Shuru
Apke Nagar Ki App…
પેન્શનરો માટે વાર્ષિક હયાતી ખરાઈ ફરજિયાત – ૧ મે થી ૩૧ જુલાઈ ૨૦૨૬ સુધી સમયમર્યાદા દાહોદ જિલ્લા તિજોરી કચેરી દ્વારા તમામ પેન્શનરોને સૂચના આપવામાં આવે છે કે, IRLA યોજના અંતર્ગત બેંક મારફતે રાજ્ય તથા કેન્દ્ર સરકારનું પેન્શન મેળવતા પેન્શનરોએ પોતાની વાર્ષિક હયાતીની ખરાઈ ફરજિયાત રીતે કરાવવાની રહેશે. પેન્શનરોએ જે બેંકમાંથી પેન્શન મેળવતા હોય તે બેંકમાં રૂબરૂ જઈને તા. ૦૧/૦૫/૨૦૨૬ થી તા. ૩૧/૦૭/૨૦૨૬ દરમિયાન અચૂક હયાતી નોંધાવવાની રહેશે.
Limdabara News
પેન્શનરો માટે વાર્ષિક હયાતી ખરાઈ ફરજિયાત – ૧ મે થી ૩૧ જુલાઈ ૨૦૨૬ સુધી સમયમર્યાદા દાહોદ જિલ્લા તિજોરી કચેરી દ્વારા તમામ પેન્શનરોને સૂચના આપવામાં આવે છે કે, IRLA યોજના અંતર્ગત બેંક મારફતે રાજ્ય તથા કેન્દ્ર સરકારનું પેન્શન મેળવતા પેન્શનરોએ પોતાની વાર્ષિક હયાતીની ખરાઈ ફરજિયાત રીતે કરાવવાની રહેશે. પેન્શનરોએ જે બેંકમાંથી પેન્શન મેળવતા હોય તે બેંકમાં રૂબરૂ જઈને તા. ૦૧/૦૫/૨૦૨૬ થી તા. ૩૧/૦૭/૨૦૨૬ દરમિયાન અચૂક હયાતી નોંધાવવાની રહેશે.
More news from ગુજરાત and nearby areas
- દાહોદ જિલ્લામાં આવેલી ઝાલોદ રોડ કુમારશાળા નુ મકાન બનાવવામાં વિલંબ.1
- ગોવિંદ ગુરુ લીમડી તાલુકામાં લીલવા ઠાકોર ખાતે “ટીબી મુક્ત ભારત અભિયાન” અંતર્ગત કેમ્પ યોજાયો આજે તારીખ 23/04/2026 ગુરુવારના રોજ સાંજે 4 કલાક સુધીમાં ગોવિંદ ગુરુ લીમડી તાલુકામાં “ટીબી મુક્ત ભારત અભિયાન” અંતર્ગત આરોગ્ય વિભાગ દ્વારા મહત્વપૂર્ણ કામગીરી હાથ ધરવામાં આવી છે. પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર લીલવા ઠાકોર ખાતે રાષ્ટ્રીય ક્ષય નિર્મૂલન કાર્યક્રમ અંતર્ગત પોર્ટેબલ એક્સ-રે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અભિયાન દરમિયાન વિવિધ કેટેગરીના કુલ 152 લાભાર્થીઓના પોર્ટેબલ એક્સ-રે લેવામાં આવ્યા હતા અને આરોગ્ય ચકાસણીઓ કરવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન લાભાર્થીઓની ઊંચાઈ, વજન, એચઆઈવી તપાસ તેમજ બ્લડ શુગર જેવી જરૂરી તપાસો પણ કરવામાં આવી હતી. આ સમગ્ર કાર્યક્રમ આરોગ્ય અધિકારીઓના માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યો હતો અને આરોગ્ય સ્ટાફનો સહકાર નોંધપાત્ર રહ્યો હતો. આ ઝુંબેશ દ્વારા ક્ષયરોગના કેસોની સમયસર ઓળખ કરી સારવાર શરૂ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે, જે ટીબી મુક્ત ભારતના લક્ષ્યને સિદ્ધ કરવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે. આરોગ્ય વિભાગ દ્વારા લોકોને જાગૃત રહી સમયસર તપાસ કરાવવાની અપીલ પણ કરવામાં આવી છે.1
- દાહોદ જિલ્લા તિજોરી કચેરી દ્વારા તમામ પેન્શનરોને સૂચના આપવામાં આવે છે કે, IRLA યોજના અંતર્ગત બેંક મારફતે રાજ્ય તથા કેન્દ્ર સરકારનું પેન્શન મેળવતા પેન્શનરોએ પોતાની વાર્ષિક હયાતીની ખરાઈ ફરજિયાત રીતે કરાવવાની રહેશે. પેન્શનરોએ જે બેંકમાંથી પેન્શન મેળવતા હોય તે બેંકમાં રૂબરૂ જઈને તા. ૦૧/૦૫/૨૦૨૬ થી તા. ૩૧/૦૭/૨૦૨૬ દરમિયાન અચૂક હયાતી નોંધાવવાની રહેશે.1
- યાસીન ભાભોર - FATEPURA LIVE MO.9825257995-9924257995 ફતેપુરા: વાંદરીયા ગામેથી ઘુઘસ ગામના યુવકની લાશ કુવામાંથી મળી આવવા મામલે પરિવારજનોએ ફતેપુરા પોલીસ સામે ગંભીર આક્ષેપો સાથે દાહોદ જિલ્લા પોલીસવડાને લેખિત રજૂઆત કરી મૃતકના શરીર પરથી સોના ચાંદીના દાગીના ગાયબ થવા બાબતે તેમજ આરોપીઓ સામે હત્યાનો ગુનો દાખલ થવા બાબતે લેખિત રજૂઆત કરાઈ1
- Post by Mahesh Damor1
- સંજેલી તાલુકા બસ સ્ટેન્ડ ની બાજુમાં કચરાનો ઢગલો વર્ષોથી પડ્યો છે તો તમને નમ્ર વિનંતી છે ખતરો ફટાફટ કરાવી શકો. આ વર્ષે તકલીફ થાય છે વૃતાંશ મારે છે1
- મહીસાગર જિલ્લાના મારા વહાલા ખેડૂત ભાઈઓ-બહેનો, ભાજપ સરકાર હંમેશા તમારી પડખે રહી છે. જ્યારે પણ કુદરતી આફત આવી છે ત્યારે સરકારે કરોડથી વધુની માતબર રકમની સહાય આપીને ખેડૂતોના આંસુ લૂછવાનું કામ કર્યું છે. ખેતીમાં આધુનિકીકરણ લાવવા માટે ટ્રેક્ટર સબસિડી અને પાઈપલાઈન યોજનાનો લાભ પણ આપણા જિલ્લાના હજારો ખેડૂતો લઈ રહ્યા છે. વિકાસના આ કાર્યોને ચાલુ રાખવા માટે આગામી ૨26મી એ આપનો પવિત્ર મત ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને આપી, વિજયી બનાવવા અપીલ કરું છું.1
- દાહોદ સરકારી પોલીટેકનિક માં જવાબદાર યુવા અંતર્ગત સ્પર્ધા યોજાઈ1