logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

થરાદમાં નર્મદા કેનાલમાંથી યુવક-યુવતીની અજાણ ડેડબોડી મળી, વિસ્તારમાં ચકચાર શણધર પુલ નજીકથી ફાયર બ્રિગેડે બહાર કાઢી લાશો – ઓળખ માટે પોલીસની તપાસ તેજ (લક્ષ્મણ સોલંકી) બુરોચિફ વાવ થરાદ વાવ-થરાદ જિલ્લાના થરાદ તાલુકામાં આજે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. મુખ્ય નર્મદા કેનાલમાંથી અજાણ્યા યુવક અને યુવતીની ડેડબોડી મળી આવતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. મળતી માહિતી મુજબ આજે બપોરે લગભગ 13:43 કલાકે થરાદ તાલુકાની મુખ્ય નર્મદા કેનાલ ખાતે શણધર પુલ નજીક બે ડેડબોડી હોવાની જાણ થરાદ નગરપાલિકા ફાયર બ્રિગેડને કરવામાં આવી હતી. કોલ મળતા જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને બંને ડેડબોડીને કેનાલમાંથી બહાર કાઢવામાં આવી હતી. ફાયર ઓફિસર વિરમ રાઠોડના જણાવ્યા અનુસાર, મૃતકોની હજુ સુધી ઓળખ થઈ શકી નથી. યુવતીના ડાબા હાથમાં Payal “M.P” કોતરાવેલ તેમજ ગળામાં કાળા-સોનેરી રંગની પારા વાળી કંઠી પહેરેલી હતી. ઉપરાંત તેના પગમાં પાયલ (તોડી/ઝાંઝરી) પણ હતી. જ્યારે યુવકના જમણા હાથમાં “M.P” કોતરાવેલ હોવાનું ધ્યાનમાં આવ્યું છે. ઘટનાસ્થળેથી અન્ય કોઈ ઓળખ માટેના પુરાવા મળ્યા નથી. હાલ પોલીસ દ્વારા બંને મૃતદેહોને કબજામાં લઈ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે અને ઓળખ માટે પ્રયત્નો શરૂ કરવામાં આવ્યા છે. આ ઘટના આત્મહત્યા છે કે કોઈ અન્ય ગુનાહિત મામલો છે તે અંગે હજી સ્પષ્ટતા થઈ નથી, જેને લઈ પોલીસ વિવિધ દિશામાં તપાસ કરી રહી છે.

3 hrs ago
user_Laxman Solanki
Laxman Solanki
Local News Reporter થરાદ, બનાસકાંઠા, ગુજરાત•
3 hrs ago

થરાદમાં નર્મદા કેનાલમાંથી યુવક-યુવતીની અજાણ ડેડબોડી મળી, વિસ્તારમાં ચકચાર શણધર પુલ નજીકથી ફાયર બ્રિગેડે બહાર કાઢી લાશો – ઓળખ માટે પોલીસની તપાસ તેજ (લક્ષ્મણ સોલંકી) બુરોચિફ વાવ થરાદ વાવ-થરાદ જિલ્લાના થરાદ તાલુકામાં આજે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. મુખ્ય નર્મદા કેનાલમાંથી અજાણ્યા યુવક અને યુવતીની ડેડબોડી મળી આવતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર

મચી ગઈ છે. મળતી માહિતી મુજબ આજે બપોરે લગભગ 13:43 કલાકે થરાદ તાલુકાની મુખ્ય નર્મદા કેનાલ ખાતે શણધર પુલ નજીક બે ડેડબોડી હોવાની જાણ થરાદ નગરપાલિકા ફાયર બ્રિગેડને કરવામાં આવી હતી. કોલ મળતા જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને બંને ડેડબોડીને કેનાલમાંથી બહાર કાઢવામાં આવી હતી. ફાયર

9a8d1041-5a98-4d2d-8d53-d3c3ef715d42

ઓફિસર વિરમ રાઠોડના જણાવ્યા અનુસાર, મૃતકોની હજુ સુધી ઓળખ થઈ શકી નથી. યુવતીના ડાબા હાથમાં Payal “M.P” કોતરાવેલ તેમજ ગળામાં કાળા-સોનેરી રંગની પારા વાળી કંઠી પહેરેલી હતી. ઉપરાંત તેના પગમાં પાયલ (તોડી/ઝાંઝરી) પણ હતી. જ્યારે યુવકના જમણા હાથમાં “M.P” કોતરાવેલ હોવાનું ધ્યાનમાં આવ્યું છે. ઘટનાસ્થળેથી અન્ય કોઈ ઓળખ માટેના

90a98052-c625-4385-ab44-054341f79561

પુરાવા મળ્યા નથી. હાલ પોલીસ દ્વારા બંને મૃતદેહોને કબજામાં લઈ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે અને ઓળખ માટે પ્રયત્નો શરૂ કરવામાં આવ્યા છે. આ ઘટના આત્મહત્યા છે કે કોઈ અન્ય ગુનાહિત મામલો છે તે અંગે હજી સ્પષ્ટતા થઈ નથી, જેને લઈ પોલીસ વિવિધ દિશામાં તપાસ કરી રહી છે.

More news from ગુજરાત and nearby areas
  • Post by Pravinbhai Chauhan press
    1
    Post by Pravinbhai Chauhan press
    user_Pravinbhai Chauhan press
    Pravinbhai Chauhan press
    Local News Reporter થરાદ, બનાસકાંઠા, ગુજરાત•
    33 min ago
  • Post by Dashrath thakor
    1
    Post by Dashrath thakor
    user_Dashrath thakor
    Dashrath thakor
    થરાદ, બનાસકાંઠા, ગુજરાત•
    1 hr ago
  • (લક્ષ્મણ સોલંકી) બુરોચિફ વાવ થરાદ વાવ-થરાદ જિલ્લાના થરાદ તાલુકામાં આજે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. મુખ્ય નર્મદા કેનાલમાંથી અજાણ્યા યુવક અને યુવતીની ડેડબોડી મળી આવતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. મળતી માહિતી મુજબ આજે બપોરે લગભગ 13:43 કલાકે થરાદ તાલુકાની મુખ્ય નર્મદા કેનાલ ખાતે શણધર પુલ નજીક બે ડેડબોડી હોવાની જાણ થરાદ નગરપાલિકા ફાયર બ્રિગેડને કરવામાં આવી હતી. કોલ મળતા જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને બંને ડેડબોડીને કેનાલમાંથી બહાર કાઢવામાં આવી હતી. ફાયર ઓફિસર વિરમ રાઠોડના જણાવ્યા અનુસાર, મૃતકોની હજુ સુધી ઓળખ થઈ શકી નથી. યુવતીના ડાબા હાથમાં Payal “M.P” કોતરાવેલ તેમજ ગળામાં કાળા-સોનેરી રંગની પારા વાળી કંઠી પહેરેલી હતી. ઉપરાંત તેના પગમાં પાયલ (તોડી/ઝાંઝરી) પણ હતી. જ્યારે યુવકના જમણા હાથમાં “M.P” કોતરાવેલ હોવાનું ધ્યાનમાં આવ્યું છે. ઘટનાસ્થળેથી અન્ય કોઈ ઓળખ માટેના પુરાવા મળ્યા નથી. હાલ પોલીસ દ્વારા બંને મૃતદેહોને કબજામાં લઈ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે અને ઓળખ માટે પ્રયત્નો શરૂ કરવામાં આવ્યા છે. આ ઘટના આત્મહત્યા છે કે કોઈ અન્ય ગુનાહિત મામલો છે તે અંગે હજી સ્પષ્ટતા થઈ નથી, જેને લઈ પોલીસ વિવિધ દિશામાં તપાસ કરી રહી છે.
    4
    (લક્ષ્મણ સોલંકી)
બુરોચિફ વાવ થરાદ 
વાવ-થરાદ જિલ્લાના થરાદ તાલુકામાં આજે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. મુખ્ય નર્મદા કેનાલમાંથી અજાણ્યા યુવક અને યુવતીની ડેડબોડી મળી આવતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.
મળતી માહિતી મુજબ આજે બપોરે લગભગ 13:43 કલાકે થરાદ તાલુકાની મુખ્ય નર્મદા કેનાલ ખાતે શણધર પુલ નજીક બે ડેડબોડી હોવાની જાણ થરાદ નગરપાલિકા ફાયર બ્રિગેડને કરવામાં આવી હતી. કોલ મળતા જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને બંને ડેડબોડીને કેનાલમાંથી બહાર કાઢવામાં આવી હતી.
ફાયર ઓફિસર વિરમ રાઠોડના જણાવ્યા અનુસાર, મૃતકોની હજુ સુધી ઓળખ થઈ શકી નથી. યુવતીના ડાબા હાથમાં Payal “M.P” કોતરાવેલ  તેમજ ગળામાં કાળા-સોનેરી રંગની પારા વાળી કંઠી પહેરેલી હતી. ઉપરાંત તેના પગમાં પાયલ (તોડી/ઝાંઝરી) પણ હતી. જ્યારે યુવકના જમણા હાથમાં “M.P” કોતરાવેલ હોવાનું ધ્યાનમાં આવ્યું છે.
ઘટનાસ્થળેથી અન્ય કોઈ ઓળખ માટેના પુરાવા મળ્યા નથી. હાલ પોલીસ દ્વારા બંને મૃતદેહોને કબજામાં લઈ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે અને ઓળખ માટે પ્રયત્નો શરૂ કરવામાં આવ્યા છે.
આ ઘટના આત્મહત્યા છે કે કોઈ અન્ય ગુનાહિત મામલો છે તે અંગે હજી સ્પષ્ટતા થઈ નથી, જેને લઈ પોલીસ વિવિધ દિશામાં તપાસ કરી રહી છે.
    user_Laxman Solanki
    Laxman Solanki
    Local News Reporter થરાદ, બનાસકાંઠા, ગુજરાત•
    3 hrs ago
  • Post by Dasharath Thakor સુઈગામ રિપોર્ટર Ktv
    1
    Post by Dasharath Thakor સુઈગામ રિપોર્ટર Ktv
    user_Dasharath Thakor સુઈગામ રિપોર્ટર Ktv
    Dasharath Thakor સુઈગામ રિપોર્ટર Ktv
    Suigam, Banas Kantha•
    21 hrs ago
  • Post by Pankaj Parmar
    1
    Post by Pankaj Parmar
    user_Pankaj Parmar
    Pankaj Parmar
    પાટણ, પાટણ, ગુજરાત•
    5 hrs ago
  • બનાસકાંઠા ડીસા- ધાનેરા હાઇવે પર ટેટોડા નજીક થયેલી લૂંટનો ભેદ ઉકેલાયો... અમદવાદની સોના ચાંદીની ખાનગી પેઢીના કર્મીઓની થઇ હતી લૂંટ... કારમાં 13 કિલો ચાંદી લઇ પસાર થઇ રહ્યા હતા તે સમયે થઇ હતી લૂંટ... સામેથી અજાણી કારમાં આવેલા 4 શખ્સઓ કારમાંથી 13 કિલો ચાંદીની લૂંટ કરી થયા હતા ફરાર... ઘટનાની જાણ પોલીસને થતા પોલીસએ ગણતરીના કલાકોમાં લૂંટ કરનાર શખ્સઓને દબોચ્યા.. લૂંટારાઓએ પોલીસની પ્રાઇવેટ કારને પણ ટક્કર મારી ફરાર થવાનો કર્યો હતો પ્રયાસ... પેઢીમાંથી 15 દિવસ પહેલા છુટા થયેલા કર્મીએ જ આખી લૂંટનું કાવતરું ગોઠવ્યું હોવાનું આવ્યું સામે... પોલીસએ 5 આરોપીઓની અટકાયત કરી તો આખી લૂંટનો માસ્ટર માઈન્ડ હજુ ફરાર... સમગ્ર મામલે પોલીસએ ગુનો દાખલ કરી હાથ ધરી વધુ તપાસ...
    1
    બનાસકાંઠા 
ડીસા- ધાનેરા હાઇવે પર ટેટોડા નજીક થયેલી લૂંટનો ભેદ ઉકેલાયો...
અમદવાદની સોના ચાંદીની ખાનગી પેઢીના કર્મીઓની થઇ હતી લૂંટ...
કારમાં 13 કિલો ચાંદી લઇ પસાર થઇ રહ્યા હતા તે સમયે થઇ હતી લૂંટ...
સામેથી અજાણી કારમાં આવેલા 4 શખ્સઓ કારમાંથી 13 કિલો ચાંદીની લૂંટ કરી થયા હતા ફરાર...
ઘટનાની જાણ પોલીસને થતા પોલીસએ ગણતરીના કલાકોમાં લૂંટ કરનાર શખ્સઓને દબોચ્યા..
લૂંટારાઓએ પોલીસની પ્રાઇવેટ કારને પણ ટક્કર મારી ફરાર થવાનો કર્યો હતો પ્રયાસ...
પેઢીમાંથી 15 દિવસ પહેલા છુટા થયેલા કર્મીએ જ આખી લૂંટનું કાવતરું ગોઠવ્યું હોવાનું આવ્યું સામે...
પોલીસએ 5 આરોપીઓની અટકાયત કરી તો આખી લૂંટનો માસ્ટર માઈન્ડ હજુ ફરાર...
સમગ્ર મામલે પોલીસએ ગુનો દાખલ કરી હાથ ધરી વધુ તપાસ...
    user_Vikramthakor
    Vikramthakor
    પાલનપુર, બનાસકાંઠા, ગુજરાત•
    3 hrs ago
  • Post by Swatantra media
    1
    Post by Swatantra media
    user_Swatantra media
    Swatantra media
    Media company પાલનપુર, બનાસકાંઠા, ગુજરાત•
    20 hrs ago
  • Post by Dashrath thakor
    1
    Post by Dashrath thakor
    user_Dashrath thakor
    Dashrath thakor
    થરાદ, બનાસકાંઠા, ગુજરાત•
    22 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.