logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

ઉચ્છલને અડીને નવાપુર MIDCમાં આગનો તાંડવ, ફાયર બ્રિગેડ દોડી આવી! મહારાષ્ટ્રના નવાપુર MIDC વિસ્તારમાં આવેલી ટેક્સટાઇલ્સ કંપનીમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. આગ લાગતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકોને અડીને આવેલા નવાપુર ખાતે બનેલી આ ઘટનાને પગલે સ્થાનિક લોકોમાં દહેશત ફેલાઈ ગઈ છે. આગની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવવા કાર્યવાહી હાથ ધરી છે. હાલ આગ લાગવાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી.

2 hrs ago
user_Hansraj Padvi
Hansraj Padvi
કુકરમુંડા, તાપી, ગુજરાત•
2 hrs ago

ઉચ્છલને અડીને નવાપુર MIDCમાં આગનો તાંડવ, ફાયર બ્રિગેડ દોડી આવી! મહારાષ્ટ્રના નવાપુર MIDC વિસ્તારમાં આવેલી ટેક્સટાઇલ્સ કંપનીમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. આગ લાગતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકોને અડીને આવેલા નવાપુર ખાતે બનેલી આ ઘટનાને પગલે સ્થાનિક લોકોમાં દહેશત ફેલાઈ ગઈ છે. આગની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવવા કાર્યવાહી હાથ ધરી છે. હાલ આગ લાગવાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી.

More news from ગુજરાત and nearby areas
  • ઉચ્છલને અડીને નવાપુર MIDCમાં આગનો તાંડવ, ફાયર બ્રિગેડ દોડી આવી! મહારાષ્ટ્રના નવાપુર MIDC વિસ્તારમાં આવેલી ટેક્સટાઇલ્સ કંપનીમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. આગ લાગતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકોને અડીને આવેલા નવાપુર ખાતે બનેલી આ ઘટનાને પગલે સ્થાનિક લોકોમાં દહેશત ફેલાઈ ગઈ છે. આગની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવવા કાર્યવાહી હાથ ધરી છે. હાલ આગ લાગવાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી.
    1
    ઉચ્છલને અડીને નવાપુર MIDCમાં આગનો તાંડવ, ફાયર બ્રિગેડ દોડી આવી! 
મહારાષ્ટ્રના નવાપુર MIDC વિસ્તારમાં આવેલી ટેક્સટાઇલ્સ કંપનીમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. આગ લાગતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકોને અડીને આવેલા નવાપુર ખાતે બનેલી આ ઘટનાને પગલે સ્થાનિક લોકોમાં દહેશત ફેલાઈ ગઈ છે.
આગની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવવા કાર્યવાહી હાથ ધરી છે. હાલ આગ લાગવાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી.
    user_Hansraj Padvi
    Hansraj Padvi
    કુકરમુંડા, તાપી, ગુજરાત•
    2 hrs ago
  • ગુજરાતના ઝઘડિયા GIDCમાં થયેલી દુર્ઘટના બાદ, પીડિત કામદારોની મુલાકાતે ચૈતર વસાવા પહોંચ્યા. તેમણે ઘાયલો અને તેમના પરિવારોને મળીને પરિસ્થિતિ જાણી અને સમર્થન પૂરું પાડ્યું.
    1
    ગુજરાતના ઝઘડિયા GIDCમાં થયેલી દુર્ઘટના બાદ, પીડિત કામદારોની મુલાકાતે ચૈતર વસાવા પહોંચ્યા. તેમણે ઘાયલો અને તેમના પરિવારોને મળીને પરિસ્થિતિ જાણી અને સમર્થન પૂરું પાડ્યું.
    user_RELAX NEWS TAPI
    RELAX NEWS TAPI
    Social Media Manager કુકરમુંડા, તાપી, ગુજરાત•
    10 hrs ago
  • છોટાઉદેપુર બ્રેકિંગ છોટાઉદેપુર જિલ્લા માહિતી અધિકારી સામે પત્રકારો માં ભારે આક્રોશ છોટાઉદેપુર જિલ્લા કલેક્ટર ને પત્રકાર સંઘ ના હોદ્દેદારો અને પત્રકારો એ કાળી પટ્ટી બાંધી અને માહિતી અધિકારી વિરુદ્ધ માં લેખિત માં રજૂઆત કરી આવેદનપત્ર આપ્યું છોટાઉદેપુર લોકસભા ના સાંસદ ને પણ આક્રમક રજૂઆતો પત્રકાર સંઘ ના હોદ્દેદારો અને પત્રકારો એ કરી છોટાઉદેપુર માહિતી વિભાગ ના અધિકારી છોટાઉદેપુર જિલ્લામાં સરમુક્ત્યાર શાહી વહીવટી કરતા લોકશાહી ની ચોથી જાગીર ને દબાવવાનો પ્રયાસ કરતા માહિતી વિભાગ ના તમામ ગ્રુપો માંથી રિમુવ થઈ અને આગામી દિવસો માં સરકારી કાર્યક્રમો નો બહિષ્કાર કરશે બાઈટ; અમિતભાઈ પટેલ, પત્રકાર પરિષદ પ્રમુખ બાઈટ; સહિદભાઈ સોમરા, પત્રકાર
    1
    છોટાઉદેપુર બ્રેકિંગ

છોટાઉદેપુર જિલ્લા માહિતી અધિકારી સામે પત્રકારો માં ભારે આક્રોશ

છોટાઉદેપુર જિલ્લા કલેક્ટર ને પત્રકાર સંઘ ના હોદ્દેદારો અને પત્રકારો એ કાળી પટ્ટી બાંધી અને  માહિતી અધિકારી  વિરુદ્ધ માં લેખિત માં રજૂઆત કરી આવેદનપત્ર આપ્યું
છોટાઉદેપુર લોકસભા ના સાંસદ ને પણ આક્રમક રજૂઆતો પત્રકાર સંઘ ના હોદ્દેદારો અને પત્રકારો એ કરી 
છોટાઉદેપુર માહિતી વિભાગ ના અધિકારી છોટાઉદેપુર જિલ્લામાં સરમુક્ત્યાર શાહી વહીવટી કરતા લોકશાહી ની ચોથી જાગીર ને દબાવવાનો પ્રયાસ કરતા માહિતી વિભાગ ના તમામ ગ્રુપો માંથી રિમુવ થઈ અને આગામી દિવસો માં સરકારી કાર્યક્રમો નો બહિષ્કાર કરશે 
બાઈટ; અમિતભાઈ પટેલ, પત્રકાર પરિષદ પ્રમુખ
બાઈટ; સહિદભાઈ સોમરા, પત્રકાર
    user_Reporter MIRZA IMRAN.973789415
    Reporter MIRZA IMRAN.973789415
    છોટા ઉદેપુર, છોટાઉદેપુર, ગુજરાત•
    2 hrs ago
  • છોટાઉદેપુરમાં પત્રકારોનો બળવો! જિલ્લા માહિતી અધિકારી સામે ઉગ્ર રોષ, કલેક્ટર કચેરી અને સાંસદને પણ રજૂઆત કરાઈ છોટાઉદેપુર જિલ્લામાં જિલ્લા માહિતી અધિકારી સામે સ્થાનિક પત્રકારોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. કાળી પટ્ટી બાંધી પત્રકારોએ વિરોધ નોંધાવ્યો અને જિલ્લા કલેક્ટર તેમજ સાંસદને રજૂઆત કરીને કાર્યવાહી કરવાની માંગ કરી છે.
    1
    છોટાઉદેપુરમાં પત્રકારોનો બળવો!
જિલ્લા માહિતી અધિકારી સામે ઉગ્ર રોષ, કલેક્ટર કચેરી અને સાંસદને પણ રજૂઆત કરાઈ 
છોટાઉદેપુર જિલ્લામાં જિલ્લા માહિતી અધિકારી સામે સ્થાનિક પત્રકારોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. કાળી પટ્ટી બાંધી પત્રકારોએ વિરોધ નોંધાવ્યો અને જિલ્લા કલેક્ટર તેમજ સાંસદને રજૂઆત કરીને કાર્યવાહી કરવાની માંગ કરી છે.
    user_E Kranti News
    E Kranti News
    Herbal Medicine Shop છોટા ઉદેપુર, છોટાઉદેપુર, ગુજરાત•
    3 hrs ago
  • लिंबायत पुलिस पर हत्या के अरोपिका हमला सूरत के लिंबायत इलाके में एक किशोर की हत्या के आरोपी को गिरफ्तार करने गई लिंबायत पुलिस पर आरोपियों ने चाकू से हमला कर दिया। लिंबायत पुलिस पर हत्या के अरोपिका हमला सूरत के लिंबायत इलाके में एक किशोर की हत्या के आरोपी को गिरफ्तार करने गई लिंबायत पुलिस पर आरोपियों ने चाकू से हमला कर दिया।
    1
    लिंबायत पुलिस पर हत्या के अरोपिका हमला

सूरत के लिंबायत इलाके में एक किशोर की हत्या के आरोपी को गिरफ्तार करने गई लिंबायत पुलिस पर आरोपियों ने चाकू से हमला कर दिया।
लिंबायत पुलिस पर हत्या के अरोपिका हमला
सूरत के लिंबायत इलाके में एक किशोर की हत्या के आरोपी को गिरफ्तार करने गई लिंबायत पुलिस पर आरोपियों ने चाकू से हमला कर दिया।
    user_प्रतिभा महाजन की आवाज
    प्रतिभा महाजन की आवाज
    Chef બારડોલી, સુરત, ગુજરાત•
    1 hr ago
  • સુરતમાં એક જ નંબર પર દોડતી બે બસો ઝડપાઈ | સદ્દગુરૂ શિવમ ટ્રાવેલ્સનો મોટો કૌભાંડ બહાર સુરત ગ્રામ્ય LCBનો મોટો ભાંડો ફોડ: એક જ નંબર પર દોડતી બે લક્ઝરી બસો ઝડપાઈ, કરોડોની ટેક્સ ચોરી અને બનાવટી દસ્તાવેજોનો ખેલ બહાર આવ્યો સુરત ગ્રામ્ય એલ.સી.બી પોલીસે વાહન દસ્તાવેજોમાં મોટા પાયે ગેરરીતિ અને સરકાર સાથે ઠગાઈના કૌભાંડનો પર્દાફાશ કરતા સદ્દગુરૂ શિવમ ટ્રાવેલ્સ સંચાલિત બે લક્ઝરી બસોને ઝડપી પાડી છે. તપાસ દરમિયાન એક જ રજીસ્ટ્રેશન નંબર, ચેસીસ નંબર અને એન્જિન નંબરનો ઉપયોગ કરીને અલગ અલગ રૂટ પર બસો દોડાડાતી હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. પોલીસે કુલ રૂપિયા 30.10 લાખનો મુદ્દામાલ કબ્જે લીધો છે. આ સમગ્ર મામલે ફરીયાદી તરીકે એલ.સી.બી સુરત ગ્રામ્યમાં ફરજ બજાવતા એએસઆઈ જગદીશભાઈ કામરાજભાઈ ચૌધરીએ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે સ્થળ પરથી બસ ચાલક તરીકે બિજલભાઈ પુનાભાઈ ભુરખીયા (ઉંમર 35, ધંધો ડ્રાઈવિંગ, રહે. ઉજળવાવ સ્ટેશન, તા. ઉમરાળા, જી. ભાવનગર) ને ઝડપી પાડ્યો હતો. જ્યારે બસ માલિક અજયભાઈ રમેશભાઈ વામજા, રહે. સુરત શહેર, સ્થળ પરથી મળી આવ્યા નહોતા. જેથી પોલીસે તેમને વોન્ટેડ જાહેર કર્યા છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે સદ્દગુરૂ શિવમ ટ્રાવેલ્સના સંચાલકો દ્વારા આર.ટી.ઓ. કચેરીમાં ભારે ટેક્સ ભરપાઈથી બચવા માટે ગેરકાયદેસર રીતે બસો દોડાવવામાં આવતી હતી. બસોની ચકાસણી દરમિયાન પકડાઈ ન પડે તે હેતુથી ખોટા આર.ટી.ઓ. દસ્તાવેજો તૈયાર કરાવવામાં આવ્યા હતા. પોલીસના જણાવ્યા અનુસાર, નાશિકથી સુરત તથા અમરેલીથી સુરત રૂટ પર દોડતી બે અલગ અલગ અશોક લેલેન્ડ કંપનીની બસોમાં “AR-06-C-0444” નામનો એક જ રજીસ્ટ્રેશન નંબર લગાડવામાં આવ્યો હતો. એટલું જ નહીં, બંને બસોમાં સમાન ચેસીસ અને એન્જિન નંબર દર્શાવવામાં આવ્યા હતા. તપાસમાં વધુમાં સામે આવ્યું છે કે ટ્રકોના મૂળ ચેસીસ અને એન્જિન નંબર ઓળખાઈ ન શકે તે માટે ઇરાદાપૂર્વક ઘસારા અને ચેડાં કરવામાં આવ્યા હતા. પોલીસે ગેરરીતિમાં ઉપયોગમાં લેવાયેલી બે બસો સહિત કુલ અંદાજિત રૂપિયા 30,10,000નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. સમગ્ર કૌભાંડમાં વધુ લોકોની સંડોવણી હોવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. આ સમગ્ર પ્રકરણમાં આગળની તપાસ એલ.સી.બી શાખાના PSI એ. એન. ચૌહાણ દ્વારા હાથ ધરવામાં આવી છે. પોલીસ હવે બનાવટી દસ્તાવેજો તૈયાર કરનારાઓ તેમજ ટેક્સ ચોરીના સમગ્ર રેકેટ સુધી પહોંચવા માટે વધુ તપાસ ચલાવી રહી છે.
    1
    સુરતમાં એક જ નંબર પર દોડતી બે બસો ઝડપાઈ | સદ્દગુરૂ શિવમ ટ્રાવેલ્સનો મોટો કૌભાંડ બહાર
સુરત ગ્રામ્ય LCBનો મોટો ભાંડો ફોડ: એક જ નંબર પર દોડતી બે લક્ઝરી બસો ઝડપાઈ, કરોડોની ટેક્સ ચોરી અને બનાવટી દસ્તાવેજોનો ખેલ બહાર આવ્યો
સુરત ગ્રામ્ય એલ.સી.બી પોલીસે વાહન દસ્તાવેજોમાં મોટા પાયે ગેરરીતિ અને સરકાર સાથે ઠગાઈના કૌભાંડનો પર્દાફાશ કરતા સદ્દગુરૂ શિવમ ટ્રાવેલ્સ સંચાલિત બે લક્ઝરી બસોને ઝડપી પાડી છે. તપાસ દરમિયાન એક જ રજીસ્ટ્રેશન નંબર, ચેસીસ નંબર અને એન્જિન નંબરનો ઉપયોગ કરીને અલગ અલગ રૂટ પર બસો દોડાડાતી હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. પોલીસે કુલ રૂપિયા 30.10 લાખનો મુદ્દામાલ કબ્જે લીધો છે.
આ સમગ્ર મામલે ફરીયાદી તરીકે એલ.સી.બી સુરત ગ્રામ્યમાં ફરજ બજાવતા એએસઆઈ જગદીશભાઈ કામરાજભાઈ ચૌધરીએ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસે સ્થળ પરથી બસ ચાલક તરીકે બિજલભાઈ પુનાભાઈ ભુરખીયા (ઉંમર 35, ધંધો ડ્રાઈવિંગ, રહે. ઉજળવાવ સ્ટેશન, તા. ઉમરાળા, જી. ભાવનગર) ને ઝડપી પાડ્યો હતો.
જ્યારે બસ માલિક અજયભાઈ રમેશભાઈ વામજા, રહે. સુરત શહેર, સ્થળ પરથી મળી આવ્યા નહોતા. જેથી પોલીસે તેમને વોન્ટેડ જાહેર કર્યા છે.
પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે સદ્દગુરૂ શિવમ ટ્રાવેલ્સના સંચાલકો દ્વારા આર.ટી.ઓ. કચેરીમાં ભારે ટેક્સ ભરપાઈથી બચવા માટે ગેરકાયદેસર રીતે બસો દોડાવવામાં આવતી હતી. બસોની ચકાસણી દરમિયાન પકડાઈ ન પડે તે હેતુથી ખોટા આર.ટી.ઓ. દસ્તાવેજો તૈયાર કરાવવામાં આવ્યા હતા.
પોલીસના જણાવ્યા અનુસાર, નાશિકથી સુરત તથા અમરેલીથી સુરત રૂટ પર દોડતી બે અલગ અલગ અશોક લેલેન્ડ કંપનીની બસોમાં “AR-06-C-0444” નામનો એક જ રજીસ્ટ્રેશન નંબર લગાડવામાં આવ્યો હતો. એટલું જ નહીં, બંને બસોમાં સમાન ચેસીસ અને એન્જિન નંબર દર્શાવવામાં આવ્યા હતા.
તપાસમાં વધુમાં સામે આવ્યું છે કે ટ્રકોના મૂળ ચેસીસ અને એન્જિન નંબર ઓળખાઈ ન શકે તે માટે ઇરાદાપૂર્વક ઘસારા અને ચેડાં કરવામાં આવ્યા હતા.
પોલીસે ગેરરીતિમાં ઉપયોગમાં લેવાયેલી બે બસો સહિત કુલ અંદાજિત રૂપિયા 30,10,000નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. સમગ્ર કૌભાંડમાં વધુ લોકોની સંડોવણી હોવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે.
આ સમગ્ર પ્રકરણમાં આગળની તપાસ એલ.સી.બી શાખાના PSI એ. એન. ચૌહાણ દ્વારા હાથ ધરવામાં આવી છે. પોલીસ હવે બનાવટી દસ્તાવેજો તૈયાર કરનારાઓ તેમજ ટેક્સ ચોરીના સમગ્ર રેકેટ સુધી પહોંચવા માટે વધુ તપાસ ચલાવી રહી છે.
    user_રમેશ ખંભાતી
    રમેશ ખંભાતી
    Photographer બારડોલી, સુરત, ગુજરાત•
    4 hrs ago
  • સમાજ એકતા અને સેવાભાવનું પ્રતિક બનશે બલેશ્વરનો સમૂહ લગ્નોત્સવ સમાજ એકતા અને સેવાભાવનું પ્રતિક બનશે બલેશ્વરનો સમૂહ લગ્નોત્સવ
    1
    સમાજ એકતા અને સેવાભાવનું પ્રતિક બનશે બલેશ્વરનો સમૂહ લગ્નોત્સવ
સમાજ એકતા અને સેવાભાવનું પ્રતિક બનશે બલેશ્વરનો સમૂહ લગ્નોત્સવ
    user_Gujarat Introverted day
    Gujarat Introverted day
    Local News Reporter અંકલેશ્વર, ભરૂચ, ગુજરાત•
    4 hrs ago
  • તાપીના મોટા વરાછા વિસ્તારમાં SMCની માલિકીની જમીન પર વાવેલા છોડ કાપી નાખવામાં આવતા ભારે બબાલ થઈ. આ ઘટના રૂદ્ર બંગ્લોઝના નાકે બની હતી, જેના કારણે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો.
    1
    તાપીના મોટા વરાછા વિસ્તારમાં SMCની માલિકીની જમીન પર વાવેલા છોડ કાપી નાખવામાં આવતા ભારે બબાલ થઈ. આ ઘટના રૂદ્ર બંગ્લોઝના નાકે બની હતી, જેના કારણે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો.
    user_RELAX NEWS TAPI
    RELAX NEWS TAPI
    Social Media Manager કુકરમુંડા, તાપી, ગુજરાત•
    11 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.