logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

ભાજપ નેતા વિપુલ કાવાણી દ્વારા મોણિયા તાલુકા પંચાયત સીટના આગેવાનો સાથે મુલાકાત, સરસઈ જિલ્લા પંચાયત સીટ અંતર્ગત ભાજપ નેતા વિપુલ કાવાણી દ્વારા મોણિયા તાલુકા પંચાયત સીટના આગેવાનો સાથે મુલાકાત, સરસઈ જિલ્લા પંચાયત સીટ અંતર્ગત આવતી મોણિયા તાલુકા પંચાયત સીટના આગેવાનો અને કાર્યકર્તાઓ સાથે ભાજપના નેતા શ્રી વિપુલ કાવાણીએ ખાસ મુલાકાત કરી હતી. આ બેઠક દરમિયાન સ્થાનિક પ્રશ્નો, વિસ્તારના વિકાસના કાર્યો અને સંગઠનલક્ષી કામગીરી અંગે ઉપસ્થિત કાર્યકરો સાથે વિસ્તૃત અને રચનાત્મક ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી

22 hrs ago
user_Solanki vipul dilubhai
Solanki vipul dilubhai
Job Centre કેશોદ, જૂનાગઢ, ગુજરાત•
22 hrs ago

ભાજપ નેતા વિપુલ કાવાણી દ્વારા મોણિયા તાલુકા પંચાયત સીટના આગેવાનો સાથે મુલાકાત, સરસઈ જિલ્લા પંચાયત સીટ અંતર્ગત ભાજપ નેતા વિપુલ કાવાણી દ્વારા મોણિયા તાલુકા પંચાયત સીટના આગેવાનો સાથે મુલાકાત, સરસઈ જિલ્લા પંચાયત સીટ અંતર્ગત આવતી મોણિયા તાલુકા પંચાયત સીટના આગેવાનો અને કાર્યકર્તાઓ સાથે ભાજપના નેતા શ્રી વિપુલ કાવાણીએ ખાસ મુલાકાત કરી હતી. આ બેઠક દરમિયાન સ્થાનિક પ્રશ્નો, વિસ્તારના વિકાસના કાર્યો અને સંગઠનલક્ષી કામગીરી અંગે ઉપસ્થિત કાર્યકરો સાથે વિસ્તૃત અને રચનાત્મક ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી

More news from ગુજરાત and nearby areas
  • કેશોદ શહેર ભાજપમાં મોટું ભંગાણ સામે આવ્યું, મહિલાઓને થતા અન્યાય મુદ્દે સાત મહિલાઓ અને એક પુરુષ કાર્યકર સહિત કુલ આઠ લોકોએ રાજીનામાં આપી રાજકીય માહોલ ગરમાવી દીધો છે. માહિતી મુજબ, શહેર ભાજપના પ્રમુખ અને જિલ્લા પ્રમુખ સામે ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. ટિકિટ વિતરણમાં પૈસાની લેતીદેતી થઈ હોવાના આક્ષેપ સાથે કાર્યકરોએ અસંતોષ વ્યક્ત કર્યો છે. રાજીનામું આપનારાઓમાં— * શૈલેષ મક્કા (પુરુષ) * શારદાબેન રાખોલીયા * આરતીબેન પંડ્યા * વૈશાલી કનેરીયા * મધુબેન ધનેશા * પ્રભાબેન ભલાણી * હિંતુબેન કણસાગરા * શોભના સાવલિયા કાર્યકરોએ જણાવ્યું કે વર્ષોથી પાર્ટી માટે કામ છતાં ટિકિટ સમયે પૈસાવાળા ઉમેદવારોને પ્રાથમિકતા આપવામાં આવી, જેને કારણે તેઓએ આ કડક નિર્ણય લીધો છે. આ ઘટનાએ કેશોદ શહેર ભાજપમાં આંતરિક અસંતોષને ખુલ્લેઆમ બહાર લાવી દીધો છે અને આગામી દિવસોમાં રાજકીય અસર વધુ ગાઢ બનવાની શક્યતા છે. અહેવાલ : : જગદીશ યાદવ જૂનાગઢ
    1
    કેશોદ શહેર ભાજપમાં મોટું ભંગાણ સામે આવ્યું, મહિલાઓને થતા અન્યાય મુદ્દે સાત મહિલાઓ અને એક પુરુષ કાર્યકર સહિત કુલ આઠ લોકોએ રાજીનામાં આપી રાજકીય માહોલ ગરમાવી દીધો છે.
માહિતી મુજબ, શહેર ભાજપના પ્રમુખ અને જિલ્લા પ્રમુખ સામે ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. ટિકિટ વિતરણમાં પૈસાની લેતીદેતી થઈ હોવાના આક્ષેપ સાથે કાર્યકરોએ અસંતોષ વ્યક્ત કર્યો છે.
રાજીનામું આપનારાઓમાં—
* શૈલેષ મક્કા (પુરુષ)
* શારદાબેન રાખોલીયા
* આરતીબેન પંડ્યા
* વૈશાલી કનેરીયા
* મધુબેન ધનેશા
* પ્રભાબેન ભલાણી
* હિંતુબેન કણસાગરા
* શોભના સાવલિયા
કાર્યકરોએ જણાવ્યું કે વર્ષોથી પાર્ટી માટે કામ છતાં ટિકિટ સમયે પૈસાવાળા ઉમેદવારોને પ્રાથમિકતા આપવામાં આવી, જેને કારણે તેઓએ આ કડક નિર્ણય લીધો છે.
આ ઘટનાએ કેશોદ શહેર ભાજપમાં આંતરિક અસંતોષને ખુલ્લેઆમ બહાર લાવી દીધો છે અને આગામી દિવસોમાં રાજકીય અસર વધુ ગાઢ બનવાની શક્યતા છે.
અહેવાલ : : જગદીશ યાદવ જૂનાગઢ
    user_Solanki vipul dilubhai
    Solanki vipul dilubhai
    Job Centre કેશોદ, જૂનાગઢ, ગુજરાત•
    5 hrs ago
  • ડીસ્પેચિંગ કામગીરી પૂર્ણ, કેશોદમાં હવે મતદાનની ઘડીઓ ગણતરીમાં કેશોદ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત ચૂંટણી : 113 બુથ પર મતદાન માટે સજ્જતા પૂર્ણ કેશોદમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત તેમજ નગર પાલિકા વિસ્તારોમાં ડીસ્પેચિંગ કામગીરી પૂર્ણ થતા તમામ બુથ પર સ્ટાફ અને સામગ્રી રવાના કરવામાં આવી છે. હવે મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે યોજાય તે માટે તંત્ર સતર્ક બન્યું છે. કેશોદ તાલુકામાં જિલ્લા પંચાયતની કુલ 4 બેઠકો અને તાલુકા પંચાયતની કુલ 18 બેઠકો માટે મતદાન યોજાવાનું છે. જેના માટે ડીસ્પેચિંગ પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી હતી અને હવે પૂર્ણ થઈ ગઈ છે. કેશોદ તાલુકાના કુલ 113 બુથ પર મતદાન થવાનું છે, જ્યાં તમામ જરૂરી સ્ટાફ અને સામગ્રી પહોંચી ગઈ છે. જ્યારે કેશોદ નગર પાલિકા વિસ્તારમાં પણ ડીસ્પેચિંગ કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી છે. અહીં કુલ 9 વોર્ડમાં 35 બેઠકો માટે 93 ઉમેદવારો મેદાનમાં છે. નગર પાલિકા વિસ્તારમાં કુલ 58 મતદાન કેન્દ્રો પર મતદાન યોજાશે. તંત્ર દ્વારા તમામ કેન્દ્રો પર જરૂરી વ્યવસ્થા અને સુરક્ષા ગોઠવણ કરવામાં આવી છે જેથી મતદાન પ્રક્રિયા નિષ્પક્ષ અને શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થઈ શકે. હાલ તમામ સ્થળોએ ડીસ્પેચિંગ કામગીરી પૂર્ણ થઈ જતા કેશોદમાં મતદાન માટેનો માહોલ તૈયાર થઈ ગયો છે. હવે નજર મતદાનના દિવસે શાંતિપૂર્ણ અને નિષ્પક્ષ પ્રક્રિયા પર રહેશે. સંવાદદાતા: જગદીશ યાદવ, જૂનાગઢ
    3
    ડીસ્પેચિંગ કામગીરી પૂર્ણ, કેશોદમાં હવે મતદાનની ઘડીઓ ગણતરીમાં
કેશોદ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત ચૂંટણી : 113 બુથ પર મતદાન માટે સજ્જતા પૂર્ણ
કેશોદમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે.
જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત તેમજ નગર પાલિકા વિસ્તારોમાં ડીસ્પેચિંગ કામગીરી પૂર્ણ થતા તમામ બુથ પર સ્ટાફ અને સામગ્રી રવાના કરવામાં આવી છે. હવે મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે યોજાય તે માટે તંત્ર સતર્ક બન્યું છે.
કેશોદ તાલુકામાં જિલ્લા પંચાયતની કુલ 4 બેઠકો અને તાલુકા પંચાયતની કુલ 18 બેઠકો માટે મતદાન યોજાવાનું છે. જેના માટે ડીસ્પેચિંગ પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી હતી અને હવે પૂર્ણ થઈ ગઈ છે.
કેશોદ તાલુકાના કુલ 113 બુથ પર મતદાન થવાનું છે, જ્યાં તમામ જરૂરી સ્ટાફ અને સામગ્રી પહોંચી ગઈ છે.
જ્યારે કેશોદ નગર પાલિકા વિસ્તારમાં પણ ડીસ્પેચિંગ કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી છે. અહીં કુલ 9 વોર્ડમાં 35 બેઠકો માટે 93 ઉમેદવારો મેદાનમાં છે.
નગર પાલિકા વિસ્તારમાં કુલ 58 મતદાન કેન્દ્રો પર મતદાન યોજાશે. તંત્ર દ્વારા તમામ કેન્દ્રો પર જરૂરી વ્યવસ્થા અને સુરક્ષા ગોઠવણ કરવામાં આવી છે જેથી મતદાન પ્રક્રિયા નિષ્પક્ષ અને શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થઈ શકે.
હાલ તમામ સ્થળોએ ડીસ્પેચિંગ કામગીરી પૂર્ણ થઈ જતા કેશોદમાં મતદાન માટેનો માહોલ તૈયાર થઈ ગયો છે. હવે નજર મતદાનના દિવસે શાંતિપૂર્ણ અને નિષ્પક્ષ પ્રક્રિયા પર રહેશે.
સંવાદદાતા: જગદીશ યાદવ, જૂનાગઢ
    user_જગદીશ યાદવ
    જગદીશ યાદવ
    Local News Reporter Keshod, Junagadh•
    14 hrs ago
  • વંથલી તાલુકાના કણજડી ગામના મેઈન રોડ પર ઓજત નદી માં જતા ખાલી ડમ્પર ની સામે બાઈક ચાલક ટકરતા ગામ વાસીઓ તાત્કાલિક ઘટના સ્થળે એકત્રિત થઇ જતા ઈજાગ્રસ્ત બાઈક ચાલક પિયુષ મેતર ને તાત્કાલિક ખાનગી વાહન મારફતે જૂનાગઢ ખાનગી હોસ્પિટલે રવાના કરી ગામ વાસીઓ દ્વારા ડમ્પર ને સળગાવી દીધેલ અને અન્ય ત્રણ ઓવર લોડિંગ રેતી ભરેલા ડંપરો ના કાચ ફોડવાના બનાવ બનેલ છે ત્યારે ઘટના સ્થળે વંથલી પોલીસ તેમજ ખાનખનીજ વિભાગ પહોંચી કાર્યવાહી હાથ ધારી હતી ગામ વાસી ઓ ની એકજ માંગ છે કે આટલા ૫૦ ટન ઉપર રેતી ભરી ગામના મેઈન રોડ પર બેદરકારી પૂર્વક ચાલતા આ તમામ ડંપરો ને બંધ કરવામાં આવે તેવી માંગ ગ્રામ જનો દ્વારા કરવામાં આવી રહી છે
    4
    વંથલી તાલુકાના કણજડી ગામના મેઈન રોડ પર  ઓજત નદી માં જતા ખાલી ડમ્પર ની સામે બાઈક ચાલક ટકરતા ગામ વાસીઓ તાત્કાલિક ઘટના સ્થળે એકત્રિત થઇ જતા ઈજાગ્રસ્ત બાઈક ચાલક પિયુષ મેતર ને તાત્કાલિક ખાનગી વાહન મારફતે જૂનાગઢ ખાનગી હોસ્પિટલે  રવાના કરી ગામ વાસીઓ દ્વારા ડમ્પર ને સળગાવી દીધેલ અને અન્ય ત્રણ ઓવર લોડિંગ રેતી ભરેલા ડંપરો ના કાચ ફોડવાના બનાવ બનેલ છે ત્યારે ઘટના સ્થળે વંથલી પોલીસ તેમજ ખાનખનીજ વિભાગ પહોંચી કાર્યવાહી હાથ ધારી હતી ગામ વાસી ઓ ની એકજ માંગ છે કે આટલા ૫૦ ટન ઉપર રેતી ભરી ગામના મેઈન રોડ પર બેદરકારી પૂર્વક ચાલતા આ તમામ ડંપરો  ને બંધ કરવામાં આવે તેવી માંગ ગ્રામ જનો દ્વારા કરવામાં આવી રહી છે
    user_RAHIM KARVAT.
    RAHIM KARVAT.
    Grain Importer વંથળી, જૂનાગઢ, ગુજરાત•
    16 hrs ago
  • જોવો એટલી વાર લાગે🫵🫣
    1
    જોવો એટલી વાર લાગે🫵🫣
    user_Black Dada
    Black Dada
    Fitness Trainer કોડીનાર, ગીર સોમનાથ, ગુજરાત•
    21 hrs ago
  • અમરેલી જિલ્લા ની સ્થાનિક સ્વરાજ ની ચૂંટણી બાબત ની વિગત વાર માહિતી આપતા જિલ્લા કલેક્ટર શ્રી ભારદ્વાજ
    1
    અમરેલી જિલ્લા ની સ્થાનિક સ્વરાજ ની ચૂંટણી બાબત ની વિગત વાર માહિતી આપતા જિલ્લા કલેક્ટર શ્રી ભારદ્વાજ
    user_Loksamnanews channel
    Loksamnanews channel
    રિપોર્ટર Amreli, Gujarat•
    12 hrs ago
  • *અમરેલી તા. ૨૫ એપ્રિલ, ૨૦૨૬ (શનિવાર) -* રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા જાહેર કરવામાં આવેલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત અમરેલી જિલ્લાની જિલ્લા પંચાયત, તમામ ૧૧ તાલુકા પંચાયત તથા અમરેલી, સાવરકુંડલા, બગસરા, ધારી, બાબરા અને દામનગર નગરપાલિકા એમ કુલ ૦૬ નગરપાલિકાઓની ચૂંટણી માટે ૨૬ એપ્રિલ, ૨૦૨૬ (રવિવાર)ના રોજ સવારે ૭.૦૦ કલાકથી સાંજે ૬.૦૦ કલાક દરમિયાન મતદાન યોજાનાર છે. આ મતદાન પ્રક્રિયામાં વધુમાં વધુ સંખ્યામાં મતદાન કરવા માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરશ્રી અમરેલી દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે. તેમણે જણાવ્યું હતું કે, જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તમામ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે સુચારૂ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે તથા વ્યાપકપણે ઈ.વી.એમ નિદર્શન દ્વારા લોકજાગૃતિના પ્રયત્નો કરવામાં આવ્યા છે. તેમણે ઉમેર્યું કે, લોકશાહીના પાયાસમાન સ્થાનિક સ્વરાજની ચૂંટણીના આ પર્વમાં પોતાના મતાધિકારનો અવશ્યપણે ઉપયોગ કરવા માટે અમરેલી જિલ્લાના દરેક મતદારોને અપીલ કરું છું.
    1
    *અમરેલી તા. ૨૫ એપ્રિલ, ૨૦૨૬ (શનિવાર) -* રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા જાહેર કરવામાં આવેલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત અમરેલી જિલ્લાની જિલ્લા પંચાયત, તમામ ૧૧ તાલુકા પંચાયત તથા અમરેલી, સાવરકુંડલા, બગસરા, ધારી, બાબરા અને દામનગર નગરપાલિકા એમ કુલ ૦૬ નગરપાલિકાઓની ચૂંટણી માટે ૨૬ એપ્રિલ, ૨૦૨૬ (રવિવાર)ના રોજ સવારે ૭.૦૦ કલાકથી સાંજે ૬.૦૦ કલાક દરમિયાન મતદાન યોજાનાર છે. 
આ મતદાન પ્રક્રિયામાં વધુમાં વધુ સંખ્યામાં મતદાન કરવા માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરશ્રી અમરેલી દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે. તેમણે જણાવ્યું હતું કે, જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તમામ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે સુચારૂ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે તથા વ્યાપકપણે ઈ.વી.એમ નિદર્શન દ્વારા લોકજાગૃતિના પ્રયત્નો કરવામાં આવ્યા છે. 
તેમણે ઉમેર્યું કે, લોકશાહીના પાયાસમાન સ્થાનિક સ્વરાજની ચૂંટણીના આ પર્વમાં પોતાના મતાધિકારનો અવશ્યપણે ઉપયોગ કરવા માટે અમરેલી જિલ્લાના દરેક મતદારોને અપીલ કરું છું.
    user_Gaurang sodha
    Gaurang sodha
    અમરેલી, અમરેલી, ગુજરાત•
    14 hrs ago
  • જાફરાબાદના શિયાળ બેટ ટાપુ ઉપર EVM મશીન સાથે તંત્ર દરિયાઈ માર્ગે પહોંચ્યું, શિયાળબેટ..... જાફરાબાદના શિયાળ બેટ ગામે મતદારો માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી... સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે તડા માર તૈયારીઓ કરવામાં આવી... જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણી આવતી કાલે યોજવાની છે ચૂંટણી... ત્યારે આજે સવાર થી જ તંત્ર દ્વારા ઇવીએમ મશીન અન્ય સામગ્રીઓ દરેક ગ્રામ્ય વિસ્તારોમાં પહોંચાડવામાં આવી.... જાફરાબાદ ના દરિયા વચ્ચે આવેલ શિયાળબેટ ટાપુ ઉપર તંત્ર દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે બોટ મારફત દરિયાઈ માર્ગે શિયાળબેટ પહોંચ્યા....
    2
    જાફરાબાદના શિયાળ બેટ ટાપુ ઉપર EVM મશીન સાથે તંત્ર દરિયાઈ માર્ગે પહોંચ્યું, શિયાળબેટ.....
જાફરાબાદના શિયાળ બેટ ગામે મતદારો માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી...
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે તડા માર તૈયારીઓ કરવામાં આવી...
જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણી આવતી કાલે યોજવાની છે ચૂંટણી...
ત્યારે આજે સવાર થી જ તંત્ર દ્વારા ઇવીએમ મશીન અન્ય સામગ્રીઓ દરેક ગ્રામ્ય વિસ્તારોમાં પહોંચાડવામાં આવી....
જાફરાબાદ ના દરિયા વચ્ચે આવેલ શિયાળબેટ ટાપુ ઉપર તંત્ર દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે બોટ મારફત દરિયાઈ માર્ગે શિયાળબેટ પહોંચ્યા....
    user_Virji shiyal
    Virji shiyal
    Book publisher રાજુલા, અમરેલી, ગુજરાત•
    7 hrs ago
  • ભાજપ નેતા વિપુલ કાવાણી દ્વારા મોણિયા તાલુકા પંચાયત સીટના આગેવાનો સાથે મુલાકાત, સરસઈ જિલ્લા પંચાયત સીટ અંતર્ગત આવતી મોણિયા તાલુકા પંચાયત સીટના આગેવાનો અને કાર્યકર્તાઓ સાથે ભાજપના નેતા શ્રી વિપુલ કાવાણીએ ખાસ મુલાકાત કરી હતી. આ બેઠક દરમિયાન સ્થાનિક પ્રશ્નો, વિસ્તારના વિકાસના કાર્યો અને સંગઠનલક્ષી કામગીરી અંગે ઉપસ્થિત કાર્યકરો સાથે વિસ્તૃત અને રચનાત્મક ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી
    1
    ભાજપ નેતા વિપુલ કાવાણી દ્વારા મોણિયા તાલુકા પંચાયત સીટના આગેવાનો સાથે મુલાકાત, સરસઈ જિલ્લા પંચાયત સીટ અંતર્ગત
આવતી મોણિયા તાલુકા પંચાયત સીટના આગેવાનો અને કાર્યકર્તાઓ સાથે ભાજપના નેતા શ્રી વિપુલ કાવાણીએ ખાસ મુલાકાત કરી હતી. આ બેઠક દરમિયાન સ્થાનિક પ્રશ્નો, વિસ્તારના વિકાસના કાર્યો અને સંગઠનલક્ષી કામગીરી અંગે ઉપસ્થિત કાર્યકરો સાથે વિસ્તૃત અને રચનાત્મક ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી
    user_Solanki vipul dilubhai
    Solanki vipul dilubhai
    Job Centre કેશોદ, જૂનાગઢ, ગુજરાત•
    22 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.