logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

સચિન વિસ્તારમાં ચપ્પુની અણીએ લૂંટનો બનાવ હોજીવાલા પાસે યુવકને માર મારી 2500 રૂપિયાની લૂંટ પોલીસે એક બાળકિશોર સહીત ત્રણ લૂંટારુને ઝડપી પાડ્યા લૂંટમાં ગયેલા રૂપિયા અને હથિયાર પણ કબજે કરવામાં આવ્યા લૂંટારુ રૂપેશ અને કલ્પેશ અગાઉ પણ 7 જેટલા ગુનામાં ઝડપાઇ ચૂક્યા છે. રીપોર્ટર: ચિંતન વાગડીયા મો:૮૦૦૦૮૩૪૮૮૮

5 hrs ago
user_Vagadiya chintan dilipbhai
Vagadiya chintan dilipbhai
બોટાદ, બોટાદ, ગુજરાત•
5 hrs ago

સચિન વિસ્તારમાં ચપ્પુની અણીએ લૂંટનો બનાવ હોજીવાલા પાસે યુવકને માર મારી 2500 રૂપિયાની લૂંટ પોલીસે એક બાળકિશોર સહીત ત્રણ લૂંટારુને ઝડપી પાડ્યા લૂંટમાં ગયેલા રૂપિયા અને હથિયાર પણ કબજે કરવામાં આવ્યા લૂંટારુ રૂપેશ અને કલ્પેશ અગાઉ પણ 7 જેટલા ગુનામાં ઝડપાઇ ચૂક્યા છે. રીપોર્ટર: ચિંતન વાગડીયા મો:૮૦૦૦૮૩૪૮૮૮

More news from ગુજરાત and nearby areas
  • બીનાબેન મોદીનો આરોપ છે કે તેમને ચૂંટણી મેદાનમાંથી હટી જવા અને ઉમેદવારી ફોર્મ પાછું ખેંચવા માટે સતત દબાણ કરવામાં આવી રહ્યું છે. વીડિયોમાં તેમણે જણાવ્યું છે કે: *પૈસાની લાલચ:* મૌલિક પટેલ નામના વ્યક્તિએ તેમને ફોન કરીને ચૂંટણીમાંથી બેસી જવા માટે રૂપિયા 25 લાખ આપવાની ઓફર કરી હતી. _બીનાબેન મોદીએ એક વીડિયો જાહેર કરીને ભાજપના ઉમેદવાર મૌલિક પટેલ પર સનસનાટીભર્યા આક્ષેપો કર્યા છે._ બાઈટ - બીનાબેન મોદી રામોલ હાથીજણ (અમદાવાદ) ઉમેદવાર રીપોર્ટર: ચિંતન વાગડીયા મો:૮૦૦૦૮૩૪૮૮૮
    1
    બીનાબેન મોદીનો આરોપ છે કે તેમને ચૂંટણી મેદાનમાંથી હટી જવા અને ઉમેદવારી ફોર્મ પાછું ખેંચવા માટે સતત દબાણ કરવામાં આવી રહ્યું છે. વીડિયોમાં તેમણે જણાવ્યું છે કે:
*પૈસાની લાલચ:* મૌલિક પટેલ નામના વ્યક્તિએ તેમને ફોન કરીને ચૂંટણીમાંથી બેસી જવા માટે રૂપિયા 25 લાખ આપવાની ઓફર કરી હતી.
_બીનાબેન મોદીએ એક વીડિયો જાહેર કરીને ભાજપના ઉમેદવાર મૌલિક પટેલ પર સનસનાટીભર્યા આક્ષેપો કર્યા છે._
બાઈટ - બીનાબેન મોદી 
રામોલ હાથીજણ (અમદાવાદ) ઉમેદવાર
રીપોર્ટર: ચિંતન વાગડીયા 
મો:૮૦૦૦૮૩૪૮૮૮
    user_Vagadiya chintan dilipbhai
    Vagadiya chintan dilipbhai
    બોટાદ, બોટાદ, ગુજરાત•
    5 hrs ago
  • મનહરભાઇ ની વાત સામભળી ને વિચારયે.
    1
    મનહરભાઇ ની વાત સામભળી ને વિચારયે.
    user_રજની ભાઈ પરીખ
    રજની ભાઈ પરીખ
    Citizen Reporter પાલીતાણા, ભાવનગર, ગુજરાત•
    7 hrs ago
  • Dil to pagal hai song | Madhuri Dixit|Shahrukh Khan| hritik roshan #diltopagalhai #madhuridixit #shahrukhkhan #rhitikroshan
    1
    Dil to pagal hai song | Madhuri Dixit|Shahrukh Khan| hritik roshan 
#diltopagalhai #madhuridixit #shahrukhkhan #rhitikroshan
    user_Sapana jamanapara
    Sapana jamanapara
    Singer ધ્રાંગધ્રા, સુરેન્દ્રનગર, ગુજરાત•
    7 hrs ago
  • સુરેન્દ્રનગર પેરોલ ફર્લો સ્કોડને મોટી સફળતા મળી છે. છેલ્લા 6 વર્ષથી ચોરીના ગુનામાં પોલીસને ચકમો આપતો આરોપી આખરે કેશોદમાંથી ઝડપી પાડવામાં આવ્યો છે. ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઈનપુટના આધારે પોલીસે આરોપીને ઈન્દીરા નગર વિસ્તારમાંથી ઝડપી પાડ્યો અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે. આ કામગીરી સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુના માર્ગદર્શન હેઠળ હાથ ધરાઈ હતી, જેમાં LCB અને પેરોલ ફર્લો સ્કોડની ટીમે મહત્વની ભૂમિકા ભજવી હતી.
    1
    સુરેન્દ્રનગર પેરોલ ફર્લો સ્કોડને મોટી સફળતા મળી છે. છેલ્લા 6 વર્ષથી ચોરીના ગુનામાં પોલીસને ચકમો આપતો આરોપી આખરે કેશોદમાંથી ઝડપી પાડવામાં આવ્યો છે.
ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઈનપુટના આધારે પોલીસે આરોપીને ઈન્દીરા નગર વિસ્તારમાંથી ઝડપી પાડ્યો અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે.
આ કામગીરી સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુના માર્ગદર્શન હેઠળ હાથ ધરાઈ હતી, જેમાં LCB અને પેરોલ ફર્લો સ્કોડની ટીમે મહત્વની ભૂમિકા ભજવી હતી.
    user_Dinesh Gambhava Report
    Dinesh Gambhava Report
    G Express news channel head Gujarat ધ્રાંગધ્રા, સુરેન્દ્રનગર, ગુજરાત•
    13 hrs ago
  • માળીયા મીયાણા તાલુકાના અણિયારી ટોલનાકા નજીક આવેલી ધૈર્ય હોટલ ખાતે યુવકની નિર્દય હત્યાના કેસમાં પોલીસને મોટી સફળતા મળી છે. મોરબી એલ.સી.બી. અને માળીયા (મી.) પોલીસની સંયુક્ત કામગીરીમાં 6 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. મૃતક અનિલ હરિલાલ કંડિયા પોતાના મિત્ર સાથે નાસ્તો કરવા ગયા હતા ત્યારે અજાણ્યા શખ્સોએ અચાનક છરી વડે હુમલો કર્યો હતો, જેમાં તેમનું મોત નિપજ્યું હતું. ઝડપાયેલા આરોપીઓમાં મોહન ઉર્ફે શીવમભાઈ ભગવાનજીભાઈ ભુંભરીયા (મોરબી), રમેશભાઈ ઉર્ફે રામો અરજણભાઈ રબારી (મૂળ કેશોદ, હાલ મોરબી), પૃથ્વીરાજસિંહ ભગીરથસિંહ ઝાલા (મોરબી), ગુલામહુસૈન મહેબુબભાઈ પઠાણ (મોરબી), કિશનભાઈ અમરશીભાઈ ચૌહાણ (મોરબી) અને હીરાભાઈ રવજીભાઈ ઉલવા (મોરબી)નો સમાવેશ થાય છે. પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. રિપોર્ટ રમેશ ઠાકોર હળવદ
    1
    માળીયા મીયાણા તાલુકાના અણિયારી ટોલનાકા નજીક આવેલી ધૈર્ય હોટલ ખાતે યુવકની નિર્દય હત્યાના કેસમાં પોલીસને મોટી સફળતા મળી છે. મોરબી એલ.સી.બી. અને માળીયા (મી.) પોલીસની સંયુક્ત કામગીરીમાં 6 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે.
મૃતક અનિલ હરિલાલ કંડિયા પોતાના મિત્ર સાથે નાસ્તો કરવા ગયા હતા ત્યારે અજાણ્યા શખ્સોએ અચાનક છરી વડે હુમલો કર્યો હતો, જેમાં તેમનું મોત નિપજ્યું હતું.
ઝડપાયેલા આરોપીઓમાં મોહન ઉર્ફે શીવમભાઈ ભગવાનજીભાઈ ભુંભરીયા (મોરબી), રમેશભાઈ ઉર્ફે રામો અરજણભાઈ રબારી (મૂળ કેશોદ, હાલ મોરબી), પૃથ્વીરાજસિંહ ભગીરથસિંહ ઝાલા (મોરબી), ગુલામહુસૈન મહેબુબભાઈ પઠાણ (મોરબી), કિશનભાઈ અમરશીભાઈ ચૌહાણ (મોરબી) અને હીરાભાઈ રવજીભાઈ ઉલવા (મોરબી)નો સમાવેશ થાય છે.
પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
રિપોર્ટ રમેશ ઠાકોર હળવદ
    user_Ramesh thakor Halvad Morbi
    Ramesh thakor Halvad Morbi
    Local News Reporter હળવદ, મોરબી, ગુજરાત•
    4 hrs ago
  • મોરબીમાં યુવાનની કરપીણ હત્યા મુદ્દે પાટીદાર આગેવાન મનોજ પનારાની પ્રેસ કોન્ફરન્સમાં
    1
    મોરબીમાં યુવાનની કરપીણ હત્યા મુદ્દે પાટીદાર આગેવાન મનોજ પનારાની પ્રેસ કોન્ફરન્સમાં
    user_રફીક અજમેરી
    રફીક અજમેરી
    મોરબી, મોરબી, ગુજરાત•
    11 hrs ago
  • પોલીસે એક બાળકિશોર સહીત ત્રણ લૂંટારુને ઝડપી પાડ્યા લૂંટમાં ગયેલા રૂપિયા અને હથિયાર પણ કબજે કરવામાં આવ્યા લૂંટારુ રૂપેશ અને કલ્પેશ અગાઉ પણ 7 જેટલા ગુનામાં ઝડપાઇ ચૂક્યા છે. રીપોર્ટર: ચિંતન વાગડીયા મો:૮૦૦૦૮૩૪૮૮૮
    1
    પોલીસે એક બાળકિશોર સહીત ત્રણ લૂંટારુને ઝડપી પાડ્યા
લૂંટમાં ગયેલા રૂપિયા અને હથિયાર પણ કબજે કરવામાં આવ્યા
લૂંટારુ રૂપેશ અને કલ્પેશ અગાઉ પણ 7 જેટલા ગુનામાં ઝડપાઇ ચૂક્યા છે.
રીપોર્ટર: ચિંતન વાગડીયા 
મો:૮૦૦૦૮૩૪૮૮૮
    user_Vagadiya chintan dilipbhai
    Vagadiya chintan dilipbhai
    બોટાદ, બોટાદ, ગુજરાત•
    5 hrs ago
  • અકસ્માતમાં અશ્વો ને નાની મોટી ઈજા પહોચી હોવાનું પ્રાથમિક માહિતી.. રસ્તા પર અશ્વદળ વાન પલ્ટી ખાઈ જતા રસ્તો બંધ થતાં થયું ટ્રાફિક.. ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી રસ્તો ખુલ્લો કરવાની કામગીરી હાથ ધરવામાં આવી.. આજે મુખ્યમંત્રી સાળગપુર અને બોટાદ પ્રવાસે આવનાર છે તેના બંદોબસ્ત માટે અશ્વદળ પોલીસ સાળંગપુર જઈ રહ્યાં હતાં..
    1
    અકસ્માતમાં અશ્વો ને નાની મોટી ઈજા પહોચી હોવાનું પ્રાથમિક માહિતી..
રસ્તા પર અશ્વદળ વાન પલ્ટી ખાઈ જતા રસ્તો બંધ થતાં થયું ટ્રાફિક..
ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી રસ્તો ખુલ્લો કરવાની કામગીરી હાથ ધરવામાં આવી.. 
આજે મુખ્યમંત્રી સાળગપુર અને બોટાદ પ્રવાસે આવનાર છે તેના બંદોબસ્ત માટે અશ્વદળ પોલીસ સાળંગપુર જઈ રહ્યાં હતાં..
    user_Asvin makwana
    Asvin makwana
    Insurance Agent બોટાદ, બોટાદ, ગુજરાત•
    12 hrs ago
  • आंतरराष्ट्रीय समाचार।
    1
    आंतरराष्ट्रीय समाचार।
    user_રજની ભાઈ પરીખ
    રજની ભાઈ પરીખ
    Citizen Reporter પાલીતાણા, ભાવનગર, ગુજરાત•
    8 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.