Shuru
Apke Nagar Ki App…
હળવદમાં નવજીવન સંસ્થામાં હનુમાન જયંતિ ભક્તિભાવથી ઉજવાઈ હળવદની શ્રી નવજીવન વિકલાંગ સેવાશ્રય સંસ્થામાં હનુમાન જયંતિ ભક્તિભાવથી ઉજવાઈ. ડાયરેક્ટર જયેશભાઈના માર્ગદર્શન હેઠળ દિવ્યાંગ બાળકો દ્વારા ભજન-કીર્તન અને સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયા. હનુમાનજીના જીવનચરિત્ર અને તેમના શૌર્ય-ભક્તિ વિશે બાળકોને માર્ગદર્શન આપવામાં આવ્યું. પ્રસંગે મીઠાઈ અને પ્રસાદનું વિતરણ કરાયું. કાર્યક્રમનો હેતુ બાળકોમાં આત્મવિશ્વાસ અને આનંદ વધારવાનો રહ્યો, સમગ્ર વાતાવરણ ભક્તિમય બન્યું. રિપોર્ટ રમેશ ઠાકોર હળવદ
Ramesh thakor Halvad Morbi
હળવદમાં નવજીવન સંસ્થામાં હનુમાન જયંતિ ભક્તિભાવથી ઉજવાઈ હળવદની શ્રી નવજીવન વિકલાંગ સેવાશ્રય સંસ્થામાં હનુમાન જયંતિ ભક્તિભાવથી ઉજવાઈ. ડાયરેક્ટર જયેશભાઈના માર્ગદર્શન હેઠળ દિવ્યાંગ બાળકો દ્વારા ભજન-કીર્તન અને સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયા. હનુમાનજીના જીવનચરિત્ર અને તેમના શૌર્ય-ભક્તિ વિશે બાળકોને માર્ગદર્શન આપવામાં આવ્યું. પ્રસંગે મીઠાઈ અને પ્રસાદનું વિતરણ કરાયું. કાર્યક્રમનો હેતુ બાળકોમાં આત્મવિશ્વાસ અને આનંદ વધારવાનો રહ્યો, સમગ્ર વાતાવરણ ભક્તિમય બન્યું. રિપોર્ટ રમેશ ઠાકોર હળવદ
More news from ગુજરાત and nearby areas
- શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે ૧૦૦૮ આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજશ્રીના રૂડા આશીર્વાદથી શાસ્ત્રી શ્રી હરિપ્રકાશદાસજી સ્વામી (અથાણાવાળા)ની પ્રેરણાથી તથા શ્રી વડતાલધામ ટેમ્પલ બોર્ડ એવં સંપ્રદાયના મૂર્ધન્ય સંતો દ્વારા તેમજ કોઠારી વિવેકસાગરદાસજી સ્વામી (અથાણાવાળા)ના માર્ગદર્શનથી સાળંગપુરમાં ગુજરાતની સૌથી મોટી “શ્રી હનુમાન જયંતી” નિમિતે કૃતજ્ઞતા મહોત્સવની ઉજવણી, દાદાના જન્મોત્સવના દિવસે 2 લાખથી વધુ ભક્તોએ મહાપ્રસાદ લીધો, આ બે દિવસના મહા મહોત્સવમાં 5 લાખથી વધુ ભક્તોએ હનુમાનજીના દર્શન કર્યા હતા “શ્રી હનુમાન જયંતી” કૃતજ્ઞતાનો મહામહોત્સવ અંતર્ગત મંગળા-શણગાર આરતી, લોકડાયરો, ભવ્ય રાજોપચાર, પુષ્પવર્ષા, કિંગ ઓફ સાળંગપુરની સમૂહ આરતી અને આતશબાજી, દાદાને દિવ્ય અન્નકૂટ, મારા દાદાને 108 ધજા, વિશ્વશાંતિ મારુતિ યજ્ઞ, હનુમાન જન્મોત્સવ(બર્થ ડે સેલિબ્રેશન) વગેરે અનેકવિધ કાર્યક્રમનું ભવ્યાતિભવ્ય આયોજન તા.01 થી 02 એપ્રિલ 2026ના રોજ કરવામાં આવી હતી ગુજરાતની સૌથી ભવ્ય શ્રીહનુમાન જયંતિ મહોત્સવની ઉજવણી કરવામાં આવશે આવી હતી. આ મહોત્સવમાં 1008 કિલો પુષ્પોથી રાજોપચાર પૂજન, 1 લાખ બલૂન ડ્રોપિંગ, મંદિર પ્રાંગણમાં સમુહ આરતી, મહા અન્નકૂટ અને 151 કિલોની કેક કાપીને દાદાનો જન્મોત્સવ ધામધૂમથી ઉજવાઈ. ભક્તો માટે આસ્થા અને ભક્તિના ત્રિવેણી સંગમ સમાન આ ઉત્સવમાં 29 માર્ચથી જ કીર્તન આરાધનાના સૂર રેલાઈ રહ્યા હતા. જ્યારે મુખ્ય બે દિવસના મહોત્સવમાં હાઈટેક લાઈટ એન્ડ સાઉન્ડ શો, આતશબાજી અને લોકડાયરા જેવા સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું મહત્વનું છે કે, હનુમાન જયંતીની ઉજવણી માટે મોટી સંખ્યામાં ભક્તો સાળંગપુર હનુમાનજી ખાતે આવશે આ માટે મંદિર દ્વારા ભક્તોને કોઈ અગવડતા ના પડે એ માટે સુવિધા પૂરી પાડવા તૈયારીઓ કરવામાં આવી હતી. જેમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આ સાથે જ ભક્તોને રહેવા જમવા માટે 2000થી વધુ રૂમની વ્યવસ્થા હતી. તો મંદિર પરિસરની પાછળ અને ગોપાળાનંદ યાત્રિક ભવન સિવાય અન્ય બે મોટા પ્લોટમાં 10 હજાર ફોરવ્હીલ અને 5 હજારથી વધુ ટુવ્હીલર પાર્ક થઈ શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી હતી “શ્રી હનુમાન જયંતી”એ દાદાને 8 કિલો સોનાના પ્યોર સ્ટોનના જડતરવાળા વાઘા પહેરાવામાં આવ્યા હતા શ્રી હનુમાન જયંતીના દિવસે સાળંગપુરધામ ખાતે શ્રીહનુમાનજી મહારાજને અર્પણ કરવામાં આવનારા આલૌકિક સુવર્ણ વાઘા 8 કિલો પ્યોર સોનામાંથી બનેલા છે આ વાઘાને તૈયાર કરવામાં 100 જેટલા સોનીઓ અને 22 ડિઝાઇનર આર્ટિસ્ટની ટીમે સતત 1050 કલાક લાગ્યા હતા પ્રાચીન અને અર્વાચીન શૈલીવાળા આ વાઘામાં રિયલ ડાયમંડ, રુબિ, એમરલ્ડ સ્ટોન અને સોરોસ્કી હીરા જડવામાં આવ્યા છે સંતોના માર્ગદર્શન હેઠળ ઝીણવટપૂર્વક તૈયાર થયેલી આ ડિઝાઇનમાં 3ડી વર્ક, બિકાનેરી મીણો, પેન્ટિંગ મીણો અને ફિલિગ્રી વર્ક જેવી બારીક કલાકારીનો ઉપયોગ કરી તેને એક વર્ષના લાંબા સમયગાળા બાદ અંતિમ ઓપ આપવામાં આવ્યો હતો શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર સાળંગપુરધામ આયોજિત “શ્રી હનુમાન જયંતી મહામહોત્સવ 01-02 એપ્રિલ 2026 અંતર્ગત કીર્તન આરાધના 29,30, 31 માર્ચ 2026, દરરોજ રાત્રે 7.30થી 9.00 યોજાય હતી જેમાં વિદ્વાન સંગીતના ઉપાસકો દ્વારા શ્રી હનુમાનજી મહારાજને ભાવપૂર્ણ શૈલીથી કીર્તન આરાધના કરી દાદાને પ્રસન્ન કરવામાં આવ્યા હતા ભક્તો પોતાની ઉપસ્થિતિ દર્શાવી કીર્તન આરાધનાનો લાભ લીધો હતો રાજોપચાર પૂજન 01/04/2026, બુધવા,સમય સવારે 07:30 કલાકે, સાળંગપુરધામના રાજાનું ઐતિહાસિક પૂજન કર્યું હતું, રાજોપચાર પૂજનની વિશેષતા ૧૦૦૮ કીલો પુષ્પોથી શ્રી કષ્ટભંજનદેવનો ભવ્ય અભિષેક કરવામાં આવ્યો હતો પવિત્ર બ્રાહ્મણો દ્વારા એવં શ્રી હરિપ્રકાશદાસજી સ્વામીના હસ્તે ભવ્ય એવં દિવ્ય રાજોપચાર પૂજન સંપન્ન થઈ હતી કિંગ ઓફ સાળંગપુર સમુહ આરતી, Light & Sound Show, Fireworks Show, 01 એપ્રિલ 2026, બુધવાર સમય : રાત્રે 08:00 કલાકે, સમુહ આરતીની દિવ્યતા:- કિંગ ઓફ સાળંગપુર ખાતે ભવ્ય Light and Sound Show ઉજવાઈ હતી હજારો દિવડાઓથી કિંગ ઓફ સાળંગપુરની સંતો અને ભક્તોની ઉપસ્થિતિમાં આરતી થઈ હતી. ઐતિહાસિક આતશબાજીથી કિંગ ઓફ સાળંગપુરનું સ્વાગત કરવામાં આવ્યુ હતું સત્સંગ લોકડાયરો:- LIVE IN SALANGPUR, 01 એપ્રિલ 2026, બુધવાર, સમય : રાત્રે 09:00 કિંગ ઓફ સાળંગપુરના સાનિધ્યમાં ભક્તિ સંગીતનો લોક ડાયરો. યોજાયો હતો. શ્રી હનુમાન જયંતી :-02 એપ્રિલ 2026, ગુરુવારે મંગળા આરતી,સમય : સવારે 05:00 કલાકે,આતશબાજીથી શ્રી કષ્ટભંજન દેવનું સ્વાગત કરવામાં આવ્યુ હતું,શણગાર આરતી :સમય : સવારે 07:00 કલાકે,શ્રી કષ્ટભંજન દેવ સુવર્ણ વાઘા ધારણ કર્યા હતા જેના દર્શન કરી ભક્તોએ ધન્યતા અનુભવી હતી ઐતિહાસિક હનુમાન જન્મોત્સવ:-શ્રી હનુમાન જયંતી, સમય : સવારે 07:30 કલાકે,1,00,000 બલુન ડ્રોપથી ભક્તોનું સ્વાગત કરાયું હતું. 151 કિલો કેકનું કટિંગ કરી હજારો ભક્તો હનુમાન ભક્તિમાં ડી.જેના તાલે ઝૂમી ઉઠયા હતા વિશ્વ શાંતિ મારુતિ યજ્ઞ 02/04/2026, ગુરુવાર,સમય સવારે 07:00 કલાકે, યજ્ઞની ધુમ્રસેરમાં પવિત્રતા અને વૈદિક મંત્રોની ઉર્જાનો સંચાર થયો હતો 1000થી વધારે ભક્તો દાદાના દરબારમાં સમૂહ યજ્ઞમાં બેસવાનો લાભ લીધો હતો મહાઅન્નકૂટ, 02 એપ્રિલ 2026, ગુરુવાર,સમય બપોરે 11:00 કલાકે શ્રી કષ્ટભંજન દેવને વિવિધ વાનગીઓનો અન્નકૂટ અર્પણ કરવામાં આવ્યો હતો મહા અન્નક્ષેત્ર સમય બપોરે 10:00 કલાકે,દર્શને આવનાર દરેક ભક્તો માટે મહા અન્નક્ષેત્રમાં પ્રસાદનો લાભ લીધો હતો. મહા સંધ્યા આરતી:- 02 એપ્રિલ 2026, ગુરુવાર, સાંજે 07:00 કલાકે,શ્રીકષ્ટભંજનદેવની સંતો - ભક્તો એવં તાસા ગ્રુપ નાસિક ઢોલ તથા હજારો દિવડાઓથી અને ભવ્ય આતશબાજી દ્વારા સામુહિક આરતી કરવામાં આવી હતી. એવં રજોપચાર પૂજન કરવામાં આવ્યું હતું. રીપોર્ટર: ચિંતન વાગડીયા બરવાળા મો:૮૦૦૦૮૩૪૮૮૮1
- टीचर को गांव वालों को सौंपने की मांग को लेकर पुलिस स्टेशन के बाहर भीड़ जमा हो गई। बाइट: मनोजसिंह राठौड़ सिंजीवाड़ा सरपंच बाइट: लालाभाई परमार सिंजीवाड़ा प्राइमरी स्कूल प्रिंसिपल।1
- Breking news ધંધુકા તાલુકાના કોઠડિયા ગામના રોડ ઉપર બાઇક ચાલક નો અકસ્માત બાઇક ચાલક ખરડ ગામે થી ધંધુકા જતા સર્જાયો અકસ્માત બાઇક ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવી રોડ સાઇડ માં લગાવેલ સાઈન બોર્ડ સાથે અથડાયું બાઇક ની ટક્કર એટલી જોરદાર હતી કે બાઇક ચાલક નું ઘટના સ્થળે જ મૃત્યુ ધંધુકા ૧૦૮ એમ્બ્યુલન્સ ઘટના સ્થળે.1
- આજે જે ભાભર ફોર્ચ્યુન હોટલમાં ભાજપ ના કાર્યક્રમમાં જેના ખોટા નામ જાહેર કરવામાં આવ્યા છે જેઓ કાર્યક્રમ હાજર નોતા અને જેમનુ નામ ભાજપ પાર્ટી માં જોડાઈ રહ્યા છે તેવું જાહેર મંચ પરથી ખોટું નામ જાહેર કરવામાં આવ્યું છે એમની વિરોધ લીગલી પ્રોસેસ કરવામાં આવશે (માનહાનિ નો દાવો) કાંતિલાલ સનેસડા બીયોક બે દિવસ પેલા ગયા તા તેવો એ સ્વરૂપજી ને એવી વાત કરી કે મારે કોન્ટ્રાકટર નું લાઇસન્સ છે તેમાં મને કામ અપાવજો એટલે તેવો ભાજપ માં જોડાય છે પોતાના વ્યક્તિગત સ્વાર્થ માટે બીજા પણ જે આગેવાનો જોડાયા છે એ પોતાના વ્યક્તિગત સ્વાર્થ માટે જોડાયા છે માટે કોઈ આગેવાન ના હાથા ના બનો.... ભૂતકાળ માં તમે પણ જાણો છો જે આગેવાનો ભાજપ માં છે તેમના દીકરા. દીકરી.. સગા સબંધી ને બનાસ ડેરી અને બનાસ બેંક માં લાયકાત વગર નોકરી આપી છે એટલે આ આગેવાનો હવે કોંગ્રેસ ના આગેવાનો અને કાર્યકરો ને ડેરી અને બેંક માં નોકરી આપવાની લાલચો આપી છેતરી રહ્યા છે જે છેતરવા આવે છે એમનો ઇતિહાસ ચેક કરો એમના દીકરા દીકરી ડેરી અને બેંક માં નોકરી કરી રહ્યાં છે એટલે એ થરાદ ના સાહેબ ના સૂચન મુજબ ... કોંગ્રેસ ના આગેવાનો અને કાર્યકરો ની ભોળવી રહ્યા છે... એમની વાત માં ના આવો.... એમનો1
- Ghayal song tranding short reels1
- Post by Dasharath Thakor સુઈગામ રિપોર્ટર Ktv1
- Post by Nasim1
- બોટાદ જિલ્લા મહિલા બાળ અધિકારી શ્રી આઈ.આઈ મન્સૂરી સાહેબ તેમજ બોટાદ જિલ્લા પોલીસ વડા શ્રી ધર્મેન્દ્ર શર્મા સાહેબનાઓની દેખરેખ હેઠળ બોટાદ પી.બી.એસ.સી સેન્ટર કાર્યરત છે. મહિલા સુરક્ષા જેમની અગ્રતા રહી છે તથા મહિલા અને પારિવારિક એવી અનેક પ્રકારની ઘટનાઓના સમસ્યા નિરાકરણ પી.બી.એસ.સી સેન્ટર એક નિમિત્ત બન્યું છે. પી.બી.એસ.સી સેન્ટર દ્વારા નિરાકરણ આવતી તમામ ઘટનાઓ અને કિસ્સાઓ લોકોની જાગૃતિ અને અગમચેતીના ઉદ્દેશ્યથી સમાચારપપત્રોમાં પ્રકાશિત કરવામાં આવે છે. સમાચારપત્રોમાં પ્રકાશિત થતી પી.બી.એસ.સી સેન્ટરની સારી કામગીરી માંથી પ્રેરણા લઈને એક પરિવારની સમસ્યા નિકાલનો એક કિસ્સો બનવા પામેલ હતો. ઘટનાની વિગતે વાત કરીએ તો પી.બી.એસ.સી સેન્ટર પર દિયર-ભાભી સાથે આવીને રડતા રડતા પોતાની આપવીતી જણાવે છે, ઘટના એટલી ગંભીર જણાતી હતી કે સેન્ટર દ્વારા પોલીસ સ્ટેશનના એ.એસ.આઈ ભૂપતભાઈ વાલાણીની મદદ લેવી પડે છે જેથી પુરુષ પોતાની વાત ખુલ્લા મને કહી શકે. કાઉન્સેલર રીના બેન વ્યાસ અને રિંકલ બેન મકવાણા દ્વારા તેમની સમગ્ર વિગતો ધ્યાનપૂર્વક સાંભળી તેમણે માનસિક સાંત્વના આપવામાં આવે છે, આગળ તેઓ જણાવે છે કે તેમની પત્ની તેમના એકના એક દીકરાને સાથે લઈ ત્રીજી વાર તેમનાજ કુટુંબી મોટા ભાઇ સાથે પ્રેમ સબંધના કારણે નાસી ગયેલ છે. અગાઉ પણ આ ઘટના બે વાર પુનરાવર્તિત થઇ ચુકી હતી પણ છેલ્લે તેઓ પોતાની પાસે રહેલ મૂડી ખત્મ થઇ જતા પરત આવી ગયેલ હતા. છેલ્લા કિસ્સામાં પોતાના બાળકનું ભવિષ્ય નજર સમક્ષ રાખી વડીલોની સમજાવટથી એક પ્રકારની થયેલ ભૂલ સમજી પત્નીને સ્વીકારી લીધી હતી, આ સમગ્ર કિસ્સાની વિચિત્રતા જોઈએ તો પોતાની પોતાની સાથે લઇ જનાર કૌટુંબિક ભાઈને પણ પત્ની અને બે સંતાન છે છતાય સમાજને ખરાબ સંદેશ અપાય તેવા પ્રકારની ઘટના આ ત્રીજી વાર બની હતી. પુરુષ પોતે હજુ પણ પત્નીને પાછા લાવવા માંગતા હોવાથી સમાચારપત્રોમાં અવારનવાર પ્રકાશિત થયેલ પી.બી.એસ.સીની કામગીરીથી પ્રેરાઈને એકવાર ભરોશો મુક્યો હતો. કાઉન્સેલર દ્વારા સમગ્ર ઘટનાની ગંભીરતા ધ્યાને લઇ તેમના પત્નીનો સંપર્ક સ્થાનિક લોકો અને સગા વ્હાલાની મદદથી કર્યો હતો. સૌ પ્રથમ તેમના પત્નીનો ટેલીફોનીક સંપર્ક કરીને તેમણે ફોનથી કાઉન્સેલિંગ કરી સમજાવ્યા હતા. ભાઈના પત્નીએ પોતાનો પક્ષ જણાવતા કહ્યું હતું કે - તેઓ પોતે કુટુંબમાં પાછા આવવા માંગે છે પણ તેમનો અને તેમના સંતાનનો કુટુંબ દ્વારા સ્વીકાર થશે કે કેમ એ વાતથી ડરીને તેઓ ખુબ જ ડર મહેસુસ કરતા હતા. પી.બી.એસ.સી દ્વારા તેઓની સુરક્ષાની બાંહેધરી આપતા તેઓ બે દિવસ બાદ તેમના પુત્ર સાથે હાજર થયા હતા, અને તેઓએ જણાવેલ કે સામે પક્ષ વાળા સાથે મૈત્રી કરાર કરી લીધેલ હોવાથી આ બાબતને હથિયાર બનાવી તેઓ પોતાની પાસે જ રાખવા માટે દબાણ કરતા હતા. આગળ જતા આવા કોઈ જ પ્રકારના મૈત્રી કરારનું અસ્તિત્વ નહોતું તેવી વિગત તેમના જ પરિવારના સભ્યો પાસેથી મળેલ હતી. સદર કિસ્સામાં નાસી ગયેલ બંને સ્ત્રી પુરુષ પરિણીત હોય જેથી બંને કુટુંબોના હિતો તથા બાળકોના ભવિષ્યને ધ્યાનમાં લઇ કાયદાકીય માર્ગદર્શન આપેલ હતું અને આદર્શ કુટુંબના મુલ્યો વિશે સમજ આપી હતી. હાલમાં બંને સ્ત્રી અને પુરુષ ભૂતકાળ ભૂલીને પોતાના ઘરમાં બાળકો અને જીવનસાથી સાથે કોઇપણ પ્રકારની અડચણ વિના સુખદ રીતે દામ્પત્યજીવન જીવી રહ્યા છે. સેન્ટર દ્વારા સતત આઠ દિવસ સુધીના રોજે-રોજના ટેલીફોનીક મૂલ્યાંકનમાં બંને પક્ષો શાંતિથી જીવન ગુજારે છે તેવું જાણવા મળેલ છે જે એક સિદ્ધિ સમાન ગણી શકાય, *આમ પી.બી.એસ.સી સેન્ટર દ્વારા દરેક કેસોનું કરવામાં આવતું સમસ્યા-સમાધાન સ્થાનિક અને જાણીતા સમાચારપત્રોમાં પ્રકાશિત કરવામાં આવતું હોવાથી, કામગીરીથી અભિભૂત થઈને આ અરજદાર દ્વારા મુકવામાં આવેલો વિશ્વાસ પી.બી.એસ.સી સેન્ટર દ્વારા સાર્થક કરી બતાવ્યો છે.* પી.બી.એસ.સી સેન્ટરનો બેઉ કુટુંબના દામ્પત્યજીવન તૂટતા બચાવવા બાબતે બંને પક્ષો દ્વારા દિલથી આભાર વ્યક્ત કરેલ હતો. રીપોર્ટર: ચિંતન વાગડીયા મો:૮૦૦૦૮૩૪૮૮૮1
- મોટી સંખ્યામાં ભક્તોએ સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી દાદાના દિવ્ય શણગાર દર્શન કરી જન્મોત્સવની કરી ઉજવણી.. સાળંગપુર ધામમાં ભકિત નો અનેરો માહોલ સર્જાયો..1