logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

મકસુદ કારીગર kathlal ગોગજીપુરાના શિક્ષક દિનેશ શર્માને 'ગુજરાત સારસ્વત શિક્ષક' સન્માન:NEP-2020 અંતર્ગત ગુણવત્તાસભર શિક્ષણ કાર્ય બદલ પાલનપુરમાં સન્માનિત https://www.divyabhaskar.co.in/local/gujarat/kheda/kathlal/news/gujarat-palanpur-teacher-dinesh-sharma-saraswat-shikshak-award-nep-2020-visit-photos-videos-136925369.html દિવ્યભાસ્કર ડીજીટલ મકસુદ કારીગર ,કઠલાલ મો.૭૦૧૬૫૧૮૯૬૩

2 hrs ago
user_MAKSUD KARIGAR
MAKSUD KARIGAR
Journalist કઠલાલ, ખેડા, ગુજરાત•
2 hrs ago

મકસુદ કારીગર kathlal ગોગજીપુરાના શિક્ષક દિનેશ શર્માને 'ગુજરાત સારસ્વત શિક્ષક' સન્માન:NEP-2020 અંતર્ગત ગુણવત્તાસભર શિક્ષણ કાર્ય બદલ પાલનપુરમાં સન્માનિત https://www.divyabhaskar.co.in/local/gujarat/kheda/kathlal/news/gujarat-palanpur-teacher-dinesh-sharma-saraswat-shikshak-award-nep-2020-visit-photos-videos-136925369.html દિવ્યભાસ્કર ડીજીટલ મકસુદ કારીગર ,કઠલાલ મો.૭૦૧૬૫૧૮૯૬૩

More news from Kheda and nearby areas
  • ખેડા: કઠલાલ તાલુકાના મિરઝાપુર ગામમાં ભૂમાફિયા મોર્ડન રબારી દ્વારા મોકાની જમીન હડપવા માટે ની જમીન માલિકોને મદદે આવી ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના. ખેડા જિલ્લાના કઠલાલ તાલુકાના મિરઝાપુર ગામે ઠાકોર પરિવારની 43 વીઘા જમીન ગેરકાયદેસર પચાવી પાડવા ભુ માફિયા મોર્ડન કનુભાઈ રબારી 200થી વધુ ગુંડા નો કાફલો લઈ પોલીસ ની રેમ નજર હેઠળ આ ગરીબ પરિવાર ઉપર હુમલો કરી રાત્રિના સમયે જમીન ઉપર ગેરકાયદેસર ફેન્સીંગ કરી દીધેલ તથા પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી કઠલાલ પોલીસે ખોટો લૂંટનો ગુન્હો દાખલ કરી પરિવારને બાન માં લઈ અને આ ગુંડા તત્વોને ખૂબ મોટી રકમ લઈ કઠલાલ ના પીઆઈ તથા પોલીસ સ્ટાફ આબુ માફિયાઓને મદદ કરી રહી છે ત્યારે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના ખેડા જીલ્લો મહીસાગર જીલ્લો આણંદ જીલ્લો સાથે સમસ્ત ગુજરાત આ પરિવાર સાથે છે અને આવા જે ઠાકોર સમાજની જમીનો ખોટી રીતે ઘસી રહ્યા છે એવા ભૂમાફિયા વિરુદ્ધ અભિયાન ચલાવી પીડિત સમાજના તમામ પરિવારોને મદદ માટે અડીખમ ઉભી છે. ક્રાઈમ પેટ્રોલીંગ ન્યૂઝ વિજયસિંહ સોઢાપરમાર ખેડા, કઠલાલ
    4
    ખેડા: કઠલાલ તાલુકાના મિરઝાપુર ગામમાં ભૂમાફિયા મોર્ડન રબારી દ્વારા મોકાની જમીન હડપવા માટે ની જમીન માલિકોને મદદે આવી ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના.
ખેડા જિલ્લાના કઠલાલ તાલુકાના મિરઝાપુર ગામે ઠાકોર પરિવારની 43 વીઘા જમીન ગેરકાયદેસર પચાવી પાડવા ભુ માફિયા મોર્ડન કનુભાઈ રબારી 200થી વધુ ગુંડા નો કાફલો લઈ પોલીસ ની રેમ નજર હેઠળ આ ગરીબ પરિવાર ઉપર હુમલો કરી રાત્રિના સમયે જમીન ઉપર ગેરકાયદેસર ફેન્સીંગ કરી દીધેલ તથા પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી કઠલાલ પોલીસે ખોટો લૂંટનો ગુન્હો દાખલ કરી પરિવારને બાન માં લઈ અને આ ગુંડા તત્વોને ખૂબ મોટી રકમ લઈ કઠલાલ ના પીઆઈ તથા પોલીસ સ્ટાફ આબુ માફિયાઓને મદદ કરી રહી છે ત્યારે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના ખેડા જીલ્લો મહીસાગર જીલ્લો આણંદ જીલ્લો સાથે સમસ્ત ગુજરાત આ પરિવાર સાથે છે અને આવા જે ઠાકોર સમાજની જમીનો ખોટી રીતે ઘસી રહ્યા છે એવા ભૂમાફિયા વિરુદ્ધ અભિયાન ચલાવી પીડિત સમાજના તમામ પરિવારોને મદદ માટે અડીખમ ઉભી છે.
ક્રાઈમ પેટ્રોલીંગ ન્યૂઝ 
વિજયસિંહ સોઢાપરમાર 
ખેડા, કઠલાલ
    user_ક્રાઈમ પેટ્રોલીંગ ન્યૂઝ.. રિપોર્ટર
    ક્રાઈમ પેટ્રોલીંગ ન્યૂઝ.. રિપોર્ટર
    Journalist Kathlal, Kheda•
    1 hr ago
  • इलेक्ट्रो होम्योपैथी की जन्मदाता का सम्मान समारोह में आज अहमदाबाद के अंदर डॉक्टर B k रावत किसानिद में इलेक्ट्रो होम्योपैथी की सूक्ष्म जानकारी दी गई जय हिन्द जय भारत
    1
    इलेक्ट्रो होम्योपैथी की जन्मदाता का सम्मान समारोह में आज अहमदाबाद के अंदर डॉक्टर  B k रावत किसानिद में इलेक्ट्रो होम्योपैथी की सूक्ष्म जानकारी दी गई 
जय हिन्द जय भारत
    user_BHARAT NEWS
    BHARAT NEWS
    Daskroi, Ahmadabad•
    9 hrs ago
  • Post by Nil Patel
    1
    Post by Nil Patel
    user_Nil Patel
    Nil Patel
    અસારવા, અમદાવાદ, ગુજરાત•
    6 hrs ago
  • *અહેમદાબાદ મિત્ર ન્યૂઝ* અહેમદાબાદ મિત્ર ન્યૂઝ ચેનલ પર નિહાળો 12 January 2026ની TOP 10 મુખ્ય ખબરો, જુઓ વિડિઓ https://youtube.com/watch?v=qKzh-KHTuiE&si=2-oRHcHyFvw2FfvY https://dhunt.in/136fnQ વિડિઅહેમદાવાદમિત્રન્યુઝ ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરો શેરકરો અને આપની આસપાસ બનતીઘટનાની સંચોટ વિગત તત્કાલ વાંચવા અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે *8866167867* 👍(Like) Share 🔔(Subscribe)& Comments 🙏 Plz
    1
    *અહેમદાબાદ મિત્ર ન્યૂઝ*
અહેમદાબાદ મિત્ર ન્યૂઝ ચેનલ પર નિહાળો 12 January 2026ની TOP 10 મુખ્ય ખબરો, જુઓ વિડિઓ
https://youtube.com/watch?v=qKzh-KHTuiE&si=2-oRHcHyFvw2FfvY
https://dhunt.in/136fnQ
વિડિઅહેમદાવાદમિત્રન્યુઝ ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરો શેરકરો અને આપની આસપાસ બનતીઘટનાની સંચોટ વિગત તત્કાલ વાંચવા અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે *8866167867*
👍(Like) Share 🔔(Subscribe)& Comments 🙏 Plz
    user_Ahmedabad Mitra News
    Ahmedabad Mitra News
    Reporter વેજલપુર, અમદાવાદ, ગુજરાત•
    59 min ago
  • રામદેવ ગારમેન્ટ કાન્હા સેન્ટ્રલ,તાલુકા પંચાયત સામે વડોદરા રોડ,હાલોલ. ઉતરાયણ ધમાકા ઓફર 499/- ₹. માં 12 શર્ટ M to XL આ ઓફર માત્ર 13/01/2026 1 દિવસ માટે જ છે 📱84878 40667 Insta 🆔 ramdev_garments_halol_ #halol #panchmhal #viralreels #
    1
    રામદેવ ગારમેન્ટ 
કાન્હા સેન્ટ્રલ,તાલુકા પંચાયત સામે 
વડોદરા રોડ,હાલોલ. 
ઉતરાયણ ધમાકા ઓફર 
499/- ₹. માં 12 શર્ટ 
M to XL
આ ઓફર માત્ર 13/01/2026 
1 દિવસ માટે જ છે
📱84878 40667
Insta 🆔 
ramdev_garments_halol_
#halol #panchmhal #viralreels #
    user_Mustak Durvesh
    Mustak Durvesh
    Local News Reporter Halol, Panch Mahals•
    1 hr ago
  • રામદેવ ગારમેન્ટ કાન્હા સેન્ટ્રલ,તાલુકા પંચાયત સામે વડોદરા રોડ,હાલોલ. ઉતરાયણ ધમાકા ઓફર 499/- ₹. માં 12 શર્ટ M to XL આ ઓફર માત્ર 13/01/2026 1 દિવસ માટે જ છે 📱84878 40667 Insta 🆔 ramdev_garments_halol_ #halol #panchmhal #viralreels #
    1
    રામદેવ ગારમેન્ટ 
કાન્હા સેન્ટ્રલ,તાલુકા પંચાયત સામે 
વડોદરા રોડ,હાલોલ. 
ઉતરાયણ ધમાકા ઓફર 
499/- ₹. માં 12 શર્ટ 
M to XL
આ ઓફર માત્ર 13/01/2026 
1 દિવસ માટે જ છે
📱84878 40667
Insta 🆔 
ramdev_garments_halol_
#halol #panchmhal #viralreels #
    user_Apna Bajar Halol
    Apna Bajar Halol
    Reporter Halol, Panch Mahals•
    1 hr ago
  • ઉતરાયણ પર્વને ધ્યાને લઇ શહેરામાં પોલીસ,નગરપાલિકા અને રેસ્ક્યુ ટીમ દ્વારા બાઈક ચાલકોની સુરક્ષા માટે સેફ્ટી ગાર્ડ લગાવવામાં આવ્યા હતા. પંચમહાલ જીલ્લાના શહેરામાં મણીનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન દ્વારા ઉતરાયણ પર્વને ધ્યાને લઇ ઉતરાયણ દરમિયાન પતંગની દોરી બાઈક ચાલકોના ગળા કે શરીરના ભાગે ફસાઈ જવાથી સર્જાતા ગંભીર અકસ્માતોને અટકાવવાના હેતુથી બાઈક ચાલકોની સુરક્ષા માટે બાઈક પર નિઃશુલ્ક સેફટી ગાર્ડ લગાવવાનું આયોજન કરવામાં આવ્યું હતું,જે અંતર્ગત આજરોજ શહેરા પોલીસ મથકના પીઆઈ એ.બી.ચૌધરી અને પોલીસ ટીમ,મણીનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન દ્વારા સંચાલિત ફાયર એન્ડ સેફ્ટી રેસ્કયુ ટીમ શહેરા અને નગરપાલિકા શહેરાની ટીમ દ્વારા શહેરા નગરમાં આવેલ અણીયાદ ચોકડી વિસ્તારમાંથી પસાર થતાં બાઈક ચાલકોને ઉભા રાખી તેઓની બાઈક પર સેફ્ટી ગાર્ડ (સળીયા) લગાવવામાં આવ્યા હતા,સાથે જ ઉતરાયણ પર્વ દરમિયાન સર્જાતા અકસ્માતોથી બચવાની સમજ આપી હતી.
    3
    ઉતરાયણ પર્વને ધ્યાને લઇ શહેરામાં પોલીસ,નગરપાલિકા અને રેસ્ક્યુ ટીમ દ્વારા બાઈક ચાલકોની સુરક્ષા માટે સેફ્ટી ગાર્ડ લગાવવામાં આવ્યા હતા.
પંચમહાલ જીલ્લાના શહેરામાં મણીનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન દ્વારા ઉતરાયણ પર્વને ધ્યાને લઇ ઉતરાયણ દરમિયાન પતંગની દોરી બાઈક ચાલકોના ગળા કે શરીરના ભાગે ફસાઈ જવાથી સર્જાતા ગંભીર અકસ્માતોને અટકાવવાના હેતુથી બાઈક ચાલકોની સુરક્ષા માટે બાઈક પર નિઃશુલ્ક સેફટી ગાર્ડ લગાવવાનું આયોજન કરવામાં આવ્યું હતું,જે અંતર્ગત આજરોજ શહેરા પોલીસ મથકના પીઆઈ એ.બી.ચૌધરી અને પોલીસ ટીમ,મણીનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન દ્વારા સંચાલિત ફાયર એન્ડ સેફ્ટી રેસ્કયુ ટીમ શહેરા અને નગરપાલિકા શહેરાની ટીમ દ્વારા શહેરા નગરમાં આવેલ અણીયાદ ચોકડી વિસ્તારમાંથી પસાર થતાં બાઈક ચાલકોને ઉભા રાખી તેઓની બાઈક પર સેફ્ટી ગાર્ડ (સળીયા) લગાવવામાં આવ્યા હતા,સાથે જ ઉતરાયણ પર્વ દરમિયાન સર્જાતા અકસ્માતોથી બચવાની સમજ આપી હતી.
    user_Ganpat Makwana
    Ganpat Makwana
    શેહેરા, પંચમહાલ, ગુજરાત•
    6 hrs ago
  • ખેડા જિલ્લા પંચાયત સંચાલિત પીએમશ્રી પ્રા શાળા હેરંજ માં ગણિત વિજ્ઞાન પ્રદર્શન કાર્યક્રમ યોજાયો હતો જેમાં સૌ પ્રથમ અલીણા પે સે શાળાના સીઆરસી દિપકભાઈ બારોટ તેમજ ગ્રુપ શાળાના આચાર્યશ્રી ભાનુભાઈ રાઠોડ તથા શાળાના આચાર્ય વર્ષાબેન ચુડાસમા તથા શાળાના તમામ શિક્ષકોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી ગણિત વિજ્ઞાન પ્રદર્શન ખુલ્લું મુકવામાં આવ્યુ હતુ. શાળાના બાળકો તેમજ શ્રી બીકે પટેલ હાઈસ્કુલમાંથી પધારેલ વિધાર્થીઓ તથા SMC સમિતિના સભ્યો તેમજ ગામમાંથી પધારેલ નાના મોટાં સૌએ બાળ વૈજ્ઞાનિકો દ્રારા રજૂ કરવામાં આવેલ કૃતિઓ નિહાળવા માં આવી હતી. વિજયસિંહ સોઢાપરમાર ખેડા, કઠલાલ
    1
    ખેડા જિલ્લા પંચાયત સંચાલિત પીએમશ્રી પ્રા શાળા હેરંજ માં ગણિત વિજ્ઞાન પ્રદર્શન કાર્યક્રમ યોજાયો હતો જેમાં સૌ પ્રથમ  અલીણા પે સે શાળાના સીઆરસી દિપકભાઈ બારોટ તેમજ ગ્રુપ શાળાના આચાર્યશ્રી ભાનુભાઈ રાઠોડ તથા શાળાના આચાર્ય વર્ષાબેન ચુડાસમા તથા શાળાના તમામ શિક્ષકોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી ગણિત વિજ્ઞાન પ્રદર્શન ખુલ્લું મુકવામાં આવ્યુ હતુ.
શાળાના બાળકો તેમજ શ્રી બીકે પટેલ હાઈસ્કુલમાંથી પધારેલ વિધાર્થીઓ તથા SMC સમિતિના સભ્યો તેમજ ગામમાંથી પધારેલ નાના મોટાં સૌએ બાળ વૈજ્ઞાનિકો દ્રારા રજૂ કરવામાં આવેલ કૃતિઓ નિહાળવા માં આવી હતી.
વિજયસિંહ સોઢાપરમાર 
ખેડા, કઠલાલ
    user_ક્રાઈમ પેટ્રોલીંગ ન્યૂઝ.. રિપોર્ટર
    ક્રાઈમ પેટ્રોલીંગ ન્યૂઝ.. રિપોર્ટર
    Journalist Kathlal, Kheda•
    4 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.