logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

રાજકોટ : BJPના પૂર્વ કોર્પોરેટર અનિલ મકવાણાનો લાંચ માંગતાનો વિડિઓ વાયરલ... રાજકોટ : BJPના પૂર્વ કોર્પોરેટર અનિલ મકવાણાનો લાંચ માંગતાનો વિડિઓ વાયરલ... સવા લાખ રૂપિયાની માંગી રહ્યા છે લાંચ

15 hrs ago
user_Siraj shah
Siraj shah
Local News Reporter કાલાવડ, જામનગર, ગુજરાત•
15 hrs ago

રાજકોટ : BJPના પૂર્વ કોર્પોરેટર અનિલ મકવાણાનો લાંચ માંગતાનો વિડિઓ વાયરલ... રાજકોટ : BJPના પૂર્વ કોર્પોરેટર અનિલ મકવાણાનો લાંચ માંગતાનો વિડિઓ વાયરલ... સવા લાખ રૂપિયાની માંગી રહ્યા છે લાંચ

More news from ગુજરાત and nearby areas
  • રાજકોટ : BJPના પૂર્વ કોર્પોરેટર અનિલ મકવાણાનો લાંચ માંગતાનો વિડિઓ વાયરલ... સવા લાખ રૂપિયાની માંગી રહ્યા છે લાંચ
    1
    રાજકોટ : BJPના પૂર્વ કોર્પોરેટર અનિલ મકવાણાનો લાંચ માંગતાનો વિડિઓ વાયરલ...
સવા લાખ રૂપિયાની માંગી રહ્યા છે લાંચ
    user_Siraj shah
    Siraj shah
    Local News Reporter કાલાવડ, જામનગર, ગુજરાત•
    15 hrs ago
  • ભેસ્તાન ગણેશ નગરમાં ચાર વર્ષના બાળક પર કુતરાનો જીવલેણ હુમલો
    1
    ભેસ્તાન ગણેશ નગરમાં ચાર વર્ષના બાળક પર કુતરાનો જીવલેણ હુમલો
    user_GOLD COIN NEWS
    GOLD COIN NEWS
    Local News Reporter Rajkot, Gujarat•
    5 hrs ago
  • 🅱️ reaking News Upleta (Bhayavader) રાજકોટ જિલ્લા ના ઉપલેટા નાં ભાયાવદર મા વ્યાજ ખોરી નો ભોગ બનેલ વ્યક્તિ ની ફરીયાદ આધારે વ્યાજ ખોરી નાં આરોપી ને પકડી ભાયાવદર પોલીસ ધોરાજી ઉપલેટા ભાયાવદર વિસ્તાર માં લોન મેળા નું આયોજન કરાયું હોય જેને લઈને ભાયાવદર પોલીસ મથકે લોન મેળા દરમિયાન વ્યાજખોરી નો ભોગ બનનાર દ્વારા વ્યાજ ખોર એવો નિલેશ નાનાલાલ મકવાણા રહે ભાયાવદર તેમની સામે ફરીયાદ નોંધાવાઇ હતી ભાયાવદર પોલીસ તંત્ર દ્વારા વ્યાજ ખોર વિરોધ કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવેલ આરોપી નિલેશ નાનાલાલ મકવાણા નેં ફરીયાદ નાં ગણતરી નાં કલાકો માં પકડી પાડ્યો હતો બાઈટ સિમરન ભારદ્વાજ એ એસ આઈ રાજકોટ જિલ્લા
    2
    🅱️ reaking News Upleta (Bhayavader)
રાજકોટ જિલ્લા ના ઉપલેટા નાં ભાયાવદર મા વ્યાજ ખોરી નો ભોગ બનેલ વ્યક્તિ ની ફરીયાદ આધારે વ્યાજ ખોરી નાં આરોપી ને પકડી ભાયાવદર પોલીસ 
ધોરાજી ઉપલેટા ભાયાવદર વિસ્તાર માં લોન મેળા નું આયોજન કરાયું હોય 
જેને લઈને ભાયાવદર પોલીસ મથકે લોન મેળા દરમિયાન વ્યાજખોરી નો ભોગ બનનાર દ્વારા વ્યાજ ખોર એવો નિલેશ નાનાલાલ મકવાણા રહે ભાયાવદર તેમની સામે ફરીયાદ નોંધાવાઇ હતી 
ભાયાવદર પોલીસ તંત્ર દ્વારા વ્યાજ ખોર વિરોધ કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવેલ 
આરોપી નિલેશ નાનાલાલ મકવાણા નેં ફરીયાદ નાં ગણતરી નાં કલાકો માં પકડી પાડ્યો હતો
બાઈટ સિમરન ભારદ્વાજ એ એસ આઈ રાજકોટ જિલ્લા
    user_Alpesh trivedi
    Alpesh trivedi
    Courier service ધોરાજી, રાજકોટ, ગુજરાત•
    18 hrs ago
  • જુનાગઢ જીલ્લાના ૯ તાલુકા માં ૧૩/૦૩/૨૦૨૬ નાં રોજ મિલેટ મેળા નું આયોજન કરવામાં આવ્યું હતું. વંથલી તાલુકા માં મિલેટ મેળા નું આયોજન થાણાપીપળી ગામમાં કરવામાં આવ્યું. આ સાથે પીએમ કિશાન સંન્માનીધી અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્ર મોદી આસામ ના ગોવાહાટી થી ખેડૂતો નાં ખાતાં માં પીએમ કિશાન યોજનાનો ૨૨ મો હપ્તો આનલાઇન માધ્યમથી જેમાં કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ નું જીવંત પ્રસારણ પણ કરવામાં આવ્યું હતુ. વિશેષમાં કાર્યક્રમ સ્થળે મિલેટ સ્ટોલ, ઓર્ગેનિક ખેતી સ્ટોલ, બાગાયત વિભાગ સ્ટોલ રાખી ખેડૂતોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. પ્રાકૃતિક ખેતી વિશે અશોકભાઈ ભાલોડિયા દ્વારા ખેડૂતો ને રસાયણ મુક્ત ખેતી કરી દેશને ઝેર મુક્ત બનાવવા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જુનાગઢ કૃષિ યુનિવર્સીટી નાં ડો.યુ.એમ.વ્યાસ સાહેબે મિલેટ મહોત્સવ અંતર્ગત મિલેટ ધાન્ય ના ફાયદા વિશે જણાવ્યું હતું. મિલેટ ધાન્ય જેવા કે બાજરી,જુવાર, મોરૈયો,રાગી, કાંગ,સામો જેવા ધાન્ય નો રોજીંદા ખોરાક તરીકે ઉપયોગ કરી શરીર નું સંતુલન જાળવી રાખવા મા ખુબ મહત્વનું યોગદાન છે. સાવજ ડેરીના ચેરમેન શ્રી દિનેશભાઈ ખટારીયા એ વર્ષ ૨૦૨૫/૨૬ દરમિયાન વંથલી તાલુકાનાં ખેડુતો ને ખેતીવાડી શાખા તરફથી થયેલ સહાય વિશે જણાવતાં કહ્યું હતું કે પી.એમ.કીશાન સહાય ૨૬૧૨૮૦૦૦ ક્રુષિ રાહત પેકેજ ૪૩૨૧૫૨૮૮૩ રૂપિયા જેટલી રકમ વંથલી તાલુકાનાં ખેડુતો ને મળેલ છે. મિલેટ મહોત્સવ માં તાલુકા વિકાસ અધિકારી શ્રી ઓડેદરા સાહેબ, સાવજ ડેરીના ચેરમેન શ્રી દિનેશભાઈ ખટારીયા, જુનાગઢ જીલ્લા પંચાયત ના ઉપ.પ્રમુખ શ્રી મુકેશભાઈ કણસાગરા, તાલુકા પંચાયત નાં ઉપ પ્રમુખ ગોવિંદભાઈ હુંબલ તેમજ મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. થાણાપીપળી ગામ ના સરપંચ શ્રી અભયભાઈ ડઢાણીયા એ મિલેટ મેળા નું સુંદર આયોજન કરવા બદલ તાલુકા વહિવટ તંત્ર નો આભાર વ્યક્ત કર્યો.
    3
    જુનાગઢ જીલ્લાના ૯ તાલુકા માં ૧૩/૦૩/૨૦૨૬ નાં રોજ મિલેટ મેળા નું આયોજન કરવામાં આવ્યું હતું.
વંથલી તાલુકા માં મિલેટ મેળા નું આયોજન થાણાપીપળી ગામમાં કરવામાં આવ્યું.
આ સાથે પીએમ કિશાન સંન્માનીધી અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્ર મોદી આસામ ના ગોવાહાટી થી ખેડૂતો નાં ખાતાં માં પીએમ કિશાન યોજનાનો ૨૨ મો હપ્તો આનલાઇન માધ્યમથી જેમાં કરવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમ નું જીવંત પ્રસારણ પણ કરવામાં આવ્યું હતુ.
વિશેષમાં કાર્યક્રમ સ્થળે મિલેટ સ્ટોલ, ઓર્ગેનિક ખેતી સ્ટોલ, બાગાયત વિભાગ સ્ટોલ રાખી ખેડૂતોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
પ્રાકૃતિક ખેતી વિશે અશોકભાઈ ભાલોડિયા દ્વારા ખેડૂતો ને રસાયણ મુક્ત ખેતી કરી દેશને ઝેર મુક્ત બનાવવા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
જુનાગઢ કૃષિ યુનિવર્સીટી નાં ડો.યુ.એમ.વ્યાસ સાહેબે મિલેટ મહોત્સવ અંતર્ગત મિલેટ ધાન્ય ના ફાયદા વિશે જણાવ્યું હતું. મિલેટ ધાન્ય જેવા કે બાજરી,જુવાર, મોરૈયો,રાગી, કાંગ,સામો જેવા ધાન્ય નો રોજીંદા ખોરાક તરીકે ઉપયોગ કરી શરીર નું સંતુલન જાળવી રાખવા મા ખુબ મહત્વનું યોગદાન છે.
સાવજ ડેરીના ચેરમેન શ્રી દિનેશભાઈ ખટારીયા એ વર્ષ ૨૦૨૫/૨૬ દરમિયાન વંથલી તાલુકાનાં ખેડુતો ને ખેતીવાડી શાખા તરફથી થયેલ સહાય વિશે જણાવતાં કહ્યું હતું કે 
પી.એમ.કીશાન સહાય ૨૬૧૨૮૦૦૦
ક્રુષિ રાહત પેકેજ ૪૩૨૧૫૨૮૮૩
રૂપિયા જેટલી રકમ વંથલી તાલુકાનાં ખેડુતો ને મળેલ છે.
મિલેટ મહોત્સવ માં તાલુકા વિકાસ અધિકારી શ્રી ઓડેદરા સાહેબ, સાવજ ડેરીના ચેરમેન શ્રી દિનેશભાઈ ખટારીયા, જુનાગઢ જીલ્લા પંચાયત ના ઉપ.પ્રમુખ શ્રી મુકેશભાઈ કણસાગરા, તાલુકા પંચાયત નાં ઉપ પ્રમુખ ગોવિંદભાઈ હુંબલ તેમજ મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
થાણાપીપળી ગામ ના સરપંચ શ્રી અભયભાઈ ડઢાણીયા એ મિલેટ મેળા નું સુંદર આયોજન કરવા બદલ તાલુકા વહિવટ તંત્ર નો આભાર વ્યક્ત કર્યો.
    user_Samir Bhalodiya
    Samir Bhalodiya
    Vanthali, Junagadh•
    9 hrs ago
  • વિંછીયા વિછીયા ખાતે ૧૫-૦૩-૨૦૨૬ રવિવારે ભવ્ય સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન ,રાજ ગ્રુપ સર્વજ્ઞાતિ સેવા શક્તિ ટ્રસ્ટ અને કોળી વિકાસ સંગઠન ગુજરાત દ્વારા હાર્દિક આમંત્રણ દરેક લોકોને પધારવા આમંત્રણ આપ્યું છે
    1
    વિંછીયા વિછીયા ખાતે ૧૫-૦૩-૨૦૨૬ રવિવારે ભવ્ય સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન ,રાજ ગ્રુપ સર્વજ્ઞાતિ સેવા શક્તિ ટ્રસ્ટ અને કોળી વિકાસ સંગઠન ગુજરાત દ્વારા હાર્દિક આમંત્રણ દરેક લોકોને પધારવા આમંત્રણ આપ્યું છે
    user_KARSANBHAI BAMTA bamta
    KARSANBHAI BAMTA bamta
    જસદણ, રાજકોટ, ગુજરાત•
    13 hrs ago
  • Post by Sultan Shaikh
    1
    Post by Sultan Shaikh
    user_Sultan Shaikh
    Sultan Shaikh
    ચોટીલા, સુરેન્દ્રનગર, ગુજરાત•
    19 hrs ago
  • ભાવનગર ચોરી લુટ ના ગુના માં નાસ્તા ફરતા આરોપીઓને પકડી પડ્યા
    1
    ભાવનગર ચોરી લુટ ના ગુના માં નાસ્તા ફરતા આરોપીઓને પકડી પડ્યા
    user_Loksamnanews channel
    Loksamnanews channel
    રિપોર્ટર Amreli, Gujarat•
    9 hrs ago
  • સુરત ફેમેલી કોર્ટમાં સનસનાટી ફેમિલી કોર્ટમાં પક્ષકારે પત્ની પર એસિડ ફેંક્યું જજની સામે જ પત્ની પર એસિડ ફેંક્યું ભરણપોષણના કેસમાં ભડકેલા પતિનું કાયર કામ કોર્ટમાં જ પત્ની પર કર્યો જીવલેણ હુમલો એસિડ ફેંક્યા બાદ આરોપી પતિએ જાતે જ ઝેર પીધું ઘટનાને પગલે બંનેને હોસ્પિટલ ખસેડાયા અગાઉ પણ હત્યાની કોશિશ કરી ચૂક્યો હતો આરોપી વિનોદ ભાણુશાલી.
    1
    સુરત ફેમેલી કોર્ટમાં સનસનાટી
ફેમિલી કોર્ટમાં પક્ષકારે પત્ની પર એસિડ ફેંક્યું જજની સામે જ પત્ની પર એસિડ ફેંક્યું ભરણપોષણના કેસમાં ભડકેલા પતિનું કાયર કામ કોર્ટમાં જ પત્ની પર કર્યો જીવલેણ હુમલો એસિડ ફેંક્યા બાદ આરોપી પતિએ જાતે જ ઝેર પીધું ઘટનાને પગલે બંનેને હોસ્પિટલ ખસેડાયા
અગાઉ પણ હત્યાની કોશિશ કરી ચૂક્યો હતો આરોપી વિનોદ ભાણુશાલી.
    user_GOLD COIN NEWS
    GOLD COIN NEWS
    Local News Reporter Rajkot, Gujarat•
    15 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.