logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

8 hrs ago
user_Mr BHIl Vishnubhai kalidash
Mr BHIl Vishnubhai kalidash
Business Networking Company સંખેડા, છોટાઉદેપુર, ગુજરાત•
8 hrs ago

More news from ગુજરાત and nearby areas
  • Post by Mr BHIl Vishnubhai kalidash
    1
    Post by Mr BHIl Vishnubhai kalidash
    user_Mr BHIl Vishnubhai kalidash
    Mr BHIl Vishnubhai kalidash
    Business Networking Company સંખેડા, છોટાઉદેપુર, ગુજરાત•
    8 hrs ago
  • LOCATION : TOWER MAIN ROAD, DABHOI
    1
    LOCATION : TOWER MAIN ROAD, DABHOI
    user_Dabhoi_Attractions
    Dabhoi_Attractions
    Local News Reporter ડભોઈ, વડોદરા, ગુજરાત•
    4 hrs ago
  • બોડેલી : બોડેલીમાં સિંધી સમાજ દ્વારા ચેટીચંદ પર્વની ઉત્સાહભેર ભક્તિભાવ પૂર્વક ભવ્ય ઉજવણી સંપન્ન. છોટાઉદેપુર જિલ્લાના બોડેલી નગરમાં વસતા સિંધી સમાજ દ્વારા આજે તેઓના આરાધ્યદેવ ભગવાન ઝુલેલાલ નો જન્મદિવસ એટલે ચેટીચંદ પર્વની ઉજવણી ખૂબ જ ઉત્સાહભેર ભક્તિભાવ પૂર્વક રંગેચંગે કરવામાં આવી હતી. ચેટીચંદ પર્વની ઉજવણીના ભાગરૂપે પ્રતિ વર્ષની જેમ આજે સવારથી જ બોડેલી અલીપુરા અને ઢોકલીયા માં સિંધી સમાજની દુકાનો બંધ રહી હતી અને સવારે શ્રી ઝુલેલાલ મંદિરમાં આરતી કરી બપોરના સમયે બોડેલીના રાજમાર્ગો પર ભગવાન ઝુલેલાલની ભવ્ય શોભાયાત્રા નીકળી જેમાં નગરમાં વસતા સિંધી સમાજના યુવાનો યુવતીઓ સાથે આબાલ વૃદ્ધો મોટી સંખ્યામાં જોડાઈ ડીજે ના તાલે ભગવાનનાં ભજન કીર્તનનાં સુરતાલ સાથે નૃત્ય કરી આગવું આકર્ષણ ઊભું કર્યું હતુ. સમગ્ર શોભાયાત્રા દરમિયાન આયો લાલ શ્રી ઝુલેલાલ નાં ગગનભેદી જય ઘોષ થી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. ડીજે સાથે ઘોડા બગી મા ભગવાન શ્રી ઝુલેલાલની પ્રતિમા પધરાવી નીકળેલી શોભાયાત્રા નગરના માર્ગો પર ફરી શ્રી ઝૂલેલાલ મંદિર પહોંચી હતી જ્યાં દર્શન કરી સિંધી સમાજના લોકો ભક્ત સમાજની વાડી ખાતે પ્રસાદી લેવા પહોંચ્યા હતા. ત્યારબાદ મોડી સાંજે શ્રી ઝૂલેલાલ મંદિર ખાતે સમૂહ આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પણ સમાજના લોકોએ ઉત્સાહભેર ભાગ લઈ આરતી દર્શન કરી ધન્યતા અનુભવી હતી અને ભક્ત સમાજની વાડી ખાતે મહાપ્રસાદ લઈ ભક્તજનો ધન્ય બન્યા હતા. બાઈટ : સોનુ જેમતાણી યુવા અગ્રણી, સિંધી સમાજ બોડેલી
    1
    બોડેલી :
બોડેલીમાં સિંધી સમાજ દ્વારા ચેટીચંદ પર્વની ઉત્સાહભેર ભક્તિભાવ પૂર્વક ભવ્ય ઉજવણી સંપન્ન. 
છોટાઉદેપુર જિલ્લાના બોડેલી નગરમાં વસતા સિંધી સમાજ દ્વારા આજે તેઓના આરાધ્યદેવ ભગવાન ઝુલેલાલ નો જન્મદિવસ એટલે ચેટીચંદ પર્વની ઉજવણી ખૂબ જ ઉત્સાહભેર ભક્તિભાવ પૂર્વક રંગેચંગે કરવામાં આવી હતી. 
ચેટીચંદ પર્વની ઉજવણીના ભાગરૂપે પ્રતિ વર્ષની જેમ આજે સવારથી જ બોડેલી અલીપુરા અને ઢોકલીયા માં સિંધી સમાજની દુકાનો બંધ રહી હતી અને સવારે શ્રી ઝુલેલાલ મંદિરમાં આરતી કરી બપોરના સમયે બોડેલીના રાજમાર્ગો પર ભગવાન ઝુલેલાલની ભવ્ય શોભાયાત્રા નીકળી જેમાં નગરમાં વસતા સિંધી સમાજના યુવાનો યુવતીઓ સાથે આબાલ વૃદ્ધો મોટી સંખ્યામાં જોડાઈ ડીજે ના તાલે ભગવાનનાં ભજન કીર્તનનાં સુરતાલ સાથે નૃત્ય કરી આગવું આકર્ષણ ઊભું કર્યું હતુ. સમગ્ર શોભાયાત્રા દરમિયાન આયો લાલ શ્રી ઝુલેલાલ નાં ગગનભેદી જય ઘોષ થી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું.
ડીજે સાથે ઘોડા બગી મા ભગવાન શ્રી ઝુલેલાલની પ્રતિમા પધરાવી નીકળેલી શોભાયાત્રા નગરના માર્ગો પર ફરી શ્રી ઝૂલેલાલ મંદિર પહોંચી હતી જ્યાં દર્શન કરી સિંધી સમાજના લોકો ભક્ત સમાજની વાડી ખાતે પ્રસાદી લેવા પહોંચ્યા હતા. ત્યારબાદ મોડી સાંજે શ્રી ઝૂલેલાલ મંદિર ખાતે સમૂહ આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પણ સમાજના લોકોએ ઉત્સાહભેર ભાગ લઈ આરતી દર્શન કરી ધન્યતા અનુભવી હતી અને ભક્ત સમાજની વાડી ખાતે મહાપ્રસાદ લઈ ભક્તજનો ધન્ય બન્યા હતા. 
બાઈટ : સોનુ જેમતાણી 
યુવા અગ્રણી, સિંધી સમાજ બોડેલી
    user_TEAM JAGRUT
    TEAM JAGRUT
    Local News Reporter બોડેલી, છોટાઉદેપુર, ગુજરાત•
    22 hrs ago
  • ઘોઘંબા તાલુકાના નાથકુવા ગામે તા.20 માર્ચ શુક્રવારના રોજ એક કૂવામાં અજાણ્યા પુરુષનો મૃતદેહ જોવા મળ્યો હતો. બનાવ અંગે રાજગઢ પોલીસને જાણ થતા રાજગઢ પોલીસ મથક ના પીઆઇ જાડેજાએ એ બનાવની ગંભીરતા ધ્યાનમાં રાખીને હાલોલ ફાયર ટીમને તાત્કાલિક સ્થળ પર પહોંચવા સૂચના આપવામાં આવી હતી.માહિતી મળતા જ હાલોલ ફાયર બ્રિગેડની ટીમ જરૂરી સાધનો સાથે ઘટના સ્થળે દોડી ગઈ હતી. ઘટનાસ્થળે પહોંચ્યા બાદ ફાયર જવાનોએ ભારે સાવચેતી રાખીને ઊંડા કૂવામાંથી મૃતદેહ બહાર કાઢવાની કામગીરી હાથ ધરી હતી.સફળ રેસ્ક્યૂ ઓપરેશન બાદ મૃતદેહને બહાર કાઢી રાજગઢ પોલીસને સુપરત કરવામાં આવ્યો હતો. હાલ પોલીસે મૃતકની ઓળખ અને ઘટનાની વધુ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે
    1
    ઘોઘંબા તાલુકાના નાથકુવા ગામે તા.20 માર્ચ શુક્રવારના રોજ એક કૂવામાં અજાણ્યા પુરુષનો મૃતદેહ જોવા મળ્યો હતો. બનાવ અંગે રાજગઢ પોલીસને જાણ થતા રાજગઢ પોલીસ મથક ના પીઆઇ જાડેજાએ એ બનાવની ગંભીરતા ધ્યાનમાં રાખીને હાલોલ ફાયર ટીમને તાત્કાલિક સ્થળ પર પહોંચવા સૂચના આપવામાં આવી હતી.માહિતી મળતા જ હાલોલ ફાયર બ્રિગેડની ટીમ જરૂરી સાધનો સાથે ઘટના સ્થળે દોડી ગઈ હતી. ઘટનાસ્થળે પહોંચ્યા બાદ ફાયર જવાનોએ ભારે સાવચેતી રાખીને ઊંડા કૂવામાંથી મૃતદેહ બહાર કાઢવાની કામગીરી હાથ ધરી હતી.સફળ રેસ્ક્યૂ ઓપરેશન બાદ મૃતદેહને બહાર કાઢી રાજગઢ પોલીસને સુપરત કરવામાં આવ્યો હતો. હાલ પોલીસે મૃતકની ઓળખ અને ઘટનાની વધુ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે
    user_Jasmin B Shah
    Jasmin B Shah
    Bag shop હાલોલ, પંચમહાલ, ગુજરાત•
    3 hrs ago
  • હાલોલ પંથકમાં ઈદુલ-ફિત્ર (રમજાન ઈદ)ની મુસ્લિમ બિરાદારો દ્વારા ઈદની વિશેષ નમાજ સાથે હર્ષોલ્લાસ પૂર્વક ઉજવણી કરાઈ.. મિત્રો આ વીડિયોને વધુમાં વધુ શેર અને લાઈક કરી કોમેન્ટ કરવા વિનંતી.. અને હાં અપના બજાર હાલોલના પેજને ફોલો કરવાનું ભૂલશો નહીં.
    1
    હાલોલ પંથકમાં ઈદુલ-ફિત્ર (રમજાન ઈદ)ની મુસ્લિમ બિરાદારો દ્વારા ઈદની વિશેષ નમાજ સાથે હર્ષોલ્લાસ પૂર્વક ઉજવણી કરાઈ..
મિત્રો આ વીડિયોને વધુમાં વધુ શેર અને લાઈક કરી કોમેન્ટ કરવા વિનંતી.. અને હાં અપના બજાર હાલોલના પેજને ફોલો કરવાનું ભૂલશો નહીં.
    user_PANCHMAHAL UPDATE
    PANCHMAHAL UPDATE
    Local News Reporter હાલોલ, પંચમહાલ, ગુજરાત•
    10 hrs ago
  • હાલોલ પંથકમાં ઈદુલ-ફિત્ર (રમજાન ઈદ)ની મુસ્લિમ બિરાદારો દ્વારા ઈદની વિશેષ નમાજ સાથે હર્ષોલ્લાસ પૂર્વક ઉજવણી કરાઈ.. મિત્રો આ વીડિયોને વધુમાં વધુ શેર અને લાઈક કરી કોમેન્ટ કરવા વિનંતી.. અને હાં અપના બજાર હાલોલના પેજને ફોલો કરવાનું ભૂલશો નહીં.
    1
    હાલોલ પંથકમાં ઈદુલ-ફિત્ર (રમજાન ઈદ)ની મુસ્લિમ બિરાદારો દ્વારા ઈદની વિશેષ નમાજ સાથે હર્ષોલ્લાસ પૂર્વક ઉજવણી કરાઈ..
મિત્રો આ વીડિયોને વધુમાં વધુ શેર અને લાઈક કરી કોમેન્ટ કરવા વિનંતી.. અને હાં અપના બજાર હાલોલના પેજને ફોલો કરવાનું ભૂલશો નહીં.
    user_Apna Bajar Halol
    Apna Bajar Halol
    રિપોર્ટર Halol, Panch Mahals•
    10 hrs ago
  • વિશ્વ વન દિવસ નિમિત્તે છોટાઉદેપુરના જામલી ડેમ ખાતે સાંસદ જશુભાઈ રાઠવાએ વન વિભાગ સાથે ટ્રેકિંગ કરી પર્યાવરણ અને વન્યજીવનના સંરક્ષણ માટે સંદેશ આપ્યો। જાણો વધુ વિગત આ સમાચાર રિપોર્ટમાં. YouTube Link in comment box
    1
    વિશ્વ વન દિવસ નિમિત્તે છોટાઉદેપુરના જામલી ડેમ ખાતે સાંસદ જશુભાઈ રાઠવાએ વન વિભાગ સાથે ટ્રેકિંગ કરી પર્યાવરણ અને વન્યજીવનના સંરક્ષણ માટે સંદેશ આપ્યો। જાણો વધુ વિગત આ સમાચાર રિપોર્ટમાં.
YouTube Link in comment box
    user_E Kranti News
    E Kranti News
    Herbal Medicine Shop છોટા ઉદેપુર, છોટાઉદેપુર, ગુજરાત•
    29 min ago
  • Post by Mr BHIl Vishnubhai kalidash
    1
    Post by Mr BHIl Vishnubhai kalidash
    user_Mr BHIl Vishnubhai kalidash
    Mr BHIl Vishnubhai kalidash
    Business Networking Company સંખેડા, છોટાઉદેપુર, ગુજરાત•
    8 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.