કોડીનાર કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્રારા ૩ દિવસીય મધમાખી ઉછેરની તાલીમ સંપન્ન કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, ગીર સોમનાથ અને આત્મા પ્રોજેક્ટ, ગીર સોમનાથના સંયુક્ત ઉપક્રમે કેવિકે, કોડીનાર ખાતે ૩ દિવસીય વૈજ્ઞાનિક મધમાખી ઉછેરની તાલિમ પૂર્ણ થઈ. તાલીમની શરૂઆત તાલીમના કોર્સ કોઓર્ડિનેટર અને પાક સંરક્ષણના વિષય નિષ્ણાંત શ્રી રમેશભાઈ રાઠોડ દ્રારા સર્વે મહેમાનો અને તાલીમાર્થીઓનુ શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યુ હતું અને ઉપસ્થિત સર્વેને મધમાખી પાલન દ્રારા પૂરક વ્યવસાય કરીને કઈ રીતે ખેતીની સાથે રોજગારીની તકો ઉભી કરી શકાય તે વિશે માહિતગાર કર્યા હતા. કેવિકેના સીનીયર સાયન્ટિસ્ટ અને વડા શ્રી જિતેન્દ્રસિંહે સર્વે ઉપસ્થિત તાલીમાર્થીઓને કેવીકેની કામગીરી વિશે અને મધમાખી પાલનની માહિતી આપી હતી. આત્મા પ્રોજેકટ, ગીર સોમનાથના પ્રોજેક્ટ ડાયરેક્ટર ડો. પુષ્પકાંત સુર્વણકાર સાહેબે મધમાખીના મહત્વ વિશે અને ડેપ્યુટી પ્રોજેક્ટ ડાયરેક્ટર શ્રી કલ્પેશ પરમારે આત્મા પ્રોજેકટની ખેડૂતો માટેની ખેતીલક્ષી માહિતી આપી હતી.ત્યારબાદ ટેક્નીકલ સેશનની શરૂઆતમાં શ્રી રમેશ રાઠોડ એ મધમાખી પાલનની આદર્શ વેજ્ઞાનિક પધ્ધતિ, જુદી-જુદી ઋતુઓ દરમિયાન મધમાખી પાલનમાં રાખવાની થતી કાળજી વિશે સવિસ્તૃત માહિતી આપી હતી અને સાથે-સાથે તેમના ફીલ્ડ લેવલના અનુભવો પણ વર્ણવ્યા હતા. તાલીમના બીજા દિવસે કેવીકે ખાતે પાક વિજ્ઞાન નિષ્ણાત શ્રી મનીષભાઈ બલદાનિયા દ્વારા મધમાખીના પરાગનયન માં મહત્તમ વિશે માહિતી આપી હતી.તાલીમના ત્રીજા દિવસે ગીર સોમનાથ જિલ્લાના સફળ મધમાખી પાલક શ્રી જેઠાભાઇ રામના ચમોડા ગામ ખાતેના ફાર્મ ઉપર પ્રેકટીકલ કરાવવામાં આવ્યો હતો અને તેમણે ઉપસ્થિત સર્વે સમક્ષ પોતાના અનુભવો રજૂ કર્યા. તાલીમના અંતે સર્વે તાલીમાર્થીઓને સર્ટિફિકેટ વિતરણ કરવામાં આવ્યું હતું અને સર્વેનો આભાર વ્યક્ત કર્યો હતો. આ તાલીમમાં ૩૫ જેટલા તાલીમાર્થીઓએ ભાગ લીધો હતો. કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ગીર સોમનાથ અને આત્મા પ્રોજેક્ટ, ગીર સોમનાથના સંયુક્ત ઉપક્રમે કેવિકે, કોડીનાર ખાતે ૩ દિવસીય વૈજ્ઞાનિક મધમાખી ઉછેરની તાલિમ પૂર્ણ થઈ. તાલીમની શરૂઆત તાલીમના કોર્સ કોઓર્ડિનેટર અને પાક સંરક્ષણના વિષય નિષ્ણાંત શ્રી રમેશભાઈ રાઠોડ દ્રારા સર્વે મહેમાનો અને તાલીમાર્થીઓનુ શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યુ હતું અને ઉપસ્થિત સર્વેને મધમાખી પાલન દ્રારા પૂરક વ્યવસાય કરીને કઈ રીતે ખેતીની સાથે રોજગારીની તકો ઉભી કરી શકાય તે વિશે માહિતગાર કર્યા હતા. કેવિકેના સીનીયર સાયન્ટિસ્ટ અને વડા શ્રી જિતેન્દ્રસિંહે સર્વે ઉપસ્થિત તાલીમાર્થીઓને કેવીકેની કામગીરી વિશે અને મધમાખી પાલનની માહિતી આપી હતી. આત્મા પ્રોજેકટ, ગીર સોમનાથના પ્રોજેક્ટ ડાયરેક્ટર ડો. પુષ્પકાંત સુર્વણકાર સાહેબે મધમાખીના મહત્વ વિશે અને ડેપ્યુટી પ્રોજેક્ટ ડાયરેક્ટર શ્રી કલ્પેશ પરમારે આત્મા પ્રોજેકટની ખેડૂતો માટેની ખેતીલક્ષી માહિતી આપી હતી.ત્યારબાદ ટેક્નીકલ સેશનની શરૂઆતમાં શ્રી રમેશ રાઠોડ એ મધમાખી પાલનની આદર્શ વેજ્ઞાનિક પધ્ધતિ, જુદી-જુદી ઋતુઓ દરમિયાન મધમાખી પાલનમાં રાખવાની થતી કાળજી વિશે સવિસ્તૃત માહિતી આપી હતી અને સાથે-સાથે તેમના ફીલ્ડ લેવલના અનુભવો પણ વર્ણવ્યા હતા. તાલીમના બીજા દિવસે કેવીકે ખાતે પાક વિજ્ઞાન નિષ્ણાત શ્રી મનીષભાઈ બલદાનિયા દ્વારા મધમાખીના પરાગનયન માં મહત્તમ વિશે માહિતી આપી હતી.તાલીમના ત્રીજા દિવસે ગીર સોમનાથ જિલ્લાના સફળ મધમાખી પાલક શ્રી જેઠાભાઇ રામના ચમોડા ગામ ખાતેના ફાર્મ ઉપર પ્રેકટીકલ કરાવવામાં આવ્યો હતો અને તેમણે ઉપસ્થિત સર્વે સમક્ષ પોતાના અનુભવો રજૂ કર્યા. તાલીમના અંતે સર્વે તાલીમાર્થીઓને સર્ટિફિકેટ વિતરણ કરવામાં આવ્યું હતું અને સર્વેનો આભાર વ્યક્ત કર્યો હતો.

- સો ટકા મુસ્લિમ વસ્તી ધરાવતા ગામની શાળામાંથી હિન્દુ શિક્ષિકા ની બદલી થતાં આખું ગામ હીબકે ચડતાં શિક્ષિકા ધ્રૂસ્કે ધ્રૂસકે રડી પડ્યાં. ભૂજથી ૯૦ કિ.મી.ના અંતરે અંતરિયાળ રણ વિસ્તાર વઝીરાવાંઢ (તા.નખત્રાણા) માં આવેલ સરકારી પ્રાથમિક શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતા તનુજાબેનની બદલી થતાં જ્યારે ગામમાંથી વિદાય આપવામાં આવી તો તે ધ્રૂસ્કે ધ્રૂસકે રડી પડયા હતા. સો ટકા જત-મુસ્લિમ વસ્તી ધરાવતા વઝીરાવાંઢમાં છેલ્લા ૧૨ વર્ષથી શિક્ષિકા તરીકે ફરજ નિભાવતા મૂળ સુરત જિલ્લાના તનુજાબેન ચૌધરીને જિલ્લા ફેર બદલીનો લાભ મળતા તેમની બદલી સુરત જિલ્લામાં તેમના મૂળ ગામ નજીક થઈ હતી. આ પ્રસંગે શાળામાં યોજાયેલ વિદાય સમારંભમાં તનુજાબેન ધ્રૂસ્કે-ધ્રૂસ્કે રડી પડયા હતા. અત્યંત ભાવુક અંદાજમાં તનુજાબહેને કહ્યું કે, જયારે આ અજાણ્યા વિસ્તારમાં ૨૦૧૪ માં આવી ત્યારે મને લાગતું હતુ કે અહીં કેવી રીતે દિવસો વિતશે. પરંતુ અહીંયાના ભાઈઓએ મને બહેન અને દીકરી તરીકે રાખ્યા છે. અહીં મહિલાઓએ મને બહેન અને માતા જેવો પ્રેમ આપ્યો છે. તમે બધા મને મારા પરિવાર જનો ભાસી રહ્યા છો. બહેનનો ભાવુક અંદાજ જોઈ ગામના વડીલો રડી પડયા હતા અને દીકરીને વિદાય અપાઈ તેમ તેઓ શિક્ષિકાના માથા પર હાથ ફેરવી તેણીને વિદાય આપી હતી. આ કાર્યક્રમમાં જૂથ ગ્રામ પંચાયતના સરપંચ અને ગ્રામજનો અને બહેનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.1
- ઊનાના : આમોદ્રા ગામે વાડી વિસ્તારમાંથી 2 દીપડા પાંજરે પુરાયા ઊનાના : આમોદ્રા ગામે વાડી વિસ્તારમાંથી 2 દીપડા પાંજરે પુરાયા1
- હવામાન વિભાગની આગાહીની અસર તળે દરિયાઈ કાંઠો એલર્ટ........ અમરેલી બ્રેકિંગ...... હવામાન વિભાગની આગાહીની અસર તળે દરિયાઈ કાંઠો એલર્ટ........ જાફરાબાદના દરિયા કાંઠે લાગ્યું 3 નંબરનું સિગ્નલ....... મેરી ટાઈમ બોર્ડ વિભાગે દરિયા કાંઠે લગાવ્યું 3 નંબરનું સિગ્નલ........ જાફરાબાદ દરિયા કાંઠે સવાર થીજ જોવા મળે છે કરંટ....... દરિયાના ઉછળતા મોજાઓ વચ્ચે લાગ્યું 3 નંબરનું સિગ્નલ........2
- વડિયા ખાતે સુરવો નદીના નીરના વધામણાં કરતા મંત્રીશ્રી કૌશિકભાઈ વેકરિયા... વડિયા ખાતે સુરવો નદીના નીરના વધામણાં કરતા મંત્રીશ્રી કૌશિકભાઈ વેકરિયા...1
- શ્રી કલેક્ટર સાહેબ અમરેલી દ્વારા હવામાન વિભાગની ભારે વરસાદની આગાહી અન્વયે લોકોને અપીલ. શ્રી કલેક્ટર સાહેબ અમરેલી દ્વારા હવામાન વિભાગની ભારે વરસાદની આગાહી અન્વયે લોકોને અપીલ.1
- avi navi vedyou jova mtai sakarb karo layk karo sher karo vedyou layk karo dhre karo1
- વીરપુર પોલીસ વરસાદી આગાહીને પગલે એલર્ટ મોડમાં, પીઆઈ એસ.જી.રાઠોડ સહિત તમામ પોલીસ જવાનો ખડેપગે... વીરપુર પોલીસ વરસાદી આગાહીને પગલે એલર્ટ મોડમાં, પીઆઈ એસ.જી.રાઠોડ સહિત તમામ પોલીસ જવાનો ખડેપગે...1
- જૂનાગઢના ગ્રોફેડ વિસ્તારમાં સિંહ બાળ રેલીંગમાં ફસાયો, વન વિભાગે કર્યું સફળ રેસ્ક્યૂ જૂનાગઢ: આજે વહેલી સવારે જૂનાગઢ શહેરના ગ્રોફેડ વિસ્તારમાં અંદાજે ૧ થી ૨ વર્ષનો નર સિંહ લોખંડના ગેટ પરથી કૂદવાનો પ્રયાસ કરતી વખતે પાછળનો પગ ગેટની રેલીંગમાં ફસાઈ જતાં ઇજાગ્રસ્ત બન્યો હતો. ઘટનાની જાણ થતાં જ જૂનાગઢ વન વિભાગ અને સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયની રેસ્ક્યૂ ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી આવી હતી. નિષ્ણાતોની ટીમે સાવચેતીપૂર્વક કામગીરી હાથ ધરી સિંહને સુરક્ષિત રીતે રેસ્ક્યૂ કર્યો હતો. રેસ્ક્યૂ બાદ ઇજાગ્રસ્ત સિંહને વધુ સારવાર અને પશુચિકિત્સકીય દેખરેખ માટે સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય ખાતે ખસેડવામાં આવ્યો છે. હાલ તેની સારવાર ચાલી રહી છે અને તેની સ્થિતિ સ્થિર હોવાનું જાણવા મળ્યું છે. વન વિભાગ અને સક્કરબાગની ટીમની ઝડપી અને સંકલિત કામગીરીના કારણે સિંહને સમયસર સારવાર મળી શકી હતી અને સંભવિત ગંભીર જોખમમાંથી બચાવવામાં સફળતા મળી છે. વન વિભાગે નાગરિકોને અપીલ કરી છે કે વન્ય પ્રાણી દેખાય તો તેની નજીક ન જાય અને તાત્કાલિક વન વિભાગને જાણ કરે. ✍️ : જગદીશ યાદવ જુનાગઢ જૂનાગઢ: આજે વહેલી સવારે જૂનાગઢ શહેરના ગ્રોફેડ વિસ્તારમાં અંદાજે ૧ થી ૨ વર્ષનો નર સિંહ લોખંડના ગેટ પરથી કૂદવાનો પ્રયાસ કરતી વખતે પાછળનો પગ ગેટની રેલીંગમાં ફસાઈ જતાં ઇજાગ્રસ્ત બન્યો હતો. ઘટનાની જાણ થતાં જ જૂનાગઢ વન વિભાગ અને સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયની રેસ્ક્યૂ ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી આવી હતી. નિષ્ણાતોની ટીમે સાવચેતીપૂર્વક કામગીરી હાથ ધરી સિંહને સુરક્ષિત રીતે રેસ્ક્યૂ કર્યો હતો. રેસ્ક્યૂ બાદ ઇજાગ્રસ્ત સિંહને વધુ સારવાર અને પશુચિકિત્સકીય દેખરેખ માટે સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય ખાતે ખસેડવામાં આવ્યો છે. હાલ તેની સારવાર ચાલી રહી છે અને તેની સ્થિતિ સ્થિર હોવાનું જાણવા મળ્યું છે. વન વિભાગ અને સક્કરબાગની ટીમની ઝડપી અને સંકલિત કામગીરીના કારણે સિંહને સમયસર સારવાર મળી શકી હતી અને સંભવિત ગંભીર જોખમમાંથી બચાવવામાં સફળતા મળી છે. વન વિભાગે નાગરિકોને અપીલ કરી છે કે વન્ય પ્રાણી દેખાય તો તેની નજીક ન જાય અને તાત્કાલિક વન વિભાગને જાણ કરે. ✍️ : જગદીશ યાદવ જુનાગઢ2