logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

યાસીન ભાભોર - FATEPURA LIVE MO.9825257995-9924257995 ફતેપુરા: વાંદરીયા ગામેથી ઘુઘસ ગામના યુવકની લાશ કુવામાંથી મળી આવવા મામલે પરિવારજનોએ ફતેપુરા પોલીસ સામે ગંભીર આક્ષેપો સાથે દાહોદ જિલ્લા પોલીસવડાને લેખિત રજૂઆત કરી યાસીન ભાભોર - FATEPURA LIVE MO.9825257995-9924257995 ફતેપુરા: વાંદરીયા ગામેથી ઘુઘસ ગામના યુવકની લાશ કુવામાંથી મળી આવવા મામલે પરિવારજનોએ ફતેપુરા પોલીસ સામે ગંભીર આક્ષેપો સાથે દાહોદ જિલ્લા પોલીસવડાને લેખિત રજૂઆત કરી મૃતકના શરીર પરથી સોના ચાંદીના દાગીના ગાયબ થવા બાબતે તેમજ આરોપીઓ સામે હત્યાનો ગુનો દાખલ થવા બાબતે લેખિત રજૂઆત કરાઈ

1 day ago
user_Yasin Bhabhor
Yasin Bhabhor
Local News Reporter ફતેપુરા, દાહોદ, ગુજરાત•
1 day ago

યાસીન ભાભોર - FATEPURA LIVE MO.9825257995-9924257995 ફતેપુરા: વાંદરીયા ગામેથી ઘુઘસ ગામના યુવકની લાશ કુવામાંથી મળી આવવા મામલે પરિવારજનોએ ફતેપુરા પોલીસ સામે ગંભીર આક્ષેપો સાથે દાહોદ જિલ્લા પોલીસવડાને લેખિત રજૂઆત કરી યાસીન ભાભોર - FATEPURA LIVE MO.9825257995-9924257995 ફતેપુરા: વાંદરીયા ગામેથી ઘુઘસ ગામના યુવકની લાશ કુવામાંથી મળી આવવા મામલે પરિવારજનોએ ફતેપુરા પોલીસ સામે ગંભીર આક્ષેપો સાથે દાહોદ જિલ્લા પોલીસવડાને લેખિત રજૂઆત કરી મૃતકના શરીર પરથી સોના ચાંદીના દાગીના ગાયબ થવા બાબતે તેમજ આરોપીઓ સામે હત્યાનો ગુનો દાખલ થવા બાબતે લેખિત રજૂઆત કરાઈ

More news from ગુજરાત and nearby areas
  • में अपना एक अपील वीडियो जारी किया है। गौ माता को 'राष्ट्र माता' का दर्जा दिलाने, पूरे भारत में गौ हत्या पर पूर्ण प्रतिबंध लगाने, गौ सेवा के लिए उचित अनुदान और कानूनी सुरक्षा सुनिश्चित करने के पवित्र उद्देश्य से यह अभियान चलाया जा रहा है। 7 मई 2026 के दिन पूरे देश में तालुका स्तर पर आवेदन सौंपे जाएंगे। हर गौ भक्त, हर सनातनी और हर भाई-बहन से इस अभियान से जुड़ने और इसे सफल बनाने की अपील की गई है। जय गौ माता! जय गोपाल! जय नंदी बाबा!
    1
    में अपना एक अपील वीडियो जारी किया है। गौ माता को 'राष्ट्र माता' का दर्जा दिलाने, पूरे भारत में गौ हत्या पर पूर्ण प्रतिबंध लगाने, गौ सेवा के लिए उचित अनुदान और कानूनी सुरक्षा सुनिश्चित करने के पवित्र उद्देश्य से यह अभियान चलाया जा रहा है।
7 मई 2026 के दिन पूरे देश में तालुका स्तर पर आवेदन सौंपे जाएंगे। हर गौ भक्त, हर सनातनी और हर भाई-बहन से इस अभियान से जुड़ने और इसे सफल बनाने की अपील की गई है।
जय गौ माता!  जय गोपाल! जय नंदी बाबा!
    user_BHARAT SAMACHAR LIVE707
    BHARAT SAMACHAR LIVE707
    Logistics service દાહોદ, દાહોદ, ગુજરાત•
    2 hrs ago
  • દાહોદ શહેરના પડાવ વિસ્તારમાં કેબિનમાં લાગી આગ દાહોદ શહેરના પડાવ વિસ્તારમાં રાત્રીના સમયે આગ લાગવાની ઘટના સામે આવી છે. પડાવ વિસ્તારમાં આવેલ એક કેબીનમાં અચાનક આગ લાગતા આસપાસના વિસ્તારમાં દોડધામ મચ્યો આગની ઘટનામાં કેબીન તેમજ તેમાં મુકાયેલ સામાન બળીને ખાક થઈ ગયો હતો ઘટનાની જાણ થતા જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો આ ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી, પરંતુ આગ લાગવાના કારણે મોટું નુકસાન થયાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.
    1
    દાહોદ શહેરના પડાવ વિસ્તારમાં કેબિનમાં લાગી આગ 
દાહોદ શહેરના પડાવ વિસ્તારમાં રાત્રીના સમયે આગ લાગવાની ઘટના સામે આવી છે.
પડાવ વિસ્તારમાં આવેલ એક કેબીનમાં અચાનક આગ લાગતા આસપાસના વિસ્તારમાં દોડધામ મચ્યો 
આગની ઘટનામાં કેબીન તેમજ તેમાં મુકાયેલ સામાન બળીને ખાક થઈ ગયો હતો
ઘટનાની જાણ થતા જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો
આ ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી, પરંતુ આગ લાગવાના કારણે મોટું નુકસાન થયાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.
    user_Saurabh Gelot
    Saurabh Gelot
    પત્રકાર Dohad, Gujarat•
    2 hrs ago
  • આમ આદમી પાર્ટી ,
    1
    આમ આદમી પાર્ટી ,
    user_Bariya Aravind bhai
    Bariya Aravind bhai
    Psychologist ઝાલોદ, દાહોદ, ગુજરાત•
    18 hrs ago
  • દાહોદ દશલા ગામ ના બી.જે.પી ના સરપંચ ગરવાળ ચતુરીબેન ના પતિ કનુભાઈ સવલાભાઈ દ્વારા ગામ ના સામાન્ય અને ગરીબ માણસો ને ખૂબ દાદા ગીરી અને ધમકી ભયૉ વતૅન સાથે વોટ ની માંગણી કરતાં હોય ત્યારે ગરીબ માણસો કોનો વિશ્વાસ રાખી જીવન જીવશે તે જોવું રહ્યું છે.અને આવા માથાભારે વ્યક્તિ ઓ સામે તંત્ર દ્વારા શું કાર્યવાહી કરવામાં આવશે અને શું પગલાં લેવામાં આવશે તે જોવું રહ્યું.
    1
    દાહોદ દશલા ગામ ના બી.જે.પી ના સરપંચ ગરવાળ ચતુરીબેન ના પતિ કનુભાઈ સવલાભાઈ દ્વારા ગામ ના સામાન્ય અને ગરીબ માણસો ને ખૂબ દાદા ગીરી અને ધમકી ભયૉ વતૅન સાથે વોટ ની માંગણી કરતાં હોય ત્યારે ગરીબ માણસો કોનો વિશ્વાસ રાખી જીવન જીવશે તે જોવું રહ્યું છે.અને આવા માથાભારે વ્યક્તિ ઓ સામે  તંત્ર દ્વારા શું કાર્યવાહી કરવામાં આવશે અને શું પગલાં લેવામાં આવશે તે જોવું રહ્યું.
    user_Limdabara News
    Limdabara News
    Local News Reporter દાહોદ, દાહોદ, ગુજરાત•
    23 hrs ago
  • Post by Salman moravala
    2
    Post by Salman moravala
    user_Salman moravala
    Salman moravala
    Local News Reporter સંતરામપુર, મહીસાગર, ગુજરાત•
    3 hrs ago
  • Post by VANRAJ BHURIYA
    1
    Post by VANRAJ BHURIYA
    user_VANRAJ BHURIYA
    VANRAJ BHURIYA
    Local News Reporter ગરબાડા, દાહોદ, ગુજરાત•
    6 hrs ago
  • મહીસાગર જિલ્લાના મારા તેજસ્વી યુવા મિત્રોને મારો આ ખાસ સંદેશ... ભારતીય જનતા પાર્ટીની કેન્દ્ર અને રાજ્ય સરકાર હંમેશા યુવાનોના સર્વાંગી વિકાસ માટે કટિબદ્ધ રહી છે. અનેક કલ્યાણકારી યોજનાઓ દ્વારા યુવાનોને રોજગારી અને સ્વરોજગારીની વિપુલ તકો પૂરી પાડી છે. ગુજરાતમાં પણ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વમાં શિક્ષણ, આરોગ્ય અને રમતગમત ક્ષેત્રે યુવાનોને આત્મનિર્ભર બનાવવા માટે અનેક પ્રોત્સાહક પગલાં લેવામાં આવ્યા છે. આગામી 26મી એપ્રિલે યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં, વિકાસની આ ગતિને જાળવી રાખવા માટે ભાજપના ઉમેદવારોને આપનો અમૂલ્ય મત આપી કમળને જંગી બહુમતીથી વિજયી બનાવવા નમ્ર વિનંતી.
    1
    મહીસાગર જિલ્લાના મારા તેજસ્વી યુવા મિત્રોને મારો આ ખાસ સંદેશ...
ભારતીય જનતા પાર્ટીની કેન્દ્ર અને રાજ્ય સરકાર હંમેશા યુવાનોના સર્વાંગી વિકાસ માટે કટિબદ્ધ રહી છે. અનેક કલ્યાણકારી યોજનાઓ દ્વારા યુવાનોને રોજગારી અને સ્વરોજગારીની વિપુલ તકો પૂરી પાડી છે. ગુજરાતમાં પણ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વમાં શિક્ષણ, આરોગ્ય અને રમતગમત ક્ષેત્રે યુવાનોને આત્મનિર્ભર બનાવવા માટે અનેક પ્રોત્સાહક પગલાં લેવામાં આવ્યા છે.
આગામી 26મી એપ્રિલે યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં, વિકાસની આ ગતિને જાળવી રાખવા માટે ભાજપના ઉમેદવારોને આપનો અમૂલ્ય મત આપી કમળને જંગી બહુમતીથી વિજયી બનાવવા નમ્ર વિનંતી.
    user_DILIPBHAI BARIA
    DILIPBHAI BARIA
    સંતરામપુર, મહીસાગર, ગુજરાત•
    22 hrs ago
  • દાહોદ ખાતે પીએમ શ્રી કેન્દ્રીય વિદ્યાલયમાં નેશનલ પંચાયતરાજ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે શાળા સ્ટાફ અને વિદ્યાર્થીઓ ઉત્સાહપૂર્વક જોડાયા હતા અને પંચાયત રાજ વ્યવસ્થાના મહત્વ અંગે જાગૃતિ ફેલાવવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગ્રામ વિકાસ અને લોકશાહી વ્યવસ્થાના વિષયો પર રજૂઆતો કરવામાં આવી હતી. શાળા સ્ટાફ દ્વારા વિદ્યાર્થીઓને પંચાયત વ્યવસ્થાની ભૂમિકા અને ગામના વિકાસમાં તેની અગત્યતા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ ઉજવણીનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં લોકશાહી મૂલ્યો અને ગ્રામ વિકાસ પ્રત્યે જાગૃતિ લાવવાનો હતો.
    1
    દાહોદ ખાતે પીએમ શ્રી કેન્દ્રીય વિદ્યાલયમાં નેશનલ પંચાયતરાજ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
આ પ્રસંગે શાળા સ્ટાફ અને વિદ્યાર્થીઓ ઉત્સાહપૂર્વક જોડાયા હતા અને પંચાયત રાજ વ્યવસ્થાના મહત્વ અંગે જાગૃતિ ફેલાવવામાં આવી હતી.
કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગ્રામ વિકાસ અને લોકશાહી વ્યવસ્થાના વિષયો પર રજૂઆતો કરવામાં આવી હતી.
શાળા સ્ટાફ દ્વારા વિદ્યાર્થીઓને પંચાયત વ્યવસ્થાની ભૂમિકા અને ગામના વિકાસમાં તેની અગત્યતા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ ઉજવણીનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં લોકશાહી મૂલ્યો અને ગ્રામ વિકાસ પ્રત્યે જાગૃતિ લાવવાનો હતો.
    user_Saurabh Gelot
    Saurabh Gelot
    પત્રકાર Dohad, Gujarat•
    18 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.