logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

बेबस जिंदगीया।

21 hrs ago
user_રજની ભાઈ પરીખ
રજની ભાઈ પરીખ
Citizen Reporter પાલીતાણા, ભાવનગર, ગુજરાત•
21 hrs ago

बेबस जिंदगीया।

More news from Gujarat and nearby areas
  • હિંમતનગર ના એક મહત્વપૂર્ણ સમાચાર
    1
    હિંમતનગર ના એક મહત્વપૂર્ણ સમાચાર
    user_Loksamnanews channel
    Loksamnanews channel
    રિપોર્ટર Amreli, Gujarat•
    12 hrs ago
  • બોટાદ જિલ્લામાં ઘરેલુ ઉપયોગ માટેના એલપીજી સિલિન્ડરોનો પૂરતો અને નિયમિત પુરવઠો જળવાઈ રહે તે માટે જિલ્લા વહીવટી તંત્ર, બોટાદ દ્વારા જિલ્લામાં આવેલ વિવિધ ગેસ એજન્સીઓ ઉપર સઘન દેખરેખ રાખવામાં આવી રહી છે કલેક્ટર ડો. જીન્સી રોયના માર્ગદર્શન હેઠળ જિલ્લા પુરવઠા અધિકારીશ્રી અર્જુન ચાવડાએ નાગનેશ, રાણપુર, પાળીયાદ, બોટાદ સહિતની જગ્યાઓ પર આવેલ એજન્સીઓની મુલાકાત કરવામાં આવી હતી. હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી સિલિન્ડરોના વિતરણ વ્યવસ્થાને સુચારૂ રાખવા જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી આ સંદર્ભે, જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા, કેન્દ્ર સરકારના સૂચન મુજબ એક જ ગ્રાહક દ્વારા બે એલપીજી સિલિન્ડરના બુકિંગ વચ્ચે શહેરી વિસ્તાર માટે ઓછામાં ઓછા ૨૫ દિવસનો તથા ગ્રામ્ય વિસ્તાર માટે ઓછામાં ઓછો ૪૫ દિવસનો સમયગાળો રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જે મુજબ જિલ્લામાં ઘરેલું જરૂરિયાત માટે એલપીજીનો પૂરતો પુરવઠો ઉપલબ્ધ રહે છે. તેથી નાગરિકોએ અફવા અને ગેરસમજથી દૂર રહેવા તથા ગેસ એજન્સીઓ બુકિંગ લેતી નથી તેવા ભ્રામક સમાચારોથી ગેરમાર્ગે દોરાઈ ન જવા અપીલ કરવામાં આવી છે. વધુમાં, જિલ્લામાં હાલમાં પુરતો ડોમેસ્ટિક એલપીજીનો જથ્થો ઉપલબ્ધ છે, નાગરિકોએ અનધિકૃત સંગ્રહખોરી ન કરવા તેમજ નિયત ઉપયોગ સિવાય અન્ય કોઈ ઉપયોગ ન કરવા જિલ્લા તંત્ર દ્વારા ખાસ અપીલ કરવામાં આવી છે. રીપોર્ટર: ચિંતન વાગડીયા મો:૮૦૦૦૮૩૪૮૮૮
    1
    બોટાદ જિલ્લામાં ઘરેલુ ઉપયોગ માટેના એલપીજી સિલિન્ડરોનો પૂરતો અને નિયમિત પુરવઠો જળવાઈ રહે તે માટે જિલ્લા વહીવટી તંત્ર, બોટાદ દ્વારા જિલ્લામાં આવેલ વિવિધ ગેસ એજન્સીઓ ઉપર  સઘન દેખરેખ રાખવામાં આવી રહી છે કલેક્ટર  ડો. જીન્સી રોયના માર્ગદર્શન હેઠળ જિલ્લા પુરવઠા અધિકારીશ્રી અર્જુન ચાવડાએ નાગનેશ, રાણપુર, પાળીયાદ, બોટાદ સહિતની જગ્યાઓ પર આવેલ એજન્સીઓની મુલાકાત કરવામાં આવી હતી. હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી સિલિન્ડરોના વિતરણ વ્યવસ્થાને સુચારૂ રાખવા જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી આ સંદર્ભે, જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા, કેન્દ્ર સરકારના સૂચન મુજબ એક જ ગ્રાહક દ્વારા બે એલપીજી સિલિન્ડરના બુકિંગ વચ્ચે શહેરી વિસ્તાર માટે ઓછામાં ઓછા ૨૫ દિવસનો તથા ગ્રામ્ય વિસ્તાર માટે ઓછામાં ઓછો ૪૫ દિવસનો સમયગાળો રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જે મુજબ જિલ્લામાં ઘરેલું જરૂરિયાત માટે એલપીજીનો પૂરતો પુરવઠો ઉપલબ્ધ રહે છે. તેથી નાગરિકોએ અફવા અને ગેરસમજથી દૂર રહેવા તથા ગેસ એજન્સીઓ બુકિંગ લેતી નથી તેવા ભ્રામક સમાચારોથી ગેરમાર્ગે દોરાઈ ન જવા અપીલ કરવામાં આવી છે.
વધુમાં, જિલ્લામાં હાલમાં પુરતો ડોમેસ્ટિક એલપીજીનો જથ્થો ઉપલબ્ધ છે, નાગરિકોએ અનધિકૃત સંગ્રહખોરી ન કરવા તેમજ નિયત  ઉપયોગ સિવાય અન્ય કોઈ ઉપયોગ ન કરવા જિલ્લા તંત્ર દ્વારા ખાસ અપીલ કરવામાં આવી છે.
રીપોર્ટર: ચિંતન વાગડીયા
મો:૮૦૦૦૮૩૪૮૮૮
    user_Vagadiya chintan dilipbhai
    Vagadiya chintan dilipbhai
    બોટાદ, બોટાદ, ગુજરાત•
    18 hrs ago
  • જસદણ તાલુકાના આટકોટ વાડી માં આગ લાગતાં કડબ બળી ગય તેમજ ગાય ને ઈજા પહોંચી જંગવડ રોડ પર આવેલી વાડી માં વહેલી સવાર માં શોર્ટ સર્કિટ કારણે નીચે પડેલી નીરણ માં આગ લાગી હતી જેને કારણે ઓરડી માં રહેલી ગાય ને ઈજા પહોંચી હતી તાત્કાલિક ખેડુત પહોંચી જતાં ગાય બચી ગય હતી
    4
    જસદણ તાલુકાના આટકોટ વાડી માં આગ લાગતાં કડબ બળી ગય તેમજ ગાય ને ઈજા પહોંચી  જંગવડ રોડ પર આવેલી વાડી માં વહેલી સવાર માં શોર્ટ સર્કિટ કારણે નીચે પડેલી નીરણ માં આગ લાગી હતી જેને કારણે ઓરડી માં રહેલી ગાય ને ઈજા પહોંચી હતી તાત્કાલિક ખેડુત પહોંચી જતાં ગાય બચી ગય હતી
    user_KARSANBHAI BAMTA bamta
    KARSANBHAI BAMTA bamta
    જસદણ, રાજકોટ, ગુજરાત•
    11 hrs ago
  • જાફરાબાદ તાલુકાના દરિયાઈ ટાપુ પર આવેલ શિયાળબેટ વીજપુરવઠો સતત જળવાય રહે તે માટે 30.14 કરોડ ધારાસભ્ય દ્વારા રજુઆત કરતા ઉર્જામંત્રિએ મંજુર કર્યા ધારાસભ્ય હીરાભાઈ સોલંકી દ્વારા રાજ્ય સરકારના ઉર્જામંત્રી સમક્ષ રજુઆત કરવામાં આવી હતી જાફરાબાદ તાલુકાના શિયાળબેટ દરિયાઈ કેબલ તાઉતે વાવાજોડા દરમ્યાન ભારે નુકસાન બાદ ગ્રામજનો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા હતા સ્થાનિક ધારાસભ્ય હીરાભાઈ સોલંકી દ્વારા રાજ્યના ઉર્જાપ્રધાન કૌશિકભાઈ વેકરીયા સમક્ષ રજૂઆતો કરી હતી ત્યારબાદ પશ્ચિમ ગુજરાત વિજ કંપની લિમિટેડ (PGVCL), રાજકોટ દ્વારા શિયાળબેટ ટાપુને વિશ્વસનીય અને સતત વીજ પુરવઠો ઉપલબ્ધ કરાવવા માટે રાજય સરકાર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. રિપોર્ટર.. કરશન પરમાર જાફરાબાદ
    3
    જાફરાબાદ તાલુકાના દરિયાઈ ટાપુ પર આવેલ શિયાળબેટ વીજપુરવઠો સતત જળવાય રહે તે માટે 30.14 કરોડ ધારાસભ્ય દ્વારા રજુઆત કરતા ઉર્જામંત્રિએ મંજુર કર્યા 
ધારાસભ્ય હીરાભાઈ સોલંકી દ્વારા રાજ્ય સરકારના ઉર્જામંત્રી સમક્ષ રજુઆત કરવામાં આવી હતી 
જાફરાબાદ તાલુકાના શિયાળબેટ દરિયાઈ કેબલ તાઉતે વાવાજોડા દરમ્યાન ભારે નુકસાન બાદ ગ્રામજનો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા હતા સ્થાનિક ધારાસભ્ય હીરાભાઈ સોલંકી દ્વારા રાજ્યના ઉર્જાપ્રધાન કૌશિકભાઈ વેકરીયા સમક્ષ રજૂઆતો કરી હતી ત્યારબાદ પશ્ચિમ ગુજરાત વિજ કંપની લિમિટેડ (PGVCL), રાજકોટ દ્વારા શિયાળબેટ ટાપુને વિશ્વસનીય અને સતત વીજ પુરવઠો ઉપલબ્ધ કરાવવા માટે રાજય સરકાર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.  
રિપોર્ટર.. કરશન પરમાર જાફરાબાદ
    user_Parmar karshan
    Parmar karshan
    Jafrabad, Amreli•
    18 hrs ago
  • *ધંધુકા તાલુકા પંચાયત ખાતે આંગણવાડી સભ્યો હડતાળ પર.* આજે રોજ અમદાવાદ જિલ્લાના ધંધુકા પંચાયત ખાતે આંગણવાડીની બહેનો અચોક્કસ મુદતના ઉપવાસ પર. પોતાની માંગણીઓ પુરી ના થાય ત્યાં સુધી આંગણવાડી બહેનોમાં રોષ સાથે હડતાળ પર. માંગણીઓ પુરી ના થાય ત્યાં સુધી અચોકકસ મુદત પર હડતાળ. સતત ત્રણ દિવસ સુધી આંગણવાડીઓ ખાતે રહેશે તાળાબન્ધી. રિપોર્ટર: *સંજયભાઈ ઝાલા* ધંધુકા.
    1
    *ધંધુકા તાલુકા પંચાયત ખાતે આંગણવાડી સભ્યો હડતાળ પર.*
આજે રોજ અમદાવાદ જિલ્લાના ધંધુકા પંચાયત ખાતે આંગણવાડીની બહેનો અચોક્કસ મુદતના ઉપવાસ પર.
પોતાની માંગણીઓ પુરી ના થાય ત્યાં સુધી આંગણવાડી બહેનોમાં રોષ સાથે હડતાળ પર.
માંગણીઓ પુરી ના થાય ત્યાં સુધી અચોકકસ મુદત પર હડતાળ.
સતત ત્રણ દિવસ સુધી આંગણવાડીઓ ખાતે રહેશે તાળાબન્ધી.
રિપોર્ટર:
*સંજયભાઈ ઝાલા*
ધંધુકા.
    user_Sanjay Zala Official
    Sanjay Zala Official
    Local News Reporter ધંધુકા, અમદાવાદ, ગુજરાત•
    14 hrs ago
  • સુરત.બારડોલીમાં છ વર્ષની બાળકી પર રખડતા કૂતરાઓનો ખુંખાર હુમલો સુરતના બારડોલીમાં એક છ વર્ષની બાળકી પર ત્રણ રખડતા કૂતરાઓએ હુમલો કર્યો છે. બાળકીને ગંભીર હાલતમાં સુરત સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે, જ્યાં તે જિંદગી અને મોતની વચ્ચે લાંબી સાંસ લઈ રહી છે. આ ઘટના બારડોલીના એક ગામમાં બની છે, જ્યાં બાળકી રમતી હતી ત્યારે કૂતરાઓએ તેના પર હુમલો કર્યો હતો. બાળકીના પરિવારજનો તેને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સમાં સુરત સિવિલ હોસ્પિટલ લઈ આવ્યા હતા. આ ઘટના પછી સ્થાનિક લોકોમાં રખડતા કૂતરાઓના ત્રાસ સામે રોષ વ્યાપી ગયો છે. લોકો તંત્ર દ્વારા રખડતા કૂતરાઓનો બંદોબસ્ત કરવા અને આવી ઘટનાઓ ફરી ન બને તે માટે કડક પગલાં લેવાની માંગ કરી રહ્યા છે.😳
    1
    સુરત.બારડોલીમાં છ વર્ષની બાળકી પર રખડતા કૂતરાઓનો ખુંખાર હુમલો
સુરતના બારડોલીમાં એક છ વર્ષની બાળકી પર ત્રણ રખડતા કૂતરાઓએ હુમલો કર્યો છે. બાળકીને ગંભીર હાલતમાં સુરત સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે, જ્યાં તે જિંદગી અને મોતની વચ્ચે લાંબી સાંસ લઈ રહી છે.
આ ઘટના બારડોલીના એક ગામમાં બની છે, જ્યાં બાળકી રમતી હતી ત્યારે કૂતરાઓએ તેના પર હુમલો કર્યો હતો. બાળકીના પરિવારજનો તેને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સમાં સુરત સિવિલ હોસ્પિટલ લઈ આવ્યા હતા.
આ ઘટના પછી સ્થાનિક લોકોમાં રખડતા કૂતરાઓના ત્રાસ સામે રોષ વ્યાપી ગયો છે. લોકો તંત્ર દ્વારા રખડતા કૂતરાઓનો બંદોબસ્ત કરવા અને આવી ઘટનાઓ ફરી ન બને તે માટે કડક પગલાં લેવાની માંગ કરી રહ્યા છે.😳
    user_Surat Braking news
    Surat Braking news
    Reporter Udhna, Surat•
    2 hrs ago
  • मीडल इस्ट अस्थीरता।
    1
    मीडल इस्ट अस्थीरता।
    user_રજની ભાઈ પરીખ
    રજની ભાઈ પરીખ
    Citizen Reporter પાલીતાણા, ભાવનગર, ગુજરાત•
    1 hr ago
  • બોટાદ ના રાણપુર પોલીસ સ્ટેશન માં શાંતિ સમિતિ ની મિટિંગ બોલાવી
    1
    બોટાદ ના રાણપુર પોલીસ સ્ટેશન માં શાંતિ સમિતિ ની મિટિંગ બોલાવી
    user_Loksamnanews channel
    Loksamnanews channel
    રિપોર્ટર Amreli, Gujarat•
    12 hrs ago
  • તાજેતરમાં જાહેર થયેલ જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષામાં હામાપર પ્રાથમિક શાળાના ધોરણ 5 માં અભ્યાસ કરતા બાવળિયા આર્યન સાગરભાઇ અને બાવળિયા રાજલબેન વિજયભાઈ એ ઝળહળતી સફળતા પ્રાપ્ત કરી છે. ગ્રામીણ વિસ્તારના આ તેજસ્વી તારલાઓએ પોતાની સખત મહેનત અને શિક્ષકોના માર્ગદર્શનથી નવોદયમાં પ્રવેશ મેળવી શાળા તથા ગામનું નામ રોશન કર્યું છે. આ ભવ્ય સિદ્ધિ બદલ શાળા પરિવાર, SMC અને ગ્રામજનો દ્વારા બંને વિદ્યાર્થીઓને હાર્દિક અભિનંદન અને ઉજ્જવળ ભવિષ્યની શુભેચ્છાઓ પાઠવવામાં આવે છે. રીપોર્ટર: ચિંતન વાગડીયા મો:૮૦૦૦૮૩૪૮૮૮
    1
    તાજેતરમાં જાહેર થયેલ જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષામાં હામાપર પ્રાથમિક શાળાના ધોરણ 5 માં અભ્યાસ કરતા બાવળિયા આર્યન સાગરભાઇ અને બાવળિયા રાજલબેન વિજયભાઈ એ ઝળહળતી સફળતા પ્રાપ્ત કરી છે.
ગ્રામીણ વિસ્તારના આ તેજસ્વી તારલાઓએ પોતાની સખત મહેનત અને શિક્ષકોના માર્ગદર્શનથી નવોદયમાં પ્રવેશ મેળવી શાળા તથા ગામનું નામ રોશન કર્યું છે. આ ભવ્ય સિદ્ધિ બદલ શાળા પરિવાર, SMC અને ગ્રામજનો દ્વારા બંને વિદ્યાર્થીઓને હાર્દિક અભિનંદન અને ઉજ્જવળ ભવિષ્યની શુભેચ્છાઓ પાઠવવામાં આવે છે.
રીપોર્ટર: ચિંતન વાગડીયા
મો:૮૦૦૦૮૩૪૮૮૮
    user_Vagadiya chintan dilipbhai
    Vagadiya chintan dilipbhai
    બોટાદ, બોટાદ, ગુજરાત•
    18 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.