Shuru
Apke Nagar Ki App…
જય શ્રીકષ્ટભંજનદેવ સાળંગપુર હનુમાનજી મહારાજના દર્શન કરી આપના કામધંધાની શરૂઆત કરો.
સરદાર સંદેશ ન્યુઝ
જય શ્રીકષ્ટભંજનદેવ સાળંગપુર હનુમાનજી મહારાજના દર્શન કરી આપના કામધંધાની શરૂઆત કરો.
More news from Ahmadabad and nearby areas
- कांग्रेस राष्ट्रीय अध्यक्ष मल्लिकार्जुन खडगे द्वारा गुजरातियों को मूर्ख अभन बोलने पर जन आक्रोश ओर भाजपा द्वारा धरना प्रदर्शन देखने को मिला इनकम टैक्स के पास अहमदाबाद में1
- Post by Ashok Patel1
- આગામી 19/ 4 /2026 ના રોજ પ્રજાપતિ યુવા સંગઠન દ્વારા સમૂહ લગ્નનું આયોજન તેના ભાગરૂપે કંકોત્રી લેખન આજ રોજ કરવામાં આવ્યું1
- Post by Pooja patel1
- આજની મહેસાણા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા મહેસાણા મા આવનાર મહેસાણા મહાનગરપાલિકા ચૂંટણીઓ લગત મેનીફેસ્ટો લોન્ચિંગ ની પ્રેસ વાર્તા માં cwc ના મેમ્બર મા. શ્રી જગદીશભાઈ ઠાકોર,મહેસાણા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી મા.શ્રી બળદેવજી ચંદુજી ઠાકોર, પ્રવક્તા યુવરાજસિંહ રાણા અને મહેસાણા જિલ્લા ના પ્રભારી શ્રીઓ ખાસ ઉપસ્થિત રહી મેનીફેસ્ટો લોન્ચિંગ કર્યું હતું...4
- Post by Arvind gohel1
- *ધંધુકા તાલુકા પંચાયતમાં ભાજપ કોંગ્રેસ અને આપ ચૂંટણી માટે જંગ માટે તૈયાર* 26મી એપ્રિલ 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયત ખાતે મતદાન યોજશે. આમાં ત્રણેય પક્ષઓ વારા ફરતી પોતાના ઉમેદવારો જાહેર કરી રહ્યા છે. જેની 28 એપ્રિલ મતગણતરી હાથ ધરવામાં આવશે1
- આપણો ભારત દેશ આઝાદ થઈ ગયો પણ હજી સુધી આ ગામને આવવા જવા માટે પાકો રસ્તો જ નથી મળ્યો ગામની રજૂઆતો પણ કેટલી વખત કરવામાં આવી પણ હજી સુધી કોઈ પણ અધિકારી તપાસ જ નથી કરી ગામને આવવા જવા માટે કોઈ ઇમર્જન્સી દવાખાનુ આવે તો ચોમાસામાં પાંચ કિલોમીટર સુધી ચાલીને જવું પડે છે1
- Post by THE BEALERT1