૯૮રાજુલા, જાફરાબાદ, ખાંભા વિધાનસભાના તમામ ઉમેદવારોનો સન્માન કાર્યક્રમ જાફરાબાદ ખાતે ભવ્ય રીતે યોજાયો હતો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ભવ્ય વિજય નિમિત્તે ૯૮રાજુલા, જાફરાબાદ, ખાંભા વિધાનસભાના તમામ ઉમેદવારોનો સન્માન કાર્યક્રમ જાફરાબાદ ખાતે ભવ્ય રીતે યોજાયો હતો. આ અવસરે જિલ્લા ભાજપ પ્રમુખશ્રી અતુલભાઈ કાનાણી, જિલ્લા સંગઠન પ્રભારી શ્રી અભયસિંહ ચૌહાણ, ધારાસભ્ય શ્રી હીરાભાઈ સોલંકી , શ્રી મયુરભાઈ માંજરીયા, શ્રી રાજુભાઈ ભૂતૈયા સહિત ભાજપના આગેવાનો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન તમામ ઉમેદવારોનું સન્માન કરવામાં આવ્યું હતું તેમજ કાર્યકર્તાઓમાં ઉત્સાહ અને આનંદનો માહોલ જોવા મળ્યો હતો. આ પ્રસંગે જાફરાબાદ નગરપાલિકા દ્વારા નવનિર્મિત “નમો ઓડિટોરિયમ હોલ”નું લોકાર્પણ પણ કરવામાં આવ્યું હતું, જે વિસ્તારના વિકાસમાં વધુ એક મહત્વપૂર્ણ પગલું સાબિત થશે.

- રાજુલાના છતડીયા ગામ નજીક ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ડિઝલ ભરેલા ટેન્કરમાં ભીષણ આગ લાગી. આગના વિકરાળ સ્વરૂપને કારણે હાઈવેની બંને સાઈડ વાહનોની લાંબી કતારો લાગી ગઈ અને ખેતીવાડીની જમીનમાં પણ આગ ફેલાઈ. રાજુલા પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી વાહનવ્યવહાર અટકાવી દીધો.3
- જાફરાબાદના નાગેશ્રી ગામે બાપા સીતારામ મહિલા ધૂન મંડળ દ્વારા બાપા સીતારામના ફોટાની ભવ્ય પ્રાણપ્રતિષ્ઠા અને શાંતિ યજ્ઞ યોજાયો. બગદાણાથી ફોટો લાવી સામૈયા કરાયા, જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો અને ધૂન મંડળો જોડાયા. રાત્રે સંતવાણી લોક ડાયરાનું પણ સફળતાપૂર્વક આયોજન થયું.4
- ઉનાના ઉમેજ ગામે બે મજૂરો મજૂરી કામ વખતે કુવામાં ખાબકતા મોત,પરિવારમાં શોક ઉનાના ઉમેજ ગામે બે મજૂરો મજૂરી કામ વખતે કુવામાં ખાબકતા મોત,પરિવારમાં શોક1
- बेरोजगारी भथ्था या गरीबो के साथ बेरोजगारो के साथ खिलवाड।1
- દુનિયા અધરી બિમારી. ગુજરાત મા મૌયા મૌયા ની એન્ટ્રી...1
- વ્રુક્ષો વાવો દેશ બચાવો.. દરેક લોકો એ ઓછા ઓછા દર વર્ષે બે વુક્ષ વાવવા જોઇએ1
- સોમનાથ અમૃત પર્વ - આપણી અતૂટ આસ્થા, ભવ્ય વારસો અને રાષ્ટ્રીય સ્વાભિમાનનો શંખનાદ! 🚩 પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ ભારતની સનાતન ચેતના અને અજેય શક્તિનું પ્રતીક છે. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબની વિશેષ ઉપસ્થિતિમાં માનનીય મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel જીની સાથે સોમનાથ અમૃત પર્વ નિમિત્તે સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આસ્થા અને ઊર્જાના અનોખા સંગમનો સાક્ષી બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું. આપણા યશસ્વી પ્રધાનમંત્રીશ્રીના દૃષ્ટિવંત નેતૃત્વ હેઠળ આજે ભારત પોતાની સાંસ્કૃતિક ધરોહર અને આધુનિક વિકાસને એકસાથે આગળ વધારી રહ્યું છે. સોમનાથ મંદિર પુનઃનિર્માણના ૭૫ વર્ષ પૂર્ણ થયા તે નિમિત્તે મંદિર નિર્માણના સ્વપ્નદ્રષ્ટા સરદાર સાહેબ અને અન્ય મહાનુભાવોની સ્મરણ વંદના કરી. આ અમૃત પર્વમાં લાખો શ્રદ્ધાળુઓના 'જય સોમનાથ'ના નાદથી ગુંજી ઉઠેલું વાતાવરણ નવા ભારતના આત્મવિશ્વાસની પ્રતીતિ કરાવે છે. જ્યારે આપણી સંસ્કૃતિ સુરક્ષિત હોય છે, ત્યારે જ રાષ્ટ્રનું ભવિષ્ય ઉજ્જવળ બને છે. જય સોમનાથ 🙏1
- અમરેલી: ટીંબીના ખેડૂતે કૃષિ મંત્રીને પત્ર લખી ગાંજાનું વાવેતર ક્યાં વિભાગમાં આવે તેવી કરવામાં આવી જાણ1