logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

વાપી લૂંટ કેસ: પૂનમજી ઇન્ડસ્ટ્રીયલ પાર્ક પાસે વેપારી પર હુમલો કરી લૂંટ ચલાવનાર ૩ આરોપીઓ મુદ્દામાલ સાથે પકડાયા. 💰🏃‍♂️ આરોપીઓ: ઝાહિદ ઉર્ફે ભુરીયા, અનવરરફી ભટ્ટ અને અમાનઉલ્લા ઉર્ફે કેફ (તમામ રહે. જમ્મુ કાશ્મીર). VapiNews #ValsadPolice #CrimeNews #GujaratPolice #BreakingNews #VapiCity #LCBValsad #GujaratNews #InstaNewsGujarati #Justice #PoliceAction #WownewsGujarat

1 hr ago
user_AbdulHamid Hussain Shaikh
AbdulHamid Hussain Shaikh
Mobile Phone Accessory Shop વલસાડ, વલસાડ, ગુજરાત•
1 hr ago

વાપી લૂંટ કેસ: પૂનમજી ઇન્ડસ્ટ્રીયલ પાર્ક પાસે વેપારી પર હુમલો કરી લૂંટ ચલાવનાર ૩ આરોપીઓ મુદ્દામાલ સાથે પકડાયા. 💰🏃‍♂️ આરોપીઓ: ઝાહિદ ઉર્ફે ભુરીયા, અનવરરફી ભટ્ટ અને અમાનઉલ્લા ઉર્ફે કેફ (તમામ રહે. જમ્મુ કાશ્મીર). VapiNews #ValsadPolice #CrimeNews #GujaratPolice #BreakingNews #VapiCity #LCBValsad #GujaratNews #InstaNewsGujarati #Justice #PoliceAction #WownewsGujarat

More news from ગુજરાત and nearby areas
  • વલસાડ જિલ્લાના અબ્રામામાં બ્રાહ્મણ પરિવાર એ કલેકટર કચેરી માં સામૂહિક ઈચ્છા મૃત્યુ ની માંગ કરી.
    1
    વલસાડ જિલ્લાના અબ્રામામાં બ્રાહ્મણ પરિવાર એ કલેકટર કચેરી માં સામૂહિક ઈચ્છા મૃત્યુ ની માંગ કરી.
    user_Parimal Pawar
    Parimal Pawar
    Social worker પારડી, વલસાડ, ગુજરાત•
    18 min ago
  • વાપી લૂંટ કેસ: પૂનમજી ઇન્ડસ્ટ્રીયલ પાર્ક પાસે વેપારી પર હુમલો કરી લૂંટ ચલાવનાર ૩ આરોપીઓ મુદ્દામાલ સાથે પકડાયા. 💰🏃‍♂️ આરોપીઓ: ઝાહિદ ઉર્ફે ભુરીયા, અનવરરફી ભટ્ટ અને અમાનઉલ્લા ઉર્ફે કેફ (તમામ રહે. જમ્મુ કાશ્મીર). VapiNews #ValsadPolice #CrimeNews #GujaratPolice #BreakingNews #VapiCity #LCBValsad #GujaratNews #InstaNewsGujarati #Justice #PoliceAction #WownewsGujarat
    1
    વાપી લૂંટ કેસ: પૂનમજી ઇન્ડસ્ટ્રીયલ પાર્ક પાસે વેપારી પર હુમલો કરી લૂંટ ચલાવનાર ૩ આરોપીઓ મુદ્દામાલ સાથે પકડાયા. 💰🏃‍♂️
આરોપીઓ: ઝાહિદ ઉર્ફે ભુરીયા, અનવરરફી ભટ્ટ અને અમાનઉલ્લા ઉર્ફે કેફ (તમામ રહે. જમ્મુ કાશ્મીર).
VapiNews #ValsadPolice #CrimeNews #GujaratPolice #BreakingNews #VapiCity #LCBValsad #GujaratNews #InstaNewsGujarati #Justice #PoliceAction #WownewsGujarat
    user_AbdulHamid Hussain Shaikh
    AbdulHamid Hussain Shaikh
    Mobile Phone Accessory Shop વલસાડ, વલસાડ, ગુજરાત•
    1 hr ago
  • ગુજરાતના વાપીમાં કરવડ પૂનમ ઇન્ડસ્ટ્રીઝ પાર્ક પાસે બે અજાણ્યા ઈસમોએ એક ફરિયાદીને મારમારી ₹1.50 લાખની લૂંટ ચલાવી. લૂંટારુઓ ફરાર થઈ ગયા છે અને પોલીસે આ મામલે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
    1
    ગુજરાતના વાપીમાં કરવડ પૂનમ ઇન્ડસ્ટ્રીઝ પાર્ક પાસે બે અજાણ્યા ઈસમોએ એક ફરિયાદીને મારમારી ₹1.50 લાખની લૂંટ ચલાવી. લૂંટારુઓ ફરાર થઈ ગયા છે અને પોલીસે આ મામલે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
    user_Ronak Nileshbhai Mistry
    Ronak Nileshbhai Mistry
    Local News Reporter વલસાડ, વલસાડ, ગુજરાત•
    21 hrs ago
  • લિંબાયત મીઠીખાડી વિસ્તારમાં હત્યના આરોપીને પકડવા ગયેલી પોલીસ ઉપર આરોપીએ ચપ્પુ વડે હુમલો કરતા એક પોલીસકર્મી ને ઈજા, પીઆઇ ચૌહાણએ સ્વ બચાવ માં બે રાઉન્ડ ફાયરિંગ કર્યું એક ગોળી આરોપીને પગમાં વાગી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો લિંબાયત મીઠીખાડી વિસ્તારમાં હત્યના આરોપીને પકડવા ગયેલી પોલીસ ઉપર આરોપીએ ચપ્પુ વડે હુમલો કરતા એક પોલીસકર્મી ને ઈજા, પીઆઇ ચૌહાણએ સ્વ બચાવ માં બે રાઉન્ડ ફાયરિંગ કર્યું એક ગોળી આરોપીને પગમાં વાગી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો
    1
    લિંબાયત મીઠીખાડી વિસ્તારમાં હત્યના આરોપીને પકડવા ગયેલી પોલીસ ઉપર આરોપીએ ચપ્પુ વડે હુમલો કરતા એક પોલીસકર્મી ને ઈજા, પીઆઇ ચૌહાણએ સ્વ બચાવ માં બે રાઉન્ડ ફાયરિંગ કર્યું એક ગોળી આરોપીને પગમાં વાગી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો
લિંબાયત મીઠીખાડી વિસ્તારમાં હત્યના આરોપીને પકડવા ગયેલી પોલીસ ઉપર આરોપીએ ચપ્પુ વડે હુમલો કરતા એક પોલીસકર્મી ને ઈજા, પીઆઇ ચૌહાણએ સ્વ બચાવ માં બે રાઉન્ડ ફાયરિંગ કર્યું એક ગોળી આરોપીને પગમાં વાગી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો
    user_Hafiz Shaikh
    Hafiz Shaikh
    નવસારી, નવસારી, ગુજરાત•
    3 hrs ago
  • સાયબર ક્રાઇમે બાતમીના આધારે રેડ કરી નીરજ સિંગ અને અજય સિંગ ને ઝડપી પાડ્યા સુરત બ્રેકીંગ સુરત માં રોકડ આપી અને અમેરીકન ડોલર માં રોકાણ કરવાના નામે છેતરપીંડી કરનાર બે ઝડપાયા લોકો ને 300 થી 1000 અમેરિકન ડોલર રોકશે તો 54 દિવસ માં ડબલ કરવાની આપતા હતા લાલચ સોસિયો સર્કલ ખાતે શોપ ઓપન કરી રોકડ નાણાં લઈ લિંક આપી તેમાં રોકાણ કરાવતા સાયબર ક્રાઇમે બાતમીના આધારે રેડ કરી નીરજ સિંગ અને અજય સિંગ ને ઝડપી પાડ્યા ઝડપાયેલા બંને આરોપી ને રોકાણ ની રકમ ના 1.3 ટકા કમીશન મળતું પોલીસે રેડ કરી તે દરમિયાન 25 જેટલા લોકો રોકાણકાર આવ્યા હતા સાયબર ક્રાઇમ પોલીસે તપાસ કરતા અલાઉદ્દીન અને ઇમરાન નામના માણસો એ આ લોકો ને કામ આપ્યું હતું સાયબર ક્રાઈમ પોલીસે અલાઈદ્દીન અને ઇમરાન ને શોધવાની તજવીજ હાથ ધરી છેતરપીંડી આચરનાર માસ્ટર માઈન્ડ શોપારસ શેઠિયા પણ ફરાર સાયબર ક્રાઇમ પોલીસે આરોપીઓ ને પકડવા ચક્રો ગતિમાન કર્યા
    1
    સાયબર ક્રાઇમે બાતમીના આધારે રેડ કરી નીરજ સિંગ અને અજય સિંગ ને ઝડપી પાડ્યા
સુરત બ્રેકીંગ
સુરત માં રોકડ આપી અને અમેરીકન ડોલર માં રોકાણ કરવાના નામે છેતરપીંડી કરનાર બે ઝડપાયા
લોકો ને 300 થી 1000 અમેરિકન ડોલર રોકશે તો 54 દિવસ માં ડબલ કરવાની આપતા હતા લાલચ
સોસિયો સર્કલ ખાતે શોપ ઓપન કરી રોકડ નાણાં લઈ લિંક આપી તેમાં રોકાણ કરાવતા 
સાયબર ક્રાઇમે બાતમીના આધારે રેડ કરી નીરજ સિંગ અને અજય સિંગ ને ઝડપી પાડ્યા
ઝડપાયેલા બંને આરોપી ને રોકાણ ની રકમ ના 1.3 ટકા કમીશન મળતું
પોલીસે રેડ કરી તે દરમિયાન 25 જેટલા લોકો રોકાણકાર આવ્યા હતા
સાયબર ક્રાઇમ પોલીસે તપાસ કરતા અલાઉદ્દીન અને ઇમરાન નામના માણસો એ આ લોકો ને કામ આપ્યું હતું
સાયબર ક્રાઈમ પોલીસે અલાઈદ્દીન અને ઇમરાન ને શોધવાની તજવીજ હાથ ધરી
છેતરપીંડી આચરનાર માસ્ટર માઈન્ડ શોપારસ શેઠિયા પણ ફરાર
સાયબર ક્રાઇમ પોલીસે આરોપીઓ ને પકડવા ચક્રો ગતિમાન કર્યા
    user_Super fast news channel
    Super fast news channel
    પલસાણા, સુરત, ગુજરાત•
    54 min ago
  • बगुमरा में 'सेवा' के नाम पर 'मेवा' खाने का बड़ा नेटवर्क? *मंदिर की ज़मीन, जनता का पानी और नेताओं की कमाई; जोलवा पुलिस पोस्ट के सामने 'पानी का प्याउ' के नाम पर चल रहा एडमिनिस्ट्रेशन झोल* बगुमरा राजगीर जनता की पसीने की कमाई और टैक्स के लाखों रुपये कैसे बर्बाद हो जाते हैं, इसका जीता-जागता उदाहरण जोलवा पाटिया के पास देखने को मिल रहा है। प्यासे लोगों की प्यास बुझाने के लिए बनाया गया 'पानी प्याऊ आज भ्रष्टाचार का अड्डा बनता दिख रहा है। *बंद प्याऊ के पीछे का 'सीक्रेट' मिशन* सालों से जनता के लिए बंद इस पानी प्याऊ पर ताले लटके हैं, लेकिन अंदर का बोरिंग 24 घंटे चलता रहता है। आरोप है कि इस सरकारी बोरिंग से जनता को मुफ़्त में पानी मिलने के बजाय, आस-पास की लॉरियों और व्यापारियों को 'प्राइवेट सप्लाई' किया जा रहा है। क्या यह सरपंच की मेहरबानी है या एडमिनिस्ट्रेटिव सिस्टम की अंधी आंखें? पवित्र ज़मीन पर किराए में कटौती* यह ज़मीन पाँच गाँवों के बीच एक मंदिर के लिए दी गई है। लेकिन आज इस धार्मिक और पब्लिक इंटरेस्ट वाली ज़मीन पर: गैर-कानूनी दुकानों और पान की दुकानों का साम्राज्य ढह गया है। सूत्रों के मुताबिक, इन दुकानों से मोटा किराया वसूला जा रहा है। सवाल यह है कि क्या ये किराए की रसीदें फाड़ी जा रही हैं? अगर नहीं, तो ये लाखों रुपये किसकी जेब में जा रहे हैं? तलाटी या सरपंच चुप क्यों हैं? GEB और लाइट बिल का रहस्य सबसे गंभीर मुद्दा बिजली कनेक्शन का है। जनता पूछ रही है: मिलकत बंद होने पर GEB ने किसके नाम पर परमिशन दी? इस बोरिंग का बिजली मीटर किस कोने में छिपा है? क्या इसका बिल पंचायत देती है? अगर पंचायत बिल दे रही है और प्राइवेट लोग कमा रहे हैं, तो यह जनता की खजाने पर सीधा हमला है। *जांच की मांग: क्या बड़े लोगों के नाम सामने आएंगे?* जोलवा के लोग अब इस घोर लापरवाही की निंदा कर रहे हैं अगर इस 'पानी प्याऊ' कांड की निष्पक्ष जांच हो, दबदबा हटाया जाए और बिजली कनेक्शन के कागज़ात चेक किए जाएं, तो पंचायत के कई 'सफ़ेद कॉलर' नेताओं के असली चेहरे सामने आ सकते हैं। *क्या सिस्टम जागेगा या 'जनता को ठगने ' का खेल चलता रहेगा?* सूरत के पलसाना बिस्तर से नरेंद्र पटेल की रिपोर्ट
    1
    बगुमरा में 'सेवा' के नाम पर 'मेवा' खाने का बड़ा नेटवर्क?
*मंदिर की ज़मीन, जनता का पानी और नेताओं की कमाई; जोलवा पुलिस पोस्ट के सामने 'पानी का प्याउ' के नाम पर चल रहा एडमिनिस्ट्रेशन झोल*
बगुमरा
राजगीर जनता की पसीने की कमाई और टैक्स के लाखों रुपये कैसे बर्बाद हो जाते हैं, इसका जीता-जागता उदाहरण जोलवा पाटिया के पास देखने को मिल रहा है। प्यासे लोगों की प्यास बुझाने के लिए बनाया गया 'पानी प्याऊ आज भ्रष्टाचार का अड्डा बनता दिख रहा है।
*बंद प्याऊ के पीछे का 'सीक्रेट' मिशन*
सालों से जनता के लिए बंद इस पानी प्याऊ पर ताले लटके हैं, लेकिन अंदर का बोरिंग 24 घंटे चलता रहता है। आरोप है कि इस सरकारी बोरिंग से जनता को मुफ़्त में पानी मिलने के बजाय, आस-पास की लॉरियों और व्यापारियों को 'प्राइवेट सप्लाई' किया जा रहा है। क्या यह सरपंच की मेहरबानी है या एडमिनिस्ट्रेटिव सिस्टम की अंधी आंखें? पवित्र ज़मीन पर किराए में कटौती* यह ज़मीन पाँच गाँवों के बीच एक मंदिर के लिए दी गई है। लेकिन आज इस धार्मिक और पब्लिक इंटरेस्ट वाली ज़मीन पर: गैर-कानूनी दुकानों और पान की दुकानों का साम्राज्य ढह गया है। सूत्रों के मुताबिक, इन दुकानों से मोटा किराया वसूला जा रहा है। सवाल यह है कि क्या ये किराए की रसीदें फाड़ी जा रही हैं? अगर नहीं, तो ये लाखों रुपये किसकी जेब में जा रहे हैं? तलाटी या सरपंच चुप क्यों हैं? GEB और लाइट बिल का रहस्य सबसे गंभीर मुद्दा बिजली कनेक्शन का है। जनता पूछ रही है: मिलकत बंद होने पर GEB ने किसके नाम पर परमिशन दी? इस बोरिंग का बिजली मीटर किस कोने में छिपा है? क्या इसका बिल पंचायत देती है? अगर पंचायत बिल दे रही है और प्राइवेट लोग कमा रहे हैं, तो यह जनता की खजाने पर सीधा हमला है। *जांच की मांग: क्या बड़े लोगों के नाम सामने आएंगे?*
जोलवा के लोग अब इस घोर लापरवाही की निंदा कर रहे हैं अगर इस 'पानी प्याऊ' कांड की निष्पक्ष जांच हो, दबदबा हटाया जाए और बिजली कनेक्शन के कागज़ात चेक किए जाएं, तो पंचायत के कई 'सफ़ेद कॉलर' नेताओं के असली चेहरे सामने आ सकते हैं।
*क्या सिस्टम जागेगा या 'जनता को ठगने ' का खेल चलता रहेगा?*
सूरत के पलसाना बिस्तर से नरेंद्र पटेल की रिपोर्ट
    user_Bharat Tv24 News
    Bharat Tv24 News
    Media Consultant પલસાણા, સુરત, ગુજરાત•
    1 hr ago
  • સુરત શહેર ઉધના ઝોન ટ્રાફિક પોઇન્ટ ર ભરોસે જવાબદાર અધિકારી કોઈ હાજર નહી ટ્રાફિક પોઇન્ટ પર બેદરકારી
    1
    સુરત શહેર ઉધના ઝોન ટ્રાફિક પોઇન્ટ ર ભરોસે  જવાબદાર અધિકારી કોઈ હાજર નહી
ટ્રાફિક પોઇન્ટ પર બેદરકારી
    user_Dinesh Chauhan
    Dinesh Chauhan
    ચોરાસી, સુરત, ગુજરાત•
    1 hr ago
  • વલસાડના વાપી શહેરમાં પાલિકાના નામની જોડણીને લઈને ગૂંચવણ ઊભી થઈ છે. એક જ વહીવટમાં 'પાલિકા' અને 'પાલીકા' એમ બે જુદી જુદી જોડણીઓનો ઉપયોગ થઈ રહ્યો છે, જે બેદરકારીનો પ્રશ્ન ઉઠાવે છે.
    1
    વલસાડના વાપી શહેરમાં પાલિકાના નામની જોડણીને લઈને ગૂંચવણ ઊભી થઈ છે. એક જ વહીવટમાં 'પાલિકા' અને 'પાલીકા' એમ બે જુદી જુદી જોડણીઓનો ઉપયોગ થઈ રહ્યો છે, જે બેદરકારીનો પ્રશ્ન ઉઠાવે છે.
    user_AbdulHamid Hussain Shaikh
    AbdulHamid Hussain Shaikh
    Mobile Phone Accessory Shop વલસાડ, વલસાડ, ગુજરાત•
    10 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.