Shuru
Apke Nagar Ki App…
દાહોદ દશલા ગામ ના બી.જે.પી સરપંચ ગરવાળ સતુરીબેન ના પતિ કનુભાઈ સવાલાભાઈ દ્વારા ગરીબ માણસો પાસે દાદાગીરી અને ધમકી ભયૉ વતૅન સાથે વોટ ની માંગણી કરતા હોય તેમ આ વિડીયો માં જોવાય રહ્યું છે. દાહોદ દશલા ગામ ના બી.જે.પી ના સરપંચ ગરવાળ ચતુરીબેન ના પતિ કનુભાઈ સવલાભાઈ દ્વારા ગામ ના સામાન્ય અને ગરીબ માણસો ને ખૂબ દાદા ગીરી અને ધમકી ભયૉ વતૅન સાથે વોટ ની માંગણી કરતાં હોય ત્યારે ગરીબ માણસો કોનો વિશ્વાસ રાખી જીવન જીવશે તે જોવું રહ્યું છે.અને આવા માથાભારે વ્યક્તિ ઓ સામે તંત્ર દ્વારા શું કાર્યવાહી કરવામાં આવશે અને શું પગલાં લેવામાં આવશે તે જોવું રહ્યું.
Limdabara News

- यव्देAhmadabad, Gujarat🤝5 hrs ago
More news from Gujarat and nearby areas
- ગોવિંદ ગુરુ લીમડી તાલુકામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026ને ધ્યાનમાં રાખીને ચૂંટણી પ્રક્રિયાની કામગીરી શરૂ કરવામાં આવી આજે તારીખ 25/04/2026 શનિવારના રોજ બપોરે 3 કલાક સુધીમાં લીમડી ખાતે બી.પી. અગ્રવાલ હાઈસ્કૂલમાં ઇવીએમ મશીન અને ચૂંટણીલક્ષી સામગ્રીની વિતરણ પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આ કામગીરી હાથ ધરવામાં આવી હતી જેથી સમગ્ર પ્રક્રિયા સુરક્ષિત અને સુચારુ રીતે પૂર્ણ થઈ શકે. મતદાન મથકો સુધી સમયસર સામગ્રી પહોંચે તે માટે તંત્ર દ્વારા સુવ્યવસ્થિત આયોજન કરવામાં આવ્યું છે. ચૂંટણી પ્રક્રિયા નિષ્પક્ષ અને શાંતિપૂર્ણ રીતે પાર પડે તે માટે વહીવટી તંત્ર અને પોલીસ તંત્ર દ્વારા સંકલન સાથે કામગીરી કરવામાં આવી રહી છે.1
- में अपना एक अपील वीडियो जारी किया है। गौ माता को 'राष्ट्र माता' का दर्जा दिलाने, पूरे भारत में गौ हत्या पर पूर्ण प्रतिबंध लगाने, गौ सेवा के लिए उचित अनुदान और कानूनी सुरक्षा सुनिश्चित करने के पवित्र उद्देश्य से यह अभियान चलाया जा रहा है। 7 मई 2026 के दिन पूरे देश में तालुका स्तर पर आवेदन सौंपे जाएंगे। हर गौ भक्त, हर सनातनी और हर भाई-बहन से इस अभियान से जुड़ने और इसे सफल बनाने की अपील की गई है। जय गौ माता! जय गोपाल! जय नंदी बाबा!1
- Post by VANRAJ BHURIYA1
- આમ આદમી પાર્ટી ,1
- Post by Salman moravala2
- છોટાઉદેપુર જિલ્લા SP ઇમ્તિયાઝ શેખે ચૂંટણી-2026ને લઈને જિલ્લાના મતદારોને 100 ટકા મતદાન કરવા અપીલ કરી છે. મતદાનને લોકશાહીની શક્તિ ગણાવી સૌને મતદાન મથકે પહોંચવા અનુરોધ કર્યો.1
- Post by Khuman bhai Rathva2
- દાહોદમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી ૨૦૨૬ અંતર્ગત ઇવીએમ મશીન અને ચૂંટણીલક્ષી સામગ્રીની વિતરણ પ્રક્રિયા શરૂ કરાઈ આજે તારીખ 25/04/2026 શનિવારના રોજ બપોરે 1.45 કલાકે આપેલ માહિતી અનુસાર રાજ્યની સ્થાનિક સ્વરાજની ચૂંટણી અને નગરપાલિકા દાહોદ ની ચુંટણી અન્વયે આવતી કાલે મતદાન યોજાનાર છે. તેના અનુસંધાને દાહોદ જિલ્લામાં આજરોજ ડિસ્પેચ અને રિસિવિંગ સેન્ટરો ખાતે ઇવીએમ મશીન તથા ચૂંટણીલક્ષી સામગ્રીના વિતરણ માટે સુવ્યવસ્થિત આયોજન કરવામાં આવ્યું છે. નવજીવન આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ અને સરકારી એન્જિનિયરિંગ કોલેજ ખાતે સ્થિત રિસિવિંગ સેન્ટર પરથી પ્રાંત અધિકારી મિલિન્દ દવે અને નાયબ જિલ્લા વિકાસ અધિકારી પ્રશાંત પરમારના માર્ગદર્શન હેઠળ ઇવીએમ મશીન તેમજ અન્ય ચૂંટણીલક્ષી સામગ્રીનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. જિલ્લા તંત્ર દ્વારા શાંતિપૂર્ણ અને સુચારૂ માહોલમાં તમામ ટીમોને વ્યવસ્થિત રીતે સામગ્રી વિતરણની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.1