logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

ईरान इजराईल‌ युध्ध अप डेट।

2 hrs ago
user_રજની ભાઈ પરીખ
રજની ભાઈ પરીખ
Citizen Reporter પાલીતાણા, ભાવનગર, ગુજરાત•
2 hrs ago

ईरान इजराईल‌ युध्ध अप डेट।

More news from ગુજરાત and nearby areas
  • ભાવનગર જિલ્લામાંથી એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી રહી છે. ભાવનગર-સોમનાથ નેશનલ હાઇવે પર ભાદરોડ અને વડલી ગામ વચ્ચે ટ્રક અને બોલેરો ગાડી વચ્ચે જોરદાર ટક્કર સર્જાઈ હતી. પ્રાથમિક માહિતી મુજબ, બોલેરો ગાડીમાં સવાર ડ્રાઇવર અને ક્લીનર ગંભીર રીતે ઇજાગ્રસ્ત બન્યા છે. અકસ્માત એટલો ભયાનક હતો કે બોલેરો ગાડીનો આગળનો ભાગ સંપૂર્ણ રીતે કચડાઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્તોને બહાર કાઢવામાં આવ્યા હતા. ત્યારબાદ 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવતા ઇજાગ્રસ્તોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
    1
    ભાવનગર જિલ્લામાંથી એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી રહી છે. ભાવનગર-સોમનાથ નેશનલ હાઇવે પર ભાદરોડ અને વડલી ગામ વચ્ચે ટ્રક અને બોલેરો ગાડી વચ્ચે જોરદાર ટક્કર સર્જાઈ હતી.
પ્રાથમિક માહિતી મુજબ, બોલેરો ગાડીમાં સવાર ડ્રાઇવર અને ક્લીનર ગંભીર રીતે ઇજાગ્રસ્ત બન્યા છે. અકસ્માત એટલો ભયાનક હતો કે બોલેરો ગાડીનો આગળનો ભાગ સંપૂર્ણ રીતે કચડાઈ ગયો હતો.
ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્તોને બહાર કાઢવામાં આવ્યા હતા. ત્યારબાદ 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવતા ઇજાગ્રસ્તોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
    user_Vanrajbhai Manjibhai Parmar
    Vanrajbhai Manjibhai Parmar
    પ્રેસ સલાહકાર તળાજા, ભાવનગર, ગુજરાત•
    18 min ago
  • જૂનાગઢ જિલ્લા માં વાર્ષિક પરીક્ષા નો માહોલ જોર પકડી રહ્યો છે
    1
    જૂનાગઢ જિલ્લા માં વાર્ષિક પરીક્ષા નો માહોલ જોર પકડી રહ્યો છે
    user_Loksamnanews channel
    Loksamnanews channel
    રિપોર્ટર Amreli, Gujarat•
    20 hrs ago
  • બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં આવેલા સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરમાં મંગળવારે વિશેષ શણગાર અને ફ્રુટ અન્નકૂટ ધરવામાં આવ્યો હતો. શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી આ દિવ્ય દર્શનનું આયોજન કરાયું હતું.
    1
    બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં આવેલા સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરમાં મંગળવારે વિશેષ શણગાર અને ફ્રુટ અન્નકૂટ ધરવામાં આવ્યો હતો. શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી આ દિવ્ય દર્શનનું આયોજન કરાયું હતું.
    user_Asvin makwana
    Asvin makwana
    પત્રકાર બોટાદ, બોટાદ, ગુજરાત•
    4 hrs ago
  • સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તારીખ:07-04-2026ને મંગળવારના રોજ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજીને જરદોશી અને એમ્બ્રોઇડરી વર્કવાળા વાઘાની શણગાર કરાયો એવં દાદાને કીવી,સફરજન, કેરી,મોસંબી,કેળા વગેરે ફ્રુટનો અન્નકૂટ ધરવાયો હતો. આજે સવારે 5:30 કલાકે મંગળા આરતી અને સવારે 7:00 કલાકે શણગાર આરતી પૂજારી સ્વામી દ્વારા કરવામાં આવી હતી. મંદિર પરિસરમાં આવેલ યજ્ઞશાળામાં મારુતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું.અનેક હરિભક્તોએ દર્શન એવં મહાપ્રસાદનો લાભ લઈ ધન્યતાનો અનુભવ કર્યો હતો. રીપોર્ટર: ચિંતન વાગડીયા બરવાળા મો:૮૦૦૦૮૩૪૮૮૮
    1
    સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તારીખ:07-04-2026ને મંગળવારના રોજ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજીને જરદોશી અને એમ્બ્રોઇડરી વર્કવાળા વાઘાની શણગાર કરાયો એવં દાદાને કીવી,સફરજન, કેરી,મોસંબી,કેળા વગેરે ફ્રુટનો અન્નકૂટ ધરવાયો હતો. આજે સવારે 5:30 કલાકે  મંગળા આરતી અને  સવારે 7:00 કલાકે શણગાર આરતી પૂજારી સ્વામી દ્વારા કરવામાં આવી હતી. મંદિર પરિસરમાં આવેલ યજ્ઞશાળામાં મારુતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું.અનેક હરિભક્તોએ દર્શન એવં મહાપ્રસાદનો  લાભ લઈ ધન્યતાનો અનુભવ કર્યો હતો.
રીપોર્ટર: ચિંતન વાગડીયા બરવાળા
મો:૮૦૦૦૮૩૪૮૮૮
    user_Vagadiya chintan dilipbhai
    Vagadiya chintan dilipbhai
    બોટાદ, બોટાદ, ગુજરાત•
    6 hrs ago
  • Post by Dhamakedar news
    1
    Post by Dhamakedar news
    user_Dhamakedar news
    Dhamakedar news
    જાફરાબાદ, અમરેલી, ગુજરાત•
    11 hrs ago
  • *મેફેડ્રોન ડ્રગ્સ રૂ 1,92,000ના જથ્થા સાથે આરોપીની ધરપકડ કરતી અમદાવાદ ગ્રામ્ય SoG.* લોદરીયાળ ગામના ખેતરની ઓરડીમાંથી નશાકારક પદાર્થ મળી આવેલ. અમદાવાદ જિલ્લાના સાણંદ શહેરના ડેલાવાસ, લોહરીયાળ ગામ, તા.સાણંદના ખેતરની ઓરડીમાંથી મેફેડ્રોન એમ ડી ડ્રગસ 64 ગ્રામ જેની કિંમત રૂપિયા 1,92,000ના જથ્થા સાથે એક ઈસમ નરેશભાઈ ઉર્ફે ગોપાલભાઈ કોળી પટેલને ઝડપી પાડ્યો.
    1
    *મેફેડ્રોન ડ્રગ્સ રૂ 1,92,000ના જથ્થા સાથે આરોપીની ધરપકડ કરતી અમદાવાદ ગ્રામ્ય SoG.*
લોદરીયાળ ગામના ખેતરની ઓરડીમાંથી નશાકારક પદાર્થ મળી આવેલ.
અમદાવાદ જિલ્લાના સાણંદ શહેરના ડેલાવાસ, લોહરીયાળ ગામ, તા.સાણંદના ખેતરની ઓરડીમાંથી મેફેડ્રોન એમ ડી ડ્રગસ 64 ગ્રામ જેની કિંમત રૂપિયા 1,92,000ના જથ્થા સાથે એક ઈસમ નરેશભાઈ ઉર્ફે ગોપાલભાઈ કોળી પટેલને ઝડપી પાડ્યો.
    user_Sanjay Zala Official
    Sanjay Zala Official
    Local News Reporter ધંધુકા, અમદાવાદ, ગુજરાત•
    22 min ago
  • આજના મુખ્ય સમાચાર.
    1
    આજના મુખ્ય સમાચાર.
    user_રજની ભાઈ પરીખ
    રજની ભાઈ પરીખ
    Citizen Reporter પાલીતાણા, ભાવનગર, ગુજરાત•
    1 hr ago
  • ભાવનગર જિલ્લાના મહુવા શહેરમાં આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. તારીખ 6 એપ્રિલ 2024, સોમવારના રોજ રાત્રે લગભગ 9 વાગ્યાના સમયે શહેરમાં ચૂંટણીનો માહોલ જામતો જોવા મળ્યો હતો. આમ આદમી પાર્ટી દ્વારા મહુવા નગરપાલિકા માટે પોતાના ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા હતા. ઉમેદવારો જાહેર થતા જ કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ સર્જાયો હતો. AAPના ઉમેદવારોનું ઢોલ-નગારા સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને શહેરમાં ઉજવણીનો માહોલ જોવા મળ્યો હતો. કાર્યકરો દ્વારા નારા લગાવી અને ઉત્સાહપૂર્વક ઉમેદવારોને આવકારવામાં આવ્યા હતા.
    1
    ભાવનગર જિલ્લાના મહુવા શહેરમાં આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. તારીખ 6 એપ્રિલ 2024, સોમવારના રોજ રાત્રે લગભગ 9 વાગ્યાના સમયે શહેરમાં ચૂંટણીનો માહોલ જામતો જોવા મળ્યો હતો.
આમ આદમી પાર્ટી દ્વારા મહુવા નગરપાલિકા માટે પોતાના ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા હતા. ઉમેદવારો જાહેર થતા જ કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ સર્જાયો હતો.
AAPના ઉમેદવારોનું ઢોલ-નગારા સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને શહેરમાં ઉજવણીનો માહોલ જોવા મળ્યો હતો. કાર્યકરો દ્વારા નારા લગાવી અને ઉત્સાહપૂર્વક ઉમેદવારોને આવકારવામાં આવ્યા હતા.
    user_Vanrajbhai Manjibhai Parmar
    Vanrajbhai Manjibhai Parmar
    પ્રેસ સલાહકાર તળાજા, ભાવનગર, ગુજરાત•
    19 min ago
  • અમરેલી ખાંભા ના મિતિયાળી ના જંગલ વિસ્તાર માં લાગી આગ
    1
    અમરેલી ખાંભા ના મિતિયાળી ના જંગલ વિસ્તાર માં લાગી આગ
    user_Loksamnanews channel
    Loksamnanews channel
    રિપોર્ટર Amreli, Gujarat•
    20 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.