સમાચારપત્રમાં પી.બી.એસ.સી ની કામગીરી વિશે જાણ્યું હતું, તો પી.બી.એસ.સી (બોટાદ)એ પણ અરજદાર દ્વારા પોતાના પર મુકેલો વિશ્વાસ સાર્થક સાબિત કરી બતાવ્યો : બે દંપતીનું તૂટતું દામ્પત્યજીવન બચાવ્યું બોટાદ જિલ્લા મહિલા બાળ અધિકારી શ્રી આઈ.આઈ મન્સૂરી સાહેબ તેમજ બોટાદ જિલ્લા પોલીસ વડા શ્રી ધર્મેન્દ્ર શર્મા સાહેબનાઓની દેખરેખ હેઠળ બોટાદ પી.બી.એસ.સી સેન્ટર કાર્યરત છે. મહિલા સુરક્ષા જેમની અગ્રતા રહી છે તથા મહિલા અને પારિવારિક એવી અનેક પ્રકારની ઘટનાઓના સમસ્યા નિરાકરણ પી.બી.એસ.સી સેન્ટર એક નિમિત્ત બન્યું છે. પી.બી.એસ.સી સેન્ટર દ્વારા નિરાકરણ આવતી તમામ ઘટનાઓ અને કિસ્સાઓ લોકોની જાગૃતિ અને અગમચેતીના ઉદ્દેશ્યથી સમાચારપપત્રોમાં પ્રકાશિત કરવામાં આવે છે. સમાચારપત્રોમાં પ્રકાશિત થતી પી.બી.એસ.સી સેન્ટરની સારી કામગીરી માંથી પ્રેરણા લઈને એક પરિવારની સમસ્યા નિકાલનો એક કિસ્સો બનવા પામેલ હતો. ઘટનાની વિગતે વાત કરીએ તો પી.બી.એસ.સી સેન્ટર પર દિયર-ભાભી સાથે આવીને રડતા રડતા પોતાની આપવીતી જણાવે છે, ઘટના એટલી ગંભીર જણાતી હતી કે સેન્ટર દ્વારા પોલીસ સ્ટેશનના એ.એસ.આઈ ભૂપતભાઈ વાલાણીની મદદ લેવી પડે છે જેથી પુરુષ પોતાની વાત ખુલ્લા મને કહી શકે. કાઉન્સેલર રીના બેન વ્યાસ અને રિંકલ બેન મકવાણા દ્વારા તેમની સમગ્ર વિગતો ધ્યાનપૂર્વક સાંભળી તેમણે માનસિક સાંત્વના આપવામાં આવે છે, આગળ તેઓ જણાવે છે કે તેમની પત્ની તેમના એકના એક દીકરાને સાથે લઈ ત્રીજી વાર તેમનાજ કુટુંબી મોટા ભાઇ સાથે પ્રેમ સબંધના કારણે નાસી ગયેલ છે. અગાઉ પણ આ ઘટના બે વાર પુનરાવર્તિત થઇ ચુકી હતી પણ છેલ્લે તેઓ પોતાની પાસે રહેલ મૂડી ખત્મ થઇ જતા પરત આવી ગયેલ હતા. છેલ્લા કિસ્સામાં પોતાના બાળકનું ભવિષ્ય નજર સમક્ષ રાખી વડીલોની સમજાવટથી એક પ્રકારની થયેલ ભૂલ સમજી પત્નીને સ્વીકારી લીધી હતી, આ સમગ્ર કિસ્સાની વિચિત્રતા જોઈએ તો પોતાની પોતાની સાથે લઇ જનાર કૌટુંબિક ભાઈને પણ પત્ની અને બે સંતાન છે છતાય સમાજને ખરાબ સંદેશ અપાય તેવા પ્રકારની ઘટના આ ત્રીજી વાર બની હતી. પુરુષ પોતે હજુ પણ પત્નીને પાછા લાવવા માંગતા હોવાથી સમાચારપત્રોમાં અવારનવાર પ્રકાશિત થયેલ પી.બી.એસ.સીની કામગીરીથી પ્રેરાઈને એકવાર ભરોશો મુક્યો હતો. કાઉન્સેલર દ્વારા સમગ્ર ઘટનાની ગંભીરતા ધ્યાને લઇ તેમના પત્નીનો સંપર્ક સ્થાનિક લોકો અને સગા વ્હાલાની મદદથી કર્યો હતો. સૌ પ્રથમ તેમના પત્નીનો ટેલીફોનીક સંપર્ક કરીને તેમણે ફોનથી કાઉન્સેલિંગ કરી સમજાવ્યા હતા. ભાઈના પત્નીએ પોતાનો પક્ષ જણાવતા કહ્યું હતું કે - તેઓ પોતે કુટુંબમાં પાછા આવવા માંગે છે પણ તેમનો અને તેમના સંતાનનો કુટુંબ દ્વારા સ્વીકાર થશે કે કેમ એ વાતથી ડરીને તેઓ ખુબ જ ડર મહેસુસ કરતા હતા. પી.બી.એસ.સી દ્વારા તેઓની સુરક્ષાની બાંહેધરી આપતા તેઓ બે દિવસ બાદ તેમના પુત્ર સાથે હાજર થયા હતા, અને તેઓએ જણાવેલ કે સામે પક્ષ વાળા સાથે મૈત્રી કરાર કરી લીધેલ હોવાથી આ બાબતને હથિયાર બનાવી તેઓ પોતાની પાસે જ રાખવા માટે દબાણ કરતા હતા. આગળ જતા આવા કોઈ જ પ્રકારના મૈત્રી કરારનું અસ્તિત્વ નહોતું તેવી વિગત તેમના જ પરિવારના સભ્યો પાસેથી મળેલ હતી. સદર કિસ્સામાં નાસી ગયેલ બંને સ્ત્રી પુરુષ પરિણીત હોય જેથી બંને કુટુંબોના હિતો તથા બાળકોના ભવિષ્યને ધ્યાનમાં લઇ કાયદાકીય માર્ગદર્શન આપેલ હતું અને આદર્શ કુટુંબના મુલ્યો વિશે સમજ આપી હતી. હાલમાં બંને સ્ત્રી અને પુરુષ ભૂતકાળ ભૂલીને પોતાના ઘરમાં બાળકો અને જીવનસાથી સાથે કોઇપણ પ્રકારની અડચણ વિના સુખદ રીતે દામ્પત્યજીવન જીવી રહ્યા છે. સેન્ટર દ્વારા સતત આઠ દિવસ સુધીના રોજે-રોજના ટેલીફોનીક મૂલ્યાંકનમાં બંને પક્ષો શાંતિથી જીવન ગુજારે છે તેવું જાણવા મળેલ છે જે એક સિદ્ધિ સમાન ગણી શકાય, *આમ પી.બી.એસ.સી સેન્ટર દ્વારા દરેક કેસોનું કરવામાં આવતું સમસ્યા-સમાધાન સ્થાનિક અને જાણીતા સમાચારપત્રોમાં પ્રકાશિત કરવામાં આવતું હોવાથી, કામગીરીથી અભિભૂત થઈને આ અરજદાર દ્વારા મુકવામાં આવેલો વિશ્વાસ પી.બી.એસ.સી સેન્ટર દ્વારા સાર્થક કરી બતાવ્યો છે.* પી.બી.એસ.સી સેન્ટરનો બેઉ કુટુંબના દામ્પત્યજીવન તૂટતા બચાવવા બાબતે બંને પક્ષો દ્વારા દિલથી આભાર વ્યક્ત કરેલ હતો. રીપોર્ટર: ચિંતન વાગડીયા મો:૮૦૦૦૮૩૪૮૮૮

- टीचर को गांव वालों को सौंपने की मांग को लेकर पुलिस स्टेशन के बाहर भीड़ जमा हो गई। बाइट: मनोजसिंह राठौड़ सिंजीवाड़ा सरपंच बाइट: लालाभाई परमार सिंजीवाड़ा प्राइमरी स्कूल प्रिंसिपल।1
- Breking news ધંધુકા તાલુકાના કોઠડિયા ગામના રોડ ઉપર બાઇક ચાલક નો અકસ્માત બાઇક ચાલક ખરડ ગામે થી ધંધુકા જતા સર્જાયો અકસ્માત બાઇક ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવી રોડ સાઇડ માં લગાવેલ સાઈન બોર્ડ સાથે અથડાયું બાઇક ની ટક્કર એટલી જોરદાર હતી કે બાઇક ચાલક નું ઘટના સ્થળે જ મૃત્યુ ધંધુકા ૧૦૮ એમ્બ્યુલન્સ ઘટના સ્થળે.1
- Post by Nasim1
- जरुरी जिनकिरी।1
- હળવદની શ્રી નવજીવન વિકલાંગ સેવાશ્રય સંસ્થામાં હનુમાન જયંતિ ભક્તિભાવથી ઉજવાઈ. ડાયરેક્ટર જયેશભાઈના માર્ગદર્શન હેઠળ દિવ્યાંગ બાળકો દ્વારા ભજન-કીર્તન અને સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયા. હનુમાનજીના જીવનચરિત્ર અને તેમના શૌર્ય-ભક્તિ વિશે બાળકોને માર્ગદર્શન આપવામાં આવ્યું. પ્રસંગે મીઠાઈ અને પ્રસાદનું વિતરણ કરાયું. કાર્યક્રમનો હેતુ બાળકોમાં આત્મવિશ્વાસ અને આનંદ વધારવાનો રહ્યો, સમગ્ર વાતાવરણ ભક્તિમય બન્યું. રિપોર્ટ રમેશ ઠાકોર હળવદ1
- महेशाना कडी कल्याणपुरा रोड, शिवशक्ति जीनिंग के सामने। समय: रात को 3:00बजे यह हादसा देर रात के समय हुआ। रात में जब श्रमिक सड़क किनारे सो रहे थे, तब एक JCB रिवर्स लेते समय दो बच्चों के ऊपर चढ़ गई। इस भीषण दुर्घटना में दो मासूम बच्चों की दर्दनाक मौत हो गई। श्रमिकों में आक्रोश: अपने बच्चों को खोने वाले परिवारों और अन्य श्रमिकों में भारी गुस्सा देखा जा रहा है। मांग: पीड़ित परिवार और स्थानीय लोगों ने दोषी कॉन्ट्रैक्टर के खिलाफ कड़ी कार्रवाई करने की मांग की है। पुलिस कार्यवाही: पुलिस ने मामला दर्ज कर लिया है और घटना की जांच शुरू कर दी है यह घटना सड़क किनारे सोने वाले मजदूरों की सुरक्षा और काम के दौरान बरती जाने वाली लापरवाही पर गंभीर सवाल खड़े करती है रिपोट भरतसिंह चौहान2
- બોટાદ જિલ્લા મહિલા બાળ અધિકારી શ્રી આઈ.આઈ મન્સૂરી સાહેબ તેમજ બોટાદ જિલ્લા પોલીસ વડા શ્રી ધર્મેન્દ્ર શર્મા સાહેબનાઓની દેખરેખ હેઠળ બોટાદ પી.બી.એસ.સી સેન્ટર કાર્યરત છે. મહિલા સુરક્ષા જેમની અગ્રતા રહી છે તથા મહિલા અને પારિવારિક એવી અનેક પ્રકારની ઘટનાઓના સમસ્યા નિરાકરણ પી.બી.એસ.સી સેન્ટર એક નિમિત્ત બન્યું છે. પી.બી.એસ.સી સેન્ટર દ્વારા નિરાકરણ આવતી તમામ ઘટનાઓ અને કિસ્સાઓ લોકોની જાગૃતિ અને અગમચેતીના ઉદ્દેશ્યથી સમાચારપપત્રોમાં પ્રકાશિત કરવામાં આવે છે. સમાચારપત્રોમાં પ્રકાશિત થતી પી.બી.એસ.સી સેન્ટરની સારી કામગીરી માંથી પ્રેરણા લઈને એક પરિવારની સમસ્યા નિકાલનો એક કિસ્સો બનવા પામેલ હતો. ઘટનાની વિગતે વાત કરીએ તો પી.બી.એસ.સી સેન્ટર પર દિયર-ભાભી સાથે આવીને રડતા રડતા પોતાની આપવીતી જણાવે છે, ઘટના એટલી ગંભીર જણાતી હતી કે સેન્ટર દ્વારા પોલીસ સ્ટેશનના એ.એસ.આઈ ભૂપતભાઈ વાલાણીની મદદ લેવી પડે છે જેથી પુરુષ પોતાની વાત ખુલ્લા મને કહી શકે. કાઉન્સેલર રીના બેન વ્યાસ અને રિંકલ બેન મકવાણા દ્વારા તેમની સમગ્ર વિગતો ધ્યાનપૂર્વક સાંભળી તેમણે માનસિક સાંત્વના આપવામાં આવે છે, આગળ તેઓ જણાવે છે કે તેમની પત્ની તેમના એકના એક દીકરાને સાથે લઈ ત્રીજી વાર તેમનાજ કુટુંબી મોટા ભાઇ સાથે પ્રેમ સબંધના કારણે નાસી ગયેલ છે. અગાઉ પણ આ ઘટના બે વાર પુનરાવર્તિત થઇ ચુકી હતી પણ છેલ્લે તેઓ પોતાની પાસે રહેલ મૂડી ખત્મ થઇ જતા પરત આવી ગયેલ હતા. છેલ્લા કિસ્સામાં પોતાના બાળકનું ભવિષ્ય નજર સમક્ષ રાખી વડીલોની સમજાવટથી એક પ્રકારની થયેલ ભૂલ સમજી પત્નીને સ્વીકારી લીધી હતી, આ સમગ્ર કિસ્સાની વિચિત્રતા જોઈએ તો પોતાની પોતાની સાથે લઇ જનાર કૌટુંબિક ભાઈને પણ પત્ની અને બે સંતાન છે છતાય સમાજને ખરાબ સંદેશ અપાય તેવા પ્રકારની ઘટના આ ત્રીજી વાર બની હતી. પુરુષ પોતે હજુ પણ પત્નીને પાછા લાવવા માંગતા હોવાથી સમાચારપત્રોમાં અવારનવાર પ્રકાશિત થયેલ પી.બી.એસ.સીની કામગીરીથી પ્રેરાઈને એકવાર ભરોશો મુક્યો હતો. કાઉન્સેલર દ્વારા સમગ્ર ઘટનાની ગંભીરતા ધ્યાને લઇ તેમના પત્નીનો સંપર્ક સ્થાનિક લોકો અને સગા વ્હાલાની મદદથી કર્યો હતો. સૌ પ્રથમ તેમના પત્નીનો ટેલીફોનીક સંપર્ક કરીને તેમણે ફોનથી કાઉન્સેલિંગ કરી સમજાવ્યા હતા. ભાઈના પત્નીએ પોતાનો પક્ષ જણાવતા કહ્યું હતું કે - તેઓ પોતે કુટુંબમાં પાછા આવવા માંગે છે પણ તેમનો અને તેમના સંતાનનો કુટુંબ દ્વારા સ્વીકાર થશે કે કેમ એ વાતથી ડરીને તેઓ ખુબ જ ડર મહેસુસ કરતા હતા. પી.બી.એસ.સી દ્વારા તેઓની સુરક્ષાની બાંહેધરી આપતા તેઓ બે દિવસ બાદ તેમના પુત્ર સાથે હાજર થયા હતા, અને તેઓએ જણાવેલ કે સામે પક્ષ વાળા સાથે મૈત્રી કરાર કરી લીધેલ હોવાથી આ બાબતને હથિયાર બનાવી તેઓ પોતાની પાસે જ રાખવા માટે દબાણ કરતા હતા. આગળ જતા આવા કોઈ જ પ્રકારના મૈત્રી કરારનું અસ્તિત્વ નહોતું તેવી વિગત તેમના જ પરિવારના સભ્યો પાસેથી મળેલ હતી. સદર કિસ્સામાં નાસી ગયેલ બંને સ્ત્રી પુરુષ પરિણીત હોય જેથી બંને કુટુંબોના હિતો તથા બાળકોના ભવિષ્યને ધ્યાનમાં લઇ કાયદાકીય માર્ગદર્શન આપેલ હતું અને આદર્શ કુટુંબના મુલ્યો વિશે સમજ આપી હતી. હાલમાં બંને સ્ત્રી અને પુરુષ ભૂતકાળ ભૂલીને પોતાના ઘરમાં બાળકો અને જીવનસાથી સાથે કોઇપણ પ્રકારની અડચણ વિના સુખદ રીતે દામ્પત્યજીવન જીવી રહ્યા છે. સેન્ટર દ્વારા સતત આઠ દિવસ સુધીના રોજે-રોજના ટેલીફોનીક મૂલ્યાંકનમાં બંને પક્ષો શાંતિથી જીવન ગુજારે છે તેવું જાણવા મળેલ છે જે એક સિદ્ધિ સમાન ગણી શકાય, *આમ પી.બી.એસ.સી સેન્ટર દ્વારા દરેક કેસોનું કરવામાં આવતું સમસ્યા-સમાધાન સ્થાનિક અને જાણીતા સમાચારપત્રોમાં પ્રકાશિત કરવામાં આવતું હોવાથી, કામગીરીથી અભિભૂત થઈને આ અરજદાર દ્વારા મુકવામાં આવેલો વિશ્વાસ પી.બી.એસ.સી સેન્ટર દ્વારા સાર્થક કરી બતાવ્યો છે.* પી.બી.એસ.સી સેન્ટરનો બેઉ કુટુંબના દામ્પત્યજીવન તૂટતા બચાવવા બાબતે બંને પક્ષો દ્વારા દિલથી આભાર વ્યક્ત કરેલ હતો. રીપોર્ટર: ચિંતન વાગડીયા મો:૮૦૦૦૮૩૪૮૮૮1
- મોટી સંખ્યામાં ભક્તોએ સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી દાદાના દિવ્ય શણગાર દર્શન કરી જન્મોત્સવની કરી ઉજવણી.. સાળંગપુર ધામમાં ભકિત નો અનેરો માહોલ સર્જાયો..1
- Post by Nasim1