logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

1 day ago
user_Pooja patel
Pooja patel
Mahesana, Gujarat•
1 day ago
ed525044-9534-41bf-ba11-eb99a72f9119

More news from Gujarat and nearby areas
  • 11 तारीख को ओर एक सम्मान मिलेगा संत रामपालजी महाराज को
    1
    11 तारीख को ओर एक सम्मान मिलेगा संत रामपालजी महाराज को
    user_Thakor Mehul
    Thakor Mehul
    Religious institution Patan, Gujarat•
    3 hrs ago
  • Post by Samuben Talpada
    1
    Post by Samuben Talpada
    user_Samuben Talpada
    Samuben Talpada
    ગાંધીનગર, ગાંધીનગર, ગુજરાત•
    11 hrs ago
  • महिला पुलिस पर हमला और वर्दी फाड़ने पर, पुलिसने निकाला जुलस. #raygadhnews #chatishgadhnews
    1
    महिला पुलिस पर हमला और वर्दी फाड़ने पर, पुलिसने निकाला जुलस.
#raygadhnews #chatishgadhnews
    user_AAJ KI KHABAR1111
    AAJ KI KHABAR1111
    Journalist Vejalpur, Ahmadabad•
    9 hrs ago
  • ધંધુકાના મહાકાળી મંદિર નજીક આવેલ સંત પુનિત મહારાજ મુક્તિધામની દયનીય હાલત. #સ્મશાન #ધંધુકા #dhandhuka #amdavad #dhandhukabhal #smashan #santpunitmaharaj
    1
    ધંધુકાના મહાકાળી મંદિર નજીક આવેલ સંત પુનિત મહારાજ મુક્તિધામની દયનીય હાલત.
#સ્મશાન #ધંધુકા #dhandhuka #amdavad #dhandhukabhal #smashan #santpunitmaharaj
    user_Sanjay Zala Official
    Sanjay Zala Official
    Local News Reporter Ahmedabad, Gujarat•
    12 hrs ago
  • Post by दिनेशडामर
    4
    Post by दिनेशडामर
    user_दिनेशडामर
    दिनेशडामर
    અસારવા, અમદાવાદ, ગુજરાત•
    17 hrs ago
  • મિત્રો આ પોસ્ટ ધ્યાનથી જુઓ હિન્દુ તત્વ વાતો કરેછે જેટલો બને આ પોસ્ટ વાયરલ કરો સારૂં લાગે તો કોમેન્ટ લાઈક ફોલો કરો https://www.facebook.com/share/p/1DBmLVqnGP/
    3
    મિત્રો આ પોસ્ટ ધ્યાનથી જુઓ 
હિન્દુ તત્વ વાતો કરેછે   જેટલો બને આ પોસ્ટ વાયરલ કરો સારૂં લાગે તો કોમેન્ટ લાઈક 
ફોલો કરો 
https://www.facebook.com/share/p/1DBmLVqnGP/
    user_HARSHAD SATHVARA
    HARSHAD SATHVARA
    Journalist દસ્ક્રોઈ, અમદાવાદ, ગુજરાત•
    14 hrs ago
  • બારેજડીમાં જમણવારમાં થયેલી માથાકૂટમાં યુવાનની હત્યા; અકસ્માત ખપાવવાનો પ્રયાસ નિષ્ફળ, આરોપીની ભીલવાડાથી ધરપકડ અમદાવાદ ગ્રામ્ય જિલ્લાના વિવેકાનંદ નગર પોલીસ સ્ટેશનની હદમાં આવેલા બારેજડી ગામમાં ગત 28 ડિસેમ્બર 2025ના રોજ એક ચકચારી ઘટના બની હતી. એક ફાર્મ હાઉસમાં મિત્રો વચ્ચે યોજાયેલા જમણવારમાં થયેલી સામાન્ય બોલાચાલીમાં રોહિત ઉર્ફે બાદશાહ નામના યુવાનની કરપીણ હત્યા કરવામાં આવી હતી. આ ઘટનાને અકસ્માતમાં ખપાવવા માટે 'રિક્ષા સ્ટન્ટ'ની ખોટી કહાની રચવામાં આવી હતી, પરંતુ પોલીસે ઝીણવટભરી તપાસ કરીને સમગ્ર હત્યાકાંડનો ભેદ ઉકેલી નાખ્યો છે. મળતી વિગત મુજબ, બારેજડીના એક ફાર્મ હાઉસમાં આશરે આઠ જેટલા મિત્રો જમવા માટે એકઠા થયા હતા. આ જમણવાર દરમિયાન ભાવેશ અને વિશાલ નામના બે મિત્રો વચ્ચે પૈસાની લેતી-દેતી બાબતે ઉગ્ર બોલાચાલી શરૂ થઈ હતી. આ ઝઘડામાં મરણ જનાર રોહિત અને આરોપી અજય પણ જોડાયા હતા. બોલાચાલીએ હિંસક સ્વરૂપ લેતા આરોપી અજયે તેના હાથમાં રહેલું ચાકુ રોહિતને મારી દીધું હતું. ગંભીર રીતે ઘાયલ રોહિતને સારવાર માટે એલ.જી. હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં વધુ પડતું લોહી વહી જવાને કારણે તેનું મોત નીપજ્યું હતું. પોલીસને ગેરમાર્ગે દોરવા માટે હોસ્પિટલમાં એવી વર્દી લખાવવામાં આવી હતી કે રિક્ષામાં સ્ટન્ટ કરવા દરમિયાન અકસ્માતે ચાકુ વાગવાથી રોહિતનું મોત થયું છે. જોકે, પોલીસે હોસ્પિટલ પહોંચીને તપાસ કરતા આ વાત શંકાસ્પદ જણાઈ હતી. પોલીસે તાત્કાલિક FSL અને ડોગ સ્ક્વોડની મદદ લીધી હતી અને ત્યાં હાજર સાહેદોની કડક પૂછપરછ શરૂ કરી હતી. નામદાર કોર્ટમાં સાક્ષીઓના 183 મુજબના નિવેદનો નોંધાવતા સ્પષ્ટ થયું હતું કે આ કોઈ અકસ્માત નહીં પરંતુ હત્યાનો મામલો છે. DySP નીલમ ગોસ્વામીએ જણાવ્યું હતું કે, આ સમગ્ર કેસમાં વિવેકાનંદ નગર પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસે હ્યુમન સોર્સ અને ટેકનિકલ સોર્સનો ઉપયોગ કરીને મુખ્ય આરોપી અજયની રાજસ્થાનના ભીલવાડા ખાતેથી ધરપકડ કરી છે. પોલીસની તપાસમાં હત્યામાં વપરાયેલું ચાકુ પણ કબજે કરવામાં આવ્યું છે. હાલમાં આરોપી પોલીસ રિમાન્ડ પર છે અને આ મામલે પીએસઆઈ એચ.એન. બારિયા વધુ તપાસ ચલાવી રહ્યા છે.
    3
    બારેજડીમાં જમણવારમાં થયેલી માથાકૂટમાં યુવાનની હત્યા; અકસ્માત ખપાવવાનો પ્રયાસ નિષ્ફળ, આરોપીની ભીલવાડાથી ધરપકડ
અમદાવાદ ગ્રામ્ય જિલ્લાના વિવેકાનંદ નગર પોલીસ સ્ટેશનની હદમાં આવેલા બારેજડી ગામમાં ગત 28 ડિસેમ્બર 2025ના રોજ એક ચકચારી ઘટના બની હતી. એક ફાર્મ હાઉસમાં મિત્રો વચ્ચે યોજાયેલા જમણવારમાં થયેલી સામાન્ય બોલાચાલીમાં રોહિત ઉર્ફે બાદશાહ નામના યુવાનની કરપીણ હત્યા કરવામાં આવી હતી. આ ઘટનાને અકસ્માતમાં ખપાવવા માટે 'રિક્ષા સ્ટન્ટ'ની ખોટી કહાની રચવામાં આવી હતી, પરંતુ પોલીસે ઝીણવટભરી તપાસ કરીને સમગ્ર હત્યાકાંડનો ભેદ ઉકેલી નાખ્યો છે.
મળતી વિગત મુજબ, બારેજડીના એક ફાર્મ હાઉસમાં આશરે આઠ જેટલા મિત્રો જમવા માટે એકઠા થયા હતા. આ જમણવાર દરમિયાન ભાવેશ અને વિશાલ નામના બે મિત્રો વચ્ચે પૈસાની લેતી-દેતી બાબતે ઉગ્ર બોલાચાલી શરૂ થઈ હતી. આ ઝઘડામાં મરણ જનાર રોહિત અને આરોપી અજય પણ જોડાયા હતા. બોલાચાલીએ હિંસક સ્વરૂપ લેતા આરોપી અજયે તેના હાથમાં રહેલું ચાકુ રોહિતને મારી દીધું હતું. ગંભીર રીતે ઘાયલ રોહિતને સારવાર માટે એલ.જી. હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં વધુ પડતું લોહી વહી જવાને કારણે તેનું મોત નીપજ્યું હતું.
પોલીસને ગેરમાર્ગે દોરવા માટે હોસ્પિટલમાં એવી વર્દી લખાવવામાં આવી હતી કે રિક્ષામાં સ્ટન્ટ કરવા દરમિયાન અકસ્માતે ચાકુ વાગવાથી રોહિતનું મોત થયું છે. જોકે, પોલીસે હોસ્પિટલ પહોંચીને તપાસ કરતા આ વાત શંકાસ્પદ જણાઈ હતી. પોલીસે તાત્કાલિક FSL અને ડોગ સ્ક્વોડની મદદ લીધી હતી અને ત્યાં હાજર સાહેદોની કડક પૂછપરછ શરૂ કરી હતી. નામદાર કોર્ટમાં સાક્ષીઓના 183 મુજબના નિવેદનો નોંધાવતા સ્પષ્ટ થયું હતું કે આ કોઈ અકસ્માત નહીં પરંતુ હત્યાનો મામલો છે.
DySP નીલમ ગોસ્વામીએ જણાવ્યું હતું કે, આ સમગ્ર કેસમાં વિવેકાનંદ નગર પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસે હ્યુમન સોર્સ અને ટેકનિકલ સોર્સનો ઉપયોગ કરીને મુખ્ય આરોપી અજયની રાજસ્થાનના ભીલવાડા ખાતેથી ધરપકડ કરી છે. પોલીસની તપાસમાં હત્યામાં વપરાયેલું ચાકુ પણ કબજે કરવામાં આવ્યું છે. હાલમાં આરોપી પોલીસ રિમાન્ડ પર છે અને આ મામલે પીએસઆઈ એચ.એન. બારિયા વધુ તપાસ ચલાવી રહ્યા છે.
    user_Shah Rajab
    Shah Rajab
    Maninagar, Ahmadabad•
    1 day ago
  • Post by दिनेशडामर
    4
    Post by दिनेशडामर
    user_दिनेशडामर
    दिनेशडामर
    અસારવા, અમદાવાદ, ગુજરાત•
    17 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.