logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

बंगाल मे गरीबी का मंजर । अंग्रेजो ने लूटा फिर सालो तक वामपंथी ने और बाद में तृणमुल अभी देखना होगा‌ लोगो को अच्छे दीन या और शोषण ।

2 hrs ago
user_રજની ભાઈ પરીખ
રજની ભાઈ પરીખ
Citizen Reporter પાલીતાણા, ભાવનગર, ગુજરાત•
2 hrs ago

बंगाल मे गरीबी का मंजर । अंग्रेजो ने लूटा फिर सालो तक वामपंथी ने और बाद में तृणमुल अभी देखना होगा‌ लोगो को अच्छे दीन या और शोषण ।

More news from ગુજરાત and nearby areas
  • बेरोजगारी भथ्था या गरीबो के साथ बेरोजगारो के साथ खिलवाड।
    1
    बेरोजगारी भथ्था या गरीबो के साथ बेरोजगारो के साथ खिलवाड।
    user_રજની ભાઈ પરીખ
    રજની ભાઈ પરીખ
    Citizen Reporter પાલીતાણા, ભાવનગર, ગુજરાત•
    2 hrs ago
  • દુનિયા અધરી બિમારી. ગુજરાત મા મૌયા મૌયા ની એન્ટ્રી...
    1
    દુનિયા અધરી બિમારી. 
ગુજરાત મા મૌયા મૌયા ની એન્ટ્રી...
    user_S.k
    S.k
    ભાવનગર, ભાવનગર, ગુજરાત•
    28 min ago
  • વ્રુક્ષો વાવો દેશ બચાવો.. દરેક લોકો એ ઓછા ઓછા દર વર્ષે બે વુક્ષ વાવવા જોઇએ
    1
    વ્રુક્ષો વાવો દેશ બચાવો..
દરેક લોકો એ ઓછા ઓછા દર વર્ષે બે વુક્ષ વાવવા જોઇએ
    user_Sanjay
    Sanjay
    Voice of people Bhavnagar, Gujarat•
    45 min ago
  • રાજુલાના છતડીયા ગામ નજીક ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ડિઝલ ભરેલા ટેન્કરમાં ભીષણ આગ લાગી. આગના વિકરાળ સ્વરૂપને કારણે હાઈવેની બંને સાઈડ વાહનોની લાંબી કતારો લાગી ગઈ અને ખેતીવાડીની જમીનમાં પણ આગ ફેલાઈ. રાજુલા પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી વાહનવ્યવહાર અટકાવી દીધો.
    3
    રાજુલાના છતડીયા ગામ નજીક ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ડિઝલ ભરેલા ટેન્કરમાં ભીષણ આગ લાગી. આગના વિકરાળ સ્વરૂપને કારણે હાઈવેની બંને સાઈડ વાહનોની લાંબી કતારો લાગી ગઈ અને ખેતીવાડીની જમીનમાં પણ આગ ફેલાઈ. રાજુલા પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી વાહનવ્યવહાર અટકાવી દીધો.
    user_Virji shiyal
    Virji shiyal
    Book publisher રાજુલા, અમરેલી, ગુજરાત•
    7 hrs ago
  • ૧૧ મેના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં સોમનાથ મંદિરમાં ઇતિહાસમાં પહેલીવાર ભવ્ય કુંભાભિષેક યોજાશે. આધુનિક ટેકનોલોજી, ૯૦ મીટર ઊંચી ક્રેન અને ૧૧૦૦ લીટર પાણી સમાવી શકે તેવા ભવ્ય કળશનો ઉપયોગ કરીને ૧૧ પવિત્ર જળથી શિખર પર અભિષેક કરાશે. આ ઐતિહાસિક અને આધ્યાત્મિક પ્રસંગને લઈને ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
    3
    ૧૧ મેના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં સોમનાથ મંદિરમાં ઇતિહાસમાં પહેલીવાર ભવ્ય કુંભાભિષેક યોજાશે.
આધુનિક ટેકનોલોજી, ૯૦ મીટર ઊંચી ક્રેન અને ૧૧૦૦ લીટર પાણી સમાવી શકે તેવા ભવ્ય કળશનો ઉપયોગ કરીને ૧૧ પવિત્ર જળથી શિખર પર અભિષેક કરાશે.
આ ઐતિહાસિક અને આધ્યાત્મિક પ્રસંગને લઈને ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
    user_Vagadiya chintan dilipbhai
    Vagadiya chintan dilipbhai
    બોટાદ, બોટાદ, ગુજરાત•
    11 hrs ago
  • ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિએ બોટાદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હિમ્મતભાઈ કટારિયાનું રાજીનામું નામંજૂર કર્યું છે. સ્થાનિક ચૂંટણીઓમાં નબળા પ્રદર્શન બાદ તેમણે નૈતિક જવાબદારી સ્વીકારીને રાજીનામું આપ્યું હતું. કાર્યકરોની લાગણીને માન આપીને તેમને પદ પર યથાવત રખાયા, જેથી બોટાદ કોંગ્રેસમાં ખુશીનો માહોલ છે.
    1
    ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિએ બોટાદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હિમ્મતભાઈ કટારિયાનું રાજીનામું નામંજૂર કર્યું છે. સ્થાનિક ચૂંટણીઓમાં નબળા પ્રદર્શન બાદ તેમણે નૈતિક જવાબદારી સ્વીકારીને રાજીનામું આપ્યું હતું. કાર્યકરોની લાગણીને માન આપીને તેમને પદ પર યથાવત રખાયા, જેથી બોટાદ કોંગ્રેસમાં ખુશીનો માહોલ છે.
    user_Asvin makwana
    Asvin makwana
    Insurance Agent બોટાદ, બોટાદ, ગુજરાત•
    13 hrs ago
  • જાફરાબાદના નાગેશ્રી ગામે બાપા સીતારામ મહિલા ધૂન મંડળ દ્વારા બાપા સીતારામના ફોટાની ભવ્ય પ્રાણપ્રતિષ્ઠા અને શાંતિ યજ્ઞ યોજાયો. બગદાણાથી ફોટો લાવી સામૈયા કરાયા, જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો અને ધૂન મંડળો જોડાયા. રાત્રે સંતવાણી લોક ડાયરાનું પણ સફળતાપૂર્વક આયોજન થયું.
    4
    જાફરાબાદના નાગેશ્રી ગામે બાપા સીતારામ મહિલા ધૂન મંડળ દ્વારા બાપા સીતારામના ફોટાની ભવ્ય પ્રાણપ્રતિષ્ઠા અને શાંતિ યજ્ઞ યોજાયો. બગદાણાથી ફોટો લાવી સામૈયા કરાયા, જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો અને ધૂન મંડળો જોડાયા. રાત્રે સંતવાણી લોક ડાયરાનું પણ સફળતાપૂર્વક આયોજન થયું.
    user_Parmar karshan
    Parmar karshan
    જાફરાબાદ, અમરેલી, ગુજરાત•
    13 hrs ago
  • कोंग्रेसी सायबर ठग गिरफतार।समाचार जनता का‌ करोडाका फ्रोड कर ने वाला।
    1
    कोंग्रेसी सायबर ठग गिरफतार।समाचार जनता का‌ करोडाका फ्रोड कर ने वाला।
    user_રજની ભાઈ પરીખ
    રજની ભાઈ પરીખ
    Citizen Reporter પાલીતાણા, ભાવનગર, ગુજરાત•
    2 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.