Shuru
Apke Nagar Ki App…
સંજેલી બજારમાં બસ સ્ટેશન ની પાછળ કચરાનો ઢગલો વર્ષોથી પડ્યો છે સંજેલી તાલુકા બસ સ્ટેન્ડ ની બાજુમાં કચરાનો ઢગલો વર્ષોથી પડ્યો છે તો તમને નમ્ર વિનંતી છે ખતરો ફટાફટ કરાવી શકો. આ વર્ષે તકલીફ થાય છે વૃતાંશ મારે છે
Ravat Alkesh
સંજેલી બજારમાં બસ સ્ટેશન ની પાછળ કચરાનો ઢગલો વર્ષોથી પડ્યો છે સંજેલી તાલુકા બસ સ્ટેન્ડ ની બાજુમાં કચરાનો ઢગલો વર્ષોથી પડ્યો છે તો તમને નમ્ર વિનંતી છે ખતરો ફટાફટ કરાવી શકો. આ વર્ષે તકલીફ થાય છે વૃતાંશ મારે છે
More news from ગુજરાત and nearby areas
- સંજેલી તાલુકા બસ સ્ટેન્ડ ની બાજુમાં કચરાનો ઢગલો વર્ષોથી પડ્યો છે તો તમને નમ્ર વિનંતી છે ખતરો ફટાફટ કરાવી શકો. આ વર્ષે તકલીફ થાય છે વૃતાંશ મારે છે1
- મહીસાગર જિલ્લાના મારા વહાલા ખેડૂત ભાઈઓ-બહેનો, ભાજપ સરકાર હંમેશા તમારી પડખે રહી છે. જ્યારે પણ કુદરતી આફત આવી છે ત્યારે સરકારે કરોડથી વધુની માતબર રકમની સહાય આપીને ખેડૂતોના આંસુ લૂછવાનું કામ કર્યું છે. ખેતીમાં આધુનિકીકરણ લાવવા માટે ટ્રેક્ટર સબસિડી અને પાઈપલાઈન યોજનાનો લાભ પણ આપણા જિલ્લાના હજારો ખેડૂતો લઈ રહ્યા છે. વિકાસના આ કાર્યોને ચાલુ રાખવા માટે આગામી ૨26મી એ આપનો પવિત્ર મત ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને આપી, વિજયી બનાવવા અપીલ કરું છું.1
- યાસીન ભાભોર - FATEPURA LIVE MO.9825257995-9924257995 ફતેપુરા: વાંદરીયા ગામેથી ઘુઘસ ગામના યુવકની લાશ કુવામાંથી મળી આવવા મામલે પરિવારજનોએ ફતેપુરા પોલીસ સામે ગંભીર આક્ષેપો સાથે દાહોદ જિલ્લા પોલીસવડાને લેખિત રજૂઆત કરી મૃતકના શરીર પરથી સોના ચાંદીના દાગીના ગાયબ થવા બાબતે તેમજ આરોપીઓ સામે હત્યાનો ગુનો દાખલ થવા બાબતે લેખિત રજૂઆત કરાઈ1
- દાહોદ જિલ્લામાં આવેલી ઝાલોદ રોડ કુમારશાળા નુ મકાન બનાવવામાં વિલંબ.1
- ગોવિંદ ગુરુ લીમડી તાલુકામાં લીલવા ઠાકોર ખાતે “ટીબી મુક્ત ભારત અભિયાન” અંતર્ગત કેમ્પ યોજાયો આજે તારીખ 23/04/2026 ગુરુવારના રોજ સાંજે 4 કલાક સુધીમાં ગોવિંદ ગુરુ લીમડી તાલુકામાં “ટીબી મુક્ત ભારત અભિયાન” અંતર્ગત આરોગ્ય વિભાગ દ્વારા મહત્વપૂર્ણ કામગીરી હાથ ધરવામાં આવી છે. પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર લીલવા ઠાકોર ખાતે રાષ્ટ્રીય ક્ષય નિર્મૂલન કાર્યક્રમ અંતર્ગત પોર્ટેબલ એક્સ-રે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અભિયાન દરમિયાન વિવિધ કેટેગરીના કુલ 152 લાભાર્થીઓના પોર્ટેબલ એક્સ-રે લેવામાં આવ્યા હતા અને આરોગ્ય ચકાસણીઓ કરવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન લાભાર્થીઓની ઊંચાઈ, વજન, એચઆઈવી તપાસ તેમજ બ્લડ શુગર જેવી જરૂરી તપાસો પણ કરવામાં આવી હતી. આ સમગ્ર કાર્યક્રમ આરોગ્ય અધિકારીઓના માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યો હતો અને આરોગ્ય સ્ટાફનો સહકાર નોંધપાત્ર રહ્યો હતો. આ ઝુંબેશ દ્વારા ક્ષયરોગના કેસોની સમયસર ઓળખ કરી સારવાર શરૂ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે, જે ટીબી મુક્ત ભારતના લક્ષ્યને સિદ્ધ કરવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે. આરોગ્ય વિભાગ દ્વારા લોકોને જાગૃત રહી સમયસર તપાસ કરાવવાની અપીલ પણ કરવામાં આવી છે.1
- દાહોદ જિલ્લા તિજોરી કચેરી દ્વારા તમામ પેન્શનરોને સૂચના આપવામાં આવે છે કે, IRLA યોજના અંતર્ગત બેંક મારફતે રાજ્ય તથા કેન્દ્ર સરકારનું પેન્શન મેળવતા પેન્શનરોએ પોતાની વાર્ષિક હયાતીની ખરાઈ ફરજિયાત રીતે કરાવવાની રહેશે. પેન્શનરોએ જે બેંકમાંથી પેન્શન મેળવતા હોય તે બેંકમાં રૂબરૂ જઈને તા. ૦૧/૦૫/૨૦૨૬ થી તા. ૩૧/૦૭/૨૦૨૬ દરમિયાન અચૂક હયાતી નોંધાવવાની રહેશે.1
- Post by Mahesh Damor1
- મહીસાગર જિલ્લાના પ્રબુદ્ધ નાગરિકોને લોકશાહીના પર્વમાં સહભાગી થવા જાહેર અપીલ આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ અન્વયે મહીસાગર જિલ્લાના તમામ નાગરિકોને મારું નમ્ર આહવાન છે. રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય રાજકીય પ્રવાહોથી આપ સૌ સુપેરે પરિચિત છો, ત્યારે રાષ્ટ્રના સર્વાંગી વિકાસની ગતિને વધુ વેગ આપવા માટે આપનો કિંમતી મત અનિવાર્ય છે. સ્થાનિક સ્વરાજની આ ચૂંટણીમાં તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકામાં 'કમળ' ના નિશાન સામેનું બટન દબાવી ભારતીય જનતા પાર્ટીના તમામ ઉમેદવારોને પ્રચંડ બહુમતીથી વિજયી બનાવવા વિનંતી કરું છું.1