પ્રાથમિક શાળા નવીફળી ( ના.કા) ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા. દીવસની ઊજવણી કરવામાં આવી. આનંદ વસાવા - નર્મદા સાગબારા તા.૭ મી માર્ચ ૨૦૨૬ નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાની નવીફળી ( નાના કાકડીયાઆંબા) પ્રાથમિક શાળા માં ૮ મી માર્ચે રવિવાર હોવાથી આજે આંતરરાષ્ટ્રીય મહિલા દીવસની ઊજવણી કરવામાં આવી હતી. આંતરરાષ્ટ્રીય મહીલા દીન નિમિત્તે આચાર્ય પ્રવીણભાઈ એ જણાવ્યું હતુ. કે મહીંલાઓનો વિકાસ શિક્ષણ વગર શક્ય નથી. મહીલા શિક્ષણ થકી સ્ત્રી સશક્તિકરણનો વિકાસ કરી તમારા ક્ષેત્રમાં આગળ આવી શકશે.જેથી " બેટી પઢાઓ " ષ સુત્રોને સાર્થક બનાવવા નો સંદેશ આપ્યો હતો. ઉપરાત ગામના ઉત્સાહી યુવાન ગુલાબસિગભાઈ એ પણ મહીલા જાગૃત થઈ દરેક ક્ષેત્રમાં ભાગ લઈ આગળ આવવા તેમજ મહીલાઓને પણ પુરુષ સમોવડો અધિકાર છે.જેથી સમાજ માં પ્રવર્તતી માન્યતાને માત આપી નવી પહલ આરંભ કરવાનું જણાવ્યું હતું .અને મહીલા શિક્ષક જીતાલીબેન વસાવાએ ભુતકાળમાં ઐતિહાસિક ભુમિકા ભજવનાર નારીઓ,તથા આંતરરાષ્ટ્રીય મહીલા દીવસનુ મહત્વ શુ છે.તે કેમ ઉજવવામાં આવે છે.અને મહીલા પણ શું શું કરી શકે એવી સરસ માહિતી આપી મહીલાઓમાં ઉત્સાહ વધારવાનું વક્તવ્ય પુરું પાડ્યું હતું.આ પ્રસંગે શાળાના શિક્ષકગણ , ગામ આગેવાન છગનભાઈ વસાવા તથા ગામની મહીલાઓ તેમજ વિધાર્થીઓ મોટી સંખ્યામાં હાજર રહી આંતરરાષ્ટ્રીય મહિલા દીવસની ધુમધામથી ઉજવણી કરવામાં આવી હતી.
પ્રાથમિક શાળા નવીફળી ( ના.કા) ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા. દીવસની ઊજવણી કરવામાં આવી. આનંદ વસાવા - નર્મદા સાગબારા તા.૭ મી માર્ચ ૨૦૨૬ નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાની નવીફળી ( નાના કાકડીયાઆંબા) પ્રાથમિક શાળા માં ૮ મી માર્ચે રવિવાર હોવાથી આજે આંતરરાષ્ટ્રીય મહિલા દીવસની ઊજવણી કરવામાં આવી હતી. આંતરરાષ્ટ્રીય મહીલા દીન નિમિત્તે આચાર્ય પ્રવીણભાઈ એ જણાવ્યું હતુ. કે મહીંલાઓનો વિકાસ શિક્ષણ વગર શક્ય નથી. મહીલા શિક્ષણ થકી સ્ત્રી સશક્તિકરણનો વિકાસ કરી તમારા ક્ષેત્રમાં આગળ આવી શકશે.જેથી " બેટી પઢાઓ " ષ સુત્રોને સાર્થક બનાવવા નો સંદેશ આપ્યો હતો. ઉપરાત ગામના ઉત્સાહી યુવાન ગુલાબસિગભાઈ એ પણ મહીલા
જાગૃત થઈ દરેક ક્ષેત્રમાં ભાગ લઈ આગળ આવવા તેમજ મહીલાઓને પણ પુરુષ સમોવડો અધિકાર છે.જેથી સમાજ માં પ્રવર્તતી માન્યતાને માત આપી નવી પહલ આરંભ કરવાનું જણાવ્યું હતું .અને મહીલા શિક્ષક જીતાલીબેન વસાવાએ ભુતકાળમાં ઐતિહાસિક ભુમિકા ભજવનાર નારીઓ,તથા આંતરરાષ્ટ્રીય મહીલા દીવસનુ મહત્વ શુ છે.તે કેમ ઉજવવામાં આવે છે.અને મહીલા પણ શું શું કરી શકે એવી સરસ માહિતી આપી મહીલાઓમાં ઉત્સાહ વધારવાનું વક્તવ્ય પુરું પાડ્યું હતું.આ પ્રસંગે શાળાના શિક્ષકગણ , ગામ આગેવાન છગનભાઈ વસાવા તથા ગામની મહીલાઓ તેમજ વિધાર્થીઓ મોટી સંખ્યામાં હાજર રહી આંતરરાષ્ટ્રીય મહિલા દીવસની ધુમધામથી ઉજવણી કરવામાં આવી હતી.
- વિંછીયા પો.સ્ટે. વિસ્તારના અમરાપુર ગામેથી ડુપ્લીકેટ ઇંગ્લીશ દારુ બનાવવાની મીની ફેક્ટરી પકડી પાડી કુલ મુદ્દામાલ કિ.રૂ.૧,૪૮,૩૯૬/- સાથે પકડી પાડતી લૉકલ ક્રાઇમ બ્રાન્ચ, રાજકોટ ગ્રામ્ય1
- ભરૂચ ભરૂચના સાંસદ મનસુખ વસાવા એ ફરી પોતાના પક્ષ ના નેતાઓ પર નિશાન સાધી કેટલીક વાતો કરી હતી.1
- હું અત્યારે સ્થળ પરથી આવી રહ્યો છું અને મારી આંખે જોયું છે કે જંગલ ખાતાની જમીનમાં રસ્તાનું કામ ચાલુ છે. આનો વીડિયો પણ સાથે મૂક્યો છે. સ્થળ પર હાજર કોન્ટ્રાક્ટર દ્વારા જણાવવામાં આવ્યું છે કે આ રોડ બાંધકામ શાખા માંગરોળ (PWD) દ્વારા બનાવવામાં આવી રહ્યો છે. જ્યારે આ જ રસ્તા અંગે Gujarat High Court માં કેસ પેન્ડિંગ છે, ત્યારે આ કામ ચાલુ રહેવું ગંભીર પ્રશ્નો ઉભા કરે છે. ❗ મુખ્ય પ્રશ્નો: • આ કામ કયા ટેન્ડર અને પરિપત્ર હેઠળ થઈ રહ્યું છે? • શું જંગલ ખાતાની મંજૂરી લેવામાં આવી છે? • કોર્ટમાં કેસ હોવા છતાં કામ કેમ ચાલુ છે? • શું આ રસ્તો ઉદ્યોગોની ટ્રકો માટે બનાવાઈ રહ્યો છે? 👉 સંબંધિત તંત્રએ તાત્કાલિક સ્પષ્ટતા કરવી જોઈએ અને જરૂર હોય તો કામ રોકવું જોઈએ. આ મુદ્દો ચોક્કસ રીતે તપાસનો વિષય છે.1
- Post by RK News1
- Post by Mr BHIl Vishnubhai kalidash1
- મોતના આરે પહોંચેલો સાંઢ, સારવારથી ફરી ઊભો થયો1
- ગુમ થયેલ વ્યક્તિને જમ્મુ કશ્મીર રાજ્યમાંથી પરત લાવી તેના પરિવાર સાથે મિલન કરાવતી ઝોઝ પોલીસ તા. 13/03/2026 ના રોજ ચીમનભાઈ દરસિંગભાઈ રાઠવા (ઉ.વ. 74), રહે. બાંડીભીંત, તા. જી. છોટાઉદેપુર ગુમ થયેલ હોવાની જાણ થતાં ઝોઝ પોલીસ સ્ટેશન ખાતે મિસિંગ જાણવા જોગ દાખલ કરી તપાસ હાથ ધરવામાં આવી હતી. ગુમ થયેલ વ્યક્તિને શોધવા માટે ગુજરાત રાજ્ય તથા અન્ય રાજ્યોમાં વ્યાપક પ્રસિદ્ધિ કરવામાં આવી હતી. તપાસ દરમ્યાન જમ્મુ કાશ્મીર રાજ્યના ઉધમપુર વિસ્તારમાં વ્યક્તિ મળી આવતા ત્યાંની પોલીસ દ્વારા ઝોઝ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવામાં આવ્યો હતો. ઝોઝ પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા જમ્મુ કાશ્મીર જઈ ગુમ થયેલ વ્યક્તિને સલામત રીતે પરત લાવી તેમના પરિવાર સાથે સુખદ મિલન કરાવવામાં આવ્યું. ટૂંકા સમયમાં ગુમ થયેલ વ્યક્તિને શોધી કાઢવામાં ઝોઝ પોલીસ સ્ટેશનને સફળતા પ્રાપ્ત થઈ છે1
- અદાણી કચ્છ-જામનગરથી વીજ લાઈનના થાંભલાઓ 5 લાખ ખેડુતોના ખેતરમાં બળજબરીથી નાંખે છે. મોરબીના હિંમતવાન ખેડૂતો અમદાવાદમાં અદાણીની કચેરીએ હક્કની લડાઈ લડવા પહોંચી ગયા. ધક્કા મારી બહાર કાઢ્યા. વિડીયો ડીલીટ કરી નાંખ્યો. મોદીએ આ કંપનીના ખાવડાના પ્રોજેકટ વાવમાં ખુલ્લા મૂકાયા.1