logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

હાલોલની વૈશાલી સોસાયટીમાં આવેલ કિડ્સ કેર પ્રિ સ્કૂલમાં માસુમ માસુમ બાળ વિદ્યાર્થીઓની પ્રતિભાને નિખારવા ફેન્સી ડ્રેસ કાર્યક્રમ યોજાયો. મિત્રો આ વીડિયોને વધુમાં વધુ શેર અને લાઈક કરી કોમેન્ટ કરવા વિનંતી.. અને હાં અપના બજાર હાલોલના પેજને ફોલો કરવાનું ભૂલશો નહીં.

6 hrs ago
user_Apna Bajar Halol
Apna Bajar Halol
Reporter Halol, Panch Mahals•
6 hrs ago

હાલોલની વૈશાલી સોસાયટીમાં આવેલ કિડ્સ કેર પ્રિ સ્કૂલમાં માસુમ માસુમ બાળ વિદ્યાર્થીઓની પ્રતિભાને નિખારવા ફેન્સી ડ્રેસ કાર્યક્રમ યોજાયો. મિત્રો આ વીડિયોને વધુમાં વધુ શેર અને લાઈક કરી કોમેન્ટ કરવા વિનંતી.. અને હાં અપના બજાર હાલોલના પેજને ફોલો કરવાનું ભૂલશો નહીં.

More news from Panch Mahals and nearby areas
  • હાલોલની વૈશાલી સોસાયટીમાં આવેલ કિડ્સ કેર પ્રિ સ્કૂલમાં માસુમ માસુમ બાળ વિદ્યાર્થીઓની પ્રતિભાને નિખારવા ફેન્સી ડ્રેસ કાર્યક્રમ યોજાયો. મિત્રો આ વીડિયોને વધુમાં વધુ શેર અને લાઈક કરી કોમેન્ટ કરવા વિનંતી.. અને હાં અપના બજાર હાલોલના પેજને ફોલો કરવાનું ભૂલશો નહીં.
    1
    હાલોલની વૈશાલી સોસાયટીમાં આવેલ કિડ્સ કેર પ્રિ સ્કૂલમાં માસુમ માસુમ બાળ વિદ્યાર્થીઓની પ્રતિભાને નિખારવા ફેન્સી ડ્રેસ કાર્યક્રમ યોજાયો.
મિત્રો આ વીડિયોને વધુમાં વધુ શેર અને લાઈક કરી કોમેન્ટ કરવા વિનંતી.. અને હાં અપના બજાર હાલોલના પેજને ફોલો કરવાનું ભૂલશો નહીં.
    user_Apna Bajar Halol
    Apna Bajar Halol
    Reporter Halol, Panch Mahals•
    6 hrs ago
  • ​📢 મહત્વના સમાચાર અને નમ્ર અપીલ - ચોક્સી વિદ્યા વિહાર, હલદરવાસ 📢 ​જય ભારત સહ જણાવવાનું કે, ​હલદરવાસની 'ચોક્સી વિદ્યા વિહાર' શાળામાં વિદ્યાર્થીઓના તિલક ભૂંસવા બાબતે જે ગંભીર પ્રશ્ન ઊભો થયો હતો, તેનો સુખદ અને યોગ્ય ઉકેલ લાવવા માટે સઘન પ્રયાસો કરવામાં આવ્યા છે. ​આ બાબતની ગંભીરતાને ધ્યાને લઈ, આપણા સામાજિક આગેવાનો: 🔹સરપંચ શ્રી હલધરવાસ. 🔹 ડો. નવલ જોશી 🔹 શ્રી મનીષભાઈ સિંધી 🔹 એડવોકેટ શ્રી ચિરાગ ત્રિવેદી 🔹શ્રી વિવેક શર્મા 🔹કરણી સેના 🔹વિશ્વ હિન્દુ પરિષદ ​દ્વારા તાત્કાલિક ધોરણે જિલ્લા શિક્ષણાધિકારીશ્રી (DEO) ને જાણ કરવામાં આવી હતી અને શાળાના ટ્રસ્ટી મંડળ સાથે આ અંગે રૂબરૂ ગંભીર ચર્ચા કરવામાં આવી હતી. ​🤝 ચર્ચા દરમિયાન શાળા સંચાલકો/ટ્રસ્ટીઓ દ્વારા નીચે મુજબની ખાતરી આપવામાં આવી છે: ​૧. દિલગીરી વ્યક્ત કરી: ખેડા જિલ્લામાં ચોક્સી વિદ્યા વિહાર શૈક્ષણિક ક્ષેત્રે ખૂબ સારું પરિણામ આપી રહી છે, ત્યારે આવી ઘટના બને તે શાળા પરિવાર માટે પણ અત્યંત દુઃખદ છે. શાળા સંચાલકોએ આ ઘટના બદલ દિલગીરી વ્યક્ત કરી માફી માંગી છે. ​૨. શિક્ષક વિરુદ્ધ પગલાં: જે શિક્ષક દ્વારા આ ઘટના બની છે, તેમને તાત્કાલિક 'લેખિતમાં માફી' (Written Apology) માંગવા માટે આદેશ આપી દેવામાં આવ્યો છે. ​૩. કારોબારી સભા અને તપાસ: આ બનાવ અંગે શાળા ટૂંક સમયમાં 'કારોબારી સભા' બોલાવશે અને સમગ્ર મામલાની તટસ્થ તપાસ કરશે. તપાસના અંતે જરૂર જણાશે તો સંબંધિત શિક્ષક વિરુદ્ધ કડક શિસ્તભંગના પગલાં લેવાની પણ ટ્રસ્ટીઓએ ખાતરી આપી છે. ​🙏 સૌ ગ્રામજનો અને વાલીઓને નમ્ર અપીલ: ​શાળા સંચાલકોએ જણાવ્યું છે કે જે લોકોની ધાર્મિક લાગણી દુભાઈ છે, તેમની વેદના અમે સમજીએ છીએ અને તે બદલ ક્ષમાયાચના કરીએ છીએ. શાળાએ ખાતરી આપી છે કે ભવિષ્યમાં આવી ઘટનાનું ક્યારેય પુનરાવર્તન નહીં થાય. ​આથી, વિદ્યાર્થીઓના ભવિષ્ય અને શિક્ષણને ધ્યાનમાં રાખીને, સૌને નમ્ર વિનંતી છે કે: ✅ શાળાના શૈક્ષણિક કાર્યમાં ખલેલ ન પહોંચાડવી. ✅ શાળા પરિસરમાં શાંતિ અને સૌહાર્દ જાળવી રાખવું. ✅ મામલો હવે થાળે પડ્યો હોવાથી સહકાર આપવો. ​આપણા બાળકોનું શિક્ષણ ન બગડે અને ગામમાં એકતા જળવાઈ રહે તે જ આપણો હેતુ છે.
    2
    ​📢 મહત્વના સમાચાર અને નમ્ર અપીલ - ચોક્સી વિદ્યા વિહાર, હલદરવાસ 📢
​જય ભારત સહ જણાવવાનું કે,
​હલદરવાસની 'ચોક્સી વિદ્યા વિહાર' શાળામાં વિદ્યાર્થીઓના તિલક ભૂંસવા બાબતે જે ગંભીર પ્રશ્ન ઊભો થયો હતો, તેનો સુખદ અને યોગ્ય ઉકેલ લાવવા માટે સઘન પ્રયાસો કરવામાં આવ્યા છે.
​આ બાબતની ગંભીરતાને ધ્યાને લઈ, આપણા સામાજિક આગેવાનો:
🔹સરપંચ શ્રી હલધરવાસ. 
🔹 ડો. નવલ જોશી
🔹 શ્રી મનીષભાઈ સિંધી 
🔹 એડવોકેટ શ્રી ચિરાગ
ત્રિવેદી
🔹શ્રી વિવેક શર્મા
🔹કરણી સેના
🔹વિશ્વ હિન્દુ પરિષદ
​દ્વારા તાત્કાલિક ધોરણે જિલ્લા શિક્ષણાધિકારીશ્રી (DEO) ને જાણ કરવામાં આવી હતી અને શાળાના ટ્રસ્ટી મંડળ સાથે આ અંગે રૂબરૂ ગંભીર ચર્ચા કરવામાં આવી હતી.
​🤝 ચર્ચા દરમિયાન શાળા સંચાલકો/ટ્રસ્ટીઓ દ્વારા નીચે મુજબની ખાતરી આપવામાં આવી છે:
​૧. દિલગીરી વ્યક્ત કરી: ખેડા જિલ્લામાં ચોક્સી વિદ્યા વિહાર શૈક્ષણિક ક્ષેત્રે ખૂબ સારું પરિણામ આપી રહી છે, ત્યારે આવી ઘટના બને તે શાળા પરિવાર માટે પણ અત્યંત દુઃખદ છે. શાળા સંચાલકોએ આ ઘટના બદલ દિલગીરી વ્યક્ત કરી માફી માંગી છે.
​૨. શિક્ષક વિરુદ્ધ પગલાં: જે શિક્ષક દ્વારા આ ઘટના બની છે, તેમને તાત્કાલિક 'લેખિતમાં માફી' (Written Apology) માંગવા માટે આદેશ આપી દેવામાં આવ્યો છે.
​૩. કારોબારી સભા અને તપાસ: આ બનાવ અંગે શાળા ટૂંક સમયમાં 'કારોબારી સભા' બોલાવશે અને સમગ્ર મામલાની તટસ્થ તપાસ કરશે. તપાસના અંતે જરૂર જણાશે તો સંબંધિત શિક્ષક વિરુદ્ધ કડક શિસ્તભંગના પગલાં લેવાની પણ ટ્રસ્ટીઓએ ખાતરી આપી છે.
​🙏 સૌ ગ્રામજનો અને વાલીઓને નમ્ર અપીલ:
​શાળા સંચાલકોએ જણાવ્યું છે કે જે લોકોની ધાર્મિક લાગણી દુભાઈ છે, તેમની વેદના અમે સમજીએ છીએ અને તે બદલ ક્ષમાયાચના કરીએ છીએ. શાળાએ ખાતરી આપી છે કે ભવિષ્યમાં આવી ઘટનાનું ક્યારેય પુનરાવર્તન નહીં થાય.
​આથી, વિદ્યાર્થીઓના ભવિષ્ય અને શિક્ષણને ધ્યાનમાં રાખીને, સૌને નમ્ર વિનંતી છે કે:
✅ શાળાના શૈક્ષણિક કાર્યમાં ખલેલ ન પહોંચાડવી.
✅ શાળા પરિસરમાં શાંતિ અને સૌહાર્દ જાળવી રાખવું.
✅ મામલો હવે થાળે પડ્યો હોવાથી સહકાર આપવો.
​આપણા બાળકોનું શિક્ષણ ન બગડે અને ગામમાં એકતા જળવાઈ રહે તે જ આપણો હેતુ છે.
    user_ક્રાઈમ પેટ્રોલીંગ ન્યૂઝ.. રિપોર્ટર
    ક્રાઈમ પેટ્રોલીંગ ન્યૂઝ.. રિપોર્ટર
    Journalist Kathlal, Kheda•
    6 hrs ago
  • વધુ માહિતી માટે આ લિંક પર જાઓ 👉 https://geogujaratnews.com/24573/
    1
    વધુ માહિતી માટે આ લિંક પર જાઓ 👉 https://geogujaratnews.com/24573/
    user_Daily amod news
    Daily amod news
    Journalist Amod, Bharuch•
    3 hrs ago
  • Parvtnia
    1
    Parvtnia
    user_Pravin Vasava
    Pravin Vasava
    Daskroi, Ahmadabad•
    3 hrs ago
  • Post by Nil Patel
    1
    Post by Nil Patel
    user_Nil Patel
    Nil Patel
    અસારવા, અમદાવાદ, ગુજરાત•
    35 min ago
  • જિલ્લા કક્ષાની ફાઇનલ મેચમાં જીત મેળવતા ક્રિકેટ એસોસિએશન દ્વારા સન્માન
    1
    જિલ્લા કક્ષાની ફાઇનલ મેચમાં જીત મેળવતા ક્રિકેટ એસોસિએશન દ્વારા સન્માન
    user_Gujarat Introverted day
    Gujarat Introverted day
    Local News Reporter અંકલેશ્વર, ભરૂચ, ગુજરાત•
    4 hrs ago
  • ધોલેરા નજીક વીજ શોકની દુર્ઘટના, એક યુવતીનો મોત. #breking #news #ન્યુઝ #dholera #ધોલેરા #અમદાવાદ #amdavad
    1
    ધોલેરા નજીક વીજ શોકની દુર્ઘટના, એક યુવતીનો મોત. #breking #news #ન્યુઝ #dholera #ધોલેરા #અમદાવાદ #amdavad
    user_Sanjay Zala Official
    Sanjay Zala Official
    Local News Reporter Ahmedabad, Gujarat•
    6 hrs ago
  • કઠલાલ: ૩૧ DEC ને લઈ ને કઠલાલ પોલીસ એલર્ટ મોડમાં. ૩૧ ડિસેમ્બર અને નવા વર્ષે ની ઊજવણી ને લઈને ખેડા જિલ્લા પોલીસ સંપૂર્ણ એક્શન મોડમાં આવી છે નવા વર્ષની ફર્સ્ટ નાઈટ દરમિયાન કોઈપણ પ્રકારની અનીશ નિયર ઘટના ના બને તે રીતે પોલીસ દ્વારા સુરક્ષાના ભાગરૂપે વ્યવસ્થા ગોઠવવામાં આવી છે સમગ્ર ખેડા જિલ્લા માં સઘન પેટ્રોલિંગ શરૂ કરવામાં આવ્યું છે કઠલાલ શહેર આસપાસના વિસ્તારો જેવા કે કઠલાલ ચોકડી લાડવેલ ચોકડી ખલાલ ચેકપોસ્ટ, કઠલાલ બ્રિજ અને આસપાસના વિસ્તારો માં કઠલાલ પોલીસ દ્વારા બાજ નજર રાખવામાં આવી રહી છે કઠલાલ શહેરની ગલી ગલી પર સતત નજર રાખવામાં આવી રહી છે ખાસ કરીને દારૂની પાર્ટીઓ ,ડ્રગ્સ સેવન અને ગેરકાયદેસરની પ્રવૃત્તિઓ પર કઠલાલ પોલીસનું હાઇટેક વોચિંગ ગોઠવાઈ છે કઠલાલ તાલુકામાં 35 થી 40 પોલીસ જવાનો બે પોલીસ ઇન્સ્પેક્ટર 25 જીઆરડી જવાનો ખડે પગે તૈનાત કરવામાં આવ્યા છે. ક્રાઈમ પેટ્રોલીંગ ન્યૂઝ વિજયસિંહ સોઢાપરમાર ખેડા, કઠલાલ
    1
    કઠલાલ: ૩૧ DEC ને લઈ ને કઠલાલ પોલીસ એલર્ટ મોડમાં.
૩૧ ડિસેમ્બર અને નવા વર્ષે ની ઊજવણી ને લઈને ખેડા જિલ્લા પોલીસ સંપૂર્ણ એક્શન મોડમાં આવી છે નવા વર્ષની ફર્સ્ટ નાઈટ દરમિયાન કોઈપણ પ્રકારની અનીશ નિયર ઘટના ના બને તે રીતે પોલીસ દ્વારા સુરક્ષાના ભાગરૂપે વ્યવસ્થા ગોઠવવામાં આવી છે સમગ્ર ખેડા જિલ્લા માં સઘન પેટ્રોલિંગ શરૂ કરવામાં આવ્યું છે કઠલાલ શહેર આસપાસના વિસ્તારો જેવા કે કઠલાલ ચોકડી લાડવેલ ચોકડી ખલાલ ચેકપોસ્ટ, કઠલાલ  બ્રિજ અને આસપાસના વિસ્તારો માં કઠલાલ પોલીસ દ્વારા બાજ નજર રાખવામાં આવી રહી છે કઠલાલ શહેરની ગલી ગલી પર સતત નજર રાખવામાં આવી રહી છે ખાસ કરીને દારૂની પાર્ટીઓ ,ડ્રગ્સ સેવન અને ગેરકાયદેસરની પ્રવૃત્તિઓ પર કઠલાલ પોલીસનું હાઇટેક વોચિંગ ગોઠવાઈ છે કઠલાલ તાલુકામાં 35 થી 40 પોલીસ જવાનો બે પોલીસ ઇન્સ્પેક્ટર 25 જીઆરડી જવાનો ખડે પગે તૈનાત કરવામાં આવ્યા છે.
ક્રાઈમ પેટ્રોલીંગ ન્યૂઝ 
વિજયસિંહ સોઢાપરમાર 
ખેડા, કઠલાલ
    user_ક્રાઈમ પેટ્રોલીંગ ન્યૂઝ.. રિપોર્ટર
    ક્રાઈમ પેટ્રોલીંગ ન્યૂઝ.. રિપોર્ટર
    Journalist Kathlal, Kheda•
    9 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.