સરકારી વિનયન કોલેજ શહેરા ખાતે રાષ્ટ્રીય યુવા દિવસની ઉજવણી કરવામા આવી સ્વામી વિવેકાનંદજીની જન્મ જયંતિ 12 જાન્યુઆરી ને " રાષ્ટ્રીય યુવા દિવસ" તરીકે ઉજવવામાં આવે છે. જે યુવા સશક્તિકરણ, આત્મવિશ્વાસ, શિસ્ત અને રાષ્ટ્રનિર્માણના તેમના શાશ્વત સંદેશ ને યાદ કરે છે. જે અંતર્ગત સરકારી વિનયન કોલેજ શહેરા ખાતે સ્વામી વિવેકાનંદજી ની 164 મી જન્મ જયંતી પ્રસંગે 'રન ફોર સ્વદેશી ' (સ્વદેશી સંકલ્પ રન) અંતર્ગત ભાઈઓ અને બહેનો માટે 2 કિમી દોડ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 51 વિદ્યાર્થી ભાઈઓ - બહેનોએ ભાગ લીધો હતો. વિજેતા થનાર વિદ્યાર્થીઓને સર્ટિફિકેટ અને મેડલ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. કોલેજના આચાર્ય જયશ્રીબેન જોષીએ આ પ્રસંગે સ્વામી વિવેકાનંદજી ના મૂલ્યો, તેમના વિચારો, યુવા થકી રાષ્ટ્ર નિર્માણની ભાવના વિશે વિદ્યાર્થીઓને સમજાવ્યું હતું તેમજ રન ફોર સ્વદેશી મિશન અંતર્ગત વિધાર્થીઓ ને માહિતી આપી હતી. આ પ્રસંગે કોલેજના અધ્યાપકો એ ખાસ ઉપસ્થિત રહી વિધાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા.
સરકારી વિનયન કોલેજ શહેરા ખાતે રાષ્ટ્રીય યુવા દિવસની ઉજવણી કરવામા આવી સ્વામી વિવેકાનંદજીની જન્મ જયંતિ 12 જાન્યુઆરી ને " રાષ્ટ્રીય યુવા દિવસ" તરીકે ઉજવવામાં આવે છે. જે યુવા સશક્તિકરણ, આત્મવિશ્વાસ, શિસ્ત અને રાષ્ટ્રનિર્માણના તેમના શાશ્વત સંદેશ ને
યાદ કરે છે. જે અંતર્ગત સરકારી વિનયન કોલેજ શહેરા ખાતે સ્વામી વિવેકાનંદજી ની 164 મી જન્મ જયંતી પ્રસંગે 'રન ફોર સ્વદેશી ' (સ્વદેશી સંકલ્પ રન) અંતર્ગત ભાઈઓ અને બહેનો માટે 2 કિમી દોડ
સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 51 વિદ્યાર્થી ભાઈઓ - બહેનોએ ભાગ લીધો હતો. વિજેતા થનાર વિદ્યાર્થીઓને સર્ટિફિકેટ અને મેડલ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. કોલેજના આચાર્ય જયશ્રીબેન જોષીએ આ પ્રસંગે સ્વામી વિવેકાનંદજી ના મૂલ્યો,
તેમના વિચારો, યુવા થકી રાષ્ટ્ર નિર્માણની ભાવના વિશે વિદ્યાર્થીઓને સમજાવ્યું હતું તેમજ રન ફોર સ્વદેશી મિશન અંતર્ગત વિધાર્થીઓ ને માહિતી આપી હતી. આ પ્રસંગે કોલેજના અધ્યાપકો એ ખાસ ઉપસ્થિત રહી વિધાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા.
- ઉતરાયણ પર્વને ધ્યાને લઇ શહેરામાં પોલીસ,નગરપાલિકા અને રેસ્ક્યુ ટીમ દ્વારા બાઈક ચાલકોની સુરક્ષા માટે સેફ્ટી ગાર્ડ લગાવવામાં આવ્યા હતા. પંચમહાલ જીલ્લાના શહેરામાં મણીનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન દ્વારા ઉતરાયણ પર્વને ધ્યાને લઇ ઉતરાયણ દરમિયાન પતંગની દોરી બાઈક ચાલકોના ગળા કે શરીરના ભાગે ફસાઈ જવાથી સર્જાતા ગંભીર અકસ્માતોને અટકાવવાના હેતુથી બાઈક ચાલકોની સુરક્ષા માટે બાઈક પર નિઃશુલ્ક સેફટી ગાર્ડ લગાવવાનું આયોજન કરવામાં આવ્યું હતું,જે અંતર્ગત આજરોજ શહેરા પોલીસ મથકના પીઆઈ એ.બી.ચૌધરી અને પોલીસ ટીમ,મણીનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન દ્વારા સંચાલિત ફાયર એન્ડ સેફ્ટી રેસ્કયુ ટીમ શહેરા અને નગરપાલિકા શહેરાની ટીમ દ્વારા શહેરા નગરમાં આવેલ અણીયાદ ચોકડી વિસ્તારમાંથી પસાર થતાં બાઈક ચાલકોને ઉભા રાખી તેઓની બાઈક પર સેફ્ટી ગાર્ડ (સળીયા) લગાવવામાં આવ્યા હતા,સાથે જ ઉતરાયણ પર્વ દરમિયાન સર્જાતા અકસ્માતોથી બચવાની સમજ આપી હતી.3
- રામદેવ ગારમેન્ટ કાન્હા સેન્ટ્રલ,તાલુકા પંચાયત સામે વડોદરા રોડ,હાલોલ. ઉતરાયણ ધમાકા ઓફર 499/- ₹. માં 12 શર્ટ M to XL આ ઓફર માત્ર 13/01/2026 1 દિવસ માટે જ છે 📱84878 40667 Insta 🆔 ramdev_garments_halol_ #halol #panchmhal #viralreels #1
- રામદેવ ગારમેન્ટ કાન્હા સેન્ટ્રલ,તાલુકા પંચાયત સામે વડોદરા રોડ,હાલોલ. ઉતરાયણ ધમાકા ઓફર 499/- ₹. માં 12 શર્ટ M to XL આ ઓફર માત્ર 13/01/2026 1 દિવસ માટે જ છે 📱84878 40667 Insta 🆔 ramdev_garments_halol_ #halol #panchmhal #viralreels #1
- હાલોલ શિવરાજપુર રોડ પર બાઇક ચાલક સ્પીડ બ્રેકર કૂદી જતા સર્જાયો અક્સ્માત ચાલકની હાલત વધુ ગંભીર હોવાથી વધુ સારવાર માટે વડોદરા ખાતે રિફર કરાયો1
- ખેડા: કઠલાલ તાલુકાના મિરઝાપુર ગામમાં ભૂમાફિયા મોર્ડન રબારી દ્વારા મોકાની જમીન હડપવા માટે ની જમીન માલિકોને મદદે આવી ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના. ખેડા જિલ્લાના કઠલાલ તાલુકાના મિરઝાપુર ગામે ઠાકોર પરિવારની 43 વીઘા જમીન ગેરકાયદેસર પચાવી પાડવા ભુ માફિયા મોર્ડન કનુભાઈ રબારી 200થી વધુ ગુંડા નો કાફલો લઈ પોલીસ ની રેમ નજર હેઠળ આ ગરીબ પરિવાર ઉપર હુમલો કરી રાત્રિના સમયે જમીન ઉપર ગેરકાયદેસર ફેન્સીંગ કરી દીધેલ તથા પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી કઠલાલ પોલીસે ખોટો લૂંટનો ગુન્હો દાખલ કરી પરિવારને બાન માં લઈ અને આ ગુંડા તત્વોને ખૂબ મોટી રકમ લઈ કઠલાલ ના પીઆઈ તથા પોલીસ સ્ટાફ આબુ માફિયાઓને મદદ કરી રહી છે ત્યારે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના ખેડા જીલ્લો મહીસાગર જીલ્લો આણંદ જીલ્લો સાથે સમસ્ત ગુજરાત આ પરિવાર સાથે છે અને આવા જે ઠાકોર સમાજની જમીનો ખોટી રીતે ઘસી રહ્યા છે એવા ભૂમાફિયા વિરુદ્ધ અભિયાન ચલાવી પીડિત સમાજના તમામ પરિવારોને મદદ માટે અડીખમ ઉભી છે. ક્રાઈમ પેટ્રોલીંગ ન્યૂઝ વિજયસિંહ સોઢાપરમાર ખેડા, કઠલાલ4
- કબૂતર ના ગાળામાં પતંગ ની દોરી આવતા કબૂતર રસ્તામાં પડતા દેખાત નજરે આવતાબચાવ કર્યો :મેં :રિપોર્ટર :મેંઘજી મિનામાં1
- इलेक्ट्रो होम्योपैथी की जन्मदाता का सम्मान समारोह में आज अहमदाबाद के अंदर डॉक्टर B k रावत किसानिद में इलेक्ट्रो होम्योपैथी की सूक्ष्म जानकारी दी गई जय हिन्द जय भारत1
- ખેડા જિલ્લા પંચાયત સંચાલિત પીએમશ્રી પ્રા શાળા હેરંજ માં ગણિત વિજ્ઞાન પ્રદર્શન કાર્યક્રમ યોજાયો હતો જેમાં સૌ પ્રથમ અલીણા પે સે શાળાના સીઆરસી દિપકભાઈ બારોટ તેમજ ગ્રુપ શાળાના આચાર્યશ્રી ભાનુભાઈ રાઠોડ તથા શાળાના આચાર્ય વર્ષાબેન ચુડાસમા તથા શાળાના તમામ શિક્ષકોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી ગણિત વિજ્ઞાન પ્રદર્શન ખુલ્લું મુકવામાં આવ્યુ હતુ. શાળાના બાળકો તેમજ શ્રી બીકે પટેલ હાઈસ્કુલમાંથી પધારેલ વિધાર્થીઓ તથા SMC સમિતિના સભ્યો તેમજ ગામમાંથી પધારેલ નાના મોટાં સૌએ બાળ વૈજ્ઞાનિકો દ્રારા રજૂ કરવામાં આવેલ કૃતિઓ નિહાળવા માં આવી હતી. વિજયસિંહ સોઢાપરમાર ખેડા, કઠલાલ1