Shuru
Apke Nagar Ki App…
ભીલપ્રદેશ ટાઇગર સેનાના વિવિધ હોદેદારોની નિમણુંક કરવામાં આવી ભીલપ્રદેશ ટાઇગર સેનાના રાષ્ટ્રીય અઘ્યક્ષ મહેશભાઈ વસાવાએ ફરી મેદાને આવી હોદેદારોની નિમણુંક કરવામાં આવી. અને હોદેદારોને જવાબદારીપૂર્વક કામગીરી સાંભળવાની સલાહ આપી.
Anand vasava
ભીલપ્રદેશ ટાઇગર સેનાના વિવિધ હોદેદારોની નિમણુંક કરવામાં આવી ભીલપ્રદેશ ટાઇગર સેનાના રાષ્ટ્રીય અઘ્યક્ષ મહેશભાઈ વસાવાએ ફરી મેદાને આવી હોદેદારોની નિમણુંક કરવામાં આવી. અને હોદેદારોને જવાબદારીપૂર્વક કામગીરી સાંભળવાની સલાહ આપી.
More news from ગુજરાત and nearby areas
- ભીલપ્રદેશ ટાઇગર સેનાના વિવિધ હોદેદારોની નિમણુંક કરવામાં આવી ભીલપ્રદેશ ટાઇગર સેનાના રાષ્ટ્રીય અઘ્યક્ષ મહેશભાઈ વસાવાએ ફરી મેદાને આવી હોદેદારોની નિમણુંક કરવામાં આવી. અને હોદેદારોને જવાબદારીપૂર્વક કામગીરી સાંભળવાની સલાહ આપી.1
- હેપ્પી રક્ષા બંધન ની હાર્દિક શુભ કામના મેં ભીલ વિષ્ણુભાઈ good3
- 💔 ભાઈ દુનિયામાં નથી... પણ તેના હૃદયના ધબકારા આજે પણ જીવંત છે! હાંસોટના જૂના આસરમા ગામના યુવકમાં ધબકે છે અંકલેશ્વરના હજાત ગામની મહિલાના દિવંગત ભાઈનું હૃદય... રક્ષાબંધનના પર્વે બહેને હૃદય મેળવનાર યુવકને જ પોતાનો ભાઈ માની કાંડા પર બાંધી રાખડી... ❤️🩹 રાખડી બાંધતા જ છલકાઈ લાગણીઓ... પોતાના ભાઈના હૃદયના ધબકારા સાંભળી બહેન થઈ ભાવુક... ડોનેટ લાઇફ સુરતની પહેલથી થયેલી આ મુલાકાતે આપ્યો સંદેશ—અંગદાનથી એક જીવન વિદાય લેતાં પણ અનેક જિંદગીઓમાં ધબકતું રહી શકે છે... 🙏❤️1
- જોળવાથી ચાઈનીઝ લારી સંચાલક પર કથિત હુમલાનો મામલો, વિસ્તારમાં ચકચાર પલસાણા તાલુકાના જોળવા ગામેથી સનસનાટીભર્યો મામલો સામે આવ્યો છે. જોળવા વિસ્તારમાં ચાઈનીઝ લારી ચલાવતા સંચાલક પર કેટલાક લોકોએ કથિત રીતે હુમલો કર્યો હોવાના આક્ષેપ સાથે મામલો પોલીસ સુધી પહોંચ્યો છે. લારી સંચાલકના જણાવ્યા મુજબ, કેટલાક લોકો દ્વારા તેને અવારનવાર પરેશાન કરવામાં આવતો હોવાનો આરોપ છે. દરમિયાન આજે અચાનક કેટલાક લોકો તેની લારી પર પહોંચ્યા હતા અને કોઈ સ્પષ્ટ કારણ વગર તેની સાથે વિવાદ શરૂ કર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. વિવાદ ઉગ્ર બનતા જોતજોતામાં લારી સંચાલક સાથે કથિત મારામારી કરવામાં આવી હતી. ઘટનાને પગલે સ્થળ પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સમગ્ર બનાવને લઈને સ્થાનિક વિસ્તારમાં પણ ચર્ચા અને નારાજગી જોવા મળી રહી છે. લારી સંચાલકે સમગ્ર મામલે પોલીસ સમક્ષ રજૂઆત કરી આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે. જોકે, હુમલા પાછળનું ચોક્કસ કારણ શું હતું અને સમગ્ર ઘટનામાં કોણ-કોણ સંડોવાયેલું છે તે અંગે હજુ સત્તાવાર વિગતો સામે આવી નથી. હવે પલસાણા પોલીસની તપાસ બાદ જ સમગ્ર મામલાની હકીકત અને ઘટનાની સાચી પરિસ્થિતિ સ્પષ્ટ થશે.1
- कडोदरा के तांतीथैया गांव के नीलकंठ सोसायटी के सबसे बेहत़रहीन का समिति के अंदर सबसे बेहतरीन BPM पब्लिक स्कूल।1
- हैप्पी रक्षाबंधन आप सभी दर्शक को S V L NEWS 24 की तरफ से बधाई1
- hello dosto nepal me hui gatnaa badi dukha ki bat he ajib gatnaa hui he bhil vishnubhai kalidas1
- chhotaudepur :નસવાડીમાં ટેમ્પામાંથી માલ ચોરીનો પ્રયાસ! CCTVમાં કેદ થયો ચોરનો ખેલ નસવાડીના કવાંટ રોડ વિસ્તારમાં રાત્રિના અંધારામાં ટેમ્પામાંથી માલ ચોરી કરવાનો પ્રયાસ સામે આવતા વેપારીઓ અને ટ્રાન્સપોર્ટરોમાં ખળભળાટ મચી ગયો છે. રાત્રિના સમયે રસ્તા પર ટેમ્પો ઊભો હતો અને જાણે તકની રાહ જોતો હોય તેમ એક ઈસમ ટેમ્પા પાસે પહોંચ્યો હતો. ત્યારબાદ ટેમ્પા ઉપર લગાવેલી તાડપત્રી હટાવી અંદર ભરેલા માલ સુધી પહોંચવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાના આક્ષેપો સામે આવ્યા છે. પરંતુ ચોરીના આ ખેલમાં એક મોટી ભૂલ થઈ ગઈ...! સમગ્ર ઘટનાની હિલચાલ CCTV કેમેરામાં કેદ થઈ ગઈ. કેમેરામાં કેદ થયેલા દૃશ્યો હવે સમગ્ર ઘટનાની તપાસ માટે મહત્વપૂર્ણ બની શકે છે. આ ઘટના સામે આવતા વેપારીઓમાં સવાલો ઉઠી રહ્યા છે કે રાત્રિના સમયે રસ્તા પર ઉભેલા વાહનોમાં ભરેલો માલ કેટલો સુરક્ષિત છે? વેપારીઓ પોતાનો માલ ટ્રાન્સપોર્ટ મારફતે મોકલે છે, પરંતુ રસ્તામાં માલની ચોરી થાય તો તેની જવાબદારીનો મુદ્દો ટ્રાન્સપોર્ટરો માટે પણ માથાનો દુખાવો બની શકે છે. નસવાડીના કવાંટ રોડ પર બનેલી આ ઘટનાએ રાત્રિના સમયે માલવાહક વાહનોની સુરક્ષા સામે સવાલો ઊભા કરી દીધા છે. હવે સૌથી મોટો સવાલ એ છે કે CCTVમાં કેદ થયેલો આ ઈસમ કોણ છે? શું તે માત્ર ચોરીના પ્રયાસ સુધી જ આવ્યો હતો કે અગાઉ પણ આવી કોઈ ઘટનામાં સંડોવાયેલો છે? હાલ પોલીસ દ્વારા CCTV ફૂટેજના આધારે ઈસમની ઓળખ સહિત સમગ્ર ઘટનાની હકીકત જાણવા તપાસ હાથ ધરવામાં આવી રહી છે. CCTV ફૂટેજ સામે આવ્યા બાદ હવે પોલીસની તપાસમાં ચોરીના આ ખેલનો સાચો ખેલાડી કોણ છે, તે બહાર આવે છે કે નહીં તેના પર સૌની નજર છે.1