logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

સંતરામપુર તાલુકાના પોડાફળિયા ચિતવા બુથ નં. ૧૨૬ના ગ્રામજનોએ કામોનો નિકાલ ન થાય તો તમામ આવનારી ચૂંટણીઓનો બહિષ્કાર કરવાની ચેતવણી ની માંગ સાથે સંતરામપુર મામલતદાર ને આવેદન પત્ર પાઠવ્યું... -------------------------------------------

8 hrs ago
user_Salman moravala
Salman moravala
Local News Reporter સંતરામપુર, મહીસાગર, ગુજરાત•
8 hrs ago
2dd9fd33-60c6-4079-9378-1f00056f5c71

સંતરામપુર તાલુકાના પોડાફળિયા ચિતવા બુથ નં. ૧૨૬ના ગ્રામજનોએ કામોનો નિકાલ ન થાય તો તમામ આવનારી ચૂંટણીઓનો બહિષ્કાર કરવાની ચેતવણી ની માંગ સાથે સંતરામપુર મામલતદાર ને આવેદન પત્ર પાઠવ્યું... -------------------------------------------

More news from ગુજરાત and nearby areas
  • પોલીસ અધિક્ષકશ્રી મહીસાગરનાઓ ની સૂચના મુજબ બાલાસિનોર ટાઉન પોલીસ સ્ટેશનના વિવિધ ગુન્હાઓમાં પકડાયેલ બોટલો નંગ -૩૫,૫૫૬/- જેની કિંમત રૂ.૧,૪૩,૨૮,૯૭૧/- ના વિદેશી દારૂનો નિકાલ કરવામાં આવ્યો. @spmahisagar
    1
    પોલીસ અધિક્ષકશ્રી મહીસાગરનાઓ ની સૂચના મુજબ બાલાસિનોર ટાઉન પોલીસ સ્ટેશનના વિવિધ ગુન્હાઓમાં પકડાયેલ બોટલો નંગ -૩૫,૫૫૬/- જેની કિંમત રૂ.૧,૪૩,૨૮,૯૭૧/- ના વિદેશી દારૂનો નિકાલ કરવામાં આવ્યો.
@spmahisagar
    user_Tushar Singh
    Tushar Singh
    સંતરામપુર, મહીસાગર, ગુજરાત•
    3 hrs ago
  • Post by Salman moravala
    1
    Post by Salman moravala
    user_Salman moravala
    Salman moravala
    Local News Reporter સંતરામપુર, મહીસાગર, ગુજરાત•
    4 hrs ago
  • બાલાસિનોર ટાઉન પો.સ્ટે પકડાયેલ પ્રોહી મુદ્દામાલ કિંમત રૂ ૧,૪૩,૨૮,૯૭૧/- ના વિદેશીદારૂનો જથ્થો નાશ કરવામાં આવ્યો. પોલીસ અધિક્ષક સાહેબ શ્રી.સફીન હસન મહીસાગર જીલ્લા નાઓના માર્ગદર્શન હેઠળ સને ૨૦૨૬ ના વર્ષ દરમ્યાન બાલાસિનોર ટાઉન પોલીસ સ્ટેશન દ્રારા પકડેલ વિદેશી દારૂના જથ્થાનો નાશ કરવા સુચના કરેલ જે અનુસંઘાને આજરોજ નાયબ પોલીસ અધિક્ષક શ્રી કમલેશ વસાવા સાહેબ….લુણાવાડા વિભાગ લુણાવાડા નાઓની દેખરેખ હેઠળ તથા મિતેશ વસાવા સાહેબ, પ્રાંત અધિકારી બાલાસિનોર તથા નશાબંધી અધિકારી સાહેબ નાઓનો હાજરીમાં બાલાસિનોર ટાઉન પોલીસ સ્ટેશનનાં મુલ્તાનપુરા વિસ્તારમાં આવેલ ડમ્પીંગ સાઇડ ખાતે ભારતીય બનાવટનો વિદેશીદારૂની કુલ બોટલો નંગ - ૩૫,૫૫૬/- જેની કુલ કિંમત રૂપિયા ૧,૧૪૩,૨૮,૯૭૧/- નો વિદેશીદારૂનો મુદ્દામાલ નાશ કરવામાં આવ્યો.
    1
    બાલાસિનોર ટાઉન પો.સ્ટે પકડાયેલ પ્રોહી મુદ્દામાલ કિંમત રૂ ૧,૪૩,૨૮,૯૭૧/- ના વિદેશીદારૂનો જથ્થો નાશ કરવામાં આવ્યો. પોલીસ અધિક્ષક સાહેબ શ્રી.સફીન હસન મહીસાગર જીલ્લા નાઓના માર્ગદર્શન હેઠળ સને ૨૦૨૬ ના વર્ષ દરમ્યાન બાલાસિનોર ટાઉન પોલીસ સ્ટેશન દ્રારા પકડેલ વિદેશી દારૂના જથ્થાનો નાશ કરવા સુચના કરેલ જે અનુસંઘાને આજરોજ નાયબ પોલીસ અધિક્ષક શ્રી કમલેશ વસાવા સાહેબ….લુણાવાડા વિભાગ લુણાવાડા નાઓની દેખરેખ હેઠળ તથા મિતેશ વસાવા સાહેબ, પ્રાંત અધિકારી બાલાસિનોર તથા નશાબંધી અધિકારી સાહેબ નાઓનો હાજરીમાં બાલાસિનોર ટાઉન પોલીસ સ્ટેશનનાં મુલ્તાનપુરા વિસ્તારમાં આવેલ ડમ્પીંગ સાઇડ ખાતે ભારતીય બનાવટનો વિદેશીદારૂની કુલ બોટલો નંગ - ૩૫,૫૫૬/- જેની કુલ કિંમત રૂપિયા ૧,૧૪૩,૨૮,૯૭૧/- નો વિદેશીદારૂનો મુદ્દામાલ નાશ કરવામાં આવ્યો.
    user_DILIPBHAI BARIA
    DILIPBHAI BARIA
    સંતરામપુર, મહીસાગર, ગુજરાત•
    12 hrs ago
  • Post by Ramabhai Taviyad
    1
    Post by Ramabhai Taviyad
    user_Ramabhai Taviyad
    Ramabhai Taviyad
    મોરવા (હડફ), પંચમહાલ, ગુજરાત•
    5 hrs ago
  • દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના જેતપુર દુ ગામમાં રહસ્યમય રીતે પશુઓના મોત મામલે પશુપાલન વિભાગના અધિકારીઓએ ગામના ફળીયાની મુલાકાત લીધી મૃત ગાયનું પોસ્ટ મોર્ટમ કરીને લેબમાં મોકલવામાં આવ્યા હતા રીપોર્ટ બાદ પશુઓના મોત મામલે જાણકારી મળશે
    1
    દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના જેતપુર દુ ગામમાં રહસ્યમય રીતે પશુઓના મોત મામલે પશુપાલન વિભાગના અધિકારીઓએ ગામના ફળીયાની મુલાકાત લીધી મૃત ગાયનું પોસ્ટ મોર્ટમ કરીને લેબમાં મોકલવામાં આવ્યા હતા રીપોર્ટ બાદ પશુઓના મોત મામલે જાણકારી મળશે
    user_DNA News
    DNA News
    Media house દાહોદ, દાહોદ, ગુજરાત•
    1 hr ago
  • दाहोद जिला कांग्रेस अध्यक्ष हर्षद भाई निनामा,दाहोद नगर पालिका के सामने भूख हड़ताल एवं धरने पर बैठे।
    1
    दाहोद जिला कांग्रेस अध्यक्ष हर्षद भाई निनामा,दाहोद नगर पालिका के सामने भूख हड़ताल एवं धरने पर बैठे।
    user_RJ BHARAT NEWS7...सदैव सत्य के
    RJ BHARAT NEWS7...सदैव सत्य के
    દાહોદ, દાહોદ, ગુજરાત•
    4 hrs ago
  • દાહોદ જિલ્લામાં આજે એક ગંભીર માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. દાહોદ નજીક રાબડાલા ગામ પાસે ખાનગી ટ્રાવેલ્સ બસનું ટાયર ફાટતા અકસ્માત સર્જાયો હતો. મળતી માહિતી મુજબ આ બસ મોરબીથી મધ્યપ્રદેશના ભોપાલ તરફ જઈ રહી હતી. ત્યારે અચાનક બસનું ટાયર ફાટતા ડ્રાઈવરનો કાબૂ ગુમાઈ ગયો અને બસ રસ્તા નજીક આવેલા ખાડામાં ઉતરી પલટી ખાઈ ગઈ.
    1
    દાહોદ જિલ્લામાં આજે એક ગંભીર માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે.
દાહોદ નજીક રાબડાલા ગામ પાસે ખાનગી ટ્રાવેલ્સ બસનું ટાયર ફાટતા અકસ્માત સર્જાયો હતો.
મળતી માહિતી મુજબ આ બસ મોરબીથી મધ્યપ્રદેશના ભોપાલ તરફ જઈ રહી હતી. ત્યારે અચાનક બસનું ટાયર ફાટતા ડ્રાઈવરનો કાબૂ ગુમાઈ ગયો અને બસ રસ્તા નજીક આવેલા ખાડામાં ઉતરી પલટી ખાઈ ગઈ.
    user_DAHOD TODAY
    DAHOD TODAY
    NEWS MEDIA દાહોદ, દાહોદ, ગુજરાત•
    6 hrs ago
  • Post by Salman moravala
    1
    Post by Salman moravala
    user_Salman moravala
    Salman moravala
    Local News Reporter સંતરામપુર, મહીસાગર, ગુજરાત•
    5 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.