logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

પીએમ જાડેજા ને યાકુબ મુત્વા કો જાન સે મારને કી દમકી દી હૈ કર્યાની માગ શે પીએમ જાડેજા ને યાકુબ મુત્વા કો જાન સે મારને કી દમકી દી હૈ કર્યાની માગ શે

11 hrs ago
user_Hajida jat
Hajida jat
Adult DVD shop નખત્રાણા, કચ્છ, ગુજરાત•
11 hrs ago

પીએમ જાડેજા ને યાકુબ મુત્વા કો જાન સે મારને કી દમકી દી હૈ કર્યાની માગ શે પીએમ જાડેજા ને યાકુબ મુત્વા કો જાન સે મારને કી દમકી દી હૈ કર્યાની માગ શે

More news from Gujarat and nearby areas
  • સુરતના વેસુ વિસ્તારમાં આવેલ અભિષેક સોમેશ્વર એન્કેલ નજીક અકસ્માતની ઘટના.કારચાલક ફુલ સ્પીડમાં હોવાનો અનુમાન. વેસુ પોલીસને ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળ આવી વધુ તપાસ હાથ ધરાઈ છે.
    1
    સુરતના વેસુ વિસ્તારમાં આવેલ અભિષેક સોમેશ્વર એન્કેલ નજીક અકસ્માતની ઘટના.કારચાલક ફુલ સ્પીડમાં હોવાનો અનુમાન. વેસુ પોલીસને ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળ આવી વધુ તપાસ હાથ ધરાઈ છે.
    user_GOLD COIN NEWS
    GOLD COIN NEWS
    Local News Reporter Rajkot, Gujarat•
    13 hrs ago
  • પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકામાં ભાજપ સંગઠનમાં અંદરોઅંદર અસંતોષની લાગણી સામે આવી રહી છે. તાલુકા ભાજપ પ્રમુખ સવજી આહિર દ્વારા તાજેતરમાં કરવામાં આવેલી સંગઠનની નિમણૂકોને લઈને કેટલાક કાર્યકરોમાં નારાજગી ફાટી નીકળી છે. ભાજપના કિસાન મોરચાના પૂર્વ સોશિયલ મીડિયા ઇન્ચાર્જ સહિતના કાર્યકરોએ તાલુકા પ્રમુખ સામે વિરોધ નોંધાવ્યો હોવાનું સામે આવ્યું છે. કાર્યકરોનો આરોપ છે કે સંગઠનમાં કરવામાં આવેલી નિમણૂકોમાં ચોક્કસ એક સમાજને વધારે પ્રાધાન્ય આપવામાં આવ્યું છે, જેના કારણે અન્ય સમાજના કાર્યકરોમાં અસંતોષ ફેલાયો છે. કાર્યકરોના જણાવ્યા મુજબ સાંતલપુર વિસ્તારમાં ઠાકોર સમાજના મોટી સંખ્યામાં મતદારો હોવા છતાં સંગઠનમાં તેમને પૂરતું પ્રતિનિધિત્વ આપવામાં આવ્યું નથી. આ મુદ્દે કેટલાક કાર્યકરો દ્વારા જાતિવાદી માનસિકતાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. કેટલાક કાર્યકરોએ એવો પણ દાવો કર્યો છે કે સંગઠનમાં એવા લોકોને સ્થાન આપવામાં આવ્યું છે જે અગાઉ અન્ય રાજકીય પક્ષો સાથે જોડાયેલા હતા. આ કારણે સ્થાનિક સ્તરે પાર્ટીમાં આંતરિક ચર્ચા અને મતભેદ વધતા જોવા મળી રહ્યા છે. કાર્યકરોનું કહેવું છે કે જો આ મુદ્દે સંગઠન દ્વારા યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે તો આવનારા સમયમાં પાર્ટીને રાજકીય નુકસાન થવાની શક્યતા છે. જોકે, આ મામલે હજુ સુધી પાર્ટી સંગઠન તરફથી કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી. #Santalpur #Patan #PatanNews #GujaratNews #GujaratPolitics #BJP #BJPPolitics #PoliticalNews #LocalPolitics #BreakingNews #IndiaPolitics #PoliticalUpdate #SocialMediaNews #TrendingNews
    1
    પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકામાં ભાજપ સંગઠનમાં અંદરોઅંદર અસંતોષની લાગણી સામે આવી રહી છે. તાલુકા ભાજપ પ્રમુખ સવજી આહિર દ્વારા તાજેતરમાં કરવામાં આવેલી સંગઠનની નિમણૂકોને લઈને કેટલાક કાર્યકરોમાં નારાજગી ફાટી નીકળી છે.
ભાજપના કિસાન મોરચાના પૂર્વ સોશિયલ મીડિયા ઇન્ચાર્જ સહિતના કાર્યકરોએ તાલુકા પ્રમુખ સામે વિરોધ નોંધાવ્યો હોવાનું સામે આવ્યું છે. કાર્યકરોનો આરોપ છે કે સંગઠનમાં કરવામાં આવેલી નિમણૂકોમાં ચોક્કસ એક સમાજને વધારે પ્રાધાન્ય આપવામાં આવ્યું છે, જેના કારણે અન્ય સમાજના કાર્યકરોમાં અસંતોષ ફેલાયો છે.
કાર્યકરોના જણાવ્યા મુજબ સાંતલપુર વિસ્તારમાં ઠાકોર સમાજના મોટી સંખ્યામાં મતદારો હોવા છતાં સંગઠનમાં તેમને પૂરતું પ્રતિનિધિત્વ આપવામાં આવ્યું નથી. આ મુદ્દે કેટલાક કાર્યકરો દ્વારા જાતિવાદી માનસિકતાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે.
કેટલાક કાર્યકરોએ એવો પણ દાવો કર્યો છે કે સંગઠનમાં એવા લોકોને સ્થાન આપવામાં આવ્યું છે જે અગાઉ અન્ય રાજકીય પક્ષો સાથે જોડાયેલા હતા. આ કારણે સ્થાનિક સ્તરે પાર્ટીમાં આંતરિક ચર્ચા અને મતભેદ વધતા જોવા મળી રહ્યા છે.
કાર્યકરોનું કહેવું છે કે જો આ મુદ્દે સંગઠન દ્વારા યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે તો આવનારા સમયમાં પાર્ટીને રાજકીય નુકસાન થવાની શક્યતા છે. જોકે, આ મામલે હજુ સુધી પાર્ટી સંગઠન તરફથી કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી.
#Santalpur
#Patan
#PatanNews
#GujaratNews
#GujaratPolitics
#BJP
#BJPPolitics
#PoliticalNews
#LocalPolitics
#BreakingNews
#IndiaPolitics
#PoliticalUpdate
#SocialMediaNews
#TrendingNews
    user_Ahir Govabhai P
    Ahir Govabhai P
    પત્રકાર Santalpur, Patan•
    19 hrs ago
  • Post by Sultan Chauhan
    1
    Post by Sultan Chauhan
    user_Sultan Chauhan
    Sultan Chauhan
    માલિયા હાટીના, જૂનાગઢ, ગુજરાત•
    6 hrs ago
  • રાજ્ય સરકારના શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ હસ્તકના ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા જૂનાગઢ જિલ્લાના બાંધકામ શ્રમિકો માટે કલ્યાણકારી પગલું ભરતા વધુ ૪ ધન્વંતરી આરોગ્ય રથનું લોકાર્પણ કરવામાં આવ્યું છે.
    1
    રાજ્ય સરકારના શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ હસ્તકના ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા જૂનાગઢ જિલ્લાના બાંધકામ શ્રમિકો માટે કલ્યાણકારી પગલું ભરતા વધુ ૪ ધન્વંતરી આરોગ્ય રથનું લોકાર્પણ કરવામાં આવ્યું છે.
    user_Harsh Jadav
    Harsh Jadav
    Local News Reporter માલિયા હાટીના, જૂનાગઢ, ગુજરાત•
    14 hrs ago
  • Post by Ashish vasavda
    1
    Post by Ashish vasavda
    user_Ashish vasavda
    Ashish vasavda
    Salesperson Junagadh, Gujarat•
    17 hrs ago
  • કેશોદ ખાતે પ્રતિબંધિત દવાના ગેરકાયદેસર સંગ્રહ અને પરિવહન મામલે કેશોદ પોલીસ સ્ટેશનમાં NDPS એક્ટ હેઠળ ગુનો નોંધાયો હોવાનું સામે આવ્યું છે. આ મામલે ફૂડ એન્ડ ડ્રગ વિભાગ, પોલીસ ફોરેન્સિક લેબોરેટરી વિભાગ તેમજ કેશોદ પોલીસ દ્વારા સંયુક્ત કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન PI જાદવ તથા તેમની ટીમ દ્વારા કોડીન યુક્ત કફ સિરપનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો. પોલીસે સ્થળ પરથી Cycodeine Syrup For Dry Cough (100 ml) ની કુલ ૫૯૯ બોટલ કબ્જે લીધી હતી. એક બોટલની કિંમત અંદાજે રૂ. ૧૬૮ મુજબ કુલ રૂ. ૧,૦૦,૬૩૨/-નો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. તે ઉપરાંત સ્થળ પરથી ફોરવ્હીલ કાર નંબર GJ-10-DJ-3848 કિંમત અંદાજે રૂ. ૨,૦૦,૦૦૦/- પણ કબ્જે લેવામાં આવી છે. આમ કુલ મળીને મુદ્દામાલ સાથે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધાવી વધુ તપાસ શરૂ કરી છે. પ્રાપ્ત માહિતી મુજબ ત્રણ આરોપીઓ હાલ ફરાર હોવાનું સામે આવ્યું છે, જેને ઝડપી પાડવા માટે પોલીસ દ્વારા શોધખોળ ચાલુ કરવામાં આવી છે. સંવાદદાતા : જગદીશ યાદવ જૂનાગઢ
    6
    કેશોદ ખાતે પ્રતિબંધિત દવાના ગેરકાયદેસર સંગ્રહ અને પરિવહન મામલે કેશોદ પોલીસ સ્ટેશનમાં NDPS એક્ટ હેઠળ ગુનો નોંધાયો હોવાનું સામે આવ્યું છે.
આ મામલે ફૂડ એન્ડ ડ્રગ વિભાગ, પોલીસ ફોરેન્સિક લેબોરેટરી વિભાગ તેમજ કેશોદ પોલીસ દ્વારા સંયુક્ત કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન PI જાદવ તથા તેમની ટીમ દ્વારા કોડીન યુક્ત કફ સિરપનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો.
પોલીસે સ્થળ પરથી Cycodeine Syrup For Dry Cough (100 ml) ની કુલ ૫૯૯ બોટલ કબ્જે લીધી હતી. એક બોટલની કિંમત અંદાજે રૂ. ૧૬૮ મુજબ કુલ રૂ. ૧,૦૦,૬૩૨/-નો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે.
તે ઉપરાંત સ્થળ પરથી ફોરવ્હીલ કાર નંબર GJ-10-DJ-3848 કિંમત અંદાજે રૂ. ૨,૦૦,૦૦૦/- પણ કબ્જે લેવામાં આવી છે. આમ કુલ મળીને મુદ્દામાલ સાથે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આ સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધાવી વધુ તપાસ શરૂ કરી છે. પ્રાપ્ત માહિતી મુજબ ત્રણ આરોપીઓ હાલ ફરાર હોવાનું સામે આવ્યું છે, જેને ઝડપી પાડવા માટે પોલીસ દ્વારા શોધખોળ ચાલુ કરવામાં આવી છે.
સંવાદદાતા : જગદીશ યાદવ જૂનાગઢ
    user_જગદીશ યાદવ
    જગદીશ યાદવ
    Local News Reporter કેશોદ, જૂનાગઢ, ગુજરાત•
    1 hr ago
  • દીપેશ ત્રિપાઠી આત્મહત્યા કેસમાં પોલીસ તપાસ દરમિયાન વધુ એક મહત્વપૂર્ણ ધરપકડ કરવામાં આવી છે. પૂર્વ કચ્છ એલસીબીના પીઆઇ જે.એમ.વાળા, પીએસઆઇ ડી.જી.પટેલ તથા એલ.સી.બી. સ્ટાફનીટીમે વ્યાજખોર તરીકે ઓળખાતા દર્શન બળવંત ઠક્કરને અમદાવાદમાંથી ઝડપી પાડયો છે. પોલીસ દ્વારા કેસની તપાસ આગળ વધારતા અલગ-અલગ સ્થળોએ કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ કેસમાં અત્યાર સુધી પોલીસે એક મહિલા સહિત કુલ ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસ અધિકારીઓના જણાવ્યા મુજબ કેસમાં સંડોવાયેલા અન્ય લોકોની શોધખોળ પણ ચાલુ છે અને પુરાવાના આધારે આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ યથાવત રાખી છે. આરોપીઓને પકડવા આદિપુર પોલીસ અને LCB ની ટીમ સંયુક્ત રીતે કામ કરી રહી છે.
    1
    દીપેશ ત્રિપાઠી આત્મહત્યા કેસમાં પોલીસ તપાસ દરમિયાન વધુ એક મહત્વપૂર્ણ ધરપકડ કરવામાં આવી છે. પૂર્વ કચ્છ એલસીબીના પીઆઇ જે.એમ.વાળા, પીએસઆઇ ડી.જી.પટેલ તથા એલ.સી.બી. સ્ટાફનીટીમે વ્યાજખોર તરીકે ઓળખાતા દર્શન બળવંત ઠક્કરને અમદાવાદમાંથી ઝડપી પાડયો છે. પોલીસ દ્વારા કેસની તપાસ આગળ વધારતા અલગ-અલગ સ્થળોએ કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ કેસમાં અત્યાર સુધી પોલીસે એક મહિલા સહિત કુલ ત્રણ આરોપીઓની ધરપકડ કરી  છે. પોલીસ અધિકારીઓના જણાવ્યા મુજબ કેસમાં સંડોવાયેલા અન્ય લોકોની શોધખોળ પણ ચાલુ છે અને પુરાવાના આધારે આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ યથાવત રાખી છે. આરોપીઓને પકડવા આદિપુર પોલીસ અને LCB ની ટીમ સંયુક્ત રીતે કામ કરી રહી છે.
    user_Bharti Makhijani
    Bharti Makhijani
    ગાંધીધામ, કચ્છ, ગુજરાત•
    10 hrs ago
  • ભેસ્તાન ગણેશ નગરમાં ચાર વર્ષના બાળક પર કુતરાનો જીવલેણ હુમલો
    1
    ભેસ્તાન ગણેશ નગરમાં ચાર વર્ષના બાળક પર કુતરાનો જીવલેણ હુમલો
    user_GOLD COIN NEWS
    GOLD COIN NEWS
    Local News Reporter Rajkot, Gujarat•
    23 hrs ago
  • વિંછીયા પો.સ્ટે.મા ચોરીના ગુન્હાના તેમજ ઉદ્યોગનગર પો.સ્ટે. મારામારીના ગુન્હાના આરોપીને પકડી, ચોરીના ગુન્હાનો ભેદ ઉકેલતી એલ.સી.બી. રાજકોટ ગ્રામ્ય સિકંદર ને ઝડપી લીધો હતો
    1
    વિંછીયા પો.સ્ટે.મા ચોરીના ગુન્હાના તેમજ ઉદ્યોગનગર પો.સ્ટે. મારામારીના ગુન્હાના આરોપીને પકડી, ચોરીના ગુન્હાનો ભેદ ઉકેલતી એલ.સી.બી. રાજકોટ ગ્રામ્ય સિકંદર ને ઝડપી લીધો હતો
    user_KARSANBHAI BAMTA bamta
    KARSANBHAI BAMTA bamta
    જસદણ, રાજકોટ, ગુજરાત•
    5 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.