logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

દુનિયા અધરી બિમારી. ગુજરાત મા મૌયા મૌયા ની એન્ટ્રી...

1 hr ago
user_S.k
S.k
ભાવનગર, ભાવનગર, ગુજરાત•
1 hr ago

દુનિયા અધરી બિમારી. ગુજરાત મા મૌયા મૌયા ની એન્ટ્રી...

More news from ગુજરાત and nearby areas
  • બાધણી નો ખેસ અને હાલારી પાઘડી. શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ નો અભિવાદન સમારોહ...
    1
    બાધણી નો ખેસ અને હાલારી પાઘડી. 
શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ નો અભિવાદન સમારોહ...
    user_S.k
    S.k
    ભાવનગર, ભાવનગર, ગુજરાત•
    52 min ago
  • વ્રુક્ષો વાવો દેશ બચાવો.. દરેક લોકો એ ઓછા ઓછા દર વર્ષે બે વુક્ષ વાવવા જોઇએ
    1
    વ્રુક્ષો વાવો દેશ બચાવો..
દરેક લોકો એ ઓછા ઓછા દર વર્ષે બે વુક્ષ વાવવા જોઇએ
    user_Sanjay
    Sanjay
    Voice of people Bhavnagar, Gujarat•
    1 hr ago
  • बेरोजगारी भथ्था या गरीबो के साथ बेरोजगारो के साथ खिलवाड।
    1
    बेरोजगारी भथ्था या गरीबो के साथ बेरोजगारो के साथ खिलवाड।
    user_રજની ભાઈ પરીખ
    રજની ભાઈ પરીખ
    Citizen Reporter પાલીતાણા, ભાવનગર, ગુજરાત•
    3 hrs ago
  • ૧૧ મેના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં સોમનાથ મંદિરમાં ઇતિહાસમાં પહેલીવાર ભવ્ય કુંભાભિષેક યોજાશે. આધુનિક ટેકનોલોજી, ૯૦ મીટર ઊંચી ક્રેન અને ૧૧૦૦ લીટર પાણી સમાવી શકે તેવા ભવ્ય કળશનો ઉપયોગ કરીને ૧૧ પવિત્ર જળથી શિખર પર અભિષેક કરાશે. આ ઐતિહાસિક અને આધ્યાત્મિક પ્રસંગને લઈને ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
    3
    ૧૧ મેના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં સોમનાથ મંદિરમાં ઇતિહાસમાં પહેલીવાર ભવ્ય કુંભાભિષેક યોજાશે.
આધુનિક ટેકનોલોજી, ૯૦ મીટર ઊંચી ક્રેન અને ૧૧૦૦ લીટર પાણી સમાવી શકે તેવા ભવ્ય કળશનો ઉપયોગ કરીને ૧૧ પવિત્ર જળથી શિખર પર અભિષેક કરાશે.
આ ઐતિહાસિક અને આધ્યાત્મિક પ્રસંગને લઈને ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
    user_Vagadiya chintan dilipbhai
    Vagadiya chintan dilipbhai
    બોટાદ, બોટાદ, ગુજરાત•
    11 hrs ago
  • ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિએ બોટાદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હિમ્મતભાઈ કટારિયાનું રાજીનામું નામંજૂર કર્યું છે. સ્થાનિક ચૂંટણીઓમાં નબળા પ્રદર્શન બાદ તેમણે નૈતિક જવાબદારી સ્વીકારીને રાજીનામું આપ્યું હતું. કાર્યકરોની લાગણીને માન આપીને તેમને પદ પર યથાવત રખાયા, જેથી બોટાદ કોંગ્રેસમાં ખુશીનો માહોલ છે.
    1
    ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિએ બોટાદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હિમ્મતભાઈ કટારિયાનું રાજીનામું નામંજૂર કર્યું છે. સ્થાનિક ચૂંટણીઓમાં નબળા પ્રદર્શન બાદ તેમણે નૈતિક જવાબદારી સ્વીકારીને રાજીનામું આપ્યું હતું. કાર્યકરોની લાગણીને માન આપીને તેમને પદ પર યથાવત રખાયા, જેથી બોટાદ કોંગ્રેસમાં ખુશીનો માહોલ છે.
    user_Asvin makwana
    Asvin makwana
    Insurance Agent બોટાદ, બોટાદ, ગુજરાત•
    14 hrs ago
  • સરદાર સાહેબના સપના પૂરા કરવા માટે મહેનતમાં જરાય કચાશ નહીં રાખું.
    1
    સરદાર સાહેબના સપના પૂરા કરવા માટે મહેનતમાં જરાય કચાશ નહીં રાખું.
    user_Amarsang Thakor
    Amarsang Thakor
    Local News Reporter જંબુસર, ભરૂચ, ગુજરાત•
    1 hr ago
  • *ધોલેરા નજીક બોલેરો ચાલકે ઓવરટેક કરતા વેંગનઆરને ટક્કર મારી. *ધોલેરા નજીક બોલેરો ચાલકે ઓવરટેક કરતા વેંગનઆરને ટક્કર મારી* અમદાવાદ થી સોમનાથ જતા પરિવારને ધોલેરાથી નજીક 9 કિમી એક બોલેરો પીકઅપ ગાડીના ચાલકે બેફામ ગતિએ આવી વેંગનઆર ગાડીને ટક્કર મારી. અમદાવાદ જિલ્લાના ધોલેરા નજીક 9 કિલો મીટરના અંતરે અમદાવાદ થી સોમનાથ જતા પરિવારને અકસ્માત નડ્યો. અકસ્માતમાં બધા પરિવારના સભ્યોને નાની મોટી ઈજાઓ પહોંચી હતી.
    1
    *ધોલેરા નજીક બોલેરો ચાલકે ઓવરટેક કરતા વેંગનઆરને ટક્કર મારી.
*ધોલેરા નજીક બોલેરો ચાલકે ઓવરટેક કરતા વેંગનઆરને ટક્કર મારી*
અમદાવાદ થી સોમનાથ જતા પરિવારને ધોલેરાથી નજીક 9 કિમી એક બોલેરો પીકઅપ ગાડીના ચાલકે બેફામ ગતિએ આવી વેંગનઆર ગાડીને ટક્કર મારી.
અમદાવાદ જિલ્લાના ધોલેરા નજીક 9 કિલો મીટરના અંતરે અમદાવાદ થી સોમનાથ જતા પરિવારને અકસ્માત નડ્યો.
અકસ્માતમાં બધા પરિવારના સભ્યોને નાની મોટી ઈજાઓ પહોંચી હતી.
    user_Sanjay Zala Official
    Sanjay Zala Official
    Local News Reporter ધંધુકા, અમદાવાદ, ગુજરાત•
    4 hrs ago
  • દુનિયા અધરી બિમારી. ગુજરાત મા મૌયા મૌયા ની એન્ટ્રી...
    1
    દુનિયા અધરી બિમારી. 
ગુજરાત મા મૌયા મૌયા ની એન્ટ્રી...
    user_S.k
    S.k
    ભાવનગર, ભાવનગર, ગુજરાત•
    1 hr ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.