logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

*શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન અને જિલ્લા કલેકટરશ્રી મિહિર પટેલની અધ્યક્ષતામાં અંબાજી ખાતે પત્રકાર પરિષદ યોજાઈ* *ભાદરવી પૂનમ મહામેળો ૨૦૨૬* *શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન અને જિલ્લા કલેકટરશ્રી મિહિર પટેલની અધ્યક્ષતામાં અંબાજી ખાતે પત્રકાર પરિષદ યોજાઈ* *માઇભકતોને કોઈપણ જાતની તકલીફ કે અગવડ ન પડે તે માટે વિશેષ આયોજન કરાશે:- કલેકટરશ્રી મિહિર પટેલ* *પત્રકાર મિત્રો ડિજિટલ માધ્યમ થકી મેળાનું પ્રસારણ અને પ્રચાર પ્રસાર કરે જેથી વિદેશમાં બેઠેલા ભક્તોને પણ માઁ અંબેના દર્શનનો લાભ મળી શકે:- કલેકટરશ્રી મિહિર પટેલ* *સ્વચ્છતા જાળવવા વહીવટી તંત્ર દ્વારા પાંચ ઝોનમાં આશરે ૨,૦૦૦ સફાઈ મિત્રો અને ૧૩૫ થી ૧૫૦ ટ્રેક્ટરો થકી સ્વચ્છતા જાળવવામાં આવશે:- જિલ્લા વિકાસ અધિકારીશ્રી એમ.જે.દવે *મેળામાં પોલીસ વિભાગ "ફોર્સ તરીકે નહીં પરંતુ ફેસિલિટેશન" તરીકે કામ કરશે:- પોલીસ અધિક્ષકશ્રી પ્રશાંત સુમ્બે* *પાંચ હજાર કરતાં વધુ જવાનો મેળાની સુરક્ષામાં તૈનાત : ૭૫૦ થી વધુ કેમેરાથી સમગ્ર મેળાનું મોનીટરીંગ *દર્શન, ભોજન, વિસામો, પાર્કિંગ સહિતની સુવિધાઓ માટે જિલ્લા કક્ષાની ૨૯ સમિતિઓ કાર્યરત* શક્તિ, ભક્તિ અને આસ્થાનું કેન્દ્ર અંબાજી ખાતે ૨૦ થી ૨૬ મી સપ્ટેમ્બર ૨૦૨૬ દરમિયાન ભાદરવી પૂનમનો મહામેળો શરૂ થઇ રહ્યો છે ત્યારે મેળાના સુચારુ આયોજન અને વહીવટીતંત્ર દ્વારા મેળામાં કરવામાં આવેલી વિવિધ વ્યવસ્થાઓની માહિતી અને તૈયારીઓ અંગેની જાણકારી આપવા શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન અને જિલ્લા કલેકટરશ્રી મિહિર પટેલની અધ્યક્ષતામાં કાળીદાસ મિસ્ત્રી ભવન અંબાજી ખાતે પત્રકાર પરિષદ યોજાઈ હતી. જેમાં દર્શન, વિસામો, ભોજન, પાર્કિંગ, સુરક્ષા, સલામતી, પ્રસાદ, પગરખાં, સફાઈ ,પાણી, ટોઇલેટ સહિતની સુવિધાઓ અને સગવડોની કરવામાં આવેલ વ્યવસ્થાઓ અંગે વિગતવાર માહિતી પૂરી પાડવામાં આવી હતી. આ વર્ષે કેટલાક ખાસ આકર્ષણો અને સુવિધાઓથી મેળાને યાદગાર બનાવવા માટેનું આયોજન કરાયું છે. જેના માટે વહીવટી તંત્ર દ્વારા વિવિધ ૨૯ જેટલી જિલ્લા કક્ષાની સમિતિઓ પણ બનાવાઈ છે. પત્રકાર પરિષદને સંબોધતાં જિલ્લા કલેકટર મિહિર પટેલે જણાવ્યું હતું કે, માઇભકતોને કોઈ પણ જાતની તકલીફ કે અગવડ ન પડે એ રીતની વ્યવસ્થાઓ જળવાય તેવું આયોજન કરવામાં આવ્યું છે. મેળાની સંપૂર્ણ વ્યવસ્થાઓ માટે ૨૯ જેટલી સમિતિઓની રચના કરવામાં આવી છે. સમિતિના અધ્યક્ષ તરીકે ક્લાસ વન અધિકારી નિયુક્ત કરી તેમના સુપરવિઝન હેઠળ તમામ કક્ષાએ નાનામાં નાની બાબતોનું ધ્યાન રાખી ઝીણવટ ભર્યું કામ થાય એ રીતનું આયોજન થયું છે. જિલ્લા કલેકટરે આ સાથે કરોડો માઇ ભક્તોને અંબાજીમાં પધારવા અને મા અંબાના દર્શન કરવા માટે હાર્દિક નિમંત્રણ પાઠવ્યુ હતું તેમજ મેળો નિર્વિઘ્ને પૂર્ણ થાય એ માટે માતાજીને પ્રાર્થના કરી હતી. કલેક્ટરશ્રીએ પત્રકાર મિત્રોને ડિજિટલ માધ્યમ થકી મેળાનું પ્રસારણ અને પ્રચાર પ્રસાર થકી વિદેશમાં બેઠેલા ભક્તોને પણ માં અંબેના દર્શનનો લાભ આપવા અનુરોધ કર્યો હતો. ચાલુ વર્ષે ડ્રોન શૉનું પણ વિશેષ આયોજન કરાયું છે. આ સાથે સ્વચ્છતા પર ખાસ ભાર મૂકાશે. જટાયુ મશીન દ્વારા કચરાનો નિકાલ કરાશે. કચરા માટે દાંતા અને હડાદ રોડ પર ૭૫૦ થી વધુ ડસ્ટબિન મુકાયા છે. ૭૦૦૦ થી વધુ સરકારી કર્મચારીઓ મેળામાં ફરજ બજાવશે. કલેક્ટરશ્રીએ જણાવ્યું કે, જો હવામાન સાફ રહેશે તો ૨૨ અને ૨૩ સપ્ટેમ્બરના રોજ અંબાજી મંદિર ખાતે ડ્રોન શૉ નું આયોજન કરાશે. આ સાથે ગબ્બર ખાતે વિશેષ રોશની કરાઈ છે. ગત વર્ષની જેમ આ વર્ષે પણ ગુજરાત ભરમાંથી અંબાજી મહા મેળામાં આવતા પદયાત્રિકો માટે ૧૦ કરોડનું વીમા કવચ આપવામાં આવશે. નજીકના રાજસ્થાન રાજ્યમાં પણ ૫૦ કિમી અંતર સુધી આ લાભ મળી રહેશે. આ સાથે પદ યાત્રિક બનાસકાંઠા જિલ્લાની હદમાં હોય અને કોઈ આકસ્મિક ઘટના ઘટે છે તો તત્કાલિક ૨ લાખ રૂપિયાની વીમા સહાય આપવામાં આવશે. આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારીશ્રી એમ.જે.દવેએ જણાવ્યું કે, અંબાજી પદયાત્રા અને મેળા દરમિયાન યાત્રિકોની સુવિધા અને સ્વચ્છતા જાળવવા માટે વહીવટી તંત્ર દ્વારા પાંચ ઝોનમાં આશરે ૨,૦૦૦ સફાઈ મિત્રો અને ૧૩૫ થી ૧૫૦ ટ્રેક્ટરોની મદદથી વિવિધ રૂટો પર સઘન સફાઈ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે, જેમાં રાત્રિના સમયે પણ સફાઈ કરીને સવારે સ્વચ્છ માર્ગો ઉપલબ્ધ કરાવવા, કચરાપેટીઓ મૂકવી, ફૂડ વેસ્ટ કલેક્શન એજન્સીની નિમણૂક કરવી અને સેવાકીય ચીજવસ્તુઓનું વિતરણ કરતા વાહનો માટે ૧૦ જેટલા નિયત સ્થળોએ રજિસ્ટ્રેશનની વ્યવસ્થા કરી પ્લાસ્ટિક અને કચરાના ફેલાવાને અટકાવવા સાથે સ્વચ્છતા અને સેવાનો ઉત્તમ સમન્વય સાધવામાં આવ્યો છે. જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી પ્રશાંત સુમ્બેએ મેળામાં પોલીસ વિભાગ દ્વારા કરવામાં આવેલ સુરક્ષા અને સલામતી અંગેની વિગતો પૂરી પાડતાં જણાવ્યું હતું કે આ વખતે મેળામાં સુરક્ષા માટે વિવિધ લેયરમાં કામ કરવામાં આવશે. કાયદો અને વ્યવસ્થા, શાંતિ, પદયાત્રીઓ દર્શન કરી શકે તે માટે પોલીસ વિભાગ "ફોર્સ તરીકે નહીં પરંતુ ફેસિલિટેશન" તરીકે કામ કરશે. ૫૦૦૦ જેટલા જવાનો બે શિફ્ટમાં ફરજ બજાવશે. ડુંગરાળ વિસ્તારમાં ઘોડે સવાર પોલીસ જવાનો ફરજ બજાવશે. ખાસ ટીમો સી.સી.ટી.વી નું મોનિટરીંગ કરશે. મહિલાઓ માટે 'શી' ટીમ સાથે મેળાની સુરક્ષા સલામતી માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના વહીવટદારશ્રી કૌશિકભાઇ મોદીએ મેળાની સમગ્ર વ્યવસ્થાઓ અને આયોજન અંગેનું પ્રેઝન્ટેશન કરી વિગતવાર માહિતી આપતાં જણાવ્યું હતું કે, મેળાની તમામ તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે. એનાઉન્સ માટે સાઉન્ડ સિસ્ટમ, મેળાની સુંદરતા માટે લાઇટિંગની સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે. પાર્કિંગ, ભોજન, દર્શન અને વિસામો એમ તમામ પ્રકારે મુસાફરોની સુવિધાઓ સચવાય એ રીતનું આયોજન કરવામાં આવ્યું છે. ૭૫૦ જેટલા સીસીટીવી કેમેરાથી સમગ્ર મેળાનું મોનીટરીંગ કરવામાં આવશે. તેમણે જણાવ્યું કે, અંબાજીથી ૬૦ કિલોમીટર વિસ્તારમાં જરૂરિયાત મુજબ સ્ટ્રીટ લાઇટની વ્યવસ્થા ઊભી કરાશે. સફાઈ માટે માઇક્રો પ્લાનિંગ કરવામાં આવ્યું છે. કંટ્રોલરૂમની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. અંબાજી મંદિર ટ્રસ્ટની વેબસાઇટ મારફત સેવા કેમ્પ અને વાહનોની નોંધણી, મોબાઈલ સેવા કેમ્પની નોંધણી વગેરે ડિજિટલ માધ્યમથી કામગીરી કરવામાં આવી રહી છે. સ્માર્ટ પાર્કિંગ, બાળ સહાયતા કાર્ડ પણ મેળા દરમિયાન આપવામાં આવશે. આ પ્રસંગે પત્રકારોએ પણ મેળાના સુદ્રઢ આયોજન અને માઈભક્તોની વિવિધ સુવિધાઓ સચવાય એ માટેના સલાહ સૂચન આપ્યા હતા જેને વહીવટીતંત્રએ આવકારી તેને અનુરૂપ વ્યવસ્થાઓ અને આયોજનની ખાતરી આપી હતી. આ પ્રસંગે બનાસકાંઠા નાયબ માહિતી નિયામકશ્રી કુલદીપ પરમારે પ્રાસંગિક ઉદબોધન કરીને પત્રકાર મિત્રોને આવકાર્યા હતા. પ્રેસ કોન્ફરન્સમાં બહોળી સંખ્યામાં પત્રકાર મિત્રો ઉપસ્થિત રહ્યા હતા.

59 min ago
user_Darbar bansing T
Darbar bansing T
Photographer ડીસા, બનાસકાંઠા, ગુજરાત•
59 min ago

*શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન અને જિલ્લા કલેકટરશ્રી મિહિર પટેલની અધ્યક્ષતામાં અંબાજી ખાતે પત્રકાર પરિષદ યોજાઈ* *ભાદરવી પૂનમ મહામેળો ૨૦૨૬* *શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન અને જિલ્લા કલેકટરશ્રી મિહિર પટેલની અધ્યક્ષતામાં અંબાજી ખાતે પત્રકાર પરિષદ યોજાઈ* *માઇભકતોને કોઈપણ જાતની તકલીફ કે અગવડ ન પડે તે માટે વિશેષ આયોજન કરાશે:- કલેકટરશ્રી મિહિર પટેલ* *પત્રકાર મિત્રો ડિજિટલ માધ્યમ થકી મેળાનું પ્રસારણ અને પ્રચાર પ્રસાર કરે જેથી વિદેશમાં બેઠેલા ભક્તોને પણ માઁ અંબેના દર્શનનો લાભ મળી શકે:- કલેકટરશ્રી મિહિર પટેલ* *સ્વચ્છતા જાળવવા વહીવટી તંત્ર દ્વારા પાંચ ઝોનમાં આશરે ૨,૦૦૦ સફાઈ મિત્રો અને ૧૩૫ થી ૧૫૦ ટ્રેક્ટરો થકી સ્વચ્છતા જાળવવામાં આવશે:- જિલ્લા વિકાસ અધિકારીશ્રી એમ.જે.દવે *મેળામાં પોલીસ વિભાગ "ફોર્સ તરીકે નહીં પરંતુ ફેસિલિટેશન" તરીકે કામ કરશે:- પોલીસ અધિક્ષકશ્રી પ્રશાંત સુમ્બે* *પાંચ હજાર કરતાં વધુ જવાનો મેળાની સુરક્ષામાં તૈનાત : ૭૫૦ થી વધુ કેમેરાથી સમગ્ર મેળાનું મોનીટરીંગ *દર્શન, ભોજન, વિસામો, પાર્કિંગ સહિતની સુવિધાઓ માટે જિલ્લા કક્ષાની ૨૯ સમિતિઓ કાર્યરત* શક્તિ, ભક્તિ અને આસ્થાનું કેન્દ્ર અંબાજી ખાતે ૨૦ થી ૨૬ મી સપ્ટેમ્બર ૨૦૨૬ દરમિયાન ભાદરવી પૂનમનો મહામેળો શરૂ થઇ રહ્યો છે ત્યારે મેળાના સુચારુ આયોજન અને વહીવટીતંત્ર દ્વારા મેળામાં કરવામાં આવેલી વિવિધ વ્યવસ્થાઓની માહિતી અને તૈયારીઓ અંગેની જાણકારી આપવા શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન અને જિલ્લા કલેકટરશ્રી મિહિર પટેલની અધ્યક્ષતામાં કાળીદાસ મિસ્ત્રી ભવન અંબાજી ખાતે પત્રકાર પરિષદ યોજાઈ હતી. જેમાં દર્શન, વિસામો, ભોજન, પાર્કિંગ, સુરક્ષા, સલામતી, પ્રસાદ, પગરખાં, સફાઈ ,પાણી, ટોઇલેટ સહિતની સુવિધાઓ અને સગવડોની કરવામાં આવેલ વ્યવસ્થાઓ અંગે વિગતવાર માહિતી પૂરી પાડવામાં આવી હતી. આ વર્ષે કેટલાક ખાસ આકર્ષણો અને સુવિધાઓથી મેળાને યાદગાર બનાવવા માટેનું આયોજન કરાયું છે. જેના માટે વહીવટી તંત્ર દ્વારા વિવિધ ૨૯ જેટલી જિલ્લા કક્ષાની સમિતિઓ પણ બનાવાઈ છે. પત્રકાર પરિષદને સંબોધતાં જિલ્લા કલેકટર મિહિર પટેલે જણાવ્યું હતું કે, માઇભકતોને કોઈ પણ જાતની તકલીફ કે અગવડ ન પડે એ રીતની વ્યવસ્થાઓ જળવાય તેવું આયોજન કરવામાં આવ્યું છે. મેળાની સંપૂર્ણ વ્યવસ્થાઓ માટે ૨૯ જેટલી સમિતિઓની રચના કરવામાં આવી છે. સમિતિના અધ્યક્ષ તરીકે ક્લાસ વન અધિકારી નિયુક્ત કરી તેમના સુપરવિઝન હેઠળ તમામ કક્ષાએ નાનામાં નાની બાબતોનું ધ્યાન રાખી ઝીણવટ ભર્યું કામ થાય એ રીતનું આયોજન થયું છે. જિલ્લા કલેકટરે આ સાથે કરોડો માઇ ભક્તોને અંબાજીમાં પધારવા અને મા અંબાના દર્શન કરવા માટે હાર્દિક નિમંત્રણ પાઠવ્યુ હતું તેમજ મેળો નિર્વિઘ્ને પૂર્ણ થાય એ માટે માતાજીને પ્રાર્થના કરી હતી. કલેક્ટરશ્રીએ પત્રકાર મિત્રોને ડિજિટલ માધ્યમ થકી મેળાનું પ્રસારણ અને પ્રચાર પ્રસાર થકી વિદેશમાં બેઠેલા ભક્તોને પણ માં અંબેના દર્શનનો લાભ આપવા અનુરોધ કર્યો હતો. ચાલુ વર્ષે ડ્રોન શૉનું પણ વિશેષ આયોજન કરાયું છે. આ સાથે સ્વચ્છતા પર ખાસ ભાર મૂકાશે. જટાયુ મશીન દ્વારા કચરાનો નિકાલ કરાશે. કચરા માટે દાંતા અને હડાદ રોડ પર ૭૫૦ થી વધુ ડસ્ટબિન મુકાયા છે. ૭૦૦૦ થી વધુ સરકારી કર્મચારીઓ મેળામાં ફરજ બજાવશે. કલેક્ટરશ્રીએ જણાવ્યું કે, જો હવામાન સાફ રહેશે તો ૨૨ અને ૨૩ સપ્ટેમ્બરના રોજ અંબાજી મંદિર ખાતે ડ્રોન શૉ નું આયોજન કરાશે. આ સાથે ગબ્બર ખાતે વિશેષ રોશની કરાઈ છે. ગત વર્ષની જેમ આ વર્ષે પણ ગુજરાત ભરમાંથી અંબાજી મહા મેળામાં આવતા પદયાત્રિકો માટે ૧૦ કરોડનું વીમા કવચ આપવામાં આવશે. નજીકના રાજસ્થાન રાજ્યમાં પણ ૫૦ કિમી અંતર સુધી આ લાભ મળી રહેશે. આ સાથે પદ યાત્રિક બનાસકાંઠા જિલ્લાની હદમાં હોય અને કોઈ આકસ્મિક ઘટના ઘટે છે તો તત્કાલિક ૨ લાખ રૂપિયાની વીમા સહાય આપવામાં આવશે. આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારીશ્રી એમ.જે.દવેએ જણાવ્યું કે, અંબાજી પદયાત્રા અને મેળા દરમિયાન યાત્રિકોની સુવિધા અને સ્વચ્છતા જાળવવા માટે વહીવટી તંત્ર દ્વારા પાંચ ઝોનમાં આશરે ૨,૦૦૦ સફાઈ મિત્રો અને ૧૩૫ થી ૧૫૦ ટ્રેક્ટરોની મદદથી વિવિધ રૂટો પર સઘન સફાઈ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે, જેમાં રાત્રિના સમયે પણ સફાઈ કરીને સવારે સ્વચ્છ માર્ગો ઉપલબ્ધ કરાવવા, કચરાપેટીઓ મૂકવી, ફૂડ વેસ્ટ કલેક્શન એજન્સીની નિમણૂક કરવી અને સેવાકીય ચીજવસ્તુઓનું વિતરણ કરતા વાહનો માટે ૧૦ જેટલા નિયત સ્થળોએ રજિસ્ટ્રેશનની વ્યવસ્થા કરી પ્લાસ્ટિક અને કચરાના ફેલાવાને અટકાવવા સાથે સ્વચ્છતા અને સેવાનો ઉત્તમ સમન્વય સાધવામાં આવ્યો છે. જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી પ્રશાંત સુમ્બેએ મેળામાં પોલીસ વિભાગ દ્વારા કરવામાં આવેલ સુરક્ષા અને સલામતી અંગેની વિગતો પૂરી પાડતાં જણાવ્યું હતું કે આ વખતે મેળામાં સુરક્ષા માટે વિવિધ લેયરમાં કામ કરવામાં આવશે. કાયદો અને વ્યવસ્થા, શાંતિ, પદયાત્રીઓ દર્શન કરી શકે તે માટે પોલીસ વિભાગ "ફોર્સ તરીકે નહીં પરંતુ ફેસિલિટેશન" તરીકે કામ કરશે. ૫૦૦૦ જેટલા જવાનો બે શિફ્ટમાં ફરજ બજાવશે. ડુંગરાળ વિસ્તારમાં ઘોડે સવાર પોલીસ જવાનો ફરજ બજાવશે. ખાસ ટીમો સી.સી.ટી.વી નું મોનિટરીંગ કરશે. મહિલાઓ માટે 'શી' ટીમ સાથે મેળાની સુરક્ષા સલામતી માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના વહીવટદારશ્રી કૌશિકભાઇ મોદીએ મેળાની સમગ્ર વ્યવસ્થાઓ અને આયોજન અંગેનું પ્રેઝન્ટેશન કરી વિગતવાર માહિતી આપતાં જણાવ્યું હતું કે, મેળાની તમામ તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે. એનાઉન્સ માટે સાઉન્ડ સિસ્ટમ, મેળાની સુંદરતા માટે લાઇટિંગની સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે. પાર્કિંગ, ભોજન, દર્શન અને વિસામો એમ તમામ પ્રકારે મુસાફરોની સુવિધાઓ સચવાય એ રીતનું આયોજન કરવામાં આવ્યું છે. ૭૫૦ જેટલા સીસીટીવી કેમેરાથી સમગ્ર મેળાનું મોનીટરીંગ કરવામાં આવશે. તેમણે જણાવ્યું કે, અંબાજીથી ૬૦ કિલોમીટર વિસ્તારમાં જરૂરિયાત મુજબ સ્ટ્રીટ લાઇટની વ્યવસ્થા ઊભી કરાશે. સફાઈ માટે માઇક્રો પ્લાનિંગ કરવામાં આવ્યું છે. કંટ્રોલરૂમની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. અંબાજી મંદિર ટ્રસ્ટની વેબસાઇટ મારફત સેવા કેમ્પ અને વાહનોની નોંધણી, મોબાઈલ સેવા કેમ્પની નોંધણી વગેરે ડિજિટલ માધ્યમથી કામગીરી કરવામાં આવી રહી છે. સ્માર્ટ પાર્કિંગ, બાળ સહાયતા કાર્ડ પણ મેળા દરમિયાન આપવામાં આવશે. આ પ્રસંગે પત્રકારોએ પણ મેળાના સુદ્રઢ આયોજન અને માઈભક્તોની વિવિધ સુવિધાઓ સચવાય એ માટેના સલાહ સૂચન આપ્યા હતા જેને વહીવટીતંત્રએ આવકારી તેને અનુરૂપ વ્યવસ્થાઓ અને આયોજનની ખાતરી આપી હતી. આ પ્રસંગે બનાસકાંઠા નાયબ માહિતી નિયામકશ્રી કુલદીપ પરમારે પ્રાસંગિક ઉદબોધન કરીને પત્રકાર મિત્રોને આવકાર્યા હતા. પ્રેસ કોન્ફરન્સમાં બહોળી સંખ્યામાં પત્રકાર મિત્રો ઉપસ્થિત રહ્યા હતા.

More news from ગુજરાત and nearby areas
  • *શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન અને જિલ્લા કલેકટરશ્રી મિહિર પટેલની અધ્યક્ષતામાં અંબાજી ખાતે પત્રકાર પરિષદ યોજાઈ* *ભાદરવી પૂનમ મહામેળો ૨૦૨૬* *શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન અને જિલ્લા કલેકટરશ્રી મિહિર પટેલની અધ્યક્ષતામાં અંબાજી ખાતે પત્રકાર પરિષદ યોજાઈ* *માઇભકતોને કોઈપણ જાતની તકલીફ કે અગવડ ન પડે તે માટે વિશેષ આયોજન કરાશે:- કલેકટરશ્રી મિહિર પટેલ* *પત્રકાર મિત્રો ડિજિટલ માધ્યમ થકી મેળાનું પ્રસારણ અને પ્રચાર પ્રસાર કરે જેથી વિદેશમાં બેઠેલા ભક્તોને પણ માઁ અંબેના દર્શનનો લાભ મળી શકે:- કલેકટરશ્રી મિહિર પટેલ* *સ્વચ્છતા જાળવવા વહીવટી તંત્ર દ્વારા પાંચ ઝોનમાં આશરે ૨,૦૦૦ સફાઈ મિત્રો અને ૧૩૫ થી ૧૫૦ ટ્રેક્ટરો થકી સ્વચ્છતા જાળવવામાં આવશે:- જિલ્લા વિકાસ અધિકારીશ્રી એમ.જે.દવે *મેળામાં પોલીસ વિભાગ "ફોર્સ તરીકે નહીં પરંતુ ફેસિલિટેશન" તરીકે કામ કરશે:- પોલીસ અધિક્ષકશ્રી પ્રશાંત સુમ્બે* *પાંચ હજાર કરતાં વધુ જવાનો મેળાની સુરક્ષામાં તૈનાત : ૭૫૦ થી વધુ કેમેરાથી સમગ્ર મેળાનું મોનીટરીંગ *દર્શન, ભોજન, વિસામો, પાર્કિંગ સહિતની સુવિધાઓ માટે જિલ્લા કક્ષાની ૨૯ સમિતિઓ કાર્યરત* શક્તિ, ભક્તિ અને આસ્થાનું કેન્દ્ર અંબાજી ખાતે ૨૦ થી ૨૬ મી સપ્ટેમ્બર ૨૦૨૬ દરમિયાન ભાદરવી પૂનમનો મહામેળો શરૂ થઇ રહ્યો છે ત્યારે મેળાના સુચારુ આયોજન અને વહીવટીતંત્ર દ્વારા મેળામાં કરવામાં આવેલી વિવિધ વ્યવસ્થાઓની માહિતી અને તૈયારીઓ અંગેની જાણકારી આપવા શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન અને જિલ્લા કલેકટરશ્રી મિહિર પટેલની અધ્યક્ષતામાં કાળીદાસ મિસ્ત્રી ભવન અંબાજી ખાતે પત્રકાર પરિષદ યોજાઈ હતી. જેમાં દર્શન, વિસામો, ભોજન, પાર્કિંગ, સુરક્ષા, સલામતી, પ્રસાદ, પગરખાં, સફાઈ ,પાણી, ટોઇલેટ સહિતની સુવિધાઓ અને સગવડોની કરવામાં આવેલ વ્યવસ્થાઓ અંગે વિગતવાર માહિતી પૂરી પાડવામાં આવી હતી. આ વર્ષે કેટલાક ખાસ આકર્ષણો અને સુવિધાઓથી મેળાને યાદગાર બનાવવા માટેનું આયોજન કરાયું છે. જેના માટે વહીવટી તંત્ર દ્વારા વિવિધ ૨૯ જેટલી જિલ્લા કક્ષાની સમિતિઓ પણ બનાવાઈ છે. પત્રકાર પરિષદને સંબોધતાં જિલ્લા કલેકટર મિહિર પટેલે જણાવ્યું હતું કે, માઇભકતોને કોઈ પણ જાતની તકલીફ કે અગવડ ન પડે એ રીતની વ્યવસ્થાઓ જળવાય તેવું આયોજન કરવામાં આવ્યું છે. મેળાની સંપૂર્ણ વ્યવસ્થાઓ માટે ૨૯ જેટલી સમિતિઓની રચના કરવામાં આવી છે. સમિતિના અધ્યક્ષ તરીકે ક્લાસ વન અધિકારી નિયુક્ત કરી તેમના સુપરવિઝન હેઠળ તમામ કક્ષાએ નાનામાં નાની બાબતોનું ધ્યાન રાખી ઝીણવટ ભર્યું કામ થાય એ રીતનું આયોજન થયું છે. જિલ્લા કલેકટરે આ સાથે કરોડો માઇ ભક્તોને અંબાજીમાં પધારવા અને મા અંબાના દર્શન કરવા માટે હાર્દિક નિમંત્રણ પાઠવ્યુ હતું તેમજ મેળો નિર્વિઘ્ને પૂર્ણ થાય એ માટે માતાજીને પ્રાર્થના કરી હતી. કલેક્ટરશ્રીએ પત્રકાર મિત્રોને ડિજિટલ માધ્યમ થકી મેળાનું પ્રસારણ અને પ્રચાર પ્રસાર થકી વિદેશમાં બેઠેલા ભક્તોને પણ માં અંબેના દર્શનનો લાભ આપવા અનુરોધ કર્યો હતો. ચાલુ વર્ષે ડ્રોન શૉનું પણ વિશેષ આયોજન કરાયું છે. આ સાથે સ્વચ્છતા પર ખાસ ભાર મૂકાશે. જટાયુ મશીન દ્વારા કચરાનો નિકાલ કરાશે. કચરા માટે દાંતા અને હડાદ રોડ પર ૭૫૦ થી વધુ ડસ્ટબિન મુકાયા છે. ૭૦૦૦ થી વધુ સરકારી કર્મચારીઓ મેળામાં ફરજ બજાવશે. કલેક્ટરશ્રીએ જણાવ્યું કે, જો હવામાન સાફ રહેશે તો ૨૨ અને ૨૩ સપ્ટેમ્બરના રોજ અંબાજી મંદિર ખાતે ડ્રોન શૉ નું આયોજન કરાશે. આ સાથે ગબ્બર ખાતે વિશેષ રોશની કરાઈ છે. ગત વર્ષની જેમ આ વર્ષે પણ ગુજરાત ભરમાંથી અંબાજી મહા મેળામાં આવતા પદયાત્રિકો માટે ૧૦ કરોડનું વીમા કવચ આપવામાં આવશે. નજીકના રાજસ્થાન રાજ્યમાં પણ ૫૦ કિમી અંતર સુધી આ લાભ મળી રહેશે. આ સાથે પદ યાત્રિક બનાસકાંઠા જિલ્લાની હદમાં હોય અને કોઈ આકસ્મિક ઘટના ઘટે છે તો તત્કાલિક ૨ લાખ રૂપિયાની વીમા સહાય આપવામાં આવશે. આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારીશ્રી એમ.જે.દવેએ જણાવ્યું કે, અંબાજી પદયાત્રા અને મેળા દરમિયાન યાત્રિકોની સુવિધા અને સ્વચ્છતા જાળવવા માટે વહીવટી તંત્ર દ્વારા પાંચ ઝોનમાં આશરે ૨,૦૦૦ સફાઈ મિત્રો અને ૧૩૫ થી ૧૫૦ ટ્રેક્ટરોની મદદથી વિવિધ રૂટો પર સઘન સફાઈ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે, જેમાં રાત્રિના સમયે પણ સફાઈ કરીને સવારે સ્વચ્છ માર્ગો ઉપલબ્ધ કરાવવા, કચરાપેટીઓ મૂકવી, ફૂડ વેસ્ટ કલેક્શન એજન્સીની નિમણૂક કરવી અને સેવાકીય ચીજવસ્તુઓનું વિતરણ કરતા વાહનો માટે ૧૦ જેટલા નિયત સ્થળોએ રજિસ્ટ્રેશનની વ્યવસ્થા કરી પ્લાસ્ટિક અને કચરાના ફેલાવાને અટકાવવા સાથે સ્વચ્છતા અને સેવાનો ઉત્તમ સમન્વય સાધવામાં આવ્યો છે. જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી પ્રશાંત સુમ્બેએ મેળામાં પોલીસ વિભાગ દ્વારા કરવામાં આવેલ સુરક્ષા અને સલામતી અંગેની વિગતો પૂરી પાડતાં જણાવ્યું હતું કે આ વખતે મેળામાં સુરક્ષા માટે વિવિધ લેયરમાં કામ કરવામાં આવશે. કાયદો અને વ્યવસ્થા, શાંતિ, પદયાત્રીઓ દર્શન કરી શકે તે માટે પોલીસ વિભાગ "ફોર્સ તરીકે નહીં પરંતુ ફેસિલિટેશન" તરીકે કામ કરશે. ૫૦૦૦ જેટલા જવાનો બે શિફ્ટમાં ફરજ બજાવશે. ડુંગરાળ વિસ્તારમાં ઘોડે સવાર પોલીસ જવાનો ફરજ બજાવશે. ખાસ ટીમો સી.સી.ટી.વી નું મોનિટરીંગ કરશે. મહિલાઓ માટે 'શી' ટીમ સાથે મેળાની સુરક્ષા સલામતી માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના વહીવટદારશ્રી કૌશિકભાઇ મોદીએ મેળાની સમગ્ર વ્યવસ્થાઓ અને આયોજન અંગેનું પ્રેઝન્ટેશન કરી વિગતવાર માહિતી આપતાં જણાવ્યું હતું કે, મેળાની તમામ તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે. એનાઉન્સ માટે સાઉન્ડ સિસ્ટમ, મેળાની સુંદરતા માટે લાઇટિંગની સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે. પાર્કિંગ, ભોજન, દર્શન અને વિસામો એમ તમામ પ્રકારે મુસાફરોની સુવિધાઓ સચવાય એ રીતનું આયોજન કરવામાં આવ્યું છે. ૭૫૦ જેટલા સીસીટીવી કેમેરાથી સમગ્ર મેળાનું મોનીટરીંગ કરવામાં આવશે. તેમણે જણાવ્યું કે, અંબાજીથી ૬૦ કિલોમીટર વિસ્તારમાં જરૂરિયાત મુજબ સ્ટ્રીટ લાઇટની વ્યવસ્થા ઊભી કરાશે. સફાઈ માટે માઇક્રો પ્લાનિંગ કરવામાં આવ્યું છે. કંટ્રોલરૂમની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. અંબાજી મંદિર ટ્રસ્ટની વેબસાઇટ મારફત સેવા કેમ્પ અને વાહનોની નોંધણી, મોબાઈલ સેવા કેમ્પની નોંધણી વગેરે ડિજિટલ માધ્યમથી કામગીરી કરવામાં આવી રહી છે. સ્માર્ટ પાર્કિંગ, બાળ સહાયતા કાર્ડ પણ મેળા દરમિયાન આપવામાં આવશે. આ પ્રસંગે પત્રકારોએ પણ મેળાના સુદ્રઢ આયોજન અને માઈભક્તોની વિવિધ સુવિધાઓ સચવાય એ માટેના સલાહ સૂચન આપ્યા હતા જેને વહીવટીતંત્રએ આવકારી તેને અનુરૂપ વ્યવસ્થાઓ અને આયોજનની ખાતરી આપી હતી. આ પ્રસંગે બનાસકાંઠા નાયબ માહિતી નિયામકશ્રી કુલદીપ પરમારે પ્રાસંગિક ઉદબોધન કરીને પત્રકાર મિત્રોને આવકાર્યા હતા. પ્રેસ કોન્ફરન્સમાં બહોળી સંખ્યામાં પત્રકાર મિત્રો ઉપસ્થિત રહ્યા હતા.
    1
    *શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન અને જિલ્લા કલેકટરશ્રી મિહિર પટેલની અધ્યક્ષતામાં અંબાજી ખાતે પત્રકાર પરિષદ યોજાઈ*
*ભાદરવી પૂનમ મહામેળો ૨૦૨૬*
*શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન અને જિલ્લા કલેકટરશ્રી મિહિર પટેલની અધ્યક્ષતામાં અંબાજી ખાતે પત્રકાર પરિષદ યોજાઈ*
*માઇભકતોને કોઈપણ જાતની તકલીફ કે અગવડ ન પડે તે માટે વિશેષ આયોજન કરાશે:- કલેકટરશ્રી મિહિર પટેલ*
*પત્રકાર મિત્રો ડિજિટલ માધ્યમ થકી મેળાનું પ્રસારણ અને પ્રચાર પ્રસાર કરે જેથી વિદેશમાં બેઠેલા ભક્તોને પણ માઁ અંબેના દર્શનનો લાભ મળી શકે:- કલેકટરશ્રી મિહિર પટેલ*
*સ્વચ્છતા જાળવવા વહીવટી તંત્ર દ્વારા પાંચ ઝોનમાં આશરે ૨,૦૦૦ સફાઈ મિત્રો અને ૧૩૫ થી ૧૫૦ ટ્રેક્ટરો થકી સ્વચ્છતા જાળવવામાં આવશે:- જિલ્લા વિકાસ અધિકારીશ્રી એમ.જે.દવે
*મેળામાં પોલીસ વિભાગ "ફોર્સ તરીકે નહીં પરંતુ ફેસિલિટેશન" તરીકે કામ કરશે:- પોલીસ અધિક્ષકશ્રી પ્રશાંત સુમ્બે*
*પાંચ હજાર કરતાં વધુ જવાનો મેળાની સુરક્ષામાં તૈનાત : ૭૫૦ થી વધુ કેમેરાથી સમગ્ર મેળાનું મોનીટરીંગ
*દર્શન, ભોજન, વિસામો, પાર્કિંગ સહિતની સુવિધાઓ માટે જિલ્લા કક્ષાની ૨૯ સમિતિઓ કાર્યરત*
શક્તિ, ભક્તિ અને આસ્થાનું કેન્દ્ર અંબાજી ખાતે ૨૦ થી ૨૬ મી સપ્ટેમ્બર ૨૦૨૬ દરમિયાન ભાદરવી પૂનમનો મહામેળો શરૂ થઇ રહ્યો છે ત્યારે મેળાના સુચારુ આયોજન અને વહીવટીતંત્ર દ્વારા મેળામાં કરવામાં આવેલી વિવિધ વ્યવસ્થાઓની માહિતી અને તૈયારીઓ અંગેની જાણકારી આપવા શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન અને જિલ્લા કલેકટરશ્રી મિહિર પટેલની અધ્યક્ષતામાં કાળીદાસ મિસ્ત્રી ભવન અંબાજી ખાતે પત્રકાર પરિષદ યોજાઈ હતી. 
જેમાં દર્શન, વિસામો, ભોજન, પાર્કિંગ, સુરક્ષા, સલામતી, પ્રસાદ, પગરખાં, સફાઈ ,પાણી, ટોઇલેટ સહિતની સુવિધાઓ અને સગવડોની કરવામાં આવેલ વ્યવસ્થાઓ અંગે વિગતવાર માહિતી પૂરી પાડવામાં આવી હતી. આ વર્ષે કેટલાક ખાસ આકર્ષણો અને સુવિધાઓથી મેળાને યાદગાર બનાવવા માટેનું આયોજન કરાયું છે. જેના માટે વહીવટી તંત્ર દ્વારા વિવિધ ૨૯ જેટલી જિલ્લા કક્ષાની સમિતિઓ પણ બનાવાઈ છે.
પત્રકાર પરિષદને સંબોધતાં જિલ્લા કલેકટર મિહિર પટેલે જણાવ્યું હતું કે, માઇભકતોને કોઈ પણ જાતની તકલીફ કે અગવડ ન પડે એ રીતની વ્યવસ્થાઓ જળવાય તેવું આયોજન કરવામાં આવ્યું છે. મેળાની સંપૂર્ણ વ્યવસ્થાઓ માટે ૨૯ જેટલી સમિતિઓની રચના કરવામાં આવી છે. સમિતિના અધ્યક્ષ તરીકે ક્લાસ વન અધિકારી નિયુક્ત કરી તેમના સુપરવિઝન હેઠળ તમામ કક્ષાએ નાનામાં નાની બાબતોનું ધ્યાન રાખી ઝીણવટ ભર્યું કામ થાય એ રીતનું આયોજન થયું છે. જિલ્લા કલેકટરે આ સાથે કરોડો માઇ ભક્તોને અંબાજીમાં પધારવા અને મા અંબાના દર્શન કરવા માટે હાર્દિક નિમંત્રણ પાઠવ્યુ હતું તેમજ મેળો નિર્વિઘ્ને પૂર્ણ થાય એ માટે માતાજીને પ્રાર્થના કરી હતી. 
કલેક્ટરશ્રીએ પત્રકાર મિત્રોને ડિજિટલ માધ્યમ થકી મેળાનું પ્રસારણ અને પ્રચાર પ્રસાર થકી વિદેશમાં બેઠેલા ભક્તોને પણ માં અંબેના દર્શનનો લાભ આપવા અનુરોધ કર્યો હતો. ચાલુ વર્ષે ડ્રોન શૉનું પણ વિશેષ આયોજન કરાયું છે. આ સાથે સ્વચ્છતા પર ખાસ ભાર મૂકાશે. જટાયુ મશીન દ્વારા કચરાનો નિકાલ કરાશે. કચરા માટે દાંતા અને હડાદ રોડ પર ૭૫૦ થી વધુ ડસ્ટબિન મુકાયા છે. ૭૦૦૦ થી વધુ સરકારી કર્મચારીઓ મેળામાં ફરજ બજાવશે. 
કલેક્ટરશ્રીએ જણાવ્યું કે, જો હવામાન સાફ રહેશે તો ૨૨ અને ૨૩ સપ્ટેમ્બરના રોજ અંબાજી મંદિર ખાતે ડ્રોન શૉ નું આયોજન કરાશે. આ સાથે ગબ્બર ખાતે વિશેષ રોશની કરાઈ છે. ગત વર્ષની જેમ આ વર્ષે પણ ગુજરાત ભરમાંથી અંબાજી મહા મેળામાં આવતા પદયાત્રિકો માટે ૧૦ કરોડનું વીમા કવચ આપવામાં આવશે. નજીકના રાજસ્થાન રાજ્યમાં પણ ૫૦ કિમી અંતર સુધી આ લાભ મળી રહેશે. આ સાથે પદ યાત્રિક બનાસકાંઠા જિલ્લાની હદમાં હોય અને કોઈ આકસ્મિક ઘટના ઘટે છે તો તત્કાલિક ૨ લાખ રૂપિયાની વીમા સહાય આપવામાં આવશે. 
આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારીશ્રી એમ.જે.દવેએ જણાવ્યું કે, અંબાજી પદયાત્રા અને મેળા દરમિયાન યાત્રિકોની સુવિધા અને સ્વચ્છતા જાળવવા માટે વહીવટી તંત્ર દ્વારા પાંચ ઝોનમાં આશરે ૨,૦૦૦ સફાઈ મિત્રો અને ૧૩૫ થી ૧૫૦ ટ્રેક્ટરોની મદદથી વિવિધ રૂટો પર સઘન સફાઈ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે, જેમાં રાત્રિના સમયે પણ સફાઈ કરીને સવારે સ્વચ્છ માર્ગો ઉપલબ્ધ કરાવવા, કચરાપેટીઓ મૂકવી, ફૂડ વેસ્ટ કલેક્શન એજન્સીની નિમણૂક કરવી અને સેવાકીય ચીજવસ્તુઓનું વિતરણ કરતા વાહનો માટે ૧૦ જેટલા નિયત સ્થળોએ રજિસ્ટ્રેશનની વ્યવસ્થા કરી પ્લાસ્ટિક અને કચરાના ફેલાવાને અટકાવવા સાથે સ્વચ્છતા અને સેવાનો ઉત્તમ સમન્વય સાધવામાં આવ્યો છે.
જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી પ્રશાંત સુમ્બેએ મેળામાં પોલીસ વિભાગ દ્વારા કરવામાં આવેલ સુરક્ષા અને સલામતી અંગેની વિગતો પૂરી પાડતાં જણાવ્યું હતું કે આ વખતે મેળામાં સુરક્ષા માટે વિવિધ લેયરમાં કામ કરવામાં આવશે. કાયદો અને વ્યવસ્થા, શાંતિ, પદયાત્રીઓ દર્શન કરી શકે તે માટે પોલીસ વિભાગ "ફોર્સ તરીકે નહીં પરંતુ ફેસિલિટેશન" તરીકે કામ કરશે. ૫૦૦૦ જેટલા જવાનો બે શિફ્ટમાં ફરજ બજાવશે. ડુંગરાળ વિસ્તારમાં ઘોડે સવાર પોલીસ જવાનો ફરજ બજાવશે. ખાસ ટીમો સી.સી.ટી.વી નું મોનિટરીંગ કરશે. મહિલાઓ માટે 'શી' ટીમ સાથે મેળાની સુરક્ષા સલામતી માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. 
શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના વહીવટદારશ્રી કૌશિકભાઇ મોદીએ મેળાની સમગ્ર વ્યવસ્થાઓ અને આયોજન અંગેનું પ્રેઝન્ટેશન કરી વિગતવાર માહિતી આપતાં જણાવ્યું હતું કે, મેળાની તમામ તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે. એનાઉન્સ માટે સાઉન્ડ સિસ્ટમ, મેળાની સુંદરતા માટે લાઇટિંગની સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે. પાર્કિંગ, ભોજન, દર્શન અને વિસામો એમ તમામ પ્રકારે મુસાફરોની સુવિધાઓ સચવાય એ રીતનું આયોજન કરવામાં આવ્યું છે. ૭૫૦ જેટલા સીસીટીવી કેમેરાથી સમગ્ર મેળાનું મોનીટરીંગ કરવામાં આવશે. 
તેમણે જણાવ્યું કે, અંબાજીથી ૬૦ કિલોમીટર વિસ્તારમાં જરૂરિયાત મુજબ સ્ટ્રીટ લાઇટની વ્યવસ્થા ઊભી કરાશે. સફાઈ માટે માઇક્રો પ્લાનિંગ કરવામાં આવ્યું છે. કંટ્રોલરૂમની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. અંબાજી મંદિર ટ્રસ્ટની વેબસાઇટ મારફત સેવા કેમ્પ અને વાહનોની નોંધણી, મોબાઈલ સેવા કેમ્પની નોંધણી વગેરે ડિજિટલ માધ્યમથી કામગીરી કરવામાં આવી રહી છે. સ્માર્ટ પાર્કિંગ, બાળ સહાયતા કાર્ડ પણ મેળા દરમિયાન આપવામાં આવશે. આ પ્રસંગે પત્રકારોએ પણ મેળાના સુદ્રઢ આયોજન અને માઈભક્તોની વિવિધ સુવિધાઓ સચવાય એ માટેના સલાહ સૂચન આપ્યા હતા જેને વહીવટીતંત્રએ આવકારી તેને અનુરૂપ વ્યવસ્થાઓ અને આયોજનની ખાતરી આપી હતી. 
આ પ્રસંગે બનાસકાંઠા નાયબ માહિતી નિયામકશ્રી કુલદીપ પરમારે પ્રાસંગિક ઉદબોધન કરીને પત્રકાર મિત્રોને આવકાર્યા હતા. પ્રેસ કોન્ફરન્સમાં બહોળી સંખ્યામાં પત્રકાર મિત્રો ઉપસ્થિત રહ્યા હતા.
    user_Darbar bansing T
    Darbar bansing T
    Photographer ડીસા, બનાસકાંઠા, ગુજરાત•
    59 min ago
  • ગરીબો ના એક માત્ર મસીહા બનીને આવ્યા જગતગુરુ તત્વદર્શી સંત રામાપાલજી મહારાજજી 🙏🙏 ભારત માં જે અસહાય પરિવાર છે જે પોતાની ભૂખ અને ઝોપડી ના હોવાથી દુઃખી હતા એ દુઃખી લોકો ની પોકાર જગતગુરુ તત્વદર્શી સંત રામાપાલજી મહારાજજી એ સાંભળી 🙏🙏
    1
    ગરીબો ના એક માત્ર મસીહા બનીને આવ્યા જગતગુરુ તત્વદર્શી સંત રામાપાલજી મહારાજજી 🙏🙏
ભારત માં જે અસહાય પરિવાર છે જે પોતાની ભૂખ અને ઝોપડી ના હોવાથી દુઃખી હતા એ દુઃખી લોકો ની પોકાર જગતગુરુ તત્વદર્શી સંત રામાપાલજી મહારાજજી એ સાંભળી 🙏🙏
    user_DARBAR AJAY DAAS
    DARBAR AJAY DAAS
    Speech Therapist પાટણ, પાટણ, ગુજરાત•
    3 hrs ago
  • ચાંદરવા ગામની સીમમાં જુગારધામ પર પોલીસનો સપાટો! તીનપત્તીનો જુગાર રમતા 10 શખ્સો ઝડપાયા, ₹3.43 લાખનો મુદ્દામાલ કબજે વાવ પોલીસ સ્ટેશન વિસ્તારમાં જુગારની પ્રવૃત્તિ સામે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. પોલીસને મળેલી બાતમીના આધારે ચંદ્રાવા ગામની સીમમાં ખુલ્લા પતરા શેડની પાછળ ખુલ્લી જગ્યામાં તીનપત્તીનો જુગાર રમાતો હોવાની માહિતી મળી હતી. મળેલી બાતમીના આધારે વાવ પોલીસની ટીમે દરોડો પાડી તીનપત્તીનો જુગાર રમતા 10 ઈસમોને ઝડપી પાડ્યા હતા. પોલીસની કાર્યવાહી દરમિયાન સ્થળ પરથી રોકડ રકમ સહિત કુલ ₹3,43,600નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હોવાનું પોલીસ દ્વારા જણાવાયું છે. પોલીસે જુગાર રમતા ઝડપાયેલા તમામ 10 ઈસમો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સમગ્ર કાર્યવાહી વાવ પોલીસ સ્ટેશનના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી. ઝડપાયેલા 10 આરોપીઓ શિવરાજ વાલાજી રાજપૂત પ્રવિણભાઈ માનજી સોલંકી જોગાભાઈ બાબુભાઈ ઠાકોર દેવરામભાઈ જયરામભાઈ આસાર પ્રેમજી કલાજી પરમાર મહેશકુમાર પુનમચંદ પંચાલ વિશાલ અશોકકુમાર શાહ કેતન શાંતિલાલ સુથાર હિતેશકુમાર લક્ષ્મણદાન ગઢવી સંજયકુમાર ઘયારામભાઈ ઠક્કર પોલીસે જુગારની પ્રવૃત્તિ સામે કાર્યવાહી કરી ₹3.43 લાખનો મુદ્દામાલ કબજે કરતા જુગારિયાઓમાં ફફડાટ ફેલાયો છે.
    1
    ચાંદરવા ગામની સીમમાં જુગારધામ પર પોલીસનો સપાટો!
તીનપત્તીનો જુગાર રમતા 10 શખ્સો ઝડપાયા, ₹3.43 લાખનો મુદ્દામાલ કબજે
વાવ પોલીસ સ્ટેશન વિસ્તારમાં જુગારની પ્રવૃત્તિ સામે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. પોલીસને મળેલી બાતમીના આધારે ચંદ્રાવા ગામની સીમમાં ખુલ્લા પતરા શેડની પાછળ ખુલ્લી જગ્યામાં તીનપત્તીનો જુગાર રમાતો હોવાની માહિતી મળી હતી.
મળેલી બાતમીના આધારે વાવ પોલીસની ટીમે દરોડો પાડી તીનપત્તીનો જુગાર રમતા 10 ઈસમોને ઝડપી પાડ્યા હતા. પોલીસની કાર્યવાહી દરમિયાન સ્થળ પરથી રોકડ રકમ સહિત કુલ ₹3,43,600નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હોવાનું પોલીસ દ્વારા જણાવાયું છે.
પોલીસે જુગાર રમતા ઝડપાયેલા તમામ 10 ઈસમો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સમગ્ર કાર્યવાહી વાવ પોલીસ સ્ટેશનના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી.
ઝડપાયેલા 10 આરોપીઓ
શિવરાજ વાલાજી રાજપૂત
પ્રવિણભાઈ માનજી સોલંકી
જોગાભાઈ બાબુભાઈ ઠાકોર
દેવરામભાઈ જયરામભાઈ આસાર
પ્રેમજી કલાજી પરમાર
મહેશકુમાર પુનમચંદ પંચાલ
વિશાલ અશોકકુમાર શાહ
કેતન શાંતિલાલ સુથાર
હિતેશકુમાર લક્ષ્મણદાન ગઢવી
સંજયકુમાર ઘયારામભાઈ ઠક્કર
પોલીસે જુગારની પ્રવૃત્તિ સામે કાર્યવાહી કરી ₹3.43 લાખનો મુદ્દામાલ કબજે કરતા જુગારિયાઓમાં ફફડાટ ફેલાયો છે.
    user_Pravinbhai Chauhan press
    Pravinbhai Chauhan press
    Photographer થરાદ, બનાસકાંઠા, ગુજરાત•
    5 hrs ago
  • ઢીમા ફીડરમાં અઘોષિત વીજકાપથી ખેડૂતો હેરાન! પાંચ કલાકના કાપ સામે વીજ કંપની કચેરીએ ખેડૂતોનો રોષ વાવ-થરાદ: વાવ-થરાદ વિસ્તારમાં ઢીમા ફીડરમાં છેલ્લા એક અઠવાડિયાથી વીજ પુરવઠામાં વારંવાર ખલેલ સર્જાતા ખેડૂતોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. સ્થાનિક ખેડૂતોના આક્ષેપ મુજબ દરરોજ સાંજે આશરે 5 વાગ્યે વીજ પુરવઠો બંધ કરી દેવામાં આવે છે અને રાત્રે 10 વાગ્યાની આસપાસ વીજળી શરૂ કરવામાં આવે છે, જેના કારણે સતત પાંચ કલાકના વીજકાપનો સામનો કરવો પડી રહ્યો છે. ખેડૂતોના જણાવ્યા મુજબ ખેતીમાં સિંચાઈ સહિતના અનેક કામો વીજળી પર નિર્ભર છે. સાંજના સમયે થતો લાંબો વીજકાપ ખેતીકામને સીધી અસર પહોંચાડી રહ્યો છે અને ખેડૂતોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સમસ્યાથી કંટાળેલા ખેડૂતો વીજ પુરવઠો નિયમિત કરવાની માંગ સાથે થરાદ વીજ કંપનીની કચેરીએ પહોંચ્યા હતા અને સંબંધિત અધિકારીઓ સમક્ષ વીજકાપ અંગે રજૂઆત કરી હતી. જોકે, ખેડૂતોના આક્ષેપ મુજબ તેમની સમસ્યાનું સંતોષકારક નિરાકરણ કે યોગ્ય જવાબ આપવામાં આવ્યો ન હતો અને “સવારે આવજો” કહી ખેડૂતોને પરત મોકલવામાં આવ્યા હતા. વારંવારના વીજકાપને કારણે ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ખેડૂતોની માંગ છે કે વીજ કંપની દ્વારા ઢીમા ફીડરની સમસ્યાનું તાત્કાલિક નિરાકરણ લાવી વીજ પુરવઠો નિયમિત કરવામાં આવે, જેથી ખેતીકામમાં પડતી મુશ્કેલીઓ દૂર થાય.
    2
    ઢીમા ફીડરમાં અઘોષિત વીજકાપથી ખેડૂતો હેરાન! પાંચ કલાકના કાપ સામે વીજ કંપની કચેરીએ ખેડૂતોનો રોષ
વાવ-થરાદ:
વાવ-થરાદ વિસ્તારમાં ઢીમા ફીડરમાં છેલ્લા એક અઠવાડિયાથી વીજ પુરવઠામાં વારંવાર ખલેલ સર્જાતા ખેડૂતોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. સ્થાનિક ખેડૂતોના આક્ષેપ મુજબ દરરોજ સાંજે આશરે 5 વાગ્યે વીજ પુરવઠો બંધ કરી દેવામાં આવે છે અને રાત્રે 10 વાગ્યાની આસપાસ વીજળી શરૂ કરવામાં આવે છે, જેના કારણે સતત પાંચ કલાકના વીજકાપનો સામનો કરવો પડી રહ્યો છે.
ખેડૂતોના જણાવ્યા મુજબ ખેતીમાં સિંચાઈ સહિતના અનેક કામો વીજળી પર નિર્ભર છે. સાંજના સમયે થતો લાંબો વીજકાપ ખેતીકામને સીધી અસર પહોંચાડી રહ્યો છે અને ખેડૂતોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
સમસ્યાથી કંટાળેલા ખેડૂતો વીજ પુરવઠો નિયમિત કરવાની માંગ સાથે થરાદ વીજ કંપનીની કચેરીએ પહોંચ્યા હતા અને સંબંધિત અધિકારીઓ સમક્ષ વીજકાપ અંગે રજૂઆત કરી હતી. જોકે, ખેડૂતોના આક્ષેપ મુજબ તેમની સમસ્યાનું સંતોષકારક નિરાકરણ કે યોગ્ય જવાબ આપવામાં આવ્યો ન હતો અને “સવારે આવજો” કહી ખેડૂતોને પરત મોકલવામાં આવ્યા હતા.
વારંવારના વીજકાપને કારણે ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ખેડૂતોની માંગ છે કે વીજ કંપની દ્વારા ઢીમા ફીડરની સમસ્યાનું તાત્કાલિક નિરાકરણ લાવી વીજ પુરવઠો નિયમિત કરવામાં આવે, જેથી ખેતીકામમાં પડતી મુશ્કેલીઓ દૂર થાય.
    user_MOHAN SUTHAR
    MOHAN SUTHAR
    Local News Reporter થરાદ, બનાસકાંઠા, ગુજરાત•
    7 hrs ago
  • लोकेशन ---पीलीभीत जितेन्द्र कुमार शर्मा जिला संवाददाता पीलीभीत वन्दे भारत न्यूज टीवी स्लग--- मा0 राज्यमंत्री/प्रभारी मंत्री की अध्यक्षता में सेवा संकल्प अभियान की तैयारियों से सम्बन्धित बैठक हुई सम्पन्न। माननीय प्रधानमंत्री श्री नरेन्द्र मोदी जी के 25 वर्षों की निरन्तर जनकल्याणकारी सेवा के उपलक्ष्य में प्रदेश सरकार द्वारा 17 सितंबर से 17 अक्टूबर 2026 तक चलाए जा रहे सेवा संकल्प अभियान की तैयारियों के सम्बन्ध में मा0 राज्यमंत्री/प्रभारी मंत्री कृषि, कृषि शिक्षा एवं अनुसंधान विभाग उ0प्र0, श्री बलदेव सिंह औलख की अध्यक्षता में जनपद स्तरीय अधिकारियों के साथ बैठक गांधी सभागार में सम्पन्न हुई। एंकर --- मा0 मंत्री जी ने कहा कि सेवा संकल्प अभियान के दौरान अधिकारी, सम्बन्धित विभागों के प्रमुखों और जनप्रतिनिधियों द्वारा भाग लिया जायेगा। उन्होंने कहा कि सेवा संकल्प अभियान को व्यापक जनभागीदारी का अभियान बनाया जाए तथा केंद्र सरकार एवं राज्य सरकार की जनकल्याणकारी योजनाओं से जनजीवन में आए सकारात्मक परिवर्तन को समाज के प्रत्येक वर्ग तक पहुँचाने पर जोर दिया जाए। उन्होंने निर्देश दिए कि अभियान को जन-जन तक पहुंचाएं, अन्तिम पायदान पर खड़े व्यक्ति तक सरकारी योजनाओं का लाभ पारदर्शी तरीके से पहुंचाया जाये। उन्होंने कहा कि किसी भी पात्र लाभार्थी को योजनाओं के लाभ से वंचित न रखा जाए और सफलता की कहानियों को प्रभावी ढंग से प्रचारित किया जाए, ताकि विकसित भारत 2047 का सामूहिक राष्ट्रीय संकल्प जन-जन से जुड़ सके। उन्होंने कहा कि अभियान माननीय प्रधानमंत्री जी के पच्चीस वर्षों की अविरल जनसेवा के सम्मान की उपलब्धियों का प्रामाणिक प्रसार तथा युवा, महिला, किसान और वंचित वर्ग को आत्मनिर्भर राष्ट्र निर्माण से जोड़ने का माध्यम है। सेवा संकल्प अभियान की शुरुआत 17 सितंबर को प्रधानमंत्री जी के जन्मदिन पर आशीर्वाद का दीया कार्यक्रम से होगी। उन्होंने कहा कि अभियान का शुभारम्भ दिन में दिव्यांग कल्याण के कार्यक्रमों का ग्रामीण क्षेत्रों में वार्डवार शहरी क्षेत्रों में किया जाये तथा दिव्यांग लाभार्थियों को उपकरण/डैमो चेक का वितरण कराया जाए। उन्होंने समस्त विभागाध्यक्षों को निर्देश दिये कि शिक्षण संस्थान, समस्त लाभार्थियों से दीया जलवाना सुनिश्चित किया जाये तथा दीया कार्यक्रम का आयोजन गोमती उदगम स्थल पर किया जाये। जिला अस्तपाल में रक्तदान शिविर का आयोजन किया जाये। जनपद के प्रमुख मंदिरों, सरोवर, विद्यालयों, महाविद्यालयों, चिकित्सालयों में सांय 07 बजे विशेष दीपोत्सव के रूप में मनाया जाये। उन्होंने कहा कि सेवा संकल्प अभियान केवल एक आयोजन नहीं, बल्कि जनता की समस्याओं के त्वरित और संवेदनशील निस्तारण का एक प्रभावी माध्यम है। इसमें किसी भी स्तर पर लापरवाही क्षम्य नहीं की जाएगी। मा0 मंत्री जी ने संबंधित विभागों के अधिकारियों को निर्देशित किया कि जनपद में अभियान के समस्त कार्यक्रमों का प्रभावी एवं समयबद्ध आयोजन सुनिश्चित किया जाए तथा जनप्रतिनिधियों के सहयोग से इसे वृहद स्तर पर आयोजित करते हुए जन अभियान का रूप दिया जाए। बैठक में मा0 जिलाध्यक्ष गोकुल प्रसाद मौर्य, मा0 विधायक बरखेड़ा स्वामी प्रवक्तानन्द, मा0 विधायक बीसलपुर विवेक वर्मा, जिलाधिकारी ज्ञानेन्द्र सिंह, पुलिस अधीक्षक सुर्कीति माधव, मुख्य विकास अधिकारी सतीश प्रसाद मिश्र, मुख्य चिकित्साधिकारी, अपर जिलाधिकारी (वि./रा.), जिला विकास अधिकारी, जिला पंचायतराज अधिकारी, परियोजना निदेशक, उप कृषि निदेशक, जिला बेसिक शिक्षा अधिकारी, सहायक निबन्धक सहकारिता, जिला दिव्यांगजन अधिकारी, जिला कार्यक्रम अधिकारी, जिला पूर्ति अधिकारी, अधिशासी अधिकारी सहित अन्य अधिकारी उपस्थित रहे।
    4
    लोकेशन ---पीलीभीत 
जितेन्द्र कुमार शर्मा 
जिला संवाददाता पीलीभीत 
वन्दे भारत न्यूज टीवी 


स्लग--- मा0 राज्यमंत्री/प्रभारी मंत्री की अध्यक्षता में सेवा संकल्प अभियान की तैयारियों से सम्बन्धित बैठक हुई सम्पन्न। माननीय प्रधानमंत्री श्री नरेन्द्र मोदी जी के 25 वर्षों की निरन्तर जनकल्याणकारी सेवा के उपलक्ष्य में प्रदेश सरकार द्वारा 17 सितंबर से 17 अक्टूबर 2026 तक चलाए जा रहे सेवा संकल्प अभियान की तैयारियों के सम्बन्ध में मा0 राज्यमंत्री/प्रभारी मंत्री कृषि, कृषि शिक्षा एवं अनुसंधान विभाग उ0प्र0, श्री बलदेव सिंह औलख की अध्यक्षता में जनपद स्तरीय अधिकारियों के साथ बैठक गांधी सभागार में सम्पन्न हुई। 



	एंकर --- मा0 मंत्री जी ने कहा कि सेवा संकल्प अभियान के दौरान अधिकारी, सम्बन्धित विभागों के प्रमुखों और जनप्रतिनिधियों द्वारा भाग लिया जायेगा। उन्होंने कहा कि सेवा संकल्प अभियान को व्यापक जनभागीदारी का अभियान बनाया जाए तथा केंद्र सरकार एवं राज्य सरकार की जनकल्याणकारी योजनाओं से जनजीवन में आए सकारात्मक परिवर्तन को समाज के प्रत्येक वर्ग तक पहुँचाने पर जोर दिया जाए। उन्होंने निर्देश दिए कि अभियान को जन-जन तक पहुंचाएं, अन्तिम पायदान पर खड़े व्यक्ति तक सरकारी योजनाओं का लाभ पारदर्शी तरीके से पहुंचाया जाये। उन्होंने कहा कि किसी भी पात्र लाभार्थी को योजनाओं के लाभ से वंचित न रखा जाए और सफलता की कहानियों को प्रभावी ढंग से प्रचारित किया जाए, ताकि विकसित भारत 2047 का सामूहिक राष्ट्रीय संकल्प जन-जन से जुड़ सके।  
उन्होंने कहा कि अभियान माननीय प्रधानमंत्री जी के पच्चीस वर्षों की अविरल जनसेवा के सम्मान की उपलब्धियों का प्रामाणिक प्रसार तथा युवा, महिला, किसान और वंचित वर्ग को आत्मनिर्भर राष्ट्र निर्माण से जोड़ने का माध्यम है।
सेवा संकल्प अभियान की शुरुआत 17 सितंबर को प्रधानमंत्री जी के जन्मदिन पर आशीर्वाद का दीया कार्यक्रम से होगी। उन्होंने कहा कि अभियान का शुभारम्भ दिन में दिव्यांग कल्याण के कार्यक्रमों का ग्रामीण क्षेत्रों में वार्डवार शहरी क्षेत्रों में किया जाये तथा दिव्यांग लाभार्थियों को उपकरण/डैमो चेक का वितरण कराया जाए। उन्होंने समस्त विभागाध्यक्षों को निर्देश दिये कि शिक्षण संस्थान, समस्त लाभार्थियों से दीया जलवाना सुनिश्चित किया जाये तथा दीया कार्यक्रम का आयोजन गोमती उदगम स्थल पर किया जाये। जिला अस्तपाल में रक्तदान शिविर का आयोजन किया जाये। जनपद के प्रमुख मंदिरों, सरोवर, विद्यालयों, महाविद्यालयों, चिकित्सालयों में सांय 07 बजे विशेष दीपोत्सव के रूप में मनाया जाये।  उन्होंने कहा कि सेवा संकल्प अभियान केवल एक आयोजन नहीं, बल्कि जनता की समस्याओं के त्वरित और संवेदनशील निस्तारण का एक प्रभावी माध्यम है। इसमें किसी भी स्तर पर लापरवाही क्षम्य नहीं की जाएगी।   
मा0 मंत्री जी ने संबंधित विभागों के अधिकारियों को निर्देशित किया कि जनपद में अभियान के समस्त कार्यक्रमों का प्रभावी एवं समयबद्ध आयोजन सुनिश्चित किया जाए तथा जनप्रतिनिधियों के सहयोग से इसे वृहद स्तर पर आयोजित करते हुए जन अभियान का रूप दिया जाए।
	बैठक में मा0 जिलाध्यक्ष गोकुल प्रसाद मौर्य, मा0 विधायक बरखेड़ा स्वामी प्रवक्तानन्द, मा0 विधायक बीसलपुर विवेक वर्मा, जिलाधिकारी ज्ञानेन्द्र सिंह, पुलिस अधीक्षक सुर्कीति माधव, मुख्य विकास अधिकारी सतीश प्रसाद मिश्र, मुख्य चिकित्साधिकारी, अपर जिलाधिकारी (वि./रा.), जिला विकास अधिकारी, जिला पंचायतराज अधिकारी, परियोजना निदेशक, उप कृषि निदेशक, जिला बेसिक शिक्षा अधिकारी, सहायक निबन्धक सहकारिता, जिला दिव्यांगजन अधिकारी, जिला कार्यक्रम अधिकारी, जिला पूर्ति अधिकारी, अधिशासी अधिकारी सहित अन्य अधिकारी उपस्थित रहे।
    user_Ramesh Chaudhary
    Ramesh Chaudhary
    Local News Reporter વાવ, બનાસકાંઠા, ગુજરાત•
    7 hrs ago
  • મીઠા-થરાદ ડીસા હાઈવેનુ મંત્રી ઋષિકેશભાઈ પટેલ અને મંત્રી સ્વરૂપજી ઠાકોરે ખાત મુહૂર્ત કર્યું આજરોજ ભાભર તાલુકાના કુવાળા ગામેથી મીઠા - થરાદ ડીસા હાઈવેનુ મંત્રી ઋષિકેશભાઈ પટેલ અને મંત્રી સ્વરૂપજી ઠાકોરે ખાત મુહૂર્ત કર્યું હતું.. ગુજરાત સરકાર દ્વારા થરાદ મીઠા ડીસા હાઈવે 47.23 કરોડના ખર્ચે મજુર થયેલ વાઈડનીગ એન્ડ સ્ટ્રેન્ધનિંગ ઓફ દ્વારા થરાદ મીઠા ડીસા હાઈવેના કામ માટે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. થરાદ મીઠા ડીસા હાઈવે રોડ 16 કીલોમીટર જેટલા હાઈવેનુ કામ કરવામાં આવશે.. જેમાં મંત્રી સ્વરૂપજી ઠાકોરે અને મંત્રી ઋષિકેશભાઈ પટેલે જણાવ્યું હતું આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના શુશાશન દરમિયાન વિકાસની ગતિએ હરણફાળ ભરી છે જ્યારે ગામથી ગામને જોડતા નવિન રોડ, રસ્તા બનાવીને લોકોની સુખાકારી વધારી છે અને થરાદના ધારાસભ્ય અને વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ થરાદ સહીતના વિસ્તારમાં રોડ રસ્તા, વિજળી, વિવિધ કચેરીઓ સહીત થરાદ અને થરાદ વિસ્તારની રોનક બદલી નાંખી છે જેમાં વધુમાં જણાવ્યું હતું વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મ દિવસ નિમિત્તે હર ઘર દીવા પ્રગટાવીને તેમના સ્વાસ્થ્ય સારું રહે તેવી પ્રાર્થના કરવા માટે મંત્રી ઋષિકેશભાઈ પટેલે જણાવ્યું હતું આજના ખાત મુહૂર્ત કાર્યક્રમ દરમિયાન દીયોદર ધારાસભ્ય કેશાજી ઠાકોર, તેમજ ભારતીય જનતા પાર્ટી સંગઠનના હોદ્દેદારો, સહકારી અગ્રણીઓ, તેમજ વહીવટી તંત્રના અધિકારીઓ માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ, ભાભર નગરપાલિકા સદસ્યો સહીત વિવિધ સંગઠનના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે ખાત મુહૂર્ત કાર્યક્રમ કુવાળા ગામ તેમજ આજુબાજુના ગામોના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
    1
    મીઠા-થરાદ ડીસા હાઈવેનુ મંત્રી ઋષિકેશભાઈ પટેલ અને મંત્રી સ્વરૂપજી ઠાકોરે ખાત મુહૂર્ત કર્યું 
આજરોજ ભાભર તાલુકાના કુવાળા ગામેથી મીઠા - થરાદ ડીસા હાઈવેનુ મંત્રી ઋષિકેશભાઈ પટેલ અને મંત્રી સ્વરૂપજી ઠાકોરે ખાત મુહૂર્ત કર્યું હતું..
ગુજરાત સરકાર દ્વારા થરાદ મીઠા ડીસા હાઈવે 47.23 કરોડના ખર્ચે મજુર થયેલ વાઈડનીગ એન્ડ સ્ટ્રેન્ધનિંગ ઓફ દ્વારા થરાદ મીઠા ડીસા હાઈવેના કામ માટે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
થરાદ મીઠા ડીસા હાઈવે રોડ 16 કીલોમીટર જેટલા હાઈવેનુ કામ કરવામાં આવશે..
જેમાં મંત્રી સ્વરૂપજી ઠાકોરે અને મંત્રી ઋષિકેશભાઈ પટેલે જણાવ્યું હતું આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના શુશાશન દરમિયાન વિકાસની ગતિએ હરણફાળ ભરી છે જ્યારે ગામથી ગામને જોડતા નવિન રોડ, રસ્તા બનાવીને લોકોની સુખાકારી વધારી છે અને થરાદના ધારાસભ્ય અને વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ થરાદ સહીતના વિસ્તારમાં રોડ રસ્તા, વિજળી, વિવિધ કચેરીઓ સહીત થરાદ અને થરાદ વિસ્તારની રોનક બદલી નાંખી છે જેમાં વધુમાં જણાવ્યું હતું વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મ દિવસ નિમિત્તે હર ઘર દીવા પ્રગટાવીને તેમના સ્વાસ્થ્ય સારું રહે તેવી પ્રાર્થના કરવા માટે મંત્રી ઋષિકેશભાઈ પટેલે જણાવ્યું હતું 
આજના ખાત મુહૂર્ત કાર્યક્રમ દરમિયાન દીયોદર ધારાસભ્ય કેશાજી ઠાકોર, તેમજ ભારતીય જનતા પાર્ટી સંગઠનના હોદ્દેદારો, સહકારી અગ્રણીઓ, તેમજ વહીવટી તંત્રના અધિકારીઓ માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ, ભાભર નગરપાલિકા સદસ્યો સહીત વિવિધ સંગઠનના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા 
આ પ્રસંગે ખાત મુહૂર્ત કાર્યક્રમ  કુવાળા ગામ તેમજ આજુબાજુના ગામોના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
    user_Babubhai chaudhary
    Babubhai chaudhary
    Local News Reporter ભાભર, બનાસકાંઠા, ગુજરાત•
    11 hrs ago
  • પાટણના ખાન સરોવરમાં યુવાને ઝંપલાવ્યાની આશંકા.. મોબાઈલ, બાઈક અને ચપ્પલ મળી આવતા ચકચાર : ફાયર ફાઈટર ટીમે સરોવરમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું પાટણ :- પાટણના ખાન સરોવરમાં યુવાને ઝંપલાવ્યાની આશંકા.. મોબાઈલ, બાઈક અને ચપ્પલ મળી આવતા ચકચાર : ફાયર ફાઈટર ટીમે સરોવરમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું પાટણના ઐતિહાસિક ખાન સરોવર ખાતે એક ગંભીર ઘટના સામે આવી છે. ખાલકપુરા વિસ્તારનો એક યુવાન ખાન સરોવરમાં ઝંપલાવ્યો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ખાન સરોવર નજીકથી યુવાનનો મોબાઈલ ફોન, બાઈક અને ચપ્પલ મળી આવતા ઘટનાને લઈને ચકચાર મચી છે. હાલ ફાયર ફાઈટર ટીમ દ્વારા સરોવરમાં યુવાનની શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે. પાટણ શહેરના વોર્ડ નંબર-૧૦ હેઠળ આવતા ખાલકપુરા વિસ્તારના યુવાનને લઈને ખાન સરોવર ખાતે ગંભીર ઘટના સામે આવી છે.ખાન સરોવર નજીક આવેલી છત્રી પાસે એક યુવાનનો મોબાઈલ ફોન, બાઈક અને ચપ્પલ મળી આવ્યા હતા. યુવાનનો કોઈ પત્તો ન મળતા તેણે સરોવરમાં ઝંપલાવ્યું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.ઘટનાની જાણ થતાં પાલિકાની ફાયર ફાઈટર ટીમ તાત્કાલિક ખાન સરોવર ખાતે પહોંચી હતી અને પાણીમાં યુવાનની શોધખોળ શરૂ કરી છે. ફાયર ટીમ દ્વારા સરોવરના પાણીમાં સઘન સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.જોકે, હજુ સુધી યુવાનનું સરોવરમાં ઝંપલાવવું કે તેનું મોત થયું હોવાની સત્તાવાર પુષ્ટિ થઈ નથી.ફાયર ટીમની શોધખોળ પૂર્ણ થયા બાદ જ સમગ્ર ઘટનાની સાચી હકીકત સામે આવશે. રિપોર્ટ : અનિલ રામાનુજ, પાટણ
    4
    પાટણના ખાન સરોવરમાં યુવાને ઝંપલાવ્યાની આશંકા..

મોબાઈલ, બાઈક અને ચપ્પલ મળી આવતા ચકચાર : ફાયર ફાઈટર ટીમે સરોવરમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું

પાટણ :-
પાટણના ખાન સરોવરમાં યુવાને ઝંપલાવ્યાની આશંકા..
મોબાઈલ, બાઈક અને ચપ્પલ મળી આવતા ચકચાર : ફાયર ફાઈટર ટીમે સરોવરમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું
પાટણના ઐતિહાસિક ખાન સરોવર ખાતે એક ગંભીર ઘટના સામે આવી છે. ખાલકપુરા વિસ્તારનો એક યુવાન ખાન સરોવરમાં ઝંપલાવ્યો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ખાન સરોવર નજીકથી યુવાનનો મોબાઈલ ફોન, બાઈક અને ચપ્પલ મળી આવતા ઘટનાને લઈને ચકચાર મચી છે. હાલ ફાયર ફાઈટર ટીમ દ્વારા સરોવરમાં યુવાનની શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે.
પાટણ શહેરના વોર્ડ નંબર-૧૦ હેઠળ આવતા ખાલકપુરા વિસ્તારના યુવાનને લઈને ખાન સરોવર ખાતે ગંભીર ઘટના સામે આવી છે.ખાન સરોવર નજીક આવેલી છત્રી પાસે એક યુવાનનો મોબાઈલ ફોન, બાઈક અને ચપ્પલ મળી આવ્યા હતા.
યુવાનનો કોઈ પત્તો ન મળતા તેણે સરોવરમાં ઝંપલાવ્યું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.ઘટનાની જાણ થતાં પાલિકાની ફાયર ફાઈટર ટીમ તાત્કાલિક ખાન સરોવર ખાતે પહોંચી હતી અને પાણીમાં યુવાનની શોધખોળ શરૂ કરી છે.
ફાયર ટીમ દ્વારા સરોવરના પાણીમાં સઘન સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.જોકે, હજુ સુધી યુવાનનું સરોવરમાં ઝંપલાવવું કે તેનું મોત થયું હોવાની સત્તાવાર પુષ્ટિ થઈ નથી.ફાયર ટીમની શોધખોળ પૂર્ણ થયા બાદ જ સમગ્ર ઘટનાની સાચી હકીકત સામે આવશે.
રિપોર્ટ : અનિલ રામાનુજ, પાટણ
    user_Anil Ramanuj
    Anil Ramanuj
    Press riportar રાધનપુર, પાટણ, ગુજરાત•
    37 min ago
  • BJP,,,,,,,,, BJP,,,,,,,, BJP,,,,,, BJP,,,,,, BJP,,,, BJP,,,,
    1
    BJP,,,,,,,,, BJP,,,,,,,, BJP,,,,,, BJP,,,,,, BJP,,,, BJP,,,,
    user_Ramesh Chaudhary
    Ramesh Chaudhary
    Local News Reporter વાવ, બનાસકાંઠા, ગુજરાત•
    14 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.