logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

આદીપુર પો.સ્ટે.માં દાખલ થયેલ આત્મ હત્યા કેસમાં નાસતા ફરતા આરોપીને એલસીબી પોલીસે અમદાવાદથી ઝડપ્યો દીપેશ ત્રિપાઠી આત્મહત્યા કેસમાં પોલીસ તપાસ દરમિયાન વધુ એક મહત્વપૂર્ણ ધરપકડ કરવામાં આવી છે. પૂર્વ કચ્છ એલસીબીના પીઆઇ જે.એમ.વાળા, પીએસઆઇ ડી.જી.પટેલ તથા એલ.સી.બી. સ્ટાફનીટીમે વ્યાજખોર તરીકે ઓળખાતા દર્શન બળવંત ઠક્કરને અમદાવાદમાંથી ઝડપી પાડયો છે. પોલીસ દ્વારા કેસની તપાસ આગળ વધારતા અલગ-અલગ સ્થળોએ કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ કેસમાં અત્યાર સુધી પોલીસે એક મહિલા સહિત કુલ ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસ અધિકારીઓના જણાવ્યા મુજબ કેસમાં સંડોવાયેલા અન્ય લોકોની શોધખોળ પણ ચાલુ છે અને પુરાવાના આધારે આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ યથાવત રાખી છે. આરોપીઓને પકડવા આદિપુર પોલીસ અને LCB ની ટીમ સંયુક્ત રીતે કામ કરી રહી છે.

12 hrs ago
user_Bharti Makhijani
Bharti Makhijani
ગાંધીધામ, કચ્છ, ગુજરાત•
12 hrs ago

આદીપુર પો.સ્ટે.માં દાખલ થયેલ આત્મ હત્યા કેસમાં નાસતા ફરતા આરોપીને એલસીબી પોલીસે અમદાવાદથી ઝડપ્યો દીપેશ ત્રિપાઠી આત્મહત્યા કેસમાં પોલીસ તપાસ દરમિયાન વધુ એક મહત્વપૂર્ણ ધરપકડ કરવામાં આવી છે. પૂર્વ કચ્છ એલસીબીના પીઆઇ જે.એમ.વાળા, પીએસઆઇ ડી.જી.પટેલ તથા એલ.સી.બી. સ્ટાફનીટીમે વ્યાજખોર તરીકે ઓળખાતા દર્શન બળવંત ઠક્કરને અમદાવાદમાંથી ઝડપી પાડયો છે. પોલીસ દ્વારા કેસની તપાસ આગળ વધારતા અલગ-અલગ સ્થળોએ કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ કેસમાં અત્યાર સુધી પોલીસે એક મહિલા સહિત કુલ ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસ અધિકારીઓના જણાવ્યા મુજબ કેસમાં સંડોવાયેલા અન્ય લોકોની શોધખોળ પણ ચાલુ છે અને પુરાવાના આધારે આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ યથાવત રાખી છે. આરોપીઓને પકડવા આદિપુર પોલીસ અને LCB ની ટીમ સંયુક્ત રીતે કામ કરી રહી છે.

More news from ગુજરાત and nearby areas
  • સરકારની સુચના મુજબ ગાંધીધામ મહાનગરપાલિકાના પશ્ચિમ ઝોન વિસ્તારમાં સેવા સેતુ ના ૧૧માં તબ્બકાનો બીજો કાર્યક્રમ યોજાયો તા.૧૩/૦૩/૨૦૨૬ ના રોજ લોહાણા મહાજન સમાજવાડી, આદિપુર મધ્યે રાખવામાં આવેલ કાર્યક્રમમાં નગરપાલિકાના તત્કાલિન પ્રમુખ તેજશ શેઠ, નગરપાલિકાના પૂર્વ કાઉન્સિલરો તેમજ મહાનુભાવોની ઉપસ્થિતી સાથે નાયબ મ્યુનિસિપલ કમિશનર સંજયકુમાર રામાનુજ, અન્ય વહીવટી તંત્રના હોદેદારો અને અધિકારીઓ તથા જુદા જુદા વિભાગોના અધિકારીઓ/પ્રતિનીધિઓની હાજરીમાં, નાગરીકોને જુદી જુદી કામગીરી માટેના ત્વરીત લાભ મળી રહે તે હેતુથી અરજીઓ સ્વીકારવામાં આવી. જેમાં જુદી જુદી કચેરીઓને લગતી કુલ્લઃ ૪૪૪ અરજીઓ મળેલ. જેમાંથી આ સેવા સેતુ કાર્યક્રમમાં કુલ્લઃ- ૪૪૪ અરજીઓનો સ્થળ પર હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો.આ ઉપરાંત કાર્યક્રમ દરમિયાન પી. એમ સ્વનિધી યોજના હેઠળ લાભાર્થીઓને કુલ 1,20,000 ના લોન મંજૂરી પત્ર અર્પણ કરવામાં આવ્યા.
    1
    સરકારની સુચના મુજબ ગાંધીધામ મહાનગરપાલિકાના પશ્ચિમ ઝોન વિસ્તારમાં સેવા સેતુ ના ૧૧માં તબ્બકાનો બીજો કાર્યક્રમ યોજાયો તા.૧૩/૦૩/૨૦૨૬ ના રોજ લોહાણા મહાજન સમાજવાડી, આદિપુર મધ્યે રાખવામાં આવેલ  કાર્યક્રમમાં નગરપાલિકાના તત્કાલિન પ્રમુખ તેજશ શેઠ, નગરપાલિકાના પૂર્વ કાઉન્સિલરો તેમજ  મહાનુભાવોની ઉપસ્થિતી સાથે નાયબ મ્યુનિસિપલ કમિશનર સંજયકુમાર રામાનુજ, અન્ય વહીવટી તંત્રના હોદેદારો અને અધિકારીઓ તથા જુદા જુદા વિભાગોના અધિકારીઓ/પ્રતિનીધિઓની હાજરીમાં, નાગરીકોને જુદી જુદી કામગીરી માટેના ત્વરીત લાભ મળી રહે તે હેતુથી અરજીઓ સ્વીકારવામાં આવી. જેમાં જુદી જુદી કચેરીઓને લગતી કુલ્લઃ ૪૪૪ અરજીઓ મળેલ. જેમાંથી આ સેવા સેતુ કાર્યક્રમમાં કુલ્લઃ- ૪૪૪ અરજીઓનો સ્થળ પર હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો.આ ઉપરાંત કાર્યક્રમ દરમિયાન પી. એમ સ્વનિધી યોજના હેઠળ લાભાર્થીઓને કુલ 1,20,000 ના લોન મંજૂરી પત્ર અર્પણ કરવામાં આવ્યા.
    user_Bharti Makhijani
    Bharti Makhijani
    ગાંધીધામ, કચ્છ, ગુજરાત•
    11 hrs ago
  • Post by Jam shab Jam
    1
    Post by Jam shab Jam
    user_Jam shab Jam
    Jam shab Jam
    મોરબી, મોરબી, ગુજરાત•
    5 hrs ago
  • અંબાલાલ પટેલની ભયાનક આગાહી 18 થી 25 માર્ચ સુધી માવઠાની આગાહી
    1
    અંબાલાલ પટેલની ભયાનક આગાહી 
18 થી 25 માર્ચ સુધી માવઠાની આગાહી
    user_Siraj shah
    Siraj shah
    Local News Reporter કાલાવડ, જામનગર, ગુજરાત•
    6 hrs ago
  • હાજીપીર પુલિસ
    1
    હાજીપીર પુલિસ
    user_Jat juma alfu
    Jat juma alfu
    Security Guard નખત્રાણા, કચ્છ, ગુજરાત•
    10 hrs ago
  • પીએમ જાડેજા ને યાકુબ મુત્વા કો જાન સે મારને કી દમકી દી હૈ કર્યાની માગ શે
    1
    પીએમ જાડેજા ને યાકુબ મુત્વા કો જાન સે મારને કી દમકી દી હૈ કર્યાની માગ શે
    user_Hajida jat
    Hajida jat
    Adult DVD shop નખત્રાણા, કચ્છ, ગુજરાત•
    12 hrs ago
  • સુરતના વેસુ વિસ્તારમાં આવેલ અભિષેક સોમેશ્વર એન્કેલ નજીક અકસ્માતની ઘટના.કારચાલક ફુલ સ્પીડમાં હોવાનો અનુમાન. વેસુ પોલીસને ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળ આવી વધુ તપાસ હાથ ધરાઈ છે.
    1
    સુરતના વેસુ વિસ્તારમાં આવેલ અભિષેક સોમેશ્વર એન્કેલ નજીક અકસ્માતની ઘટના.કારચાલક ફુલ સ્પીડમાં હોવાનો અનુમાન. વેસુ પોલીસને ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળ આવી વધુ તપાસ હાથ ધરાઈ છે.
    user_GOLD COIN NEWS
    GOLD COIN NEWS
    Local News Reporter Rajkot, Gujarat•
    14 hrs ago
  • પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકામાં ભાજપ સંગઠનમાં અંદરોઅંદર અસંતોષની લાગણી સામે આવી રહી છે. તાલુકા ભાજપ પ્રમુખ સવજી આહિર દ્વારા તાજેતરમાં કરવામાં આવેલી સંગઠનની નિમણૂકોને લઈને કેટલાક કાર્યકરોમાં નારાજગી ફાટી નીકળી છે. ભાજપના કિસાન મોરચાના પૂર્વ સોશિયલ મીડિયા ઇન્ચાર્જ સહિતના કાર્યકરોએ તાલુકા પ્રમુખ સામે વિરોધ નોંધાવ્યો હોવાનું સામે આવ્યું છે. કાર્યકરોનો આરોપ છે કે સંગઠનમાં કરવામાં આવેલી નિમણૂકોમાં ચોક્કસ એક સમાજને વધારે પ્રાધાન્ય આપવામાં આવ્યું છે, જેના કારણે અન્ય સમાજના કાર્યકરોમાં અસંતોષ ફેલાયો છે. કાર્યકરોના જણાવ્યા મુજબ સાંતલપુર વિસ્તારમાં ઠાકોર સમાજના મોટી સંખ્યામાં મતદારો હોવા છતાં સંગઠનમાં તેમને પૂરતું પ્રતિનિધિત્વ આપવામાં આવ્યું નથી. આ મુદ્દે કેટલાક કાર્યકરો દ્વારા જાતિવાદી માનસિકતાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. કેટલાક કાર્યકરોએ એવો પણ દાવો કર્યો છે કે સંગઠનમાં એવા લોકોને સ્થાન આપવામાં આવ્યું છે જે અગાઉ અન્ય રાજકીય પક્ષો સાથે જોડાયેલા હતા. આ કારણે સ્થાનિક સ્તરે પાર્ટીમાં આંતરિક ચર્ચા અને મતભેદ વધતા જોવા મળી રહ્યા છે. કાર્યકરોનું કહેવું છે કે જો આ મુદ્દે સંગઠન દ્વારા યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે તો આવનારા સમયમાં પાર્ટીને રાજકીય નુકસાન થવાની શક્યતા છે. જોકે, આ મામલે હજુ સુધી પાર્ટી સંગઠન તરફથી કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી. #Santalpur #Patan #PatanNews #GujaratNews #GujaratPolitics #BJP #BJPPolitics #PoliticalNews #LocalPolitics #BreakingNews #IndiaPolitics #PoliticalUpdate #SocialMediaNews #TrendingNews
    1
    પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકામાં ભાજપ સંગઠનમાં અંદરોઅંદર અસંતોષની લાગણી સામે આવી રહી છે. તાલુકા ભાજપ પ્રમુખ સવજી આહિર દ્વારા તાજેતરમાં કરવામાં આવેલી સંગઠનની નિમણૂકોને લઈને કેટલાક કાર્યકરોમાં નારાજગી ફાટી નીકળી છે.
ભાજપના કિસાન મોરચાના પૂર્વ સોશિયલ મીડિયા ઇન્ચાર્જ સહિતના કાર્યકરોએ તાલુકા પ્રમુખ સામે વિરોધ નોંધાવ્યો હોવાનું સામે આવ્યું છે. કાર્યકરોનો આરોપ છે કે સંગઠનમાં કરવામાં આવેલી નિમણૂકોમાં ચોક્કસ એક સમાજને વધારે પ્રાધાન્ય આપવામાં આવ્યું છે, જેના કારણે અન્ય સમાજના કાર્યકરોમાં અસંતોષ ફેલાયો છે.
કાર્યકરોના જણાવ્યા મુજબ સાંતલપુર વિસ્તારમાં ઠાકોર સમાજના મોટી સંખ્યામાં મતદારો હોવા છતાં સંગઠનમાં તેમને પૂરતું પ્રતિનિધિત્વ આપવામાં આવ્યું નથી. આ મુદ્દે કેટલાક કાર્યકરો દ્વારા જાતિવાદી માનસિકતાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે.
કેટલાક કાર્યકરોએ એવો પણ દાવો કર્યો છે કે સંગઠનમાં એવા લોકોને સ્થાન આપવામાં આવ્યું છે જે અગાઉ અન્ય રાજકીય પક્ષો સાથે જોડાયેલા હતા. આ કારણે સ્થાનિક સ્તરે પાર્ટીમાં આંતરિક ચર્ચા અને મતભેદ વધતા જોવા મળી રહ્યા છે.
કાર્યકરોનું કહેવું છે કે જો આ મુદ્દે સંગઠન દ્વારા યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે તો આવનારા સમયમાં પાર્ટીને રાજકીય નુકસાન થવાની શક્યતા છે. જોકે, આ મામલે હજુ સુધી પાર્ટી સંગઠન તરફથી કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી.
#Santalpur
#Patan
#PatanNews
#GujaratNews
#GujaratPolitics
#BJP
#BJPPolitics
#PoliticalNews
#LocalPolitics
#BreakingNews
#IndiaPolitics
#PoliticalUpdate
#SocialMediaNews
#TrendingNews
    user_Ahir Govabhai P
    Ahir Govabhai P
    પત્રકાર Santalpur, Patan•
    21 hrs ago
  • આમ આદમી પાર્ટી (AAP)ના પૂર્વ કચ્છ જિલ્લા પ્રમુખ ડૉ. કાયનાત અંસારી આથાની ધરપકડ બાદ રાજકારણ ગરમાયું છે. પોલીસ દ્વારા એટ્રોસિટી કેસમાં તેમની ધરપકડ કરીને જેલમાં મોકલાતા 'આપ'એ વિરોધ વ્યક્ત કર્યો છે. કાયનાત અંસારીએ વિસ્તારમાં ગેરકાયદે દારૂના ધંધાને લઈને રેડ કરી હતી, જેના બાદ સામા પક્ષની ફરિયાદ પરથી તેમની સામે કેસ નોંધાયો હતો. આ મુદ્દે આજે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી ગાંધીધામ પહોંચ્યા હતા અને પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. તેમણે આરોપ લગાવ્યો કે કાયનાત અંસારી સામેની કાર્યવાહી ખોટી છે અને ગેરકાયદે દારૂના ધંધા સામે અવાજ ઉઠાવવાના કારણે તેમની સામે પગલાં લેવામાં આવ્યા છે. આ ઉપરાંત આમ આદમી પાર્ટીના નેતાઓ અને કાર્યકરો પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક કચેરી ખાતે પહોંચ્યા હતા અને DYSPને મૌખિક રજુઆત કરી સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ કરવાની માંગ કરી હતી. પાર્ટીના નેતાઓએ જણાવ્યું કે કેસમાં ન્યાયસંગત તપાસ થવી જોઈએ અને યોગ્ય પગલાં લેવાં જોઈએ.
    1
    આમ આદમી પાર્ટી (AAP)ના પૂર્વ કચ્છ જિલ્લા પ્રમુખ ડૉ. કાયનાત અંસારી આથાની ધરપકડ બાદ રાજકારણ ગરમાયું છે. પોલીસ દ્વારા એટ્રોસિટી કેસમાં તેમની ધરપકડ કરીને જેલમાં મોકલાતા 'આપ'એ વિરોધ વ્યક્ત કર્યો છે. કાયનાત અંસારીએ વિસ્તારમાં ગેરકાયદે દારૂના ધંધાને લઈને રેડ કરી હતી, જેના બાદ સામા પક્ષની ફરિયાદ પરથી તેમની સામે કેસ નોંધાયો હતો. આ મુદ્દે આજે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી ગાંધીધામ પહોંચ્યા હતા અને પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. તેમણે આરોપ લગાવ્યો કે કાયનાત અંસારી સામેની કાર્યવાહી ખોટી છે અને ગેરકાયદે દારૂના ધંધા સામે અવાજ ઉઠાવવાના કારણે તેમની સામે પગલાં લેવામાં આવ્યા છે. આ ઉપરાંત આમ આદમી પાર્ટીના નેતાઓ અને કાર્યકરો પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક કચેરી ખાતે પહોંચ્યા હતા અને DYSPને મૌખિક રજુઆત કરી સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ કરવાની માંગ કરી હતી. પાર્ટીના નેતાઓએ જણાવ્યું કે કેસમાં ન્યાયસંગત તપાસ થવી જોઈએ અને યોગ્ય પગલાં લેવાં જોઈએ.
    user_Bharti Makhijani
    Bharti Makhijani
    ગાંધીધામ, કચ્છ, ગુજરાત•
    11 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.