમાં છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુરથી રંગલી ચાર રસ્તા જતા મુખ્ય માર્ગ પર ચુડેલ ગામ પાસે આવેલ બ્રિજની હાલત દયનીય બની ગઈ છે. બ્રિજના કોંક્રીટમાંથી લોખંડના સળિયા તથા હંગાળ બહાર આવી ગયા હોવાથી માર્ગ પરથી પસાર થતા વાહનચાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. બ્રિજ પર સળિયા બહાર નીકળી જતા વાહનના ટાયર ફાટવાની તેમજ અકસ્માત સર્જાવાની ભીતિ ઊભી થઈ છે. આ રસ્તા પર રોજિંદા નાના-મોટા અનેક વાહનોની અવરજવર રહે છે, જેના કારણે જોખમ વધુ વધી રહ્યું છે. લાંબા સમયથી બ્રિજની મરામત ન થતાં માર્ગની હાલત વધુ ખરાબ બની રહી છે. સ્થાનિક રહીશોએ તંત્રને વહેલી તકે બ્રિજની મરામત કરાવવા માંગ કરી છે, જેથી કોઈ અકસ્માત સર્જાય તે પહેલાં સમસ્યાનો ઉકેલ આવે.
Reporter MIRZA IMRAN.973789415

More news from ગુજરાત and nearby areas
- ડ્રોન ટેકનોલોજીથી સંખેડા વિસ્તારમાં નાઇટ પેટ્રોલિંગ, LCBની નવી પહેલ ગુજરાત સરકારની પોલીસ આધુનિકીકરણ યોજના 2025–26 અંતર્ગત છોટાઉદેપુર જિલ્લાને ડ્રોન ફાળવવામાં આવ્યા છે. તે અનુસંધાને હવે જિલ્લામાં પોલીસ દ્વારા ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ શરૂ કરવામાં આવ્યો છે. વડોદરા વિભાગના પોલીસ મહાનિરીક્ષક સંદીપ સિંહ તેમજ છોટાઉદેપુરના પોલીસ અધિક્ષક ઇમ્તીયાઝ શેખના માર્ગદર્શન હેઠળ મિલકત સંબંધિત ગુનાઓ રોકવા અને સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બનાવવા માટે ડ્રોન ટેકનોલોજીનો વધુમાં વધુ ઉપયોગ કરવા સૂચના આપવામાં આવી છે. તેના ભાગરૂપે પોલીસ ઇન્સ્પેક્ટર એમ.એફ. ડામોર, લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉદેપુરની ટીમ તેમજ સંખેડા પોલીસ સ્ટેશનના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા સંખેડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ડ્રોન દ્વારા નાઇટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન બસ સ્ટેશન, રહેણાંક વિસ્તારો અને ગીચ વસ્તી ધરાવતા વિસ્તારોમાં ડ્રોન દ્વારા એરિયલ સર્વેલન્સ કરી સુરક્ષા પર નજર રાખવામાં આવી હતી. પોલીસ તંત્ર દ્વારા જણાવાયું છે કે હવે જિલ્લામાં તમામ પોલીસ સ્ટેશનોમાં ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ ક્રાઉડ કંટ્રોલ, કાયદો અને વ્યવસ્થા જાળવવા, ગુનાઓની તપાસ તેમજ કટોકટીના સમયમાં નજર રાખવા માટે કરવામાં આવશે. https://youtu.be/A2HUJDybD9Y1
- પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપતા છોટાઉદેપુર જિલ્લાના ખેડૂત1
- હાલોલ તાલુકાના વાંસેતી ગામના 42 વર્ષીય પરણિત પુરુષનો મૃતદેહ વડા તળાવમાંથી મળી આવતા મચી ચકચાર.. વાંસેતી ગામે ફેલાઈ શોકની લાગણી.. મિત્રો આ વીડિયોને વધુમાં વધુ શેર અને લાઈક કરી કોમેન્ટ કરવા વિનંતી.. અને હાં પંચમહાલ અપડેટના પેજને ફોલો કરવાનું ભૂલશો નહીં.1
- હાલોલ તાલુકાના વાંસેતી ગામના 42 વર્ષીય પરણિત પુરુષ સંજયભાઈ ઇશ્વરભાઇ પરમારનો મૃતદેહ વડા તળાવમાંથી મળી આવતા મચી ચકચાર મચી ગઈ છે જ્યારે બનાવને પગલે સમગ્ર વાંસેતી ગામે શોકની લાગણી ફેલાઇ છે. મિત્રો આ વીડિયોને વધુમાં વધુ શેર અને લાઈક કરી કોમેન્ટ કરવા વિનંતી.. અને હાં અપના બજાર હાલોલના પેજને ફોલો કરવાનું ભૂલશો નહીં.1
- Post by Jasmin B Shah1
- દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના પૂજારીની હત્યા કરી દેવામાં આવી હતી અને તેને લઈને પોલીસની ટીમોએ તપાસ તેજ કરી અજય પરમાર નામના ઈસમને ઝડપી પાડ્યો છે તેને પોલીસની પૂછપરછમાં કબૂલ્યું હતું કે તેનું લગ્નનું દેવું વધી જતા તેને પૂજારીની હત્યા કરી અને તેના સોનાના આભૂષણોની લુંટ ચલાવી ફરાર થયો હતો પોલીસે આરોપીને ઝડપી જેલ ભેગો કર્યો છે1
- Dahod Breaking_आम आदमी पार्टी नरेश भाई बारिया ने गुजरात के CM से मांगे 10 मिनट #news #dahodlive #aap1
- છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુરથી રંગલી ચાર રસ્તા જતા મુખ્ય માર્ગ પર ચુડેલ ગામ પાસે આવેલ બ્રિજની હાલત દયનીય બની ગઈ છે. બ્રિજના કોંક્રીટમાંથી લોખંડના સળિયા તથા હંગાળ બહાર આવી ગયા હોવાથી માર્ગ પરથી પસાર થતા વાહનચાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. બ્રિજ પર સળિયા બહાર નીકળી જતા વાહનના ટાયર ફાટવાની તેમજ અકસ્માત સર્જાવાની ભીતિ ઊભી થઈ છે. આ રસ્તા પર રોજિંદા નાના-મોટા અનેક વાહનોની અવરજવર રહે છે, જેના કારણે જોખમ વધુ વધી રહ્યું છે. લાંબા સમયથી બ્રિજની મરામત ન થતાં માર્ગની હાલત વધુ ખરાબ બની રહી છે. સ્થાનિક રહીશોએ તંત્રને વહેલી તકે બ્રિજની મરામત કરાવવા માંગ કરી છે, જેથી કોઈ અકસ્માત સર્જાય તે પહેલાં સમસ્યાનો ઉકેલ આવે.1