logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

રાખડીના પવિત્ર તાંતણે બંધાયો સુરક્ષાનો સંકલ્પ, પાણીગેટમાં ‘સુરક્ષા બંધન’ની ઉજવણી રાખડીના પવિત્ર તાંતણે બંધાયો સુરક્ષાનો સંકલ્પ, પાણીગેટમાં ‘સુરક્ષા બંધન’ની ઉજવણી વડોદરા શહેરના પાણીગેટ પોલીસ સ્ટેશન ખાતે પોલીસ કમિશનર નરસિમ્હા કોમારની અધ્યક્ષતામાં ‘સુરક્ષા બંધન’ જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. શી ટીમની મહિલા પોલીસ કર્મચારીઓએ સિનિયર સિટીઝન, મહિલાઓ અને બાળકોને રાખડી બાંધી સુરક્ષા તથા સહાયની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. ટ્રાફિક પોલીસ દ્વારા હેલ્મેટનું વિતરણ કરી માર્ગ સલામતી અંગે જાગૃતિ ફેલાવવામાં આવી હતી. ‘સંકલ્પ નશામુક્તિ’ અંતર્ગત નશાથી દૂર રહેવાની સામૂહિક શપથ લેવડાવી સુરક્ષિત સમાજનો સંદેશ આપવામાં આવ્યો હતો.

50 min ago
user_Seva Samaj News
Seva Samaj News
Local News Reporter વડોદરા પૂર્વ, વડોદરા, ગુજરાત•
50 min ago

રાખડીના પવિત્ર તાંતણે બંધાયો સુરક્ષાનો સંકલ્પ, પાણીગેટમાં ‘સુરક્ષા બંધન’ની ઉજવણી રાખડીના પવિત્ર તાંતણે બંધાયો સુરક્ષાનો સંકલ્પ, પાણીગેટમાં ‘સુરક્ષા બંધન’ની ઉજવણી વડોદરા શહેરના પાણીગેટ પોલીસ સ્ટેશન ખાતે પોલીસ કમિશનર નરસિમ્હા કોમારની અધ્યક્ષતામાં ‘સુરક્ષા બંધન’ જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. શી ટીમની મહિલા પોલીસ કર્મચારીઓએ સિનિયર સિટીઝન, મહિલાઓ અને બાળકોને રાખડી બાંધી સુરક્ષા તથા સહાયની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. ટ્રાફિક પોલીસ દ્વારા હેલ્મેટનું વિતરણ કરી માર્ગ સલામતી અંગે જાગૃતિ ફેલાવવામાં આવી હતી. ‘સંકલ્પ નશામુક્તિ’ અંતર્ગત નશાથી દૂર રહેવાની સામૂહિક શપથ લેવડાવી સુરક્ષિત સમાજનો સંદેશ આપવામાં આવ્યો હતો.

More news from ગુજરાત and nearby areas
  • ખજાનચી બાવા દરગાએ બીજો વારસીક ઉર્ષ શરીફ ઉજવવા માં આવીયો
    4
    ખજાનચી બાવા દરગાએ બીજો વારસીક ઉર્ષ શરીફ ઉજવવા માં આવીયો
    user_Husenbhai multani
    Husenbhai multani
    Farmer વડોદરા દક્ષિણ, વડોદરા, ગુજરાત•
    50 min ago
  • રાખડીના પવિત્ર તાંતણે બંધાયો સુરક્ષાનો સંકલ્પ, પાણીગેટમાં ‘સુરક્ષા બંધન’ની ઉજવણી રાખડીના પવિત્ર તાંતણે બંધાયો સુરક્ષાનો સંકલ્પ, પાણીગેટમાં ‘સુરક્ષા બંધન’ની ઉજવણી વડોદરા શહેરના પાણીગેટ પોલીસ સ્ટેશન ખાતે પોલીસ કમિશનર નરસિમ્હા કોમારની અધ્યક્ષતામાં ‘સુરક્ષા બંધન’ જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. શી ટીમની મહિલા પોલીસ કર્મચારીઓએ સિનિયર સિટીઝન, મહિલાઓ અને બાળકોને રાખડી બાંધી સુરક્ષા તથા સહાયની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. ટ્રાફિક પોલીસ દ્વારા હેલ્મેટનું વિતરણ કરી માર્ગ સલામતી અંગે જાગૃતિ ફેલાવવામાં આવી હતી. ‘સંકલ્પ નશામુક્તિ’ અંતર્ગત નશાથી દૂર રહેવાની સામૂહિક શપથ લેવડાવી સુરક્ષિત સમાજનો સંદેશ આપવામાં આવ્યો હતો.
    1
    રાખડીના પવિત્ર તાંતણે બંધાયો સુરક્ષાનો સંકલ્પ, પાણીગેટમાં ‘સુરક્ષા બંધન’ની ઉજવણી
રાખડીના પવિત્ર તાંતણે બંધાયો સુરક્ષાનો સંકલ્પ, પાણીગેટમાં ‘સુરક્ષા બંધન’ની ઉજવણી
વડોદરા શહેરના પાણીગેટ પોલીસ સ્ટેશન ખાતે પોલીસ કમિશનર નરસિમ્હા કોમારની અધ્યક્ષતામાં ‘સુરક્ષા બંધન’ જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. શી ટીમની મહિલા પોલીસ કર્મચારીઓએ સિનિયર સિટીઝન, મહિલાઓ અને બાળકોને રાખડી બાંધી સુરક્ષા તથા સહાયની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. ટ્રાફિક પોલીસ દ્વારા હેલ્મેટનું વિતરણ કરી માર્ગ સલામતી અંગે જાગૃતિ ફેલાવવામાં આવી હતી. ‘સંકલ્પ નશામુક્તિ’ અંતર્ગત નશાથી દૂર રહેવાની સામૂહિક શપથ લેવડાવી સુરક્ષિત સમાજનો સંદેશ આપવામાં આવ્યો હતો.
    user_Seva Samaj News
    Seva Samaj News
    Local News Reporter વડોદરા પૂર્વ, વડોદરા, ગુજરાત•
    50 min ago
  • लारी-गल्ला कारोबार भी चले, गाड़ी वालों को रास्ता मिले और जनता भी न हो परेशान—VMC के नियमों से बने शहर में बेहतर व्यवस्था” #DastakIndia24news #crimealertdigitalnews #cockroachJanatanews #highlightsシ゚ #highlightseveryonefollowers #highlightsfollowers #highlightseveryonefbreels #followersnonfollowers #followersシ゚ #unfollowers
    1
    लारी-गल्ला कारोबार भी चले, गाड़ी वालों को रास्ता मिले और जनता भी न हो परेशान—VMC के नियमों से बने शहर में बेहतर व्यवस्था”
#DastakIndia24news
#crimealertdigitalnews
#cockroachJanatanews
#highlightsシ゚ #highlightseveryonefollowers 
#highlightsfollowers #highlightseveryonefbreels 
#followersnonfollowers 
#followersシ゚ #unfollowers
    user_Shabbir n shaikh
    Shabbir n shaikh
    Auditor વડોદરા પશ્ચિમ, વડોદરા, ગુજરાત•
    7 hrs ago
  • ભાજપ ના લોકો સવાલ થી ભાગે છે અખિલેશ યાદવે કર્યા ગંભીર આક્ષેપ
    1
    ભાજપ ના લોકો સવાલ થી ભાગે છે અખિલેશ યાદવે કર્યા ગંભીર આક્ષેપ
    user_Nationgujarat.com
    Nationgujarat.com
    Newspaper publisher Vadodara East, Gujarat•
    8 hrs ago
  • વિશ્વ હિન્દુ કોંગ્રેસ 2026 નું આયોજન. આગામી 18 થી 20 ડિસેમ્બર સુધી જિયો વર્લ્ડ કન્વેન્સન, મુંબઈ ખાતે યોજાનાર છે.
    1
    વિશ્વ હિન્દુ કોંગ્રેસ 2026 નું આયોજન.  આગામી 18 થી 20 ડિસેમ્બર સુધી જિયો વર્લ્ડ કન્વેન્સન, મુંબઈ ખાતે યોજાનાર છે.
    user_THE BEALERT NEWS
    THE BEALERT NEWS
    વડોદરા પશ્ચિમ, વડોદરા, ગુજરાત•
    13 hrs ago
  • હાલોલ-વડોદરા હાઇવે પર બે બાઇક વચ્ચે અકસ્માત,એક જ પરિવારના 4 સભ્યો સહિત 7 લોકો ઇજાગ્રસ્ત,108 મારફતે હોસ્પિટલ ખસેડાયા. હાલોલ-વડોદરા હાઇવે પર બે બાઇક વચ્ચે અકસ્માત,એક જ પરિવારના 4 સભ્યો સહિત 7 લોકો ઇજાગ્રસ્ત,108 મારફતે હોસ્પિટલ ખસેડાયા. હાલોલ-વડોદરા હાઇવે પર આજે શુક્રવારે એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો, જેમાં બે બાઇક વચ્ચે ટક્કર થતાં કુલ 7 લોકોને નાની-મોટી ઇજાઓ પહોંચી છે. મળતી માહિતી મુજબ, એક જ બાઇક પર ચાર લોકો સવાર થઇને જરોદથી વેજલપુર તરફ જઇ રહ્યા હતા. દરમિયાન આગળ ચાલી રહેલી અન્ય એક બાઇક સાથે તેમની ટક્કર થતાં અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઇક ચાલક સુરેશભાઈ શનાભાઈ બારીયાને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી છે. જ્યારે તેમની સાથે સવાર તેમની દીકરી કાજલબેન અને પુત્ર જયવીરને પણ માથામાં ઇજાઓ થઇ છે, તેમજ તેમની પત્ની લક્ષ્મીબેન બારીયાને સામાન્ય ઇજાઓ પહોંચી છે. બીજી તરફ, જે બાઇક સાથે ટક્કર થઈ હતી તેના પર દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના એક પરિવારના ત્રણ લોકો સવાર હતા. જેમાં શૈલેષ રમણભાઈ નિનામા, અનીતાબેન શૈલેષભાઈ નિનામા અને તેમનો નાનો પુત્ર જેમિન શૈલેષભાઈ નિનામા સમાવિષ્ટ છે. આ ત્રણેય લોકોને અકસ્માતમાં સામાન્ય ઇજાઓ પહોંચી હતી. હાઇવે પર અકસ્માત થતાં જ આસપાસના લોકોના ટોળેટોળાં ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા. સ્થાનિકોની મદદથી તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી. તમામ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હાલોલ રેફરલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં હાલ તેમની સારવાર ચાલી રહી છે.
    1
    હાલોલ-વડોદરા હાઇવે પર બે બાઇક વચ્ચે અકસ્માત,એક જ પરિવારના 4 સભ્યો સહિત 7 લોકો ઇજાગ્રસ્ત,108 મારફતે હોસ્પિટલ ખસેડાયા.

હાલોલ-વડોદરા હાઇવે પર બે બાઇક વચ્ચે અકસ્માત,એક જ પરિવારના 4 સભ્યો સહિત 7 લોકો ઇજાગ્રસ્ત,108 મારફતે હોસ્પિટલ ખસેડાયા.
હાલોલ-વડોદરા હાઇવે પર આજે શુક્રવારે એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો, જેમાં બે બાઇક વચ્ચે ટક્કર થતાં કુલ 7 લોકોને નાની-મોટી ઇજાઓ પહોંચી છે.
મળતી માહિતી મુજબ, એક જ બાઇક પર ચાર લોકો સવાર થઇને જરોદથી વેજલપુર તરફ જઇ રહ્યા હતા. દરમિયાન આગળ ચાલી રહેલી અન્ય એક બાઇક સાથે તેમની ટક્કર થતાં અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઇક ચાલક સુરેશભાઈ શનાભાઈ બારીયાને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી છે. જ્યારે તેમની સાથે સવાર તેમની દીકરી કાજલબેન અને પુત્ર જયવીરને પણ માથામાં ઇજાઓ થઇ છે, તેમજ તેમની પત્ની લક્ષ્મીબેન બારીયાને સામાન્ય ઇજાઓ પહોંચી છે.
બીજી તરફ, જે બાઇક સાથે ટક્કર થઈ હતી તેના પર દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના એક પરિવારના ત્રણ લોકો સવાર હતા. જેમાં શૈલેષ રમણભાઈ નિનામા, અનીતાબેન શૈલેષભાઈ નિનામા અને તેમનો નાનો પુત્ર જેમિન શૈલેષભાઈ નિનામા સમાવિષ્ટ છે. આ ત્રણેય લોકોને અકસ્માતમાં સામાન્ય ઇજાઓ પહોંચી હતી.
હાઇવે પર અકસ્માત થતાં જ આસપાસના લોકોના ટોળેટોળાં ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા. સ્થાનિકોની મદદથી તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી. તમામ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હાલોલ રેફરલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં હાલ તેમની સારવાર ચાલી રહી છે.
    user_Jasmin B Shah
    Jasmin B Shah
    Bag shop હાલોલ, પંચમહાલ, ગુજરાત•
    4 hrs ago
  • પેટલાદ શહેરના સૈયદવાડા વિસ્તારમાં બીમાર ગાયની દયનીય સ્થિતિ
    1
    પેટલાદ શહેરના સૈયદવાડા વિસ્તારમાં બીમાર ગાયની દયનીય સ્થિતિ
    user_Jitu Christi
    Jitu Christi
    પેટલાદ, આણંદ, ગુજરાત•
    5 hrs ago
  • ઢોલ-નગારાના તાલે ગુંજી અકોટાની ગલીઓ, પટેલ ચાલના રાજાનું ભવ્ય આગમન! ઢોલ-નગારાના તાલે ગુંજી અકોટાની ગલીઓ, પટેલ ચાલના રાજાનું ભવ્ય આગમન! વડોદરા શહેરના અકોટા વિસ્તારમાં શ્રી વેરાઈ માતા યુવક મંડળ દ્વારા પટેલ ચાલના રાજાનું ભવ્ય અને ઉત્સાહભેર આગમન કરવામાં આવ્યું હતું. ગણપતિ બાપ્પાના આગમન પ્રસંગે યુવકો દ્વારા ઢોલ-નગારાના તાલ સાથે ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી. વિસ્તારના ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. ગણપતિ બાપ્પાના જયઘોષથી સમગ્ર અકોટા વિસ્તાર ગુંજી ઉઠ્યો હતો. ભક્તોએ બાપ્પાના દર્શન કરી સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી.
    1
    ઢોલ-નગારાના તાલે ગુંજી અકોટાની ગલીઓ, પટેલ ચાલના રાજાનું ભવ્ય આગમન!
ઢોલ-નગારાના તાલે ગુંજી અકોટાની ગલીઓ, પટેલ ચાલના રાજાનું ભવ્ય આગમન!
વડોદરા શહેરના અકોટા વિસ્તારમાં શ્રી વેરાઈ માતા યુવક મંડળ દ્વારા પટેલ ચાલના રાજાનું ભવ્ય અને ઉત્સાહભેર આગમન કરવામાં આવ્યું હતું. ગણપતિ બાપ્પાના આગમન પ્રસંગે યુવકો દ્વારા ઢોલ-નગારાના તાલ સાથે ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી. વિસ્તારના ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. ગણપતિ બાપ્પાના જયઘોષથી સમગ્ર અકોટા વિસ્તાર ગુંજી ઉઠ્યો હતો. ભક્તોએ બાપ્પાના દર્શન કરી સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી.
    user_Seva Samaj News
    Seva Samaj News
    Local News Reporter વડોદરા પૂર્વ, વડોદરા, ગુજરાત•
    7 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.