Shuru
Apke Nagar Ki App…
બેરોજગારી ના મુદ્દે સત્તા પક્ષ પર કોંગ્રેસ ના પ્રહાર.કોન્ટ્રાક્ટર પ્રથા અને આઉટસોર્સિંગ ને લઈ શોષણ કરવામાં આવી રહ્યુ છે કોંગ્રેસ પક્ષ દ્વારા 2004 પછી સત્તામાં આવેલા ગ્રેજ્યુએશન કરેલા લોકોને કેટલો રોજગાર મળે છે તેમજ બેરોજગારી ના મુદ્દે સત્તા પક્ષ પર કોંગ્રેસ ના પ્રહાર. જણાવ્યું કે 67 ટકા લોકોને નોકરી મળતી નથી ગુજરાત જેવા પ્રગતિશીલ રાજ્યમાં ગુજરાતના યુવાનોનું શોષણ થાય છે રાજ્ય સરકારના વિભાગોમાં બે લાખથી વધુ જગ્યાઓ ખાલી છે કોન્ટ્રાક્ટર પ્રથા અને આઉટસોર્સિંગ ને લઈ શોષણ કરવામાં આવી રહ્યુ છે
દિવાકર બન્ના
બેરોજગારી ના મુદ્દે સત્તા પક્ષ પર કોંગ્રેસ ના પ્રહાર.કોન્ટ્રાક્ટર પ્રથા અને આઉટસોર્સિંગ ને લઈ શોષણ કરવામાં આવી રહ્યુ છે કોંગ્રેસ પક્ષ દ્વારા 2004 પછી સત્તામાં આવેલા ગ્રેજ્યુએશન કરેલા લોકોને કેટલો રોજગાર મળે છે તેમજ બેરોજગારી ના મુદ્દે સત્તા પક્ષ પર કોંગ્રેસ ના પ્રહાર. જણાવ્યું કે 67 ટકા લોકોને નોકરી મળતી નથી ગુજરાત જેવા પ્રગતિશીલ રાજ્યમાં ગુજરાતના યુવાનોનું શોષણ થાય છે રાજ્ય સરકારના વિભાગોમાં બે લાખથી વધુ જગ્યાઓ ખાલી છે કોન્ટ્રાક્ટર પ્રથા અને આઉટસોર્સિંગ ને લઈ શોષણ કરવામાં આવી રહ્યુ છે
More news from ગુજરાત and nearby areas
- કોંગ્રેસ પક્ષ દ્વારા 2004 પછી સત્તામાં આવેલા ગ્રેજ્યુએશન કરેલા લોકોને કેટલો રોજગાર મળે છે તેમજ બેરોજગારી ના મુદ્દે સત્તા પક્ષ પર કોંગ્રેસ ના પ્રહાર. જણાવ્યું કે 67 ટકા લોકોને નોકરી મળતી નથી ગુજરાત જેવા પ્રગતિશીલ રાજ્યમાં ગુજરાતના યુવાનોનું શોષણ થાય છે રાજ્ય સરકારના વિભાગોમાં બે લાખથી વધુ જગ્યાઓ ખાલી છે કોન્ટ્રાક્ટર પ્રથા અને આઉટસોર્સિંગ ને લઈ શોષણ કરવામાં આવી રહ્યુ છે1
- ખેડબ્રહ્મા સહિત સાબરકાંઠાના વાતાવરણમાં નોંધાયો પલટો1
- હવામાન વિભાગ દ્વારા 19 થી 21 તારીખ સુધી ગુજરાતમાં કમોસમી વરસાદની આપેલા આગાહી ના પગલે પોશીના તાલુકામાં વહેલી સવારથી તેજ પવનની સાથે વાતાવરણમાં પલટો આવતા તેમજ ચોમાસા જેવું વાતાવરણ સર્જાતા વરસાદની સંભાવના લય ખેડૂતોમાં દોડધામ બચી જવા પામેલ1
- હવામાન વિભાગની આગાહીના પગલે પોશીના તાલુકામાં તેજ પવનની સાથે વાતાવરણમાં પલટો હવામાન વિભાગ દ્વારા 19 થી 21 તારીખ સુધી ગુજરાતમાં કમોસમી વરસાદની આ પેલ આગાહીના પગલે પોશીના તાલુકામાં વહેલી સવારથી તેજ પવનની સાથે વાતાવરણમાં પલટો આવતા તેમજ ચોમાસા જેવું વાતાવરણ સર્જાતા વરસાદની સંભાવના ને લઇ ખેડૂતોમાં દોડતા મચી જવા પામેલા હાલમાં ઘઉંની કાપણી ચાલી રહી હોય તેમ જ મોટાભાગના ખેડૂતો દ્વારા ખેતરમાં ઘઉંનો પાક કાપીને રાખવામાં આવેલ હોય ત્યારે જો વરસાદ થશે તો ખેડૂતોને આર્થિક નુકસાની વેઠવાનો વારો આવશે1
- વડગામ ગાયત્રી પરિવાર દ્વારા ચૈત્રી નવરાત્રી અનુષ્ઠાન નિમિત્તે ઘટસ્થાપના કરવામાં આવી.1
- વિજાપુર: હિંમતનગરથી વતન જતા દરમિયાન ઇક્કોમાં બેઠેલા અજાણ્યા ચોરોએ રૂ. ૫.૨૦ લાખના સોના-ચાંદીના દાગીના તથા રોકડની ચોરી મહેસાણા જિલ્લાના વિજાપુર પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારમાં એક અજાણ્યા ચોરોએ ઈકોમાં બેઠેલા પરિવારની નજર ચુકાવીને મોટા પ્રમાણમાં સોના-ચાંદીના દાગીના તથા રોકડ રકમની ચોરી કરી લીધી હતી. આ ઘટના ગત ૨૭ ડિસેમ્બર ૨૦૨૫ના રોજ બપોરના આશરે ૩ વાગ્યાના સુમારે હિંમતનગર મહેતાપુરા થી આનંદપુરા ચોકડી વચ્ચેના રસ્તા પર બની હતી. ફરિયાદીએ આજે (૧૭ માર્ચ ૨૦૨૬) આજરોજ આ ચોરોને રસ્તા પર ઓળખીને પોલીસને જાણ કરી હતી. ફરિયાદી સંદીપસિંહ નટવરસિંહ ચૌહાણ (ઉં. ૩૫) રહે. હિંમતનગર, મહેતાપુરા વિસ્તારે રહે છે અને તેઓ એક ખાનગી કંપનીમાં માર્કેટિંગની નોકરી કરે છે. તેઓ પત્ની તથા નાના દીકરા સાથે હિંમતનગરથી મૂળ વતન ગેરીતા (તા. વિજાપુર) જવા નીકળ્યા હતા. તેમણે પોતાના તથા પરિવારના સોના-ચાંદીના દાગીના એક થેલીમાં મૂકીને ઇક્કો ગાડીમાં મુસાફરી કરી હતી. ગાડીમાં તેઓ તથા પત્ની વચ્ચેની સીટ પર બેઠા હતા અને બે અજાણ્યા ઇસમો પણ બેઠા હતા. આનંદપુરા ચોકડી પાસે ઉતર્યા બાદ પ્રાઇવેટ વાહનથી વતન ગેરીતા પહોંચ્યા. બીજા દિવસે થેલી ખોલી તપાસ કરતાં દાગીના તથા રોકડ ગાયબ હોવાનું જણાયું. ચોરોએ નજર ચુકાવીને થેલીમાંથી સોનાના બુટ્ટી, ચુની, વિંટી, ઓમ, પેન્ડન્ટ તથા ચાંદીના છરા, વેટલા, કડા, લક્કી વગેરે ચોરી લીધા હતા. આ ઉપરાંત રોકડ રૂ. ૨૭,૦૦૦/- તથા બે બેંકના એ.ટી.એમ. કાર્ડ પણ ગુમ થયા હતા. કુલ નુકસાનીની રકમ રૂ. ૫,૨૦,૭૦૦/- આંકવામાં આવી છે. ફરિયાદીએ તે સમયે તાત્કાલિક ફરિયાદ ન કરી હતી, પરંતુ આજે રસ્તા પર ચોરોને ઓળખતા પોલીસને જાણ કરી અને તેમને સ્ટેશન ખાતે લાવીને ફરિયાદ નોંધાવી હતી. વિજાપુર પોલીસે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ ૩૦૩(૨), ૫૪ હેઠળ ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. તપાસનો હવાલો પો.સબ.ઇન્સ્પેક્ટર રવિદસિંહ રાયસિંહ બારીયાને સોંપવામાં આવ્યો છે. પોલીસે આરોપીઓને ઝડપવા માટે તપાસ હાથ ધરી છે અને ફરિયાદીના પરિવારના સભ્યો તથા સાક્ષીઓના નિવેદન લેવાની પ્રક્રિયા ચાલુ છે.1
- Post by Nationgujarat.com1
- MSP મુજબ ધાન્ય ખરીદીના નિર્ણય અંતર્ગત ગુજરાત રાજ્ય સરકારે ચણા અને રાયની ટેકાના ભાવેથી ખરીદી કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો આ ખરીદી ૨૩ માર્ચથી શરૂ થશે. ચણા માટે ૧૬૫ કેન્દ્રો અને રાય માટે ૬૦ કેન્દ્રો નિર્ધારિત કરવામાં આવ્યા છે. કુલ ૨.૬૮ લાખથી વધુ ખેડૂતો ચણા માટે અને આશરે ૩૭ હજારથી વધુ ખેડૂતો રાય માટે નોંધણી કરાવી ચૂક્યા છે. ચણાનો ૧ મણ નો ટેકાનો ભાવ ૧૧૭૫ /- રૂપિયા અને રાયનો ૧ મણ નો ટેકાનો ભાવ ૧૩૦૦/- રૂપિયા નક્કી કરવામાં આવ્યો છે.1