Shuru
Apke Nagar Ki App…
મોડાસા તાલુકા ના ગાજણ ગામનો રસ્તો પાકો બનવવા લોક માંગ. મોડાસા તાલુકા ના ગાજણ ગામે છ સાત વર્ષ પાકો રોડ બનાવેલ જે રસ્તો હાલ તૂટી જવા પામ્યો છે. ત્તયારે ગામમાંથી વાહન ચાલકો વાહન લઈને નીકળે ત્યારે આ રોડ ઉપર ધૂળ ની ડમરીઓ ઊડતી હોય છે. ઠેર ઠેર ખાડા પડી ગયા હોઈ સત્વરે રોડ પાકો બંને તેવી ગ્રામજનો ની લોક માંગ ઉઠી છે. જવાનસિંહ ઠાકોર અરવલ્લી. મોં. 9638500650.
Jawansingh thakor@108 ખબરદાર ન
મોડાસા તાલુકા ના ગાજણ ગામનો રસ્તો પાકો બનવવા લોક માંગ. મોડાસા તાલુકા ના ગાજણ ગામે છ સાત વર્ષ પાકો રોડ બનાવેલ જે રસ્તો હાલ તૂટી જવા પામ્યો છે. ત્તયારે ગામમાંથી વાહન ચાલકો વાહન લઈને નીકળે ત્યારે આ રોડ ઉપર ધૂળ ની ડમરીઓ ઊડતી હોય છે. ઠેર ઠેર ખાડા પડી ગયા હોઈ સત્વરે રોડ પાકો બંને તેવી ગ્રામજનો ની લોક માંગ ઉઠી છે. જવાનસિંહ ઠાકોર અરવલ્લી. મોં. 9638500650.
More news from ગુજરાત and nearby areas
- મોડાસા તાલુકા ના ગાજણ ગામે છ સાત વર્ષ પાકો રોડ બનાવેલ જે રસ્તો હાલ તૂટી જવા પામ્યો છે. ત્તયારે ગામમાંથી વાહન ચાલકો વાહન લઈને નીકળે ત્યારે આ રોડ ઉપર ધૂળ ની ડમરીઓ ઊડતી હોય છે. ઠેર ઠેર ખાડા પડી ગયા હોઈ સત્વરે રોડ પાકો બંને તેવી ગ્રામજનો ની લોક માંગ ઉઠી છે. જવાનસિંહ ઠાકોર અરવલ્લી. મોં. 9638500650.2
- Post by Riyaj Ghachi1
- Post by RAMESH ZALA1
- સાબરકાંઠા ઈડરના ગઢ નજીક ડુંગર પાસે આગ લાગી કાળઝાળ ગરમી વચ્ચે ગઢ વિસ્તારમાં આગ પ્રસરી આગ પ્રસરતા સ્થાનિક લોકોએ બુઝાવવા પ્રયાસ હાથ ધર્યાં સ્થાનિક ફાયર ટીમને જાણ કરી આગને કાબૂમાં લેવા પ્રયાસ કર્યો વિસ્તારમાં આગને લઈ ભારે ધુમાડો ફેલાયો1
- અમીરુલ મોમિનીન હજરત મૌલા અલી રઝિયલ્લાહુ અન્હુ ની શાનમાં ભવ્ય ઇફ્તાર પ્રોગ્રામ : વિજાપુરની કસ્બા મસ્જિદમાં રમઝાન ૨૧મા રોજે ખાસ આયોજન રમઝાન મુબારક ૧૪૪૭ હિજરીના ૨૧મા રોજે, અમીરુલ મોમિનીન હજરત અલી ઇબ્ને અબી તાલિબ રઝિયલ્લાહુ અન્હુ ની શહાદતની યાદમાં ખાસ મહત્વ ધરાવે છે, કસ્બા મસ્જિદ વિજાપુર ખાતે મદ્રેસા-એ-ગરીબ નવાજના વિદ્યાર્થીઓ અને વ્યવસ્થાપન દ્વારા ભવ્ય અને ભક્તિભર્યો ઇફ્તારી પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ નમાઝ-એ-અસર પછી તરત જ શરૂ થયો અને રમઝાનના આખરી અશરાની બરકતોને વધુ વિસ્તારવાનો ઉત્તમ પ્રયાસ રહ્યો. આ ખાસ મોટી સંખ્યામાં રોજેદાર ભાઈઓ એકત્ર થયા હતા. ઇફ્તારમાં વિવિધ પ્રકારના સ્વાદિષ્ટ અને પોષણયુક્ત વ્યંજનો જેમ કે ખજૂર, શીરા, ફળો, સમોસા, પકોડા, બિરયાની, હલવા અને અન્ય પરંપરાગત ઇફ્તારી વસ્તુઓનું વિતરણ કરવામાં આવ્યું હતું મદ્રેસા-એ-ગરીબ નવાજના તમામ વિદ્યાર્થીઓએ આ કાર્યક્રમમાં પૂર્ણ ઉત્સાહ સાથે ભાગ લીધો અને હજરત મૌલા અલી રઝિયલ્લાહુ અન્હુ ને ખિરાજે અકીદત પેશ કરીને સવાબમાં શામિલ થયા. કાર્યક્રમમાં નાત-એ-પાક (રસૂલ ﷺની શાનમાં), મન્કબત (હજરત અલી ) રઝિયલ્લાહુ અન્હુ અને અહલે બૈતની શાનમાં) તથા દરૂદ-ઓ-સલામનું પાઠન કરવામાં આવ્યું. ઇમામ સાહેબે હજરત અલી રઝિયલ્લાહુ અન્હુ ની શહાદતની ઘટના, તેમના જીવનના બલિદાન અને ઇસ્લામ માટેના યોગદાન વિશે પ્રેરણાદાયી વાતો કરી. સૌએ લેઈલતુલ કદરની તક મેળવવા માટે ખાસ દુઆઓ, ઇસ્તિગફાર અને તસ્બીહ કરી. આખરે સૌએ સાથે મળીને ઇફ્તાર કર્યો અને દેશ અને દુનિયામાં શાંતિ રહે અમન ભાઈચારો કાયમ રહે અલ્લાહ તઆલાની રહેમત માટે દુઆ કરી હતી મદ્રેસા વ્યવસ્થાપન અને કસ્બા મસ્જિદ સમિતિએ જણાવ્યું કે આવા કાર્યક્રમો દ્વારા રમઝાનની રોજા-ઇબાદતની સાથે સાથે ભાઈચારો, દાન-સદકા અને અહલે બૈત પ્રત્યેનો પ્રેમ વધારવાનો પ્રયાસ કરવામાં આવે છે. ગરીબ-અમીર સૌને એકસાથે ઇફ્તાર કરાવીને ઇસ્લામના સમાનતા અને એકતાના સંદેશને મજબૂત કરવામાં આવે છે. સ્થાનિક દાતાઓ, મુસ્લિમ ભાઈઓ અને સમાજના સહયોગથી આ ભવ્ય આયોજન સફળ રહ્યું. આ પ્રોગ્રામ દરમિયાન મસ્જિદના વાતાવરણમાં ભક્તિ, શાંતિ અને રમઝાનની રહેમતનો અનુભવ થયો. અલ્લાહ તઆલા આપણા સૌના રોજા, ઇબાદત અને દુઆઓ કબૂલ કરે. આમીન.1
- ખેડબ્રહ્મા આર એન બી સ્ટેટ દ્વારા હાલમાં ખેરોજથી લાંબડીયા તરફ બનાવવામાં આવી રહેલ નવીન ડામર રોડ તેમજ આ રોડ પર કટીંગ કરીને નાખવામાં આવેલ મેટલ બાદ જવાબદાર એજન્સી દ્વારા અહીંયા પાણીનો કોઇ જ છંટકાવ કરવામાં ન આવતા રોડ પર વાહનોની અવરજવરને લઈ ઉડી રહેલ ડષ્ટ ના લીધે અહીંયા થી પસાર થતા વાહન ચાલકોને ભારે હાલાકી નો સામનો કરવો પડી રહ્યો છે તેમજ આ રોડ પર ઉડી રહેલ ધૂળના લીધે સામેથી આવતા વાહનો ન દેખાતા અકસ્માતની સંભાવના ઊઠવા પામી છે1
- ખેડબ્રહ્માની હરણાવ નદીમાંથી મળી લાશ, મૃતકની તપાસ ધરાઈ હાથ1
- Post by Riyaj Ghachi1