Shuru
Apke Nagar Ki App…
દાહોદ જિલ્લામાં LPG પુરતા પુરવઠા અંગે કલેકટરશ્રી યોગેશ નિરગુડેની અધ્યક્ષતા હેઠળ બેઠક યોજાઈ મધ્ય પૂર્વ ક્ષેત્રમાં બદલાતી પરિસ્થિતિને કારણે રાજ્યમાં ઘરેલું જરૂરીયાત માટેનો પૂરતો એલ.પી.જી નો જથ્થો ઉપલબ્ધ કરાવવા બાબતે કલેકટરશ્રી યોગેશ નિરગુડેની અઘ્યક્ષતામાં તમામ સેલ્સ ઓફિસરશ્રીઓની બેઠક બોલાવવામાં આવી.
Limdabara News
દાહોદ જિલ્લામાં LPG પુરતા પુરવઠા અંગે કલેકટરશ્રી યોગેશ નિરગુડેની અધ્યક્ષતા હેઠળ બેઠક યોજાઈ મધ્ય પૂર્વ ક્ષેત્રમાં બદલાતી પરિસ્થિતિને કારણે રાજ્યમાં ઘરેલું જરૂરીયાત માટેનો પૂરતો એલ.પી.જી નો જથ્થો ઉપલબ્ધ કરાવવા બાબતે કલેકટરશ્રી યોગેશ નિરગુડેની અઘ્યક્ષતામાં તમામ સેલ્સ ઓફિસરશ્રીઓની બેઠક બોલાવવામાં આવી.
More news from ગુજરાત and nearby areas
- મધ્ય પૂર્વ ક્ષેત્રમાં બદલાતી પરિસ્થિતિને કારણે રાજ્યમાં ઘરેલું જરૂરીયાત માટેનો પૂરતો એલ.પી.જી નો જથ્થો ઉપલબ્ધ કરાવવા બાબતે કલેકટરશ્રી યોગેશ નિરગુડેની અઘ્યક્ષતામાં તમામ સેલ્સ ઓફિસરશ્રીઓની બેઠક બોલાવવામાં આવી.1
- દાહોદ જિલ્લાના લીમખેડા ના જેતપુર ખાતે પશુઓ ના શંકાસ્પદ મોત. . . .1
- ધાનપુર પોલીસે કાકડ ખીલા ખાતેથી મોટર સાયકલ પર હેરાફેરી કરાતો વિદેશી દારૂ જપ્ત કર્યો આજે તારીખ 12/03/2026 ગુરુવારના રોજ ધાનપુર પોલીસે પેટ્રોલીંગ દરમિયાન વિદેશી દારૂ જપ્ત કરાયો.પોલીસે ખાનગી બાતમીના આધારે વિદેશી દારૂ જપ્ત કર્યો. મોટર સાયકલ પર હેરાફેરી કરાતો કુલ 1,84,905 રૂપિયાનો વિદેશી દારૂ જપ્ત કર્યો.પોલીસે કુલ 2,39,905 રૂપિયાનો મુદામાલ જપ્ત કરી 2 આરોપી વિરુદ્ધ સવારે 1.30 કલાકે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી.1
- દાહોદના હાઇવે ઉપર ગઈકાલે ખાનગી ટ્રાવેલ્સ નું ટાયર ફૂટી જતા પલટી ખાઈ ગઈ હતી આજે જ્યારે ટ્રાવેલ્સને બહાર કાઢવામાં આવી રહી હતી ત્યારે ગેસ વેલ્ડીંગ સમયે અચાનક આગ ભભુકી ઉઠતા આખી ટ્રાવેલ્સ બળીને રાખ થવા પામી હતી અને દુર્ઘટનામાં બસના માલિકને મોટાપાયે નુકસાન થવા પામ્યું છે1
- ગરબાડા તાલુકામાં આવેલા તમામ દારૂના અડ્ડા પોલીસ સ્ટેશનથી 100 મીટર દૂર આવેલા પોલીસ કેમ બંધ કરાવી શક્તિ નથી1
- Breaking News_दाहोद डिस्ट्रिक्ट एंड सेशंस कोर्ट को बम से उड़ाने की धमकी भरा मेल #news #dahodlive1
- Post by Salman moravala1
- દાહોદના રાબડાળ ખાતે સર્જાયેલ અકસ્માતમાં રૂરલ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ આજે તારીખ 12/03/2026 ગુરુવારના રોજ સવારે 12.05 કલાકે દાહોદ રૂરલ પોલીસ મથકે ટ્રાવેલ બસના ચાલક વિરૃધ્ધ ફરિયાદ નોંધાઈ. રાબડાલ ખાતે બસ પલટી ખાતાં અકસ્માત સર્જાયો હતો. જેમાં પોલીસે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી.1