ગવર્મેન્ટ ફિઝિયોથેરાપી કોલેજ દાહોદ ખાતે વિશ્વ આરોગ્ય દિવસ અને વિશ્વ હોમિયોપેથી સપ્તાહની કરાઈ ઉજવણી કરાઈ ગવર્મેન્ટ ફિઝિયોથેરાપી કોલેજ દાહોદ ખાતે વિશ્વ આરોગ્ય દિવસ અને વિશ્વ હોમિયોપેથી સપ્તાહની કરાઈ ઉજવણી કરાઈ આજે તારીખ 07/04/2026 મંગળવારના રોજ સાંજે 4.50 કલાક સુધીમાં આપેલ માહિતી અનુસાર આયુર્વેદ શાખા જીલ્લા પંચાયત દાહોદ દ્વારા ગવર્મેન્ટ ફિઝિયોથેરાપી કોલેજ, દાહોદ ખાતે 'વિશ્વ આરોગ્ય દિવસ' અને 'વિશ્વ હોમિયોપેથી સપ્તાહ'ની કરાઈ ઉજવણી કરાઈ ૦૦૦ નિયામકશ્રી આયુષ કચેરી ગાંધીનગર તથા જીલ્લા આયુર્વેદ અધિકારીશ્રી દાહોદના માર્ગદર્શન હેઠળ ગવર્મેન્ટ ફિઝિયોથેરાપી કોલેજ, દાહોદ ખાતે 'વિશ્વ આરોગ્ય દિવસ ૨૦૨૬' અને 'વિશ્વ હોમિયોપેથી સપ્તાહ' નિમિત્તે એક વિશેષ જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત જિલ્લા આયુર્વેદ અધિકારી ડો. સુધીર જોશીએ વિદ્યાર્થીઓને આરોગ્યના વૈશ્વિક પડકારો અને નવીન અભિગમો વિશે વિસ્તૃત માહિતી આપી હતી. *વિશ્વ આરોગ્ય દિવસ ૨૦૨૬: મુખ્ય મુદ્દાઓ* ડો. સુધીર જોશીએ ૨૦૨૬ના વિશ્વ આરોગ્ય દિવસની થીમ Together for health. Stand with science પર ભાર મૂકતા નીચે મુજબના ચાર મુખ્ય સ્તંભો સમજાવ્યા હતા: - પુરાવા આધારિત અભિગમ (Focus on Evidence): સ્વાસ્થ્ય નીતિઓમાં વૈજ્ઞાનિક પુરાવાઓ પર વિશ્વાસ રાખવો અત્યંત જરૂરી છે. ખાસ કરીને આબોહવા પરિવર્તનને કારણે ફેલાતા રોગો જેવા કે મેલેરિયા અને ડેન્ગ્યુ સામે લડવા માટે વિજ્ઞાન આધારિત વ્યૂહરચના અનિવાર્ય છે. - વન હેલ્થ એપ્રોચ (One Health Approach): માનવીય સ્વાસ્થ્ય એ પ્રાણીઓ, વનસ્પતિ અને પર્યાવરણ સાથે અતૂટ રીતે જોડાયેલું છે. જો પર્યાવરણ અને પ્રાણીઓ સુરક્ષિત હશે, તો જ માનવજાત સ્વસ્થ રહી શકશે. - વૈશ્વિક એકતા (Global Solidarity): વર્તમાન અને ભવિષ્યની આરોગ્ય કટોકટીઓને પહોંચી વળવા માટે આંતરરાષ્ટ્રીય ભાગીદારી અને પરસ્પર સહયોગને મજબૂત બનાવવો જરૂરી છે. - કૉલ ટુ એક્શન (Call to Action): વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) દ્વારા આહવાન કરવામાં આવ્યું છે કે સુરક્ષિત ભવિષ્ય માટે અત્યારથી જ વિજ્ઞાન અને સંશોધનોને સમર્થન આપી સ્વાસ્થ્ય સુરક્ષા મજબૂત કરવામાં આવે. *આરોગ્ય જાળવણીમાં આયુર્વેદની ભૂમિકા* કાર્યક્રમ દરમિયાન આયુર્વેદના મહત્વ પર પ્રકાશ પાડતા જણાવાયું હતું કે, 'સ્વસ્થસ્ય સ્વાસ્થ્ય રક્ષણમ્' એટલે કે સ્વસ્થ વ્યક્તિના સ્વાસ્થ્યની રક્ષા કરવી એ આયુર્વેદનો મુખ્ય ઉદ્દેશ્ય છે. આજના સમયમાં આયુર્વેદ માત્ર ઉપચાર પદ્ધતિ નથી, પરંતુ જીવન જીવવાની એક કળા છે. તેના મુખ્ય પાસાઓ નીચે મુજબ છે: - દિનચર્યા અને ઋતુચર્યા: આયુર્વેદ મુજબ જીવનશૈલીમાં ફેરફાર કરીને, ઋતુ અનુસાર આહાર-વિહારનું પાલન કરવાથી અનેક રોગોને મૂળમાંથી અટકાવી શકાય છે. - રોગપ્રતિકારક શક્તિ (Immunity): ગિલોય, અશ્વગંધા અને તુલસી જેવી જડીબુટ્ટીઓ દ્વારા શરીરની કુદરતી રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરી શકાય છે, જે વર્તમાન સમયના ચેપી રોગો સામે રક્ષણ આપે છે. - પંચકર્મ અને શુદ્ધિકરણ: શરીરમાં એકઠા થયેલા ઝેરી તત્વો (Am toxins) ને દૂર કરવા માટે પંચકર્મ જેવી શુદ્ધિકરણ પ્રક્રિયાઓ અત્યંત અસરકારક સાબિત થાય છે. - માનસિક સ્વાસ્થ્ય: યોગ અને પ્રાણાયામની સાથે આયુર્વેદિક જડીબુટ્ટીઓ માનસિક તણાવ ઘટાડવામાં અને માનસિક સુખાકારી જાળવવામાં મહત્વનો ફાળો આપે છે. જિલ્લા આયુર્વેદ અધિકારી ડો. સુધીર જોશીએ વધુમાં ઉમેર્યું હતું કે, જો આપણે આયુર્વેદના સિદ્ધાંતોને દૈનિક જીવનમાં ઉતારીએ, તો 'વિશ્વ આરોગ્ય દિવસ'ના ઉદ્દેશ્યોને સાર્થક કરી શકીએ છીએ અને એક દીર્ઘાયુ તેમજ નિરોગી સમાજનું નિર્માણ કરી શકીએ છીએ. *વિશ્વ હોમિયોપેથી સપ્તાહની ઉજવણી* કાર્યક્રમના બીજા ચરણમાં ડો. મોના રાઠવાએ હોમિયોપેથી ચિકિત્સા પદ્ધતિ વિશે માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, હોમિયોપેથી એ કુદરતી અને આડઅસર રહિત સારવાર પદ્ધતિ છે, જે શરીરની રોગપ્રતિકારક શક્તિને વધારવામાં મદદરૂપ થાય છે. હોમિયોપેથીના સ્થાપક ડો. સેમ્યુઅલ હેનીમેનની જન્મજયંતિ નિમિત્તે ઉજવાતા આ સપ્તાહનો ઉદ્દેશ્ય લોકોમાં આ વૈકલ્પિક ચિકિત્સા પદ્ધતિ પ્રત્યે જાગૃતિ લાવવાનો છે. આ કાર્યક્રમમાં કોલેજના પ્રિન્સિપાલ, પ્રાધ્યાપકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના અંતે સૌએ સ્વસ્થ સમાજના નિર્માણ માટે શપથ લીધા હતા.

- બાલાસિનોર પોલીસ સ્ટેશનના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને પકડવામાં મહીસાગર એસ.ઓ.જી.ને મળેલ સફળતા. પંચમહાલ ગોધરા રેન્જ નાયબ પોલીસ મહાનિરીક્ષક વિધિ ચૌધરી સાહેબશ્રી નાઓએ નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા તા.૦૧/૦૪/૨૦૨૬ થી તા.૩૦/૦૪/૨૦૨૬ સુધી ડ્રાઇવનું આયોજન કરેલ હોય જે આધારે મહીસાગર જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી સફીન હસન સાહેબ નાઓની સુચના અને માર્ગદર્શન મુજબ એસ.ઓ.જી. પો.ઇન્સ. શ્રી.વી.ડી.ધોરડા સાહેબ નાઓએ એસ.ઓ.જી. શાખાના પો.સ.ઇ શ્રી એચ.બી.સિસોદીયા તથા એસ.ઓ.જી. સ્ટાફના માણસોની અલગ અલગ ટીમોની રચના કરવામાં આવેલ. દરમ્યાન એસ.ઓ.જી. પો.ઇન્સ. શ્રી.વી.ડી.ધોરડા સાહેબ નાઓને ટેક્નીકલ તેમજ હ્યુમન સોર્સથી બાતમી મળેલ કે, બાલાસિનોર પોલીસ સ્ટેશન એ પાર્ટ ગુ.ર.નં.૦૦૩૨/૨૦૨૬ BNS કલમ ૩૧૮(૪),૫૪ તથા આઇ.ટી. એક્ટ ૬૬ (ડી) મુજબના ગુન્હાના કામના નાસતા ફરતા આરોપી સલમાન ઉર્ફે ઉસ્માનગની કારૂકભાઇ લીમડીવાલા રહે. જુનીઅંજુમન હાઇસ્કુલની પાછળ જમાલપુર અમદાવાદ નાનો પોતાના ઘરે હોવાની ચોક્કસ બાતમી આધારે એસ.ઓ.જી. ટીમના પો.સ.ઇ. એચ.બી.સિસોદીયા તથા એ.એસ.આઇ. કિર્તીપાલસિહ તથા હે.કો અક્ષથભાઇ તથા પો.કો.નથુભાઇ તથા પો.કો. મયુરસિંહ નાઓને અમદાવાદ ખાતે મોકલી તપાસ કરાવતાં ઉપરોક્ત ગુન્હામાં નાસતો ફરતો આરોપી મળી આવેલ જેથી હસ્તગત કરી આગળની કાયદેસરની કાર્યવાહી માટે બાલાસિનોર પો.સ્ટે. સોંપવામાં આવેલ છે. પકડાયેલ આરોપી - સલમાન ઉર્ફે ઉસ્માનગની ફારૂકભાઈ લીમડીવાલા રહે જુનીઅંજુમન હાઇસ્કુલની પાછળ જમાલપુર અમદાવાદ1
- પંચમહાલ જિલ્લા પોલીસ વડા ડો.હરેશ દુધાતની અધ્યક્ષતામાં હાલોલ રૂરલ પોલીસ મથકે મારી ત્રણ વાત તમારી ત્રણ વાતના સુત્ર હેઠળ લોક દરબાર યોજાયો હતો જેમાં આગામી જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીઓના સંદર્ભે જિલ્લા પોલીસ વડા ડૉ. હરેશ દુધાત દ્વારા વિવિધ માર્ગદર્શન પૂરું પાડી વિવિધ સુચનો કરવામાં આવ્યા હતા અને વ્યાજ વટાવના પ્રશ્નો અંગે પણ નિરાકરણ માટેના સૂચનો કરવામાં આવ્યા હતા મિત્રો આ વીડિયોને વધુમાં વધુ શેર અને લાઈક કરી કોમેન્ટ કરવા વિનંતી..અને હાં અપના બજાર હાલોલના પેજને ફોલો કરવાનું ભૂલશો નહીં.1
- પંચમહાલ જિલ્લા પોલીસ વડા ડો.હરેશ દુધાતની અધ્યક્ષતામાં હાલોલ રૂરલ પોલીસ મથકે મારી ત્રણ વાત તમારી ત્રણ વાતના સુત્ર હેઠળ લોક દરબાર યોજાયો હતો જેમાં આગામી જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણી સંદર્ભે વિવિધ ચર્ચા વિચારણાઓ કરી સલાહ સુચનો આપવામાં આવ્યા હતા અને વ્યાજ વટાવના પ્રશ્નોના નિરાકરણ માટે પણ સૂચનો આપવામાં આવ્યા હતા. મિત્રો આ વીડિયોને વધુમાં વધુ શેર અને લાઈક કરી કોમેન્ટ કરવા વિનંતી..અને હાં અપના બજાર હાલોલના પેજને ફોલો કરવાનું ભૂલશો નહીં.1
- આ પોસ્ટ મૂકે છે વિકેશભાઇ રાઠવા ગામ ઊમઠી રેણદી પંચાત તાલુકો કવાંટ જિલ્લો છોટાઉદેપુર ગુજરાત1
- હાલોલ બાયપાસ રોડ ઉપર એમજી મોટર સામે આવેલી એક પ્લાસ્ટિક કંપનીના પરિસરમાં આવેલા રૂમમાં રહેતા સુપરવાઈઝરનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. ગત સાંજે બનેલી આ ઘટનાની જાણ કંપનીના માલિકને થતા અન્ય કામદારોની મદદથી યુવકને નીચે ઉતારી હાલોલની રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. માહિતી મુજબ, હાલોલમાં એમજી મોટર્સ સામે આવેલી કિરણભાઈ જૈનની ‘રાજબંધુ પોલીમર’ કંપનીમાં સુપરવાઈઝર તરીકે કામ કરતા અને મૂળ રાજસ્થાનના સિરોહી જિલ્લાના 28 વર્ષીય જીતેન્દ્ર બધુંરામજી અગ્રવાલ કંપનીના રૂમમાં છતના હુક સાથે બાંધેલી દોરી વડે લટકેલી હાલતમાં મળી આવ્યા હતા. આ બનાવ અંગે કંપનીમાં કામ કરતા દિનેશ જશવંતસિંહ સોલંકીએ પોલીસમાં જાણ કરતા જણાવ્યું હતું કે અન્ય સુપરવાઈઝર મિતેશ કોઠારી દ્વારા જીતેન્દ્રને વારંવાર ફોન કરવામાં આવતા છતાં જવાબ ન મળતા તપાસ કરવા મોકલવામાં આવ્યો હતો. રૂમમાં જઈને જોયું ત્યારે જીતેન્દ્ર અગ્રવાલ દોરી વડે લટકેલા જોવા મળ્યા હતા. ત્યારબાદ કંપનીના માલિક કિરણ જૈન અને અન્ય લોકો સ્થળ પર પહોંચી યુવકને નીચે ઉતારી હોસ્પિટલમાં ખસેડ્યા હતા, જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. આ બનાવ અંગે હાલોલ ટાઉન પોલીસે સ્થળ પર પહોંચી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી વધુ તપાસ હાથ ધરી છે. પ્રાથમિક રીતે આ આત્મહત્યા છે કે કોઈએ હત્યા કરી લટકાવી દીધો છે તે અંગે સ્પષ્ટતા થઈ નથી, અને પોલીસે તમામ દિશામાં ઊંડી તપાસ શરૂ કરી છે.1
- मध्य पूर्व में तनाव एक बार फिर बढ़ता नजर आ रहा है, जहां ईरान ने अमेरिका के सामने 10 पॉइंट का अहम प्लान पेश किया है। इस प्रस्ताव में होर्मुज स्ट्रेट को लेकर बड़ा संकेत दिया गया है, जो दुनिया के सबसे महत्वपूर्ण तेल मार्गों में से एक है। ईरान ने साफ कहा है कि अगर उसकी शर्तें नहीं मानी गईं, तो वह इस रास्ते से गुजरने वाले जहाजों पर टैक्स लगा सकता है। #Iran #USA #IranVsUSA #HormuzStrait #MiddleEastTension #OilCrisis #GlobalCrisis #BreakingNews #WorldNews #Geopolitics #OilPrices #IndiaImpact #EconomicCrisis #Trump #InternationalNews #EnergyCrisis #NewsUpdate #HindiNews #LatestNews #GlobalTension Iran 10 point plan, Iran vs USA tension, Hormuz Strait news, Iran oil route tax, Middle East crisis, global oil supply, oil price hike news, Iran America conflict, Donald Trump reaction, world oil crisis, India oil impact, energy crisis global, breaking international news, geopolitics latest update, oil tanker route Hormuz, Iran sanctions news, US Iran relations, Middle East latest news, global economy impact, oil supply disruption1
- દાહોદમાં નગરપાલિકા બેઠક પર આમ આદમી પાર્ટી દ્વારા ઉમેદવારોની યાદી જાહેર કરાઈ આજે તારીખ 07/04/2026 મંગળવારના રોજ સાંજે 4.30 કલાક સુધીમાં આપેલ માહિતી અનુસાર આમ આદમી પાર્ટી દ્વારા 7 જેટલા ઉમેદવારો જાહેર કરવામાં આવ્યાં વોર્ડ નંબર 4 અને 5 અને 8 માટે કુલ 7 ઉમેદવારો જાહેર કરાયા આમ આદમી પાર્ટી ગુજરાત દ્વારા યાદી જાહેર કરવામાં આવી સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીને લઈને આમ આદમી પાર્ટી દ્વારા યાદીમાં નગરપાલિકાના 7 બેઠકો માટે ઉમેદવારો જાહેર કરાયા પસંદગી પામેલા ઉમેદવારોમાં ભારે ઉત્સાહ ઉમેદવારના સમર્થકો દ્વારા શુભેચ્છાઓ પાઠવી1
- Post by THE BEALERT1
- Post by Nationgujarat.com1