Shuru
Apke Nagar Ki App…
*સાકરીયા હનુમાનજીના પટાંગણમાં ભક્તિનો સાગર ઘૂઘવ્યો: પૂજ્ય જીગ્નેશ દાદાના સાનિધ્યમાં દિવ્ય સત્સંગ. સાકરીયા હનુમાનજીના પટાંગણમાં ભક્તિનો સાગર ઘૂઘવ્યો: પૂજ્ય જીગ્નેશ દાદાના સાનિધ્યમાં દિવ્ય સત્સંગ.
S P F BM Slauddin
*સાકરીયા હનુમાનજીના પટાંગણમાં ભક્તિનો સાગર ઘૂઘવ્યો: પૂજ્ય જીગ્નેશ દાદાના સાનિધ્યમાં દિવ્ય સત્સંગ. સાકરીયા હનુમાનજીના પટાંગણમાં ભક્તિનો સાગર ઘૂઘવ્યો: પૂજ્ય જીગ્નેશ દાદાના સાનિધ્યમાં દિવ્ય સત્સંગ.
More news from ગુજરાત and nearby areas
- સાકરીયા હનુમાનજીના પટાંગણમાં ભક્તિનો સાગર ઘૂઘવ્યો: પૂજ્ય જીગ્નેશ દાદાના સાનિધ્યમાં દિવ્ય સત્સંગ.1
- politics ##india#reality##@@1
- વિજાપુરના ગવાડા ગામે શ્રી જોગમાયા માતાજીની ફોટો પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો, પૂર્વ સાંસદ સહિત અગ્રણીઓએ લીધી હાજરી વિજાપુર તાલુકાના ગવાડા ગામે બુધવાર તા. 22/04/2026 ના રોજ શ્રી જોગમાયા માતાજીની ફોટો પ્રતિષ્ઠા મહોત્સવ ધાર્મિક માહોલ અને ભક્તિભાવ સાથે ઉજવાયો હતો, જેમાં આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. સવારે 10:00 કલાકે યોજાયેલા પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે પૂર્વ રાજ્યસભા સાંસદ શ્રી જુગલસિંહ મથુરજી ઠાકોર સાહેબશ્રીએ પધારીને માતાજીના દર્શન કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા અને ગ્રામજનો સાથે આ પવિત્ર પ્રસંગની ધન્યતા અનુભવી હતી. આ પ્રસંગે સમગ્ર ગામમાં ભક્તિમય વાતાવરણ છવાઈ ગયું હતું. ત્યારબાદ રાત્રે 11:30 કલાકે આયોજિત ભવ્ય રાસ-ગરબા કાર્યક્રમમાં પૂર્વ મહેસાણા જિલ્લા પંચાયત સદસ્ય અને પ્રમુખ ગ્રુપ ગાંધીનગરના શ્રી મુકેશભાઈ એસ. ચૌધરી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. મોડી રાત સુધી ચાલેલા ગરબામાં યુવાનો સહિત ગ્રામજનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને સમગ્ર કાર્યક્રમ શ્રદ્ધા, ભક્તિ અને ઉલ્લાસભેર સંપન્ન થયો હતો.1
- ગઈકાલે સાંજે 5 વાગે મળતી માહિતી મુજબ હિંમતનગર તાલુકાના મોતીપુરા પાસે નેશનલ હાઈવેના સર્વિસ રોડ પર મગફળી ભરેલો ઓવરલોડ ટ્રક વીજ તારને અડકતાં આગની લપેટમાં આવ્યો હતો. તણખા ઉડતા જ ટ્રકમાં આગ ફાટી નીકળી હતી, જેના કારણે થોડા સમય માટે ટ્રાફિક પ્રભાવિત થયો હતો. ફાયર બ્રિગેડે ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. ઘટનામાં જાનહાનિ નહીં થઈ, પરંતુ મગફળીનો મોટો જથ્થો બળી ગયો.1
- Post by Gautam Patel1
- મહીસાગર જિલ્લાના મારા વહાલા ખેડૂત ભાઈઓ-બહેનો, ભાજપ સરકાર હંમેશા તમારી પડખે રહી છે. જ્યારે પણ કુદરતી આફત આવી છે ત્યારે સરકારે કરોડથી વધુની માતબર રકમની સહાય આપીને ખેડૂતોના આંસુ લૂછવાનું કામ કર્યું છે. ખેતીમાં આધુનિકીકરણ લાવવા માટે ટ્રેક્ટર સબસિડી અને પાઈપલાઈન યોજનાનો લાભ પણ આપણા જિલ્લાના હજારો ખેડૂતો લઈ રહ્યા છે. વિકાસના આ કાર્યોને ચાલુ રાખવા માટે આગામી ૨26મી એ આપનો પવિત્ર મત ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને આપી, વિજયી બનાવવા અપીલ કરું છું.1
- ગાંધીનગરના સેક્ટર-2Cમાં તસ્કરોએ ઠંડા કલેજે એક મોટો હાથ માર્યો છે. આફ્રિકામાં સ્થાયી થયેલા બિઝનેસમેનના બંધ બંગલાને નિશાન બનાવી તસ્કરો અંદાજે 50 લાખથી વધુની મત્તા ચોરી કરી ફરાર થઈ ગયા છે. આશ્ચર્યની વાત એ છે કે, સાયબર ફ્રોડના વધતા કિસ્સાઓથી ડરીને વેપારીએ બેંક લોકર ખાલી કરી તમામ દાગીના અને રોકડ ઘરે રાખ્યા હતા જે હવે તસ્કરોના હાથમાં ચડી ગયા છે. ગાંધીનગરના સેક્ટર-2Cમાં પ્લોટ નંબર 877/1 માં મકાન ધરાવતા અને હાલ આફ્રિકા સ્થાયી થયેલા પરેશભાઈ શર્મા ગત જાન્યુઆરી મહિનામાં ગાંધીનગર આવ્યા હતા. ડિજિટલ યુગમાં બેંકિંગ વ્યવહાર અને લોકર પણ સુરક્ષિત નથી તેવી ભીતિ હેઠળ તેમણે પોતાની જીવનભરની કમાણી જેવી કે સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમ બેંક લોકરમાંથી ઉપાડી લીધી હતી.1
- મહીસાગર જિલ્લાના પ્રબુદ્ધ નાગરિકોને લોકશાહીના પર્વમાં સહભાગી થવા જાહેર અપીલ આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ અન્વયે મહીસાગર જિલ્લાના તમામ નાગરિકોને મારું નમ્ર આહવાન છે. રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય રાજકીય પ્રવાહોથી આપ સૌ સુપેરે પરિચિત છો, ત્યારે રાષ્ટ્રના સર્વાંગી વિકાસની ગતિને વધુ વેગ આપવા માટે આપનો કિંમતી મત અનિવાર્ય છે. સ્થાનિક સ્વરાજની આ ચૂંટણીમાં તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકામાં 'કમળ' ના નિશાન સામેનું બટન દબાવી ભારતીય જનતા પાર્ટીના તમામ ઉમેદવારોને પ્રચંડ બહુમતીથી વિજયી બનાવવા વિનંતી કરું છું.1