Shuru
Apke Nagar Ki App…
hello dosto nepal me hui gatnaa badi dukha ki bat he ajib gatnaa hui he bhil vishnubhai kalidas
Mr BHIl Vishnubhai kalidash
hello dosto nepal me hui gatnaa badi dukha ki bat he ajib gatnaa hui he bhil vishnubhai kalidas
More news from ભાટપુર and nearby areas
- હેપ્પી રક્ષા બંધન ની હાર્દિક શુભ કામના મેં ભીલ વિષ્ણુભાઈ good3
- હાલોલ-વડોદરા હાઇવે પર બે બાઇક વચ્ચે અકસ્માત,એક જ પરિવારના 4 સભ્યો સહિત 7 લોકો ઇજાગ્રસ્ત,108 મારફતે હોસ્પિટલ ખસેડાયા. હાલોલ-વડોદરા હાઇવે પર બે બાઇક વચ્ચે અકસ્માત,એક જ પરિવારના 4 સભ્યો સહિત 7 લોકો ઇજાગ્રસ્ત,108 મારફતે હોસ્પિટલ ખસેડાયા. હાલોલ-વડોદરા હાઇવે પર આજે શુક્રવારે એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો, જેમાં બે બાઇક વચ્ચે ટક્કર થતાં કુલ 7 લોકોને નાની-મોટી ઇજાઓ પહોંચી છે. મળતી માહિતી મુજબ, એક જ બાઇક પર ચાર લોકો સવાર થઇને જરોદથી વેજલપુર તરફ જઇ રહ્યા હતા. દરમિયાન આગળ ચાલી રહેલી અન્ય એક બાઇક સાથે તેમની ટક્કર થતાં અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઇક ચાલક સુરેશભાઈ શનાભાઈ બારીયાને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી છે. જ્યારે તેમની સાથે સવાર તેમની દીકરી કાજલબેન અને પુત્ર જયવીરને પણ માથામાં ઇજાઓ થઇ છે, તેમજ તેમની પત્ની લક્ષ્મીબેન બારીયાને સામાન્ય ઇજાઓ પહોંચી છે. બીજી તરફ, જે બાઇક સાથે ટક્કર થઈ હતી તેના પર દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના એક પરિવારના ત્રણ લોકો સવાર હતા. જેમાં શૈલેષ રમણભાઈ નિનામા, અનીતાબેન શૈલેષભાઈ નિનામા અને તેમનો નાનો પુત્ર જેમિન શૈલેષભાઈ નિનામા સમાવિષ્ટ છે. આ ત્રણેય લોકોને અકસ્માતમાં સામાન્ય ઇજાઓ પહોંચી હતી. હાઇવે પર અકસ્માત થતાં જ આસપાસના લોકોના ટોળેટોળાં ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા. સ્થાનિકોની મદદથી તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી. તમામ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હાલોલ રેફરલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં હાલ તેમની સારવાર ચાલી રહી છે.1
- ખજાનચી બાવા દરગાએ બીજો વારસીક ઉર્ષ શરીફ ઉજવવા માં આવીયો4
- રાખડીના પવિત્ર તાંતણે બંધાયો સુરક્ષાનો સંકલ્પ, પાણીગેટમાં ‘સુરક્ષા બંધન’ની ઉજવણી રાખડીના પવિત્ર તાંતણે બંધાયો સુરક્ષાનો સંકલ્પ, પાણીગેટમાં ‘સુરક્ષા બંધન’ની ઉજવણી વડોદરા શહેરના પાણીગેટ પોલીસ સ્ટેશન ખાતે પોલીસ કમિશનર નરસિમ્હા કોમારની અધ્યક્ષતામાં ‘સુરક્ષા બંધન’ જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. શી ટીમની મહિલા પોલીસ કર્મચારીઓએ સિનિયર સિટીઝન, મહિલાઓ અને બાળકોને રાખડી બાંધી સુરક્ષા તથા સહાયની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. ટ્રાફિક પોલીસ દ્વારા હેલ્મેટનું વિતરણ કરી માર્ગ સલામતી અંગે જાગૃતિ ફેલાવવામાં આવી હતી. ‘સંકલ્પ નશામુક્તિ’ અંતર્ગત નશાથી દૂર રહેવાની સામૂહિક શપથ લેવડાવી સુરક્ષિત સમાજનો સંદેશ આપવામાં આવ્યો હતો.1
- लारी-गल्ला कारोबार भी चले, गाड़ी वालों को रास्ता मिले और जनता भी न हो परेशान—VMC के नियमों से बने शहर में बेहतर व्यवस्था” #DastakIndia24news #crimealertdigitalnews #cockroachJanatanews #highlightsシ゚ #highlightseveryonefollowers #highlightsfollowers #highlightseveryonefbreels #followersnonfollowers #followersシ゚ #unfollowers1
- ભાજપ ના લોકો સવાલ થી ભાગે છે અખિલેશ યાદવે કર્યા ગંભીર આક્ષેપ1
- hello dosto nepal me hui gatnaa badi dukha ki bat he ajib gatnaa hui he bhil vishnubhai kalidas1
- chhotaudepur :નસવાડીમાં ટેમ્પામાંથી માલ ચોરીનો પ્રયાસ! CCTVમાં કેદ થયો ચોરનો ખેલ નસવાડીના કવાંટ રોડ વિસ્તારમાં રાત્રિના અંધારામાં ટેમ્પામાંથી માલ ચોરી કરવાનો પ્રયાસ સામે આવતા વેપારીઓ અને ટ્રાન્સપોર્ટરોમાં ખળભળાટ મચી ગયો છે. રાત્રિના સમયે રસ્તા પર ટેમ્પો ઊભો હતો અને જાણે તકની રાહ જોતો હોય તેમ એક ઈસમ ટેમ્પા પાસે પહોંચ્યો હતો. ત્યારબાદ ટેમ્પા ઉપર લગાવેલી તાડપત્રી હટાવી અંદર ભરેલા માલ સુધી પહોંચવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાના આક્ષેપો સામે આવ્યા છે. પરંતુ ચોરીના આ ખેલમાં એક મોટી ભૂલ થઈ ગઈ...! સમગ્ર ઘટનાની હિલચાલ CCTV કેમેરામાં કેદ થઈ ગઈ. કેમેરામાં કેદ થયેલા દૃશ્યો હવે સમગ્ર ઘટનાની તપાસ માટે મહત્વપૂર્ણ બની શકે છે. આ ઘટના સામે આવતા વેપારીઓમાં સવાલો ઉઠી રહ્યા છે કે રાત્રિના સમયે રસ્તા પર ઉભેલા વાહનોમાં ભરેલો માલ કેટલો સુરક્ષિત છે? વેપારીઓ પોતાનો માલ ટ્રાન્સપોર્ટ મારફતે મોકલે છે, પરંતુ રસ્તામાં માલની ચોરી થાય તો તેની જવાબદારીનો મુદ્દો ટ્રાન્સપોર્ટરો માટે પણ માથાનો દુખાવો બની શકે છે. નસવાડીના કવાંટ રોડ પર બનેલી આ ઘટનાએ રાત્રિના સમયે માલવાહક વાહનોની સુરક્ષા સામે સવાલો ઊભા કરી દીધા છે. હવે સૌથી મોટો સવાલ એ છે કે CCTVમાં કેદ થયેલો આ ઈસમ કોણ છે? શું તે માત્ર ચોરીના પ્રયાસ સુધી જ આવ્યો હતો કે અગાઉ પણ આવી કોઈ ઘટનામાં સંડોવાયેલો છે? હાલ પોલીસ દ્વારા CCTV ફૂટેજના આધારે ઈસમની ઓળખ સહિત સમગ્ર ઘટનાની હકીકત જાણવા તપાસ હાથ ધરવામાં આવી રહી છે. CCTV ફૂટેજ સામે આવ્યા બાદ હવે પોલીસની તપાસમાં ચોરીના આ ખેલનો સાચો ખેલાડી કોણ છે, તે બહાર આવે છે કે નહીં તેના પર સૌની નજર છે.1