Shuru
Apke Nagar Ki App…
ભારે વરસાદની સ્થિતિને ધ્યાને રાખી નાયબ કલેક્ટર અને ડેપ્યુટી ડીડીઓ પાર્થ મિશ્રાએ માંડલ તાલુકાના સંવેદનશીલ વિસ્તારોની સ્થળ મુલાકાત લઈને સ્થાનિકો સાથે સંવાદ સાધ્યો. મામલતદાર અને ટીડીઓશ્રી સાથે સંકલન સાધી જરૂરી રાહત અને બચાવ કામગીરીનું આયોજન કરવામાં આવ્યું. ભારે વરસાદની સ્થિતિને ધ્યાને રાખી નાયબ કલેક્ટર અને ડેપ્યુટી ડીડીઓ પાર્થ મિશ્રાએ માંડલ તાલુકાના સંવેદનશીલ વિસ્તારોની સ્થળ મુલાકાત લઈને સ્થાનિકો સાથે સંવાદ સાધ્યો. મામલતદાર અને ટીડીઓશ્રી સાથે સંકલન સાધી જરૂરી રાહત અને બચાવ કામગીરીનું આયોજન કરવામાં આવ્યું.
Jagdish Raval
ભારે વરસાદની સ્થિતિને ધ્યાને રાખી નાયબ કલેક્ટર અને ડેપ્યુટી ડીડીઓ પાર્થ મિશ્રાએ માંડલ તાલુકાના સંવેદનશીલ વિસ્તારોની સ્થળ મુલાકાત લઈને સ્થાનિકો સાથે સંવાદ સાધ્યો. મામલતદાર અને ટીડીઓશ્રી સાથે સંકલન સાધી જરૂરી રાહત અને બચાવ કામગીરીનું આયોજન કરવામાં આવ્યું. ભારે વરસાદની સ્થિતિને ધ્યાને રાખી નાયબ કલેક્ટર અને ડેપ્યુટી ડીડીઓ પાર્થ મિશ્રાએ માંડલ તાલુકાના સંવેદનશીલ વિસ્તારોની સ્થળ મુલાકાત લઈને સ્થાનિકો સાથે સંવાદ સાધ્યો. મામલતદાર અને ટીડીઓશ્રી સાથે સંકલન સાધી જરૂરી રાહત અને બચાવ કામગીરીનું આયોજન કરવામાં આવ્યું.
More news from ગુજરાત and nearby areas
- વિરમગામ, બાલાપીર રોડ પાસે આવેલ ૧૫ ગંડાલા જૂની કુદરતી ગટર/પાણી નિકાલની ગટર પાછે વિરમગામ, બાલાપીર રોડ પાસે આવેલ ૧૫ ગંડાલા જૂની કુદરતી ગટર/પાણી નિકાલની ગટર પાછે ગત તારીખ ૩૦ જુલાઈ ૨૦૨૪, ગુરુવારના રોજ સાડા ત્રણ વાગ્યાની આસપાસ સેઠવાડા વાસમાં રહેતા સાહિલભાઈ ફિરોજભાઈ સિપાઈ અકસ્માતે પાણીના વહેણમાં પડી ગયા હતા ઘટનાની જાણ થતાં જ કાઉન્સિલર, મામલતદાર સાહેબ, સ્થાનિક સ્વયંસેવકો અને મુસ્લિમ સમાજ તેમજ અન્ય લોકો તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા. આશરે ૪ થી ૪.૫ કલાક સુધી શોધખોળ કરવા છતાં યુવક મળી આવ્યો ન હતો. રાત્રે અંધારું થવાથી કામગીરી અટકી હતી રાત્રે અંધારું થવાને કારણે રેસ્ક્યુ ઓપરેશન રોકવું પડ્યું હતું. મામલતદાર અને ચીફ ઓફિસર દ્વારા સવારે વહેલી તકે ફરીથી ડાઈવર્સ તરવૈયાઓ બોલાવીને શોધખોળ શરૂ કરવાની ખાતરી આપવામાં આવી હતી. બીજા દિવસે (તારીખ ૩૧ જુલાઈ ૨૦૨૪, શુક્રવારે બરાબર સાડા ત્રણ વાગ્યે યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. વધુ કાર્યવાહી મૃતદેહને પોસ્ટમોર્ટમ (PM) પ્રક્રિયા અને કાયદેસરની કાર્યવાહી માટે ગાંધી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો છે સ્થાનિક અગ્રણીઓ દ્વારા આ દુર્ઘટના માટે જવાબદાર પરિસ્થિતિ અને પાણીના યોગ્ય નિકાલ બાબતે તંત્ર સમક્ષ રજૂઆતો કરવામાં આવી રહી છે રિપોર્ટ ભરતસિંહ ચૌહાણ વિરમગામ4
- હવામાન વિભાગે આપેલ વરસાદની આગાહીને પગલે કડી પંથકમાં ધોધમાર વરસાદ શરૂ થયો #કડી #kadi #mahesana #વરસાદ #fesbookreels #nonfollowersviewers #trendingvideo હવામાન વિભાગે આપેલ વરસાદની આગાહીને પગલે કડી પંથકમાં ધોધમાર વરસાદ શરૂ થયો #કડી #kadi #mahesana #વરસાદ #fesbookreels #nonfollowersviewers #trendingvideo1
- જય શ્રીકષ્ટભંજનદેવ સાળંગપુર હનુમાનજી મહારાજના દર્શન કરી આપના કામધંધાની શરૂઆત કરો.1
- વંદે ભારત exp, મારફતે જીવંત હૃદયને સુરક્ષિત રીતે અને નિર્ધારિત સમયમર્યાદામાં પહોંચાડવામાં આવ્યું. ભારતમાં પ્રથમ વખત ટ્રેન દ્વારા જીવંત હૃદયનું પરિવહન વંદે ભારત એક્સપ્રેસ મારફતે સુરતથી અમદાવાદ પહોંચ્યું જીવંત હૃદય ભારતીય રેલવેએ રચ્યો ઇતિહાસ, યુ.એન. મહેતા ઇન્સ્ટિટ્યૂટમાં થશે પ્રત્યારોપણ1
- ભારે વરસાદની આગાહીને પગલે ધોળકા નગરપાલિકા અને ફાયર બ્રિગેડ એલર્ટ મોડમાં1
- કાંકરિયા લેકફ્રન્ટ પર ગૌરી વ્રત જાગરણમાં ભક્તિમય માહોલ, મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટ્યા કાંકરિયા લેકફ્રન્ટ પર ગૌરી વ્રત જાગરણમાં ભક્તિમય માહોલ, મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટ્યા અમદાવાદમાં ગૌરી વ્રતની પાવન રાત્રીએ કાંકરિયા લેકફ્રન્ટ ભક્તિ અને આસ્થાના રંગોમાં રંગાઈ ગયું. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા આયોજિત ગૌરી વ્રત જાગરણ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં બહેનો, યુવતીઓ અને પરિવારજનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. કાર્યક્રમ દરમિયાન ભજન-કીર્તન, ધાર્મિક આરાધના અને સાંસ્કૃતિક કાર્યક્રમોના માધ્યમથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. શ્રદ્ધાળુઓએ માતા ગૌરીની આરાધના કરી સુખ, સમૃદ્ધિ અને પરિવારના કલ્યાણ માટે પ્રાર્થના કરી. આ પ્રસંગે કાંકરિયા લેકફ્રન્ટ આસ્થા, સંસ્કૃતિ અને આનંદના અનોખા સંગમનું કેન્દ્ર બન્યું હતું. શહેરની સાંસ્કૃતિક પરંપરાને પ્રોત્સાહન આપવા અને ધાર્મિક-સાંસ્કૃતિક વારસાને જાળવી રાખવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આવા કાર્યક્રમોનું સતત આયોજન કરવામાં આવી રહ્યું છે.1
- કડીના નરસિંહપુરા પાસે ખેતરનું પાણી કાઢવા નર્મદા કેનાલમાં JCB વડે ગાબડું પાડનાર અજાણ્યા ખેડૂતો સામે ગુનો દાખલ #kadi #કડી #નર્મદાનિગમ #નર્મદાકેનાલ #gujrat #mahesana #fesbookreels #viralreelsfacebook #nonfollowers *કડીના નરસિંહપુરા પાસે ખેતરનું પાણી કાઢવા નર્મદા કેનાલમાં JCB વડે ગાબડું પાડનાર અજાણ્યા ખેડૂતો સામે ગુનો દાખલ* કડી તાલુકાના નરસિંહપુરા ગામ નજીક આવેલી વિરમગામ-1 શાખા નહેરમાં ગાબડું પાડવાનો ગંભીર મામલો સામે આવ્યો છે. મળતી માહિતી મુજબ 25 જુલાઈએ નરસિંહપુરા સીમમાં આવેલ કેનાલમાં ગાબડું પડ્યું હોવાની જાણ થઈ હતી, જેને શરૂઆતમાં ભારે વરસાદને કારણે થયેલું કુદરતી નુકસાન માનવામાં આવ્યું હતું. પરંતુ 28 જુલાઈએ સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો જેમાં બે અજાણ્યા ઇસમો જેસીબી મશીનની મદથી ખેતરોમાં ભરાયેલું વરસાદી પાણી કેનાલના તોડેલા પાળામાંથી કેનાલ તરફ વહેવડાવતા સ્પષ્ટ દેખાયા હતા. ઝીણવટભરી તપાસ બાદ જાણવા મળ્યું કે નરસિંહપુરાના કેટલાક ખેડૂતોએ પોતાના ખેતરોના પાણીના નિકાલ માટે જાણી જોઈને જેસીબી બોલાવીને કેનાલનો પાળો તોડી નાખ્યો હતો. આ ગેરકાયદેસર કૃત્યના કારણે સરદાર સરોવર નિગમની સરકારી સંપત્તિને આશરે 25,000 રૂપિયાનું આર્થિક નુકસાન થયું છે. નર્મદા નિગમની વડી કચેરીની સૂચના બાદ એજન્સીના પ્રતિનિધિ સતિષકુમાર જશવંતભાઈ પટેલે કડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે અને પોલીસે અજાણ્યા ખેડૂતો સામે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે.1
- ડાંગમાં પૂર્ણા નદી ગાંડીતૂર 🌊 📍 ગોડાડિયા પુલ, વઘઇ (ડાંગ)1