Shuru
Apke Nagar Ki App…
ભાજપ જો ખરીદવા બેસે તો આખી કોંગ્રેસ આવી જાય . ડો. નરેશભાઈ ઠાકોર
Pravinbhai Chauhan press
ભાજપ જો ખરીદવા બેસે તો આખી કોંગ્રેસ આવી જાય . ડો. નરેશભાઈ ઠાકોર
More news from ગુજરાત and nearby areas
- Post by Shailesh bhai j.darji1
- Post by Pravinbhai Chauhan press1
- Post by Dashrath thakor1
- (લક્ષ્મણ સોલંકી) બુરોચિફ વાવ થરાદ વાવ-થરાદ જિલ્લાના થરાદ તાલુકામાં આજે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. મુખ્ય નર્મદા કેનાલમાંથી અજાણ્યા યુવક અને યુવતીની ડેડબોડી મળી આવતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. મળતી માહિતી મુજબ આજે બપોરે લગભગ 13:43 કલાકે થરાદ તાલુકાની મુખ્ય નર્મદા કેનાલ ખાતે શણધર પુલ નજીક બે ડેડબોડી હોવાની જાણ થરાદ નગરપાલિકા ફાયર બ્રિગેડને કરવામાં આવી હતી. કોલ મળતા જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને બંને ડેડબોડીને કેનાલમાંથી બહાર કાઢવામાં આવી હતી. ફાયર ઓફિસર વિરમ રાઠોડના જણાવ્યા અનુસાર, મૃતકોની હજુ સુધી ઓળખ થઈ શકી નથી. યુવતીના ડાબા હાથમાં Payal “M.P” કોતરાવેલ તેમજ ગળામાં કાળા-સોનેરી રંગની પારા વાળી કંઠી પહેરેલી હતી. ઉપરાંત તેના પગમાં પાયલ (તોડી/ઝાંઝરી) પણ હતી. જ્યારે યુવકના જમણા હાથમાં “M.P” કોતરાવેલ હોવાનું ધ્યાનમાં આવ્યું છે. ઘટનાસ્થળેથી અન્ય કોઈ ઓળખ માટેના પુરાવા મળ્યા નથી. હાલ પોલીસ દ્વારા બંને મૃતદેહોને કબજામાં લઈ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે અને ઓળખ માટે પ્રયત્નો શરૂ કરવામાં આવ્યા છે. આ ઘટના આત્મહત્યા છે કે કોઈ અન્ય ગુનાહિત મામલો છે તે અંગે હજી સ્પષ્ટતા થઈ નથી, જેને લઈ પોલીસ વિવિધ દિશામાં તપાસ કરી રહી છે.4
- Post by Dasharath Thakor સુઈગામ રિપોર્ટર Ktv1
- Post by Pankaj Parmar1
- બનાસકાંઠા ડીસા- ધાનેરા હાઇવે પર ટેટોડા નજીક થયેલી લૂંટનો ભેદ ઉકેલાયો... અમદવાદની સોના ચાંદીની ખાનગી પેઢીના કર્મીઓની થઇ હતી લૂંટ... કારમાં 13 કિલો ચાંદી લઇ પસાર થઇ રહ્યા હતા તે સમયે થઇ હતી લૂંટ... સામેથી અજાણી કારમાં આવેલા 4 શખ્સઓ કારમાંથી 13 કિલો ચાંદીની લૂંટ કરી થયા હતા ફરાર... ઘટનાની જાણ પોલીસને થતા પોલીસએ ગણતરીના કલાકોમાં લૂંટ કરનાર શખ્સઓને દબોચ્યા.. લૂંટારાઓએ પોલીસની પ્રાઇવેટ કારને પણ ટક્કર મારી ફરાર થવાનો કર્યો હતો પ્રયાસ... પેઢીમાંથી 15 દિવસ પહેલા છુટા થયેલા કર્મીએ જ આખી લૂંટનું કાવતરું ગોઠવ્યું હોવાનું આવ્યું સામે... પોલીસએ 5 આરોપીઓની અટકાયત કરી તો આખી લૂંટનો માસ્ટર માઈન્ડ હજુ ફરાર... સમગ્ર મામલે પોલીસએ ગુનો દાખલ કરી હાથ ધરી વધુ તપાસ...1
- Post by Pankaj Parmar1