Shuru
Apke Nagar Ki App…
યુદ્ધની વચ્ચે ભારત માટે ચિંતાજનક સમાચાર યુદ્ધની વચ્ચે ભારત માટે ચિંતાજનક સમાચાર યુદ્ધની વચ્ચે ભારત માટે ચિંતાજનક સમાચારયુદ્ધની વચ્ચે ભારત માટે ચિંતાજનક સમાચાર
Siraj shah
યુદ્ધની વચ્ચે ભારત માટે ચિંતાજનક સમાચાર યુદ્ધની વચ્ચે ભારત માટે ચિંતાજનક સમાચાર યુદ્ધની વચ્ચે ભારત માટે ચિંતાજનક સમાચારયુદ્ધની વચ્ચે ભારત માટે ચિંતાજનક સમાચાર
More news from ગુજરાત and nearby areas
- ગાંધીધામ શહેર ભાજપના યુવા મંત્રી દિપેશ મિનાક્ષીબેન ભટ્ટે 5 માર્ચના રોજ રહસ્યમય સંજોગોમાં ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. મૃતકની પત્ની દીપાબેન દિપેશ ત્રિપાઠીએ આદિપુર પોલીસ મથકે 18 શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી વ્યાજના વિષચક્રમાં ફસાવી મરવા મજબુર કરાયા હોવાનો ઘટસ્ફોટ કરતાં શહેરભરમાં ચર્ચાનો વિષય બની ગયો છે પોલીસે એક આરોપીની પ્રકાશ મોદીની ધરપકડ પણ કરી લેવામાં આવી છે.1
- અમરેલી ના કાર્ય સીલ ધારાસભ્ય દ્વારા અમરેલી ટાવર ને રેનોવેશન માટે કરાયું ખાત મુહર્ત1
- ઉત્તર ગુજરાત લોહાણા સમાજનો ભવ્ય સમૂહ લગ્ન મહોત્સવ ભાભર ખાતે યોજાયો ભાભર ખાતે રઘુવંશી સમાજના સમૂહ લગ્ન મહોત્સવમાં 6 યુગલો પ્રભુતામાં જોડાયા ઉત્તર ગુજરાત લોહાણા સમાજનો ઐતિહાસિક સમૂહ લગ્ન મહોત્સવ | ભાભર સમાચાર ભાભર ખાતે 41મો રઘુવંશી સમૂહ લગ્ન મહોત્સવ ભવ્ય રીતે યોજાયો સાધુ સંતોના આશીર્વાદ વચ્ચે 6 યુગલો પ્રભુતામાં જોડાયા | ભાભર સમૂહ લગ્ન રઘુવંશી સમાજ સેવા ટ્રસ્ટ ગુજરાત દ્વારા ભવ્ય સમૂહ લગ્ન મહોત્સવ ઉત્તર ગુજરાતના ભાભર ખાતે લોહાણા સમાજનો સમૂહ લગ્ન મહોત્સવ ભાભર સમાચાર : રઘુવંશી લોહાણા સમાજના સમૂહ લગ્ન મહોત્સવની ઝલક સમાજની સાક્ષીએ 6 યુગલો પ્રભુતામાં જોડાયા | ભાભર લોહાણા સમાજ ઉત્તર ગુજરાત લોહાણા સમાજનો સમૂહ લગ્ન મહોત્સવ | Samuh Lagna Bhabhar 2026 જો તમને જોઈએ તો હું વાયરલ થવા માટે 10 ખૂબ જ શક્તિશાળી YouTube SEO ટાઇટલ (ન્યૂઝ ચેનલ સ્ટાઈલ) પણ બનાવી આપી શકું. 📈1
- કેશોદના સૌંદરડા બાયપાસ નજીક ફોરલેન હાઈવે પર વહેલી સવારે બાઈક અને મહારાષ્ટ્ર ની ફોર્શ તુફાન વચ્ચે જોરદાર ટક્કર થતા અકસ્માત સર્જાયો હતો. મહારાષ્ટ્રથી સોમનાથ દર્શન માટે જતી તુફાન (MH-45-A-8492) અકસ્માત થતા કાબૂ ગુમાવી પલ્ટી મારી હતી. અકસ્માત માં તુફાન માં સવાર લોકોને સામાન્ય ઈજા પહોંચી હોવાનું જાણવા મળ્યું છે, જેને ૧૦૮ ઇમરજન્સી સેવા દ્વારા કેશોદ સબ ડિસ્ટ્રીક્ટ સિવિલ હોસ્પીટલ ખાતે ખાસેડવામાં આવેલ હતા જ્યારે બાઈક સવારને ઈજા થતા ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ છે. ઘટનાની જાણ થતાં કેશોદ પોલીસ દોડી જય વધુ તપાસ હાથ ધરી છે. મહત્વની બાબત એ છે કે કેશોદ બાયપાસ પર અવારનવાર અકસ્માત સર્જાતા રોડ સુરક્ષા અંગે ફરી સવાલો ઉઠ્યા છે. સંવાદદાતા : જગદીશ યાદવ જૂનાગઢ6
- ભારતની જીતની ખુશીમાં એક દિવસ માટે ઓફર હોલસેલ ભાવે પ્રોડક્ટ મળશે બધા માટે તારીખ 9 3 અને સોમવાર સવારે 9:30 થી સાંજે સાડા સાત સુધી મધુવન ગીફ્ટ કેશોદ 99 244 74 853 એક દિવસ માટે બધાને હોલસેલ ભાવે પ્રોડક્ટ મળશે1
- બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાના ચાચરિયા પ્રાથમિક શાળામાં આજરોજ તારીખ 9 માર્ચ 2026ના રોજ દેશના રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની પુણ્યતિથિ નિમિત્તે ‘મેઘાણી વંદના’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શાળાના ભૂલકાઓ અને શિક્ષકોએ મેઘાણીજીના ચિત્ર પર પુષ્પાંજલિ અર્પણ કરી શ્રદ્ધાંજલિ પાઠવી હતી કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓએ મેઘાણીજીના પ્રખ્યાત ગીતો અને કાવ્યો રજૂ કરી સાહિત્યરસિક વાતાવરણ સર્જ્યું હતું. “અષાઢી સાંજનાં અંબર ગાજે”, “ખમ્મા વિરાને જાવું”, “મારે ઘેર આવજે બેની”, “ભેટે ઝુલે છે તલવાર”, “ચારણકન્યા”, “છેલ્લો કટોરો ઝેરનો”, “આભમાં ઉગેલ ચાંદલો”, “આભમાં જીણી ઝબુકે વિજળી”, “હજારો વર્ષ જૂની અમારી વેદનાઓ”, “સુના સમંદરની પાળે”, “રક્ત ટપકતી સો સો ઝોળી” અને “હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ” જેવા જાજરમાન ગીતોથી શાળાનું પરિસર ગુંજી ઉઠ્યું હતું શાળાની દીકરીઓ દ્વારા “ઝાડ માથે જુમકડું” ગીત પર અભિનય પણ રજૂ કરવામાં આવ્યો હતો, જેને સૌએ તાળીઓના ગડગડાટ સાથે વધાવ્યો હતો. આ પ્રસંગે શાળાના ઉત્સાહી સારસ્વત પ્રવીણભાઈ ખાચરે મેઘાણીજીના જીવન, સાહિત્ય અને તેમની રચનાઓ અંગે વિદ્યાર્થીઓને માહિતી આપી હતી. સાથે જ મેઘાણીજીના જીવનના પ્રેરક પ્રસંગો તથા સૌરાષ્ટ્રની રસધાર વિશે પણ વિદ્યાર્થીઓને માહિતગાર કર્યા હતા. શાળાના આચાર્ય તથા સમગ્ર શાળા પરિવારના સહિયારા પ્રયાસોથી સાહિત્યની દુનિયાના કોહિનૂર સમાન ઝવેરચંદ મેઘાણીજીને હાર્દિક શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ કાર્યક્રમ દ્વારા લોકસાહિત્યના મહાન સર્જકને સાચા અર્થમાં વંદના કરવામાં આવી હતી. રીપોર્ટર: ચિંતન વાગડીયા બરવાળા મો:૮૦૦૦૮૩૪૮૮૮1
- ભારત ફરી બન્યું ચેમ્પિયન : ઇન્ડિયાની ફાઈનલમાં જીત થતાજ જામનગર વાસીઓમાં ખુશીનો પ્રસંગ.1
- તારીખ 8 માર્ચના રોજ અમદાવાદમાં રમાયેલી T20 વર્લ્ડ કપની રોમાંચક ફાઈનલમાં ભારતે ન્યૂઝીલેન્ડને 96 રને હરાવી સતત બીજી વખત વર્લ્ડ ચેમ્પિયન બનવાનું ગૌરવ મેળવ્યું છે. ભારતે અત્યાર સુધીમાં કુલ ત્રણ વખત T20 વર્લ્ડ કપ જીત્યો છે. યજમાન દેશ તરીકે વર્લ્ડ કપ જીતનાર ભારત પ્રથમ દેશ બન્યો હોવાને કારણે દેશભરમાં ખુશીની લહેર દોડી ગઈ છે. ફાઈનલ મુકાબલામાં ભારતીય બોલરોએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. જેમાં જસપ્રીત બુમરાહે 4 વિકેટ લઈને કિવી ટીમની કમર તોડી દીધી હતી, જ્યારે અક્ષર પટેલે 3 વિકેટ ઝડપીને જીતમાં મહત્વપૂર્ણ ફાળો આપ્યો હતો. ભારતની આ ઐતિહાસિક જીત બાદ સમગ્ર દેશમાં ઉજવણીનો માહોલ જોવા મળ્યો હતો. ગાંધીધામ શહેરમાં પણ ક્રિકેટ પ્રેમીઓ રસ્તા પર ઉતરી આવ્યા હતા.મોડી રાત સુધી ફટાકડા ફોડી, તિરંગા લહેરાવી અને “ભારત માતા કી જય”ના નારા લગાવી વિજયોત્સવ ઉજવાયો હતો, જેના કારણે શહેરમાં દિવાળી જેવો માહોલ સર્જાયો હતો. કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ સતત ખડે પગે રહી હતી.1
- અમરેલી ના બગાસરામાં કોળી સમાજ ના એક પરિવાર પર હુમલો1