અતિભારે વરસાદ વચ્ચે ભાભર પોલીસ સજ્જ, લોકોની મદદ માટે રાત્રી પેટ્રોલિંગ અતિભારે વરસાદ વચ્ચે ભાભર પોલીસ સજ્જ, લોકોની મદદ માટે રાત્રી પેટ્રોલિંગ હવામાન વિભાગની આગાહી મુજબ વાવ-થરાદ જિલ્લામાં ભારે થી અતિભારે વરસાદની સંભાવના છે. આ સંજોગોમાં જરૂરિયાતમંદ લોકોને તાત્કાલિક મદદ પહોંચાડવા ભાભર પોલીસ તંત્ર સજ્જ બન્યું છે. ભાભર પોલીસ સ્ટેશનના પી.આઈ. એચ.એલ. જોષી સહિત પોલીસ સ્ટાફે રાત્રીના સમયે નીચાણવાળા વિસ્તારોમાં સઘન પેટ્રોલિંગ હાથ ધર્યું હતું. વિડીયોમાં જોવા મળ્યા મુજબ ભાભરના મુખ્ય માર્ગ પર પોલીસની ટીમ રિફ્લેક્ટિવ જેકેટ અને ટ્રાફિક બેટન સાથે તૈનાત જોવા મળી. પોલીસ વાહનની બ્લુ-રેડ બીકન લાઈટ ચાલુ રાખીને પોલીસકર્મીઓ રસ્તા પર ઉભા રહી વાહનચાલકોને સાવધાની રાખવા સૂચના આપી રહ્યા હતા. વરસાદી પાણીના કારણે લપસણા રસ્તા અને ઓછી દૃશ્યતાને કારણે અકસ્માત ન થાય તે માટે પોલીસ દ્વારા ટ્રાફિક નિયમન પણ કરવામાં આવ્યું. સાથે જ સ્થાનિક લોકોને જરૂર પડે તો તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવા જાણકારી આપવામાં આવી. પોલીસની આ સક્રિયતા અને લોકોની મદદ માટેની તત્પરતાને સ્થાનિક નાગરિકોએ પણ બિરદાવી છે. વહીવટી તંત્ર દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે ભારે વરસાદ દરમિયાન બિનજરૂરી રીતે બહાર ન નીકળે અને તંત્રની સૂચનાઓનું પાલન કરે.
અતિભારે વરસાદ વચ્ચે ભાભર પોલીસ સજ્જ, લોકોની મદદ માટે રાત્રી પેટ્રોલિંગ અતિભારે વરસાદ વચ્ચે ભાભર પોલીસ સજ્જ, લોકોની મદદ માટે રાત્રી પેટ્રોલિંગ હવામાન વિભાગની આગાહી મુજબ વાવ-થરાદ જિલ્લામાં ભારે થી અતિભારે વરસાદની સંભાવના છે. આ સંજોગોમાં જરૂરિયાતમંદ લોકોને તાત્કાલિક મદદ પહોંચાડવા ભાભર પોલીસ તંત્ર સજ્જ બન્યું છે. ભાભર પોલીસ સ્ટેશનના પી.આઈ. એચ.એલ. જોષી સહિત પોલીસ સ્ટાફે રાત્રીના સમયે
નીચાણવાળા વિસ્તારોમાં સઘન પેટ્રોલિંગ હાથ ધર્યું હતું. વિડીયોમાં જોવા મળ્યા મુજબ ભાભરના મુખ્ય માર્ગ પર પોલીસની ટીમ રિફ્લેક્ટિવ જેકેટ અને ટ્રાફિક બેટન સાથે તૈનાત જોવા મળી. પોલીસ વાહનની બ્લુ-રેડ બીકન લાઈટ ચાલુ રાખીને પોલીસકર્મીઓ રસ્તા પર ઉભા રહી વાહનચાલકોને સાવધાની રાખવા સૂચના આપી રહ્યા હતા. વરસાદી પાણીના કારણે લપસણા રસ્તા અને ઓછી દૃશ્યતાને કારણે અકસ્માત ન થાય
તે માટે પોલીસ દ્વારા ટ્રાફિક નિયમન પણ કરવામાં આવ્યું. સાથે જ સ્થાનિક લોકોને જરૂર પડે તો તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવા જાણકારી આપવામાં આવી. પોલીસની આ સક્રિયતા અને લોકોની મદદ માટેની તત્પરતાને સ્થાનિક નાગરિકોએ પણ બિરદાવી છે. વહીવટી તંત્ર દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે ભારે વરસાદ દરમિયાન બિનજરૂરી રીતે બહાર ન નીકળે અને તંત્રની સૂચનાઓનું પાલન કરે.
- દિયોદર પંથકમાં આજે બપોર બાદ વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. કાળા ડિબાંગ વાદળો ઘેરાયા બાદ ભારે વરસાદ શરૂ થયો હતો. રાત્રિના 8 થી 9 વાગ્યા દરમિયાન 2.73 ઇંચ જેટલો મુશળધાર વરસાદ નોંધાયો હતો, જેના કારણે જનજીવન અસ્તવ્યસ્ત બન્યું હતું. હવામાન વિભાગની આગાહીને પગલે કલેક્ટરના આદેશ મુજબ દિયોદર પંથકની શાળા-કોલેજો આજે બંધ રાખવામાં આવી હતી. જોકે, બપોર સુધી આકાશ ખુલ્લું હતું અને તડકો પણ હતો. બપોર બાદ શરૂ થયેલો વરસાદ સાંજે વધુ જોરદાર બન્યો હતો. વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ પડ્યો હતો, જેના કારણે વાતાવરણ ભયાવહ બન્યું હતું. ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. તંત્ર દ્વારા નાગરિકોને કામ વગર ઘરની બહાર ન નીકળવા અને સાવચેતી રાખવા સૂચના આપવામાં આવી છે. વર્તમાનમાં વીજળી પડવાના બનાવો વધી રહ્યા હોવાથી સાવધાની રાખવી અત્યંત જરૂરી છે.1
- અતિભારે વરસાદ વચ્ચે ભાભર પોલીસ સજ્જ, લોકોની મદદ માટે રાત્રી પેટ્રોલિંગ અતિભારે વરસાદ વચ્ચે ભાભર પોલીસ સજ્જ, લોકોની મદદ માટે રાત્રી પેટ્રોલિંગ હવામાન વિભાગની આગાહી મુજબ વાવ-થરાદ જિલ્લામાં ભારે થી અતિભારે વરસાદની સંભાવના છે. આ સંજોગોમાં જરૂરિયાતમંદ લોકોને તાત્કાલિક મદદ પહોંચાડવા ભાભર પોલીસ તંત્ર સજ્જ બન્યું છે. ભાભર પોલીસ સ્ટેશનના પી.આઈ. એચ.એલ. જોષી સહિત પોલીસ સ્ટાફે રાત્રીના સમયે નીચાણવાળા વિસ્તારોમાં સઘન પેટ્રોલિંગ હાથ ધર્યું હતું. વિડીયોમાં જોવા મળ્યા મુજબ ભાભરના મુખ્ય માર્ગ પર પોલીસની ટીમ રિફ્લેક્ટિવ જેકેટ અને ટ્રાફિક બેટન સાથે તૈનાત જોવા મળી. પોલીસ વાહનની બ્લુ-રેડ બીકન લાઈટ ચાલુ રાખીને પોલીસકર્મીઓ રસ્તા પર ઉભા રહી વાહનચાલકોને સાવધાની રાખવા સૂચના આપી રહ્યા હતા. વરસાદી પાણીના કારણે લપસણા રસ્તા અને ઓછી દૃશ્યતાને કારણે અકસ્માત ન થાય તે માટે પોલીસ દ્વારા ટ્રાફિક નિયમન પણ કરવામાં આવ્યું. સાથે જ સ્થાનિક લોકોને જરૂર પડે તો તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવા જાણકારી આપવામાં આવી. પોલીસની આ સક્રિયતા અને લોકોની મદદ માટેની તત્પરતાને સ્થાનિક નાગરિકોએ પણ બિરદાવી છે. વહીવટી તંત્ર દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે ભારે વરસાદ દરમિયાન બિનજરૂરી રીતે બહાર ન નીકળે અને તંત્રની સૂચનાઓનું પાલન કરે.3
- જ્યારે મેઘરાજની પધરામણી થાય છે ત્યારે સ્વામિનારાયણ અક્ષરધામ એક અનોખા જ સૌંદર્યથી ખીલી ઉઠે છે. 🌧️✨ વરસાદનું પ્રત્યેક બુંદ અક્ષરધામની અજોડ સ્થાપત્યકળા અને લીલાછમ બગીચાઓની શોભામાં ચાર ચાંદ લગાવી દે ત્યારે એવું રમણીય દ્રશ્ય સર્જાય છે જ્યાં પ્રકૃતિ અને ભક્તિનો સુંદર સમન્વય જોવા મળે છે. ગાંધીનગર અક્ષરધામ જ્યારે મેઘરાજની પધરામણી થાય છે ત્યારે સ્વામિનારાયણ અક્ષરધામ એક અનોખા જ સૌંદર્યથી ખીલી ઉઠે છે. 🌧️✨ વરસાદનું પ્રત્યેક બુંદ અક્ષરધામની અજોડ સ્થાપત્યકળા અને લીલાછમ બગીચાઓની શોભામાં ચાર ચાંદ લગાવી દે ત્યારે એવું રમણીય દ્રશ્ય સર્જાય છે જ્યાં પ્રકૃતિ અને ભક્તિનો સુંદર સમન્વય જોવા મળે છે. ગાંધીનગર અક્ષરધામ1
- સિદ્ધપુર : સંત શ્રી રવિદાસજીની યાત્રા પૂર્વે ભાજપ કાર્યકરોની પ્રશંસનીય સેવા સિદ્ધપુર : સંત શ્રી રવિદાસજીની યાત્રા પૂર્વે ભાજપ કાર્યકરોની પ્રશંસનીય સેવા આવતીકાલે યોજાનારી સંત શ્રી રવિદાસજીની યાત્રાને સફળ બનાવવા પૂર્વે ભારતીય જનતા પાર્ટી પાટણ જિલ્લા સંગઠન, સિદ્ધપુર શહેર અને તાલુકા સંગઠન, સરસ્વતી તાલુકા સંગઠન તેમજ યુવા મોરચાના કાર્યકરોએ ધોધમાર વરસાદ વચ્ચે પણ યાત્રાના આયોજન, માર્ગ વ્યવસ્થા અને શુશોભનની કામગીરી ઉત્સાહભેર હાથ ધરી હતી. પ્રતિકૂળ હવામાન હોવા છતાં કાર્યકરો દ્વારા નિષ્ઠા અને સમર્પણ સાથે કરવામાં આવેલી આ તૈયારીઓ પક્ષ પ્રત્યેની તેમની નિઃસ્વાર્થ સેવા, જવાબદારી અને સંગઠન પ્રત્યેની અડગ પ્રતિબદ્ધતાનું ઉત્તમ ઉદાહરણ બની છે.4
- આ વિડીયો ધ્યાનથી સાંભળવા,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,4
- યુ જી વી સી એલ ના અધિકારી અને રજૂઆત કરવા આવેલા લોકો બંને વચ્ચે સર્જાયો ગરમ માહોલ ભાચર ફિલ્ડર પાતાળ કુવા વિસ્તારમાં છેલ્લા એક મહિનાથી અનિયમિત વીજ પુરવઠો, વારંવાર ફોલ્ટ, ઓવરલોડિંગ અને વોલ્ટેજની સમસ્યાથી ખેડૂતોમાં રોષ ફાટી નીકળ્યો છે. ગ્રામજનોએ કૃષિમંત્રી કાર્યાલયમાં રજૂઆત કરી કાયમી ઉકેલની માંગ કરી છે. સાથે જ યુજીવીસીએલના અધિકારીઓ સાથે રજૂઆત દરમિયાન ઉગ્ર વાતાવરણ સર્જાયું હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. સરકાર સમક્ષ નિયમિત અને ગુણવત્તાસભર વીજ પુરવઠો સુનિશ્ચિત કરવાની માંગ ઉઠી છે.3
- हमारी होशियार बेटियां जो टीचर्स ने पढ़ाया उनको देखा लीजिए हूं तो फीस देते रहेंगे और क्यो भारत के उज्वल भविष्य1
- ઉતર ગુજરાતમાં વરસાદી માહોલ દિયોદર માં 2.72 ઇંચ વરસાદ ખાબક્યો ઉતર ગુજરાતમાં વરસાદી માહોલ દિયોદર માં 2.72 ઇંચ વરસાદ ખાબક્યો હવામાન વિભાગની આગાહી ના પગલે શનિવારે બપોર બાદ વરસાદી માહોલ સર્જાયો હતો જેમાં બપોર બાદ એકાએક વાતાવરણમાં પલટો આવતા બીજા રાઉન્ડ નો વરસાદ નું આગમન થયું હતું જ્યાં બીજી તરફ સાર્વત્રિક વરસાદી માહોલ જોવા મળ્યો હતો નીચાણવાળા વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ જતા રાહદારીઓ ને મુશ્કેલી સર્જાઈ હતી દિયોદર સહિત આજુબાજુ વિસ્તારમાં 70 mm 2.72 ઇંચ વરસાદ નોંધાયો હતો2