logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

બોટાદ જિલ્લા પોલીસ પરિવાર દ્વારા રંગોત્સવ ઉજવાયો***બોટાદ પોલીસ હેડક્વાર્ટર ખાતે જિલ્લા પોલીસવડાની વિશેષ ઉપસ્થિતિમાં જિલ્લાના પોલીસ સ્ટાફ તેમજ પોલીસ પરિવાર દ્વારા ડીજેના તાલે ગરબે ઝુમી, ડાન્સ મસ્તી સાથે રંગોત્સવની ઉજવણી કરી બોટાદ શહેરના ખસ રોડ પર આવેલ પોલીસ અધિક્ષક કચેરી, પોલીસ હેડ ક્વાર્ટર ખાતે જિલ્લા પોલીસ અધિક્ષક ધર્મેન્દ્ર શર્મા, ડી.વાય.એસ.પી અને જીલ્લાના તમામ પોલીસ અધિકારીઓ સાથે ધૂળેટી પર્વને લઈ રંગોત્સવનું પોલીસ પરિવાર માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું, જીલ્લા પોલીસ વડા દ્વારા લોકસેવા તત્પર રહેતા પોલીસ જવાનો પણ હોળી અને ધૂળેટીની ઉજવણી કરી આનંદ ઉત્સાહમાં સહભાગી થઈ શકે તે માટે પોલીસ પરિવાર માટે બોટાદ એસપી દ્વારા પોલીસ અધિક્ષક કચેરી હેડક્વાર્ટર ખાતે રંગોત્સવની ઉજવણી કરવામાં આવી, જેમાં બોટાદ જીલ્લાના પોલીસ અધિકારીઓ, પોલીસ જવાનો, તેમના પરિવારજનો જોડાયા હતા, નેચરલ કલર તેમજ રંગીન પાણીના પ્રવાહ સાથે કાર્યકમ યોજાયેલ, રંગોત્સવના કલરફૂલ વાતાવરણમાં સમગ્ર જિલ્લાના પોલીસ પરિવારે એકસાથે ડી.જે. ના તાલે ઝૂમ્યા હતા તો સાથે જ ગરબાની રમઝટ બોલાવી હતી અને સહુ લોકોએ એકસાથે મળી પરિવારની ભાવના સાથે ડાન્સ મસ્તી અને આનંદ ઉન્માદ સાથે રંગોત્સવની ઉજવણી કરાઈ. રીપોર્ટર/ચિંતન વાગડીયા મો/8000834888

2 hrs ago
user_Vagadiya chintan dilipbhai
Vagadiya chintan dilipbhai
બોટાદ, બોટાદ, ગુજરાત•
2 hrs ago

બોટાદ જિલ્લા પોલીસ પરિવાર દ્વારા રંગોત્સવ ઉજવાયો***બોટાદ પોલીસ હેડક્વાર્ટર ખાતે જિલ્લા પોલીસવડાની વિશેષ ઉપસ્થિતિમાં જિલ્લાના પોલીસ સ્ટાફ તેમજ પોલીસ પરિવાર દ્વારા ડીજેના તાલે ગરબે ઝુમી, ડાન્સ મસ્તી સાથે રંગોત્સવની ઉજવણી કરી બોટાદ શહેરના ખસ રોડ પર આવેલ પોલીસ અધિક્ષક કચેરી, પોલીસ હેડ ક્વાર્ટર ખાતે જિલ્લા પોલીસ અધિક્ષક ધર્મેન્દ્ર શર્મા, ડી.વાય.એસ.પી અને જીલ્લાના તમામ પોલીસ અધિકારીઓ સાથે ધૂળેટી પર્વને લઈ રંગોત્સવનું પોલીસ પરિવાર માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું, જીલ્લા પોલીસ વડા દ્વારા લોકસેવા તત્પર રહેતા પોલીસ જવાનો પણ હોળી અને ધૂળેટીની ઉજવણી કરી આનંદ ઉત્સાહમાં સહભાગી થઈ શકે તે માટે પોલીસ પરિવાર માટે બોટાદ એસપી દ્વારા પોલીસ અધિક્ષક કચેરી હેડક્વાર્ટર ખાતે રંગોત્સવની ઉજવણી કરવામાં આવી, જેમાં બોટાદ જીલ્લાના પોલીસ અધિકારીઓ, પોલીસ જવાનો, તેમના પરિવારજનો જોડાયા હતા, નેચરલ કલર તેમજ રંગીન પાણીના પ્રવાહ સાથે કાર્યકમ યોજાયેલ, રંગોત્સવના કલરફૂલ વાતાવરણમાં સમગ્ર જિલ્લાના પોલીસ પરિવારે એકસાથે ડી.જે. ના તાલે ઝૂમ્યા હતા તો સાથે જ ગરબાની રમઝટ બોલાવી હતી અને સહુ લોકોએ એકસાથે મળી પરિવારની ભાવના સાથે ડાન્સ મસ્તી અને આનંદ ઉન્માદ સાથે રંગોત્સવની ઉજવણી કરાઈ. રીપોર્ટર/ચિંતન વાગડીયા મો/8000834888

More news from ગુજરાત and nearby areas
  • પોલીસે હનીફ હમીરભાઈ કુરેશી વિરુધ કલમ ૩૧૬(૨),૩૧૬ (૫),૩૧૮ (૪),તથા ૩૩૬(૩) હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી..
    1
    પોલીસે હનીફ હમીરભાઈ કુરેશી વિરુધ કલમ ૩૧૬(૨),૩૧૬ (૫),૩૧૮ (૪),તથા ૩૩૬(૩) હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી..
    user_Asvin makwana
    Asvin makwana
    પત્રકાર બોટાદ, બોટાદ, ગુજરાત•
    8 hrs ago
  • લીંબડી ખાતે અસમિતા ખેલો ઈન્ડીયા અંતરગત રમત ગમતનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે 8 માર્ચના રોજ સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી સપોર્ટસ કોચિગ સેન્ટર ખાતે યોજાશે. યુવા કાર્યક્રમ અને રમતગમત મંત્રાલય, ભારત સરકારના વિભાગ અંતર્ગત, આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના અવસરે અસ્મિતા લીગ (Achieving Sports Milestone by Inspiring Women Through Action) નું આયોજન જિલ્લા પ્રશાસન, Sports Authority of India, MY Bharat અને જિલ્લા રમતગમત કચેરીના સંકલનથી કરવામાં આવી રહ્યું છે. અસ્મિતા, ખેલો ઇન્ડિયા યોજનાના અંતર્ગત “Sports for Women” ને પ્રોત્સાહન આપતી એક મુખ્ય પહેલ છે, જેનો હેતુ દેશભરની દીકરીઓ અને મહિલાઓમાં રમતગમત પ્રત્યે વ્યાપક ભાગીદારી સુનિશ્ચિત કરવાનો છે. આ લીગમાં 100 મીટર, 200 મીટર અને 400 મીટર દોડ જેવી એથ્લેટિક્સ સ્પર્ધાઓ તેમજ મનોરંજક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવશે. સ્પર્ધા ત્રણ વય જૂથોમાં યોજાશે — અન્ડર-13 વર્ષ, 13 થી 18 વર્ષ અને 18 વર્ષથી વધુ. જિલ્લા સુરેન્દ્રનગરમાં આ સ્પર્ધા તા. 8 માર્ચ 2026ના રોજ જિલ્લા સ્પોર્ટ્સ કોચિંગ સેન્ટર, લીમડી ખાતે યોજાશે। તમામ ભાગ લેનારોએ સવારે 7:30 વાગ્યે રિપોર્ટિંગ કરવાનું રહેશે. જિલ્લાની તમામ દીકરીઓ અને તમામ વય જૂથની મહિલાઓને વિનંતી છે કે તેઓ ઉત્સાહપૂર્વક ભાગ લઈ પોતાની પ્રતિભા, શક્તિ અને આત્મવિશ્વાસનું પ્રદર્શન કરે અસ્મિતા લીગ માત્ર સ્પર્ધા નથી, પરંતુ રમતગમત દ્વારા આત્મવિશ્વાસ, હિંમત અને મહિલા સશક્તિકરણનો ઉજાસ છે. તમામ શાળાઓ, મહાવિદ્યાલયો, વાલીઓ અને સમાજના આગેવાનોને અપીલ છે કે તેઓ દીકરીઓ અને મહિલાઓને નોંધણી માટે પ્રોત્સાહિત કરે અને આ પ્રતિષ્ઠિત પહેલમાં સક્રિય ભાગીદારી સુનિશ્ચિત કરે છે.
    1
    લીંબડી ખાતે અસમિતા ખેલો ઈન્ડીયા અંતરગત રમત ગમતનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે 8 માર્ચના રોજ સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી સપોર્ટસ કોચિગ સેન્ટર ખાતે યોજાશે.
યુવા કાર્યક્રમ અને રમતગમત મંત્રાલય, ભારત સરકારના વિભાગ અંતર્ગત, આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના અવસરે અસ્મિતા લીગ (Achieving Sports Milestone by Inspiring Women Through Action) નું આયોજન જિલ્લા પ્રશાસન, Sports Authority of India, MY Bharat અને જિલ્લા રમતગમત કચેરીના સંકલનથી કરવામાં આવી રહ્યું છે.
અસ્મિતા, ખેલો ઇન્ડિયા યોજનાના અંતર્ગત “Sports for Women” ને પ્રોત્સાહન આપતી એક મુખ્ય પહેલ છે, જેનો હેતુ દેશભરની દીકરીઓ અને મહિલાઓમાં રમતગમત પ્રત્યે વ્યાપક ભાગીદારી સુનિશ્ચિત કરવાનો છે. આ લીગમાં 100 મીટર, 200 મીટર અને 400 મીટર દોડ જેવી એથ્લેટિક્સ સ્પર્ધાઓ તેમજ મનોરંજક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવશે. સ્પર્ધા ત્રણ વય જૂથોમાં યોજાશે — અન્ડર-13 વર્ષ, 13 થી 18 વર્ષ અને 18 વર્ષથી વધુ.
જિલ્લા સુરેન્દ્રનગરમાં આ સ્પર્ધા તા. 8 માર્ચ 2026ના રોજ જિલ્લા સ્પોર્ટ્સ કોચિંગ સેન્ટર, લીમડી ખાતે યોજાશે। તમામ ભાગ લેનારોએ સવારે 7:30 વાગ્યે રિપોર્ટિંગ કરવાનું રહેશે.
જિલ્લાની તમામ દીકરીઓ અને તમામ વય જૂથની મહિલાઓને વિનંતી છે કે તેઓ ઉત્સાહપૂર્વક ભાગ લઈ પોતાની પ્રતિભા, શક્તિ અને આત્મવિશ્વાસનું પ્રદર્શન કરે અસ્મિતા લીગ માત્ર સ્પર્ધા નથી, પરંતુ રમતગમત દ્વારા આત્મવિશ્વાસ, હિંમત અને મહિલા સશક્તિકરણનો ઉજાસ છે.
તમામ શાળાઓ, મહાવિદ્યાલયો, વાલીઓ અને સમાજના આગેવાનોને અપીલ છે કે તેઓ દીકરીઓ અને મહિલાઓને નોંધણી માટે પ્રોત્સાહિત કરે અને આ પ્રતિષ્ઠિત પહેલમાં સક્રિય ભાગીદારી સુનિશ્ચિત કરે છે.
    user_Maheshbhai uteriya
    Maheshbhai uteriya
    વઢવાણ, સુરેન્દ્રનગર, ગુજરાત•
    6 hrs ago
  • ડાકોર રણછોડરાયજી ના દર્શને જતા પદ યાત્રો ઓ માટે સેવકોદ્વારા સેવા કેમ્પ યોજાયો
    1
    ડાકોર રણછોડરાયજી ના દર્શને જતા પદ યાત્રો ઓ માટે સેવકોદ્વારા સેવા કેમ્પ યોજાયો
    user_Loksamnanews channel
    Loksamnanews channel
    રિપોર્ટર Amreli, Gujarat•
    2 hrs ago
  • रिस्तोका रंग कभी फिका नही होना चाहिये।
    1
    रिस्तोका रंग कभी फिका नही होना चाहिये।
    user_રજની ભાઈ પરીખ
    રજની ભાઈ પરીખ
    Citizen Reporter પાલીતાણા, ભાવનગર, ગુજરાત•
    4 hrs ago
  • Post by Chhaganlal Parmar
    4
    Post by Chhaganlal Parmar
    user_Chhaganlal Parmar
    Chhaganlal Parmar
    અમરેલી, અમરેલી, ગુજરાત•
    10 hrs ago
  • કરવામાં આવ્યું છે. આ સભા લીંબડીયા હનુમાનજી ચોક ખાતે આજે સાંજે 5:30 વાગ્યે યોજાશે. સભામાં પાર્ટીના અગ્રણી નેતા ઈશુદાન ગઢવી સહિતના આગેવાનો ઉપસ્થિત રહી જનસમૂહને સંબોધન કરશે. સ્થાનિક પ્રશ્નો અને આવનારી રાજકીય દિશા અંગે મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે. સ્થાનિક કાર્યકરો દ્વારા વિશાળ સંખ્યામાં હાજરી આપવા અપીલ કરવામાં આવી છે. રિપોર્ટ રમેશ ઠાકોર હળવદ
    2
    કરવામાં આવ્યું છે. આ સભા લીંબડીયા હનુમાનજી ચોક ખાતે આજે સાંજે 5:30 વાગ્યે યોજાશે.
સભામાં પાર્ટીના અગ્રણી નેતા ઈશુદાન ગઢવી સહિતના આગેવાનો ઉપસ્થિત રહી જનસમૂહને સંબોધન કરશે. સ્થાનિક પ્રશ્નો અને આવનારી રાજકીય દિશા અંગે મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે.
સ્થાનિક કાર્યકરો દ્વારા વિશાળ સંખ્યામાં હાજરી આપવા અપીલ કરવામાં આવી છે.
રિપોર્ટ રમેશ ઠાકોર હળવદ
    user_Ramesh thakor Halvad
    Ramesh thakor Halvad
    Local News Reporter હળવદ, મોરબી, ગુજરાત•
    5 hrs ago
  • બોટાદ શહેરના ખસ રોડ પર આવેલ પોલીસ અધિક્ષક કચેરી, પોલીસ હેડ ક્વાર્ટર ખાતે જિલ્લા પોલીસ અધિક્ષક ધર્મેન્દ્ર શર્મા, ડી.વાય.એસ.પી અને જીલ્લાના તમામ પોલીસ અધિકારીઓ સાથે ધૂળેટી પર્વને લઈ રંગોત્સવનું પોલીસ પરિવાર માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું, જીલ્લા પોલીસ વડા દ્વારા લોકસેવા તત્પર રહેતા પોલીસ જવાનો પણ હોળી અને ધૂળેટીની ઉજવણી કરી આનંદ ઉત્સાહમાં સહભાગી થઈ શકે તે માટે પોલીસ પરિવાર માટે બોટાદ એસપી દ્વારા પોલીસ અધિક્ષક કચેરી હેડક્વાર્ટર ખાતે રંગોત્સવની ઉજવણી કરવામાં આવી, જેમાં બોટાદ જીલ્લાના પોલીસ અધિકારીઓ, પોલીસ જવાનો, તેમના પરિવારજનો જોડાયા હતા, નેચરલ કલર તેમજ રંગીન પાણીના પ્રવાહ સાથે કાર્યકમ યોજાયેલ, રંગોત્સવના કલરફૂલ વાતાવરણમાં સમગ્ર જિલ્લાના પોલીસ પરિવારે એકસાથે ડી.જે. ના તાલે ઝૂમ્યા હતા તો સાથે જ ગરબાની રમઝટ બોલાવી હતી અને સહુ લોકોએ એકસાથે મળી પરિવારની ભાવના સાથે ડાન્સ મસ્તી અને આનંદ ઉન્માદ સાથે રંગોત્સવની ઉજવણી કરાઈ. રીપોર્ટર/ચિંતન વાગડીયા મો/8000834888
    1
    બોટાદ શહેરના ખસ રોડ પર આવેલ પોલીસ અધિક્ષક કચેરી, પોલીસ હેડ ક્વાર્ટર ખાતે જિલ્લા પોલીસ અધિક્ષક ધર્મેન્દ્ર શર્મા, ડી.વાય.એસ.પી અને જીલ્લાના તમામ પોલીસ અધિકારીઓ સાથે ધૂળેટી પર્વને લઈ રંગોત્સવનું પોલીસ પરિવાર માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું, જીલ્લા પોલીસ વડા દ્વારા લોકસેવા તત્પર રહેતા પોલીસ જવાનો પણ હોળી અને ધૂળેટીની ઉજવણી કરી આનંદ ઉત્સાહમાં સહભાગી થઈ શકે તે માટે પોલીસ પરિવાર માટે બોટાદ એસપી દ્વારા પોલીસ અધિક્ષક કચેરી હેડક્વાર્ટર ખાતે રંગોત્સવની ઉજવણી કરવામાં આવી, જેમાં બોટાદ જીલ્લાના પોલીસ અધિકારીઓ, પોલીસ જવાનો, તેમના પરિવારજનો જોડાયા હતા, નેચરલ કલર તેમજ રંગીન પાણીના પ્રવાહ સાથે કાર્યકમ યોજાયેલ, રંગોત્સવના કલરફૂલ વાતાવરણમાં સમગ્ર જિલ્લાના પોલીસ પરિવારે એકસાથે ડી.જે. ના તાલે ઝૂમ્યા હતા તો સાથે જ ગરબાની રમઝટ બોલાવી હતી અને સહુ લોકોએ એકસાથે મળી પરિવારની ભાવના સાથે ડાન્સ મસ્તી અને આનંદ ઉન્માદ સાથે રંગોત્સવની ઉજવણી કરાઈ.
રીપોર્ટર/ચિંતન વાગડીયા
મો/8000834888
    user_Vagadiya chintan dilipbhai
    Vagadiya chintan dilipbhai
    બોટાદ, બોટાદ, ગુજરાત•
    2 hrs ago
  • ફરજ પર અડગ, પરંતુ દિલથી રંગીલાં – બોટાદ પોલીસ પરિવારની અનોખી ધુળેટી. બોટાદ જિલ્લા પોલીસ હેડક્વાર્ટર ખાતે ધુળેટી પર્વની રંગબેરંગ
    1
    ફરજ પર અડગ, પરંતુ દિલથી રંગીલાં – બોટાદ પોલીસ પરિવારની અનોખી ધુળેટી. 
બોટાદ જિલ્લા પોલીસ હેડક્વાર્ટર ખાતે ધુળેટી પર્વની રંગબેરંગ
    user_Asvin makwana
    Asvin makwana
    પત્રકાર બોટાદ, બોટાદ, ગુજરાત•
    12 hrs ago
  • ​સુરેન્દ્રનગર પોલીસ પરિવાર દ્વારા પોલીસ હેડ ક્વાર્ટર ખાતે ધૂળેટીના પર્વનુ આયોજન કરવામાં આવીયુ હતું જેમા પોલીસ પરિવાર સાથે હોળી-ધૂળેટીના પર્વની શાનદાર ઉજવણીમા જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલૂ સહિત ડીવાયએસપી, પીઆઈ પીએસઆઈ સહિતના પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ સાથે રંગોના ઉત્સવમાં સહભાગી બનીયા હતા. પોલીસ હેડ ક્વાર્ટર ખાતે ધૂળેટી ના તહેવારની હર્ષોલ્લાસભેર ઉજવણી કરવામાં આવેલ. પોલીસ અધિકારીઓ અને પોલીસ કર્મીઓએ ભારે સુરક્ષાની જવાબદારી વચ્ચે ખુશીઓની એક હળવી ક્ષણ માણી હતી. રેન્દ્રનગર જિલ્લા પોલીસ પરિવાર દ્વારા હોળી પર્વની ઉજવણી કરવામાં આવી હતી. સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુએ પોલીસ પરિવાર સાથે હર્ષોલ્લાસભેર હોળી ની ઉજવણી કરી હતી. રંગો અને આનંદના માહોલ વચ્ચે પોલીસ પરિવાર એકતાના રંગે રંગાયો હતો. જિલ્લા પોલીસ વડાએ તમામ પોલીસ પરિવારોને હોળી પર્વની હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી. આ પ્રસંગે જિલ્લા પોલીસ વડા પોતે પણ પોલીસ પરિવાર સાથે રંગ ઉડાડતા અને નૃત્ય કરતા નજરે પડ્યા હતા, જેને કારણે સમગ્ર વાતાવરણ ઉત્સાહભેર બની ગયું હતું. જિલ્લા પોલીસ વડા સાથે ડીવાયએસપી, પીઆઈ, પીએસઆઈ તેમજ SOG અને LCB સહિતના અધિકારીઓએ પણ મન મૂકીને હોળી રમી હતી. સૌએ પરસ્પર રંગ લગાવી આનંદ વ્યક્ત કર્યો હતો. હોળીના આ ઉત્સવ દરમિયાન મેઘધનુષ્ય જેવા રંગીન દ્રશ્યો સર્જાયા હતા, જ્યાં એકતા, પ્રેમ અને સૌહાર્દના રંગો ઝળહળતા જોવા મળ્યા હતા.
    1
    ​સુરેન્દ્રનગર પોલીસ પરિવાર દ્વારા પોલીસ હેડ ક્વાર્ટર ખાતે ધૂળેટીના પર્વનુ આયોજન કરવામાં આવીયુ હતું જેમા પોલીસ પરિવાર સાથે હોળી-ધૂળેટીના પર્વની શાનદાર ઉજવણીમા જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલૂ  સહિત ડીવાયએસપી, પીઆઈ પીએસઆઈ સહિતના પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ સાથે રંગોના ઉત્સવમાં સહભાગી બનીયા હતા. પોલીસ હેડ ક્વાર્ટર ખાતે ધૂળેટી ના તહેવારની હર્ષોલ્લાસભેર ઉજવણી કરવામાં આવેલ. પોલીસ અધિકારીઓ અને પોલીસ કર્મીઓએ ભારે સુરક્ષાની જવાબદારી વચ્ચે ખુશીઓની એક હળવી ક્ષણ માણી હતી.
રેન્દ્રનગર જિલ્લા પોલીસ પરિવાર દ્વારા હોળી પર્વની ઉજવણી કરવામાં આવી હતી.
સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુએ પોલીસ પરિવાર સાથે હર્ષોલ્લાસભેર હોળી ની ઉજવણી કરી હતી. રંગો અને આનંદના માહોલ વચ્ચે પોલીસ પરિવાર એકતાના રંગે રંગાયો હતો.
જિલ્લા પોલીસ વડાએ તમામ પોલીસ પરિવારોને હોળી પર્વની હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી. આ પ્રસંગે જિલ્લા પોલીસ વડા પોતે પણ પોલીસ પરિવાર સાથે રંગ ઉડાડતા અને નૃત્ય કરતા નજરે પડ્યા હતા, જેને કારણે સમગ્ર વાતાવરણ ઉત્સાહભેર બની ગયું હતું.
જિલ્લા પોલીસ વડા સાથે ડીવાયએસપી, પીઆઈ, પીએસઆઈ તેમજ SOG અને LCB સહિતના અધિકારીઓએ પણ મન મૂકીને હોળી રમી હતી. સૌએ પરસ્પર રંગ લગાવી આનંદ વ્યક્ત કર્યો હતો.
હોળીના આ ઉત્સવ દરમિયાન મેઘધનુષ્ય જેવા રંગીન દ્રશ્યો સર્જાયા હતા, જ્યાં એકતા, પ્રેમ અને સૌહાર્દના રંગો ઝળહળતા જોવા મળ્યા હતા.
    user_Maheshbhai uteriya
    Maheshbhai uteriya
    વઢવાણ, સુરેન્દ્રનગર, ગુજરાત•
    8 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.