logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

પ્રયાગરાજ ના મૌની અમાવાસ માં શઁકરચાર્ય ને સ્નાન કરતા રોકવાનો મામલો

on 23 January
user_Loksamnanews channel
Loksamnanews channel
રિપોર્ટર ચોટીલા, સુરેન્દ્રનગર, ગુજરાત•
on 23 January

પ્રયાગરાજ ના મૌની અમાવાસ માં શઁકરચાર્ય ને સ્નાન કરતા રોકવાનો મામલો

  • user_User3421
    User3421
    Palitana, Bhavnagar
    💣
    on 26 January
More news from ગુજરાત and nearby areas
  • પોલીસે કુલ રૂ. 3,36,210 નો મુદ્દામાલ કબજે કરી આરોપી વિરુધ એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી..
    1
    પોલીસે કુલ રૂ. 3,36,210 નો મુદ્દામાલ કબજે કરી આરોપી વિરુધ એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી..
    user_Asvin makwana
    Asvin makwana
    પત્રકાર બોટાદ, બોટાદ, ગુજરાત•
    16 hrs ago
  • શ્રી દયાનંદ સરસ્વતી પ્રાથમિક શાળા નંબર 15 બોટાદમાં શાળા સલામતી અને સુરક્ષા અંગેની તાલીમ યોજવામાં આવી. આ તાલીમમાં તમામ બાળકો, એસએમસી સભ્યો અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ તાલીમમાં શાળાના શિક્ષક મહેશભાઈ કાલિયાએ આગના પ્રકારો, આગની ઘટનાઓ અને તેના બચવાના ઉપાયો વિશે માહિતી આપી. શૈલેષભાઈ ભૂંગાણીએ કુદરતી કે માનવસર્જિત ઘટનાઓ અને તેમાંથી બચવાના ઉપાયોઅને ભૂકંપ મોકડ્રિલ વગેરે વિશે માહિતી આપી હતી. શાળાના આચાર્ય આશિષભાઈ ચંદ્રાણીએ ફાયર ડેમોસ્ટ્રેશન અને ફાયર બોટલ ઉપયોગ વિશે તાલીમ આપી અને આગ સમયે ફાયર બોટલના ઉપયોગ વિશે લાઈવ ડેમો કર્યો હતો. રીપોર્ટર/ચિંતન વાગડીયા મો/8000834888
    1
    શ્રી દયાનંદ સરસ્વતી પ્રાથમિક શાળા નંબર 15 બોટાદમાં શાળા સલામતી અને સુરક્ષા અંગેની તાલીમ યોજવામાં આવી. આ તાલીમમાં તમામ બાળકો, એસએમસી સભ્યો અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ તાલીમમાં શાળાના શિક્ષક મહેશભાઈ કાલિયાએ આગના પ્રકારો, આગની ઘટનાઓ અને તેના બચવાના ઉપાયો વિશે માહિતી આપી. શૈલેષભાઈ ભૂંગાણીએ કુદરતી કે માનવસર્જિત ઘટનાઓ અને તેમાંથી બચવાના ઉપાયોઅને ભૂકંપ મોકડ્રિલ વગેરે વિશે માહિતી આપી હતી. શાળાના આચાર્ય આશિષભાઈ ચંદ્રાણીએ ફાયર ડેમોસ્ટ્રેશન અને ફાયર બોટલ ઉપયોગ વિશે તાલીમ આપી અને આગ સમયે ફાયર બોટલના ઉપયોગ વિશે લાઈવ ડેમો કર્યો હતો.
રીપોર્ટર/ચિંતન વાગડીયા
મો/8000834888
    user_Vagadiya chintan dilipbhai
    Vagadiya chintan dilipbhai
    બોટાદ, બોટાદ, ગુજરાત•
    18 hrs ago
  • યાત્રાધામ ડાકોર ખાતે રંગોત્સવ 2026ની ભવ્ય ઉજવણીમાં નાયબ મુખમંત્રી હર્ષ સંઘવીએ હાજરી આપી.
    1
    યાત્રાધામ ડાકોર ખાતે રંગોત્સવ 2026ની ભવ્ય ઉજવણીમાં નાયબ મુખમંત્રી હર્ષ સંઘવીએ હાજરી આપી.
    user_Siraj shah
    Siraj shah
    Local News Reporter કાલાવડ, જામનગર, ગુજરાત•
    18 hrs ago
  • સાબરકાંઠા ના ઈડર તાલુકા ના ભાણવડ ગામે વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ કરવામાં આવેશે હોલિકા દહન
    1
    સાબરકાંઠા ના ઈડર તાલુકા ના ભાણવડ ગામે વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ કરવામાં આવેશે હોલિકા દહન
    user_Loksamnanews channel
    Loksamnanews channel
    રિપોર્ટર Amreli, Gujarat•
    15 hrs ago
  • એન્કર : રાજકોટ જિલ્લા ના ધોરાજી તાલુકાના સુપેડી ગામે શ્રી મુરલી મનોહર મંદિર ખાતે આજે ફુલડોર મહોત્સવ અને ધુળેટી નાં પર્વ ની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી અને ભક્તો રંગે રંગાઈ નેં ધુળેટી ભક્તિ ભાવ પુર્વક ઉજવણી કરવામાં આવી : વિઓ : ધોરાજી તાલુકાના સુપેડી ગામે આવેલ શ્રી મુરલી મનોહર મંદિર એક આસ્થા નું કેન્દ્ર બિંદુ છે અને અહીં દ્વારકાધીશના દર્શન નો અનેરો લાભ મળે છે એટલે જ લાભ સુપેડી ગામે આવેલ શ્રી મુરલી મનોહર મંદિર માં દર્શન કરવા થીં ભાવ થાય છે અને શ્રી મુરલી મનોહર મંદિર ખાતે હિન્દુ ધર્મ ના દરેક ધાર્મિક તહેવારો ધામ ધૂમ પુર્વક ઉજવણી કરવામાં આવે છે અને ધજા રોહન કાર્યક્રમ અને નિઃશુલ્ક અન્નક્ષેત્ર પણ ચાલુ હોય છે અને આ શ્રી મુરલી મનોહર મંદિર નું અનેરું મહત્વ હોય છે ત્યારે આજે ધુળેટી પર્વની ઉજવણી નિમિત્તે ભક્તો અને ભગવાન સાથે ફુલડોર મહોત્સવ ઉજવાયો હતો અને રંગો જેવા કે કેસુડો અબિલ ગુલાલ જેવા રંગો થી ધુળેટી ની ભક્તિ ભાવ પુર્વક થીં ભવ્યતિ ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી હતી અને બહાર ગામ થી પધારેલા ભક્તો નું ઘોડાપુર ઉમટી પડ્યું હતું અને દર્શન કરી ધન્યતા અનુભવી હતી : બાઈટ વિજયેન્દ્ર બાપુ મહંત શ્રી મુરલી મનોહર સુપેડી
    2
    એન્કર : રાજકોટ જિલ્લા ના ધોરાજી તાલુકાના સુપેડી ગામે શ્રી મુરલી મનોહર મંદિર ખાતે આજે ફુલડોર મહોત્સવ અને ધુળેટી નાં પર્વ ની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી અને ભક્તો રંગે રંગાઈ નેં ધુળેટી ભક્તિ ભાવ પુર્વક ઉજવણી કરવામાં આવી :
વિઓ : ધોરાજી તાલુકાના સુપેડી ગામે આવેલ શ્રી મુરલી મનોહર મંદિર એક આસ્થા નું કેન્દ્ર બિંદુ છે અને અહીં દ્વારકાધીશના દર્શન નો અનેરો લાભ મળે છે એટલે જ લાભ સુપેડી ગામે આવેલ શ્રી મુરલી મનોહર મંદિર માં દર્શન કરવા થીં ભાવ થાય છે અને શ્રી મુરલી મનોહર મંદિર ખાતે હિન્દુ ધર્મ ના દરેક ધાર્મિક તહેવારો ધામ ધૂમ પુર્વક ઉજવણી કરવામાં આવે છે અને ધજા રોહન કાર્યક્રમ અને નિઃશુલ્ક અન્નક્ષેત્ર પણ ચાલુ હોય છે અને આ શ્રી મુરલી મનોહર મંદિર નું અનેરું મહત્વ હોય છે ત્યારે આજે ધુળેટી પર્વની ઉજવણી નિમિત્તે ભક્તો અને ભગવાન સાથે ફુલડોર મહોત્સવ ઉજવાયો હતો અને રંગો જેવા કે કેસુડો અબિલ ગુલાલ જેવા રંગો થી ધુળેટી ની ભક્તિ ભાવ પુર્વક થીં ભવ્યતિ ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી હતી અને બહાર ગામ થી પધારેલા ભક્તો નું ઘોડાપુર ઉમટી પડ્યું હતું અને દર્શન કરી ધન્યતા અનુભવી હતી :
બાઈટ વિજયેન્દ્ર બાપુ મહંત શ્રી મુરલી મનોહર સુપેડી
    user_Alpesh trivedi
    Alpesh trivedi
    Courier service ધોરાજી, રાજકોટ, ગુજરાત•
    23 hrs ago
  • તાજાખબર.
    1
    તાજાખબર.
    user_રજની ભાઈ પરીખ
    રજની ભાઈ પરીખ
    Citizen Reporter પાલીતાણા, ભાવનગર, ગુજરાત•
    42 min ago
  • સ્વામિનારાયણ ભગવાન સંતો, મહંતોની સાથે રંગો થી રમ્યા હતા ત્યારથી સ્વામિનારાયણ સંપ્રદાયમાં ધુળેટી પર્વની ભવ્યઉજવણી કરવામાં આવે છે. - હરીજીવનદાસજી સ્વામી ચેરમેન ગઢડા ગોપીનાથજી મંદિર
    1
    સ્વામિનારાયણ ભગવાન સંતો, મહંતોની સાથે રંગો થી રમ્યા હતા ત્યારથી સ્વામિનારાયણ સંપ્રદાયમાં ધુળેટી પર્વની ભવ્યઉજવણી કરવામાં આવે છે. - હરીજીવનદાસજી સ્વામી ચેરમેન ગઢડા ગોપીનાથજી મંદિર
    user_Asvin makwana
    Asvin makwana
    પત્રકાર બોટાદ, બોટાદ, ગુજરાત•
    17 hrs ago
  • સશક્ત સમાજ રચનાની દિશામાં શ્રી માતૃશક્તિ મલ્ટી પર્પઝ મહિલા કો-ઓપરેટીવ સોસાયટી; સો બહેનો એટલે કે સો પરિવારનું આર્થિક સશક્તિકરણ બોટાદમાં ટૂંક સમય પહેલા સારંગપુર મંદિર ખાતે ડીસ્ટ્રીક રૂરલ ડેવલોપમેન્ટ એજન્સી હેઠળ મિશન લાઈફ દ્વારા સ્વદેશી વેચાણ અને પ્રદર્શન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. દરેક નાગરિક નાની શરૂઆત કરીને મોટી અસર ઊભી કરી શકે છે જેમાં સખી મંડળની બહેનો દ્વારા નિર્મિત અવનવી ચીજ વસ્તુઓને પ્રદર્શન સાથે વેચાણ અર્થે મૂકી ત્યારે લોકોમાં આ હસ્તકલાએ અદકેરું આકર્ષણ જમાવ્યું હતું. જેમાં બહેનો દ્વારા સાલ, ગાયના ગોબરમાંથી બનેલી ચીજ વસ્તુઓ, હિંચકો, શો પીસ સહિતની અનેકવિધ ચીજ વસ્તુઓને પ્રદર્શિત કરવામાં આવી હતી જેમાં ૧૦૦ બહેનોથી સંચાલિત એવી “શ્રી માતૃશક્તિ મલ્ટી પર્પઝ મહિલા કો-ઓપરેટીવ સોસાયટી”ના ચેરમેનશ્રી શ્રી અલ્પાબા ચુડાસમાએ જણાવ્યું હતું કે, તેઓ બહેનોને રેઝીંગ આર્ટ, ખાદી અને કેનવાસ ઉપર પેઇન્ટિંગ બનાવવા સહિતની અનેકવિધ વસ્તુઓ બનવવાની તાલીમ અને રોજગારી પૂરું પાડે છે. તેઓની બનાવેલી અનેકવિધ ચીજ વસ્તુઓનું દેશ વિદેશમાં વેચાણ કરવામાં આવે છે અને બહેનોને આર્થિકરીતે પગભર કરવામાં આવે છે. જેનાથી આ ૧૦૦ જેટલી બહેનો પોતાના પરિવારને આર્થિકરીતે મદદરૂપ બને છે. મિશન લાઈફ અન્વયે આ વેચાણ અને પ્રદર્શન મેળામાં બહેનો માટે સ્ટોલ, રહેવા અને જમવાની વ્યવસ્થા બદલ સરકારના આભારી છીએ. રીપોર્ટર/ચિંતન વાગડીયા મો/8000834888
    1
    સશક્ત સમાજ રચનાની દિશામાં શ્રી માતૃશક્તિ મલ્ટી પર્પઝ મહિલા કો-ઓપરેટીવ સોસાયટી; સો બહેનો એટલે કે સો પરિવારનું આર્થિક સશક્તિકરણ
બોટાદમાં ટૂંક સમય પહેલા સારંગપુર મંદિર ખાતે ડીસ્ટ્રીક રૂરલ ડેવલોપમેન્ટ એજન્સી હેઠળ મિશન લાઈફ દ્વારા સ્વદેશી વેચાણ અને પ્રદર્શન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. દરેક નાગરિક નાની શરૂઆત કરીને મોટી અસર ઊભી કરી શકે છે જેમાં સખી મંડળની બહેનો દ્વારા નિર્મિત અવનવી ચીજ વસ્તુઓને પ્રદર્શન સાથે વેચાણ અર્થે મૂકી ત્યારે લોકોમાં આ હસ્તકલાએ અદકેરું આકર્ષણ જમાવ્યું હતું. જેમાં બહેનો દ્વારા સાલ, ગાયના ગોબરમાંથી બનેલી ચીજ વસ્તુઓ, હિંચકો, શો પીસ સહિતની અનેકવિધ ચીજ વસ્તુઓને પ્રદર્શિત કરવામાં આવી હતી જેમાં ૧૦૦ બહેનોથી સંચાલિત એવી “શ્રી માતૃશક્તિ મલ્ટી પર્પઝ મહિલા કો-ઓપરેટીવ સોસાયટી”ના ચેરમેનશ્રી શ્રી અલ્પાબા ચુડાસમાએ જણાવ્યું હતું કે, તેઓ બહેનોને રેઝીંગ આર્ટ, ખાદી અને કેનવાસ ઉપર પેઇન્ટિંગ બનાવવા સહિતની અનેકવિધ વસ્તુઓ બનવવાની તાલીમ અને રોજગારી પૂરું પાડે છે. તેઓની બનાવેલી અનેકવિધ ચીજ વસ્તુઓનું દેશ વિદેશમાં વેચાણ કરવામાં આવે છે અને બહેનોને આર્થિકરીતે પગભર કરવામાં આવે છે. જેનાથી આ ૧૦૦ જેટલી બહેનો પોતાના પરિવારને આર્થિકરીતે મદદરૂપ બને છે. મિશન લાઈફ અન્વયે આ વેચાણ અને પ્રદર્શન મેળામાં બહેનો માટે સ્ટોલ, રહેવા અને જમવાની વ્યવસ્થા બદલ સરકારના આભારી છીએ.
રીપોર્ટર/ચિંતન વાગડીયા
મો/8000834888
    user_Vagadiya chintan dilipbhai
    Vagadiya chintan dilipbhai
    બોટાદ, બોટાદ, ગુજરાત•
    18 hrs ago
  • રાજકોટ હિન્દૂ-મુસ્લિમ જુથ્થો વચ્ચે મારામારી
    1
    રાજકોટ હિન્દૂ-મુસ્લિમ જુથ્થો વચ્ચે મારામારી
    user_Siraj shah
    Siraj shah
    Local News Reporter કાલાવડ, જામનગર, ગુજરાત•
    20 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.