logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

*સાણંદના કલાણા ગામેથી મોટી ખબર સામે આવી, ખોટી રીતે ખનન ચાલી રહ્યાના ગંભીર આક્ષેપો. *સાણંદના કલાણા ગામેથી મોટી ખબર સામે આવી રહી છે.* સાણંદ તાલુકાના કલાણા ગામે બેફામ રીતે માટી ખનન ચાલી રહ્યું હોવાના ગંભીર આક્ષેપો સામે આવી રહ્યા છે. કલાણા ગામની હદમાં રાત દિવસ ખનીજ માફિયાઓ દ્વારા ઓવરલોડ ડમ્પર દોડાવાઈ રહ્યા છે, સૌથી ચોંકાવનારી વાત એ છે કે રોયલ્ટી વિના આ ગેરકાયદેસર વાહનો ખુલ્લેઆમ ફરી રહ્યા હોવા છતાં તંત્ર મૌન છે. ઘણા સમયથી રાત દિવસ ચાલી રહેલ ઓવરલોડ ડંફરો યથાવત જોવા મળી રહ્યા છે છતાં RTO કેખાણ ખનીજ દ્વારા કાઇ એક્સન લેવામાં આવતું નથી જેથી સ્થાનિક લોકોમાં ભારે રોષ છે કે સતત રજૂઆત છતાં કોઈ કાર્યવાહી થતી નથી, અને ખનિજ માફિયાઓનો આતંક યથાવત્ જોવા મળી રહ્યો છે જેથી તંત્રની નિષ્ક્રિયતા પર પ્રશ્નચિહ્નો ઉભા કરે છે..

23 hrs ago
user_Sanjay Zala Official
Sanjay Zala Official
Local News Reporter ધંધુકા, અમદાવાદ, ગુજરાત•
23 hrs ago

*સાણંદના કલાણા ગામેથી મોટી ખબર સામે આવી, ખોટી રીતે ખનન ચાલી રહ્યાના ગંભીર આક્ષેપો. *સાણંદના કલાણા ગામેથી મોટી ખબર સામે આવી રહી છે.* સાણંદ તાલુકાના કલાણા ગામે બેફામ રીતે માટી ખનન ચાલી રહ્યું હોવાના ગંભીર આક્ષેપો સામે આવી રહ્યા છે. કલાણા ગામની હદમાં રાત દિવસ ખનીજ માફિયાઓ દ્વારા ઓવરલોડ ડમ્પર દોડાવાઈ રહ્યા છે, સૌથી ચોંકાવનારી વાત એ છે કે રોયલ્ટી વિના આ ગેરકાયદેસર વાહનો ખુલ્લેઆમ ફરી રહ્યા હોવા છતાં તંત્ર મૌન છે. ઘણા સમયથી રાત દિવસ ચાલી રહેલ ઓવરલોડ ડંફરો યથાવત જોવા મળી રહ્યા છે છતાં RTO કેખાણ ખનીજ દ્વારા કાઇ એક્સન લેવામાં આવતું નથી જેથી સ્થાનિક લોકોમાં ભારે રોષ છે કે સતત રજૂઆત છતાં કોઈ કાર્યવાહી થતી નથી, અને ખનિજ માફિયાઓનો આતંક યથાવત્ જોવા મળી રહ્યો છે જેથી તંત્રની નિષ્ક્રિયતા પર પ્રશ્નચિહ્નો ઉભા કરે છે..

More news from ગુજરાત and nearby areas
  • બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં આવેલા સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરમાં મંગળવારે વિશેષ શણગાર અને ફ્રુટ અન્નકૂટ ધરવામાં આવ્યો હતો. શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી આ દિવ્ય દર્શનનું આયોજન કરાયું હતું.
    1
    બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં આવેલા સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરમાં મંગળવારે વિશેષ શણગાર અને ફ્રુટ અન્નકૂટ ધરવામાં આવ્યો હતો. શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી આ દિવ્ય દર્શનનું આયોજન કરાયું હતું.
    user_Asvin makwana
    Asvin makwana
    પત્રકાર બોટાદ, બોટાદ, ગુજરાત•
    4 hrs ago
  • સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તારીખ:07-04-2026ને મંગળવારના રોજ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજીને જરદોશી અને એમ્બ્રોઇડરી વર્કવાળા વાઘાની શણગાર કરાયો એવં દાદાને કીવી,સફરજન, કેરી,મોસંબી,કેળા વગેરે ફ્રુટનો અન્નકૂટ ધરવાયો હતો. આજે સવારે 5:30 કલાકે મંગળા આરતી અને સવારે 7:00 કલાકે શણગાર આરતી પૂજારી સ્વામી દ્વારા કરવામાં આવી હતી. મંદિર પરિસરમાં આવેલ યજ્ઞશાળામાં મારુતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું.અનેક હરિભક્તોએ દર્શન એવં મહાપ્રસાદનો લાભ લઈ ધન્યતાનો અનુભવ કર્યો હતો. રીપોર્ટર: ચિંતન વાગડીયા બરવાળા મો:૮૦૦૦૮૩૪૮૮૮
    1
    સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તારીખ:07-04-2026ને મંગળવારના રોજ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજીને જરદોશી અને એમ્બ્રોઇડરી વર્કવાળા વાઘાની શણગાર કરાયો એવં દાદાને કીવી,સફરજન, કેરી,મોસંબી,કેળા વગેરે ફ્રુટનો અન્નકૂટ ધરવાયો હતો. આજે સવારે 5:30 કલાકે  મંગળા આરતી અને  સવારે 7:00 કલાકે શણગાર આરતી પૂજારી સ્વામી દ્વારા કરવામાં આવી હતી. મંદિર પરિસરમાં આવેલ યજ્ઞશાળામાં મારુતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું.અનેક હરિભક્તોએ દર્શન એવં મહાપ્રસાદનો  લાભ લઈ ધન્યતાનો અનુભવ કર્યો હતો.
રીપોર્ટર: ચિંતન વાગડીયા બરવાળા
મો:૮૦૦૦૮૩૪૮૮૮
    user_Vagadiya chintan dilipbhai
    Vagadiya chintan dilipbhai
    બોટાદ, બોટાદ, ગુજરાત•
    6 hrs ago
  • • ઝાલાવાડ પંથકના માત્ર એક જ વિધાર્થીની પસંદગી થઈ ધ્રાંગધ્રા તપોવન વિધાલયમાં ધોરણ 11માં અભ્યાસ કરતા વિધાર્થી ઝાલા ધર્મરાજસિંહની પ્રિનેશનલ ક્રિકેટ સ્પર્ધામાં પસંદગી પામી છે. જેમાં 26 એપ્રિલથી 1મે સુધી તેલંગાણા રાજ્ય ખાતે યોજાનારા નેશનલ ક્રિકેટ સ્પર્ધા માટે 9 એપ્રિલથી 23 એપ્રિલ સુધી અમદાવાદ ખાતે પ્રિનેશનલ કેમ્પનું આયોજન કરાયું છે જેમાં ઝાલાવાડ પંથકમાંથી માત્ર એક ધર્મરાજસિંહ ઝાલાની પસંદગી કરવામાં આવતા સ્કૂલ, પરિવાર અને સમગ્ર ઝાલાવાડ પંથક માટે ગૌરવની લાગણી છવાઈ છે.
    1
    • ઝાલાવાડ પંથકના માત્ર એક જ વિધાર્થીની પસંદગી થઈ
ધ્રાંગધ્રા તપોવન વિધાલયમાં ધોરણ 11માં અભ્યાસ કરતા વિધાર્થી ઝાલા ધર્મરાજસિંહની પ્રિનેશનલ ક્રિકેટ સ્પર્ધામાં પસંદગી પામી છે. જેમાં 26 એપ્રિલથી 1મે સુધી તેલંગાણા રાજ્ય ખાતે યોજાનારા નેશનલ ક્રિકેટ સ્પર્ધા માટે 9 એપ્રિલથી 23 એપ્રિલ સુધી અમદાવાદ ખાતે પ્રિનેશનલ કેમ્પનું આયોજન કરાયું છે જેમાં ઝાલાવાડ પંથકમાંથી માત્ર એક ધર્મરાજસિંહ ઝાલાની પસંદગી કરવામાં આવતા સ્કૂલ, પરિવાર અને સમગ્ર ઝાલાવાડ પંથક માટે ગૌરવની લાગણી છવાઈ છે.
    user_Sunny Vaghela
    Sunny Vaghela
    પત્રકાર ધ્રાંગધ્રા, સુરેન્દ્રનગર, ગુજરાત•
    3 hrs ago
  • Post by Sanjay Kumar Sanjay Kumar kadapada
    1
    Post by Sanjay Kumar Sanjay Kumar kadapada
    user_Sanjay Kumar Sanjay Kumar kadapada
    Sanjay Kumar Sanjay Kumar kadapada
    ખેડા, ખેડા, ગુજરાત•
    5 hrs ago
  • જૂનાગઢ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે તંત્ર સંપૂર્ણ તૈયાર થઈ ગયું છે. 🗳️ 👉 26 એપ્રિલે મતદાન યોજાશે 👉 8.25 લાખથી વધુ મતદારો મતદાન કરશે 👉 1010 મતદાન મથકો પર થશે મતદાન 👉 સવારે 7 થી સાંજના 6 વાગ્યા સુધી મતદાન જિલ્લા કલેક્ટર દ્વારા તમામ મતદારોને લોકશાહીના આ પર્વમાં જોડાઈને અચૂક મતદાન કરવા અપીલ કરવામાં આવી છે. 📅 મત ગણતરી: 28 એપ્રિલ 👉 તમારો મત તમારો અધિકાર — જરૂર મતદાન કરો!જૂનાગઢ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે તંત્ર સંપૂર્ણ તૈયાર થઈ ગયું છે. 🗳️ 👉 26 એપ્રિલે મતદાન યોજાશે 👉 8.25 લાખથી વધુ મતદારો મતદાન કરશે 👉 1010 મતદાન મથકો પર થશે મતદાન 👉 સવારે 7 થી સાંજના 6 વાગ્યા સુધી મતદાન જિલ્લા કલેક્ટર દ્વારા તમામ મતદારોને લોકશાહીના આ પર્વમાં જોડાઈને અચૂક મતદાન કરવા અપીલ કરવામાં આવી છે. 📅 મત ગણતરી: 28 એપ્રિલ 👉 તમારો મત તમારો અધિકાર — જરૂર મતદાન કરો!
    1
    જૂનાગઢ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે તંત્ર સંપૂર્ણ તૈયાર થઈ ગયું છે. 🗳️
👉 26 એપ્રિલે મતદાન યોજાશે
👉 8.25 લાખથી વધુ મતદારો મતદાન કરશે
👉 1010 મતદાન મથકો પર થશે મતદાન
👉 સવારે 7 થી સાંજના 6 વાગ્યા સુધી મતદાન
જિલ્લા કલેક્ટર દ્વારા તમામ મતદારોને લોકશાહીના આ પર્વમાં જોડાઈને અચૂક મતદાન કરવા અપીલ કરવામાં આવી છે.
📅 મત ગણતરી: 28 એપ્રિલ
👉 તમારો મત તમારો અધિકાર — જરૂર મતદાન કરો!જૂનાગઢ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે તંત્ર સંપૂર્ણ તૈયાર થઈ ગયું છે. 🗳️
👉 26 એપ્રિલે મતદાન યોજાશે
👉 8.25 લાખથી વધુ મતદારો મતદાન કરશે
👉 1010 મતદાન મથકો પર થશે મતદાન
👉 સવારે 7 થી સાંજના 6 વાગ્યા સુધી મતદાન
જિલ્લા કલેક્ટર દ્વારા તમામ મતદારોને લોકશાહીના આ પર્વમાં જોડાઈને અચૂક મતદાન કરવા અપીલ કરવામાં આવી છે.
📅 મત ગણતરી: 28 એપ્રિલ
👉 તમારો મત તમારો અધિકાર — જરૂર મતદાન કરો!
    user_Dinesh Gambhava Report
    Dinesh Gambhava Report
    G Express news channel head Gujarat ધ્રાંગધ્રા, સુરેન્દ્રનગર, ગુજરાત•
    7 hrs ago
  • Post by Nasim
    1
    Post by Nasim
    user_Nasim
    Nasim
    Mill Owner ચોટીલા, સુરેન્દ્રનગર, ગુજરાત•
    8 hrs ago
  • ધંધુકાની બેન્કમાથી 1 લાખ ભરેલો થેલો લઇ અજાણ્યો શખ્સ ફરાર. ધંધુકા તાલુકાના છસીયાણાના વતની અને ધંધુકાના તુલસીપાર્ક ખાતે રહેતા હર્ષકુમાર કાળુભાઇ મકવાણાના પિતાએ રૂ 2 લાખનો ચેક વટાવવા આપેલ હતો. જે બેંકમાં જઈ વટાવી રૂ 1 લાખનું આંગડિયું કરી બીજા રૂ 1 લાખ એફ ડીડીના ટેન્ડરના કામકાજ માટે થેલામાં મૂકી ફરી બેન્ક ખાતે આવી બેન્ક કાઉન્ટપર થેલો મૂકી પૂછપરછ કરતા ને મિત્રનો ફોન આપવા માટે બેન્કના દરવાજા પાસે ગયા હતા. પરત આવતા જોયું તો રૂ 1 લાખ ભરેલો ચેકબુકો ભરેલો થેલો કાઉન્ટ પર હતો નહીં. બેંકમાં સીસીટીવી ફૂટેજની ચકાસણી કરતા ઈસમ કેમેરામાં કેદ થયો. આ અજાણ્યા ઈસમ વિરુદ્ધ હર્ષકુમારે ધંધુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છ
    1
    ધંધુકાની બેન્કમાથી 1 લાખ ભરેલો થેલો લઇ અજાણ્યો શખ્સ ફરાર.
ધંધુકા તાલુકાના છસીયાણાના વતની અને ધંધુકાના તુલસીપાર્ક ખાતે રહેતા હર્ષકુમાર કાળુભાઇ મકવાણાના પિતાએ રૂ 2 લાખનો ચેક વટાવવા આપેલ હતો.
જે બેંકમાં જઈ વટાવી રૂ 1 લાખનું આંગડિયું કરી બીજા રૂ 1 લાખ એફ ડીડીના ટેન્ડરના કામકાજ માટે થેલામાં મૂકી ફરી બેન્ક ખાતે આવી બેન્ક કાઉન્ટપર થેલો મૂકી પૂછપરછ કરતા ને મિત્રનો ફોન આપવા માટે બેન્કના દરવાજા પાસે ગયા હતા.
પરત આવતા જોયું તો રૂ 1 લાખ ભરેલો ચેકબુકો ભરેલો થેલો કાઉન્ટ પર હતો નહીં.
બેંકમાં સીસીટીવી ફૂટેજની ચકાસણી કરતા ઈસમ કેમેરામાં કેદ થયો.
આ અજાણ્યા ઈસમ વિરુદ્ધ હર્ષકુમારે ધંધુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છ
    user_Sanjay Zala Official
    Sanjay Zala Official
    Local News Reporter ધંધુકા, અમદાવાદ, ગુજરાત•
    18 hrs ago
  • વ્યાજખોરોની ઉઘરાણીનો વીડિયો આવ્યો સામે.. ગઢડા પોલીસે ભગુભાઈ બોરીચા વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા 2023 ની સંબંધિત કલમો ૩૫૧(૩), ૩૫૨ તથા ગુજરાત નાણાની ધીરધા ૨ કરનારા ભાખત અધિનીયમ ૨૦૧૧ ની કલમ ૩૩(૩),૪૦, ૪૨(ડી), મુજબ તેમજ ગુજરાત નાણાંકીય ધીરધાર અધિનિયમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી..
    1
    વ્યાજખોરોની ઉઘરાણીનો વીડિયો આવ્યો સામે.. 
ગઢડા પોલીસે ભગુભાઈ બોરીચા વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા 2023 ની સંબંધિત કલમો ૩૫૧(૩), ૩૫૨ તથા ગુજરાત નાણાની ધીરધા ૨ કરનારા ભાખત અધિનીયમ ૨૦૧૧ ની કલમ ૩૩(૩),૪૦, ૪૨(ડી), મુજબ તેમજ ગુજરાત નાણાંકીય ધીરધાર અધિનિયમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી..
    user_Asvin makwana
    Asvin makwana
    પત્રકાર બોટાદ, બોટાદ, ગુજરાત•
    5 hrs ago
  • પોલીસ મહાનિરીક્ષક શ્રી આર.વી.અસારી સાહેબ શ્રી ભાવનગર રેન્જ, ભાવનગર નાઓદ્વારા તથા બોટાદ જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી ધર્મેન્દ્ર શર્મા સાહેબ નાઓની સુચના અને માર્ગદર્શનહેઠળ બોટાદ જીલ્લામાં દારૂ તથા જુગારની પ્રવૃત્તિને નેસ્તનાબુદ કરવા માટે સુચના આપેલ હોય જેસુચના તથા માર્ગદર્શન મુજબ બરવાળા પો.સ્ટે.ના પો.ઇન્સ. શ્રી એન.વી.વસાવા સાહેબ તથા બરવાળાપોલીસ સ્ટાફના માણસો બરવાળા પો.સ્ટે વિસ્તારમાં પેટ્રોલીગમાં હતા તે દરમ્યાન ચોક્કસ બાતમીરાહેહકીકત મળેલ કે એક ઇકો ગાડી રજી. નંબર GJ-01-KP-5021 વાળી ભારતીય બનાવટના વિદેશીદારૂનો જથ્થો ભરીને બરવાળા તરફ આવનાર છે જે બાતમી આધારે બરવાળા ગામે નાવડા રોડ પાસેવોચ રાખી સદર ગાડી પકડી જેમા માઉન્ટસ ૬૦૦૦ ઓરિજનલ સુપર સ્ટોગ બીયરની બોટલોનંગ- ૩૬ કિં. રૂ.૫૪૦૦/- તથા મારૂતી સુઝુકી કંપનીની ઇકો ગાડી કિં.રૂ. ૨,૦૦,૦૦૦/- સાથે કુલકિ. રૂ. ૨,૦૫,૪૦૦/- ના મુદામાલ સાથે આરોપીને પકડી કાયદેસરની કાર્યવાહી કરેલ છે. આ કામગીરી કરનાર પોલીસ અધિકારી તથા કર્મચારીઓ:- (૧) પો.ઇન્સ. શ્રી એન.વી.વસાવા(૨) અ.હે.કો. વિજયસિંહ ભરતસિંહ(૩) પો.કોન્સ. પ્રકાશભાઇ મોતીભાઇ(૪) પો.કોન્સ. સિધ્ધરાજસિંહ લાલભા(૫) પો.કોન્સ. હરપાલસિંહ શિવરાજસિંહ(૬) પો.કોન્સ. અજયસિંહ પ્રભાતસિંહ(૭) પો.કોન્સ. યશપાલસિંહ જગદીશસિંહ આરોપીનીવિગતઃ- (૧) વિજયભાઇ ગનાભાઇ ભીલ ઉ.વ.-૨૫ રહે.તરોલ ઓફિસ ફળિયું તા.નસવાડી જી.છોટાઉદેપુર રીપોર્ટર: ચિંતન વાગડીયા બરવાળા મો:૮૦૦૦૮૩૪૮૮૮
    1
    પોલીસ મહાનિરીક્ષક શ્રી આર.વી.અસારી સાહેબ શ્રી ભાવનગર રેન્જ, ભાવનગર નાઓદ્વારા તથા બોટાદ જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી ધર્મેન્દ્ર શર્મા સાહેબ નાઓની સુચના અને માર્ગદર્શનહેઠળ બોટાદ જીલ્લામાં દારૂ તથા જુગારની પ્રવૃત્તિને નેસ્તનાબુદ કરવા માટે સુચના આપેલ હોય જેસુચના તથા માર્ગદર્શન મુજબ બરવાળા પો.સ્ટે.ના પો.ઇન્સ. શ્રી એન.વી.વસાવા સાહેબ તથા બરવાળાપોલીસ સ્ટાફના માણસો બરવાળા પો.સ્ટે વિસ્તારમાં પેટ્રોલીગમાં હતા તે દરમ્યાન ચોક્કસ બાતમીરાહેહકીકત મળેલ કે એક ઇકો ગાડી રજી. નંબર GJ-01-KP-5021 વાળી ભારતીય બનાવટના વિદેશીદારૂનો જથ્થો ભરીને બરવાળા તરફ આવનાર છે જે બાતમી આધારે બરવાળા ગામે નાવડા રોડ પાસેવોચ રાખી સદર ગાડી પકડી જેમા માઉન્ટસ ૬૦૦૦ ઓરિજનલ સુપર સ્ટોગ બીયરની બોટલોનંગ- ૩૬ કિં. રૂ.૫૪૦૦/- તથા મારૂતી સુઝુકી કંપનીની ઇકો ગાડી કિં.રૂ. ૨,૦૦,૦૦૦/- સાથે કુલકિ. રૂ. ૨,૦૫,૪૦૦/- ના મુદામાલ સાથે આરોપીને પકડી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.
આ કામગીરી કરનાર પોલીસ અધિકારી તથા કર્મચારીઓ:-
(૧) પો.ઇન્સ. શ્રી એન.વી.વસાવા(૨) અ.હે.કો. વિજયસિંહ ભરતસિંહ(૩) પો.કોન્સ. પ્રકાશભાઇ મોતીભાઇ(૪) પો.કોન્સ. સિધ્ધરાજસિંહ લાલભા(૫) પો.કોન્સ. હરપાલસિંહ શિવરાજસિંહ(૬) પો.કોન્સ. અજયસિંહ પ્રભાતસિંહ(૭) પો.કોન્સ. યશપાલસિંહ જગદીશસિંહ
આરોપીનીવિગતઃ-
(૧) વિજયભાઇ ગનાભાઇ ભીલ ઉ.વ.-૨૫ રહે.તરોલ ઓફિસ ફળિયું તા.નસવાડી
જી.છોટાઉદેપુર
રીપોર્ટર: ચિંતન વાગડીયા બરવાળા
મો:૮૦૦૦૮૩૪૮૮૮
    user_Vagadiya chintan dilipbhai
    Vagadiya chintan dilipbhai
    બોટાદ, બોટાદ, ગુજરાત•
    6 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.